❤15
Your score
Anonymous Poll
11%
Below 60
5%
60-70
7%
70-80
10%
80-90
14%
90-100
14%
100-110
12%
110-120
9%
120-130
6%
130-140
14%
140+
❤25
આવનારી લેબ આસિસ્ટન્ટ ની પરીક્ષા માં જે વિદ્યાર્થીઓ 150, 160+ નો સ્કોર કરવા તૈયાર હશે તે safe zone માં રહી શકે તેવી શક્યતાઓ લાગે છે.. હજુ સમય છે..મહેનત કરી લેજો...
•થિયરી પર વધુ ધ્યાન આપશો..
•બેઝિક લેવલ ના MCQ કરી જ નાખવા..
• આ વીક માં કટ ઓફ પર અને what next? પર ચર્ચા કરવા લાઇવ સેશન ગોઠવી દેશું..
•x ray ફિઝિક્સ કેમિસ્ટ્રી ના પેપર પણ આ વીક માં સોલ્વ કરાવી દેશું
•થિયરી પર વધુ ધ્યાન આપશો..
•બેઝિક લેવલ ના MCQ કરી જ નાખવા..
• આ વીક માં કટ ઓફ પર અને what next? પર ચર્ચા કરવા લાઇવ સેશન ગોઠવી દેશું..
•x ray ફિઝિક્સ કેમિસ્ટ્રી ના પેપર પણ આ વીક માં સોલ્વ કરાવી દેશું
❤51🔥6👍5
કાલે સવારે 10:30 એ તાજેતર માં લેવાયેલ એક્સ રે આસિસ્ટન્ટ ની પરીક્ષા નું ફિઝિક્સ પેપર સોલ્વ કરાવીશું સાથે લેબ આસિસ્ટન્ટ માં ફિઝિક્સ ની રણનીતિ ડિસ્કસ કરશું..
❤18👍6
જો કેમેસ્ટ્રી માં જરૂર હોય તો ચેપ્ટર wise MCQ solve કરાવીશું... Depend on live watching student
❤14👍10
❤12🔥3🥰2👍1
Congratulations 🎉 to all who got selected in the list of xray assistant..
Please don't forget to send your valuable testimonials if our lecture helped you in any way.
Please don't forget to send your valuable testimonials if our lecture helped you in any way.
❤16