Talati Update
1.78K subscribers
10.2K photos
386 videos
2.28K files
15K links
🌈ना संघर्ष न तकलीफ, तो क्या मज़ा है जीने में, बड़े बड़े तूफ़ान थम जाते हैं, जब आग लगी हो सीने में!

▋Talati ▋JR. CLERK ▋POLICE ▋BMC ▋MPHW ▋FOREST ▋
Download Telegram
Forwarded from Jay Career Online
સોલોમન ટાપુઓના નવા વડા પ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
Anonymous Quiz
18%
Jeremiah Manele
36%
Mark Brown
39%
Andrew Holness
7%
Sarah Smith
Forwarded from Jay Career Online
ભારતવર્ષના પ્રથમ ફિલ્ડ માર્શલની ગૌરવભરી કામગીરી કોણે કરી હતી?
Anonymous Quiz
16%
લોર્ડ માઉન્ટબેટ
28%
જવાહરલાલ નહેરુ
30%
જનરલ કરી અપ્પા
26%
જનરલ માણેકશા
Forwarded from Jay Career Online
'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો.
Anonymous Quiz
4%
પ્રશ્ન વાક્ય
68%
આજ્ઞાર્થ વાક્ય
22%
વિધાન વાક્ય
5%
ઉદ્દગાર વાક્ય
Forwarded from Jay Career Online
કઈ ફાર્માસ્યુટિકલ કંપનીએ સ્વીકાર્યું કે તેની કોવિશિલ્ડ રસી દુર્લભ આડઅસરો પેદા કરી શકે છે?
Anonymous Quiz
9%
Pfizer
26%
Moderna
46%
Serum Institute
19%
AstraZeneca
Forwarded from Jay Career Online
લેસર (લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટીમ્યુલેટેડ એમીશન ઓડ રેડિયેશન) ટેક્નોલૉજીના શોધક્નું નામ જણાવો.
Anonymous Quiz
20%
થિયોડોર હેરોલ્ડ મેઇમ
48%
ક્રિસ્ટીયાન હ્યુજેન્સ
27%
કેન બ્લેનચાર્ડ
6%
એલન શોર
Forwarded from Jay Career Online
ત્રણ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો બે છાપ અને એક કાંટો મળવાની સંભાવના શોધો.
Anonymous Quiz
13%
2/8
46%
3/8
35%
2/3
6%
8/3
Forwarded from Jay Career Online
પ્રથમ પાંચ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક _____ થાય.
Anonymous Quiz
23%
5.6
46%
3.5
21%
3
10%
5
Forwarded from Jay Career Online
જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચ ઉત્સેધકોણનું માપ 60 છે. તો ટાવરની ઊંચાઈ ______ મીટર છે.
Anonymous Quiz
15%
17.3
48%
173
32%
1.73
5%
1.41
ભારતે પરમાણુ બોમ્બ કઈ રીતે વિકસાવ્યો?
11 May ના Technology દિવસ નો રોચક પ્રસંગ

Current Affairs GPSC UPSC
JJ Tutorials, Rajkot

Video link:
https://youtu.be/767LbN2Mypw

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
Forwarded from Praajasv Foundation
𝐏𝐒𝐈 𝐎𝐅𝐅𝐋𝐈𝐍𝐄 𝐁𝐀𝐓𝐂𝐇

🌠વિદ્યાર્થીઓની સફળતા એ જ અમારો સંકલ્પ
📔 𝐏𝐒𝐈 ઓફલાઈન બેચ વિશેષતા :
✔️ અનુભવી ફેકલ્ટીઝ દ્વારા Maths તથા
       Reasoningના 30થી વધુ ચેપ્ટરની  તૈયારી
✔️ English તથા Gujarati ભાષાના
       8 વર્ણનાત્મક મુદ્દાઓની તૈયારી
✔️ મુખ્ય પરીક્ષા માટે રાઈટિંગ પ્રેક્ટિસ
✔️ ઓફલાઇન સાથે  (𝐏𝐒𝐈 𝐋𝐈𝐕𝐄 𝐁𝐀𝐓𝐂𝐇) ફ્રી       
✔️ સ્ટડી મટીરિયલ,આયોજનબધ્ધ ક્લાસ ટેસ્ટ
✔️ 20થી વધુ  ફુલ મોકટેસ્ટ Paper 1+2 (ચેકિંગ સાથે)
✔️ રીડિંગરૂમ ફેસિલીટી (08am to 08pm)
📹ડેમો લેકચર જોવા માટે : અહીં ક્લિક કરો 👈
🚀 સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પરિણામોનું
            સરનામું એટલે પ્રાજસ્વ  💙
⭐️  Gandhinagar : 8980502645
⭐️ Ahmedabad :  7567316731
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from THE Chanakya Gurukul
*એક જ સ્થળ* પર *એકેડમી* , *લાઇબ્રેરી* અને *હોસ્ટેલ* ધરાવતું ભાવનગરનું પ્રથમ કેમ્પસ ...🎓𝐊𝐈𝐒𝐖𝐀 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐀𝐂𝐀𝐃𝐄𝐌𝐘🎓
••• 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑 •••

👮 *PSI - કોન્સ્ટેબલ :* *ઓફલાઈન બેચમા એડમિશન શરૂ છે ....👮*
🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...
┈────────────────┈

*ડો શહેઝાદ કાઝી સાહેબ (ગાંધીનગર) અને નિષ્ણાત ફેકલ્ટી ટીમ સાથે...*
➻ ડેમો લેક્ચર :
સવારે 8:15 કલાકે

┈────────────────┈
➥ નવા RR મુજબ તૈયારી....
♻️ 3000+ સફળ વિદ્યાર્થીઓ આપનાર ગુજરાતની એકમાત્ર સંસ્થા...

✜ 1 YEAR APPLICATION
RECORDED COURSE FREE
👉 *ભાઈઓ બહેનો માટે અલગ* *હોસ્ટેલ સુવિધા ...*

➥ડેમો લેક્ચર શરૂ છે
🤳 મો. 𝟗𝟖𝟕𝟗𝟎𝟒𝟕𝟗𝟕𝟗

➪ સ્થળ: ટોપથ્રી સર્કલ અને કાચના મંદિર વચ્ચે, શિવનગરના પાટિયા સામે, કસ્તુરબા સોસાયટી, ભાવનગર
▰▱▱▱▱▱▱▱▱▱▱
Forwarded from THE Chanakya Gurukul
Forwarded from Bhoraniya's Guidance
આજના બધા જ ન્યુઝપેપર્સ મેળવો - https://t.me/BGnewspapers
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Jay Career Online
NewsPaper Cuttings 12-05-2024.pdf
4.8 MB
☄️ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ - કુલ 3 ન્યુઝપેપર (દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર) ના અગત્યના કટીંગ - તા. 12/05/2024

➡️ ખાસ નોંધ: કોઈ પણ સમાચારને ગમે તેટલું ઝૂમ કરી વાંચી શકાશે.


દરરોજ ન્યુઝપેપરના કટિંગ મેળવવા માટે અત્યારે જ જોઈન કરો - @jaycareeronline
Forwarded from Jay Career Online
ગુજરાતના ક્યા અર્થશાસ્ત્રી લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સના નિયામક હતા?
Anonymous Quiz
9%
બબાભાઈ પટેલ
34%
વાડીલાલ ડગલી
28%
ઉર્વિશ પટેલ
28%
ડો. આઈ. જી. પટેલ
Forwarded from Jay Career Online
નીચે આપેલ સંખ્યામાં કઈ સંખ્યા અલગ પડે છે? 48, 50, 82, 170
Anonymous Quiz
11%
82
45%
170
26%
48
18%
50
Forwarded from Jay Career Online
વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
Anonymous Quiz
12%
3 મે
42%
5 મે
34%
7 મે
11%
9 મે