Talati Update
1.78K subscribers
10.2K photos
386 videos
2.28K files
15K links
🌈ना संघर्ष न तकलीफ, तो क्या मज़ा है जीने में, बड़े बड़े तूफ़ान थम जाते हैं, जब आग लगी हो सीने में!

▋Talati ▋JR. CLERK ▋POLICE ▋BMC ▋MPHW ▋FOREST ▋
Download Telegram
Forwarded from Jay Career Online
કયા દેશે 2033 સુધીમાં નવું ઓર્બિટલ સ્પેસ સ્ટેશન બનાવવાની યોજનાને મંજૂરી આપી?
Anonymous Quiz
23%
યુનાઈટેડ સ્ટેટ્સ
36%
રશિયા
22%
ચીન
19%
ભારત
Forwarded from Jay Career Online
ભારતમાં સ્માર્ટ સિટીઝ મિશન કઈ તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે?
Anonymous Quiz
12%
30 જૂન, 2025
40%
31 ડિસેમ્બર, 2025
35%
31 જાન્યુઆરી, 2025
12%
31 માર્ચ, 2025
Forwarded from Jay Career Online
☄️ ગુજરાતમાં થયેલી પ્રથમ શરૂઆતો - Join @jaycareeronline
____

*ગુજરાતનો પ્રથમ અનાથાશ્રમ :અમદાવાદ-૧૮૯૨
*અંગ્રેજી-કોઠી-વેપારી મથક -૧૬૧૩
*કન્યા શાળા - વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત ,મગન કરમચંદ કન્યાશાળા- ૧૮૪૯

*કોગ્રેસ અધિવેશન (ગુજરાતમાં )અમદાવાદમાં -૧૯૦૨
*કોલેજો –રાજકુમાર કોલેજ ,રાજકોટ -૧૮૭૦ ગુજરાત કોલેજ -૧૮૮૭
*ગુજરાતી વર્તમાનપત્રો -મુંબઈ સમાચાર-મુંબઈથી -૧૮૨૨ વર્તમાન-અમદાવાદ થી -૧૮૪૯
*રેડીયો સ્ટેશન-અમદાવાદ -૧૯૪૯
*કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪
*કૃષિ વિદ્યાલય –આણદ -૧૯૪૭
*કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા-૧૯૭૨
*યાંત્રિક કારખાનું –ભરુચ _૧૮૫૧
*ગુજરાતી શાળા _૧૮૨૬
*ગુજરાતી સામાયિક –બુદ્ધિપ્રકાશ (ગુ.વ .સોસા .)૧૮૫૦
*છાપખાનું –મુંબઈમાં -૧૮૧૨ સુરતમાં -૧૮૪૨
*પુસ્તક –વિદ્યાસંગ્રહપોથી -૧૮૩૩
*સ્ત્રી –માસિક –સ્ત્રી બોધ -૧૮૫૭
*ટેલીવિઝન –પીજ કેન્દ્ર ૧૯૭૫
*પુસ્તકાલય-સુરત -૧૯૬૩
*પંચાયતીરાજ-૧ એપ્રિલ -૧૯૬૩
*નવલકથા(એતિહાસિક )કરન્ઘેલા નંદશંકર-૧૮૬૬
*ફિલ્મ _નરસિંહ મહેતા -૧૯૩૨
*કોલેજ –ગુજરાત કોલેજ -૧૮૭૯ એમ .એસ .વડોદરા- ૧૯૪૯ ગુજરાત યુનિવર્સીટીઅમદાવાદ -૧૯૪૯ આયુર્વેદયુનિવર્સીટી,જામનગર -૧૯૬૮
*મજુર મહાજન -અમદાવાદ -૧૯૧૭
*ટપાલ સેવા –અમદાવાદ -૧૮૩૮
*ટેલિફોન–અમદાવાદ -૧૮૯૭
*રિફાયનરી-કોયલી -૧૯૬૭
*શબ્દકોશ –નર્મકોશ ,નર્મદ -૧૮૭૩
*સંગ્રહ સ્થાન –વડોદરા -૧૮૯૪
*નગરપાલિકા –અમદાવાદ -૧૮૩૪
*મોગલ શાસન – ૧૫૭૩
* મુસલમાની શાસન – ૧૩૦૪
* છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪

* અંગ્રેજ વેપાર – ૧૬૧૩
* અંગ્રેજી શાસન – ૧૮૧૮
* ગુજરાતી વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨
* પુસ્તકાલય – સુરત ૧૮૨૪
* ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬
* છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથી ૧૮૩૩
* નગરપાલિકા – અમદાવાદ ૧૮૩૪
* ટપાલ સેવા – અમદાવાદ ૧૮૩૮
* છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨
* અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬
* કન્યાશાળા – મગનભાઇ કરમચંદ, અમદાવાદ ૧૮૪૯
* ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯
* નાટક – લક્ષ્મી ૧૮૫૧
* કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩
* ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ, અમદાવાદ ૧૮૫૪
* સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪
* રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫
* ગુજરાતી સ્ત્રીમાસિક – સ્ત્રીબોધ ૧૮૫૭
* કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦
* નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮
* કોલેજ – ગુજરાત, કોલેજ , અમદાવાદ ૧૮૭૯

* ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩
* મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪
* રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨
* સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪
* ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭
* કોંગ્રેસ અધિવેશન – અમદાવાદ ૧૯૦૨
* દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫
* સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫
* ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦
* સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨
* વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫
* શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭
* રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧
* લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭
* ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨
* કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭
* મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧
* કૃષિ વદ્યાલય – આણંદ ૧૯૪૭
* યુનિર્વિસટી – ગુજરાત, અમદાવાદ ૧૯૪૯
* ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫
* ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯
* ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦
* સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦
* ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦
* સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧
* ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨
* પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩
* વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪
* તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫
* ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭
* ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭
* નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૯૬૮
* કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨
* મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪
* દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫
* સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪
* મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪
* ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮

✔️ Join @jaycareeronline
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Jay Career Online
કયો દેશ 57મી ASEAN વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યો છે?
Anonymous Quiz
24%
ઈન્ડોનેશિયા
39%
લાઓસ
28%
થાઈલેન્ડ
9%
વિયેતનામ
Forwarded from Jay Career Online
RBI ખાતે કોમ્યુનિકેશન વિભાગની દેખરેખ માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
Anonymous Quiz
20%
અર્નબ કુમાર ચૌધરી
43%
સ્વામીનાથન જે
26%
ટી. રવિ શંકર
11%
ચારુલતા એસ કર
Forwarded from Jay Career Online
☄️ Recently, President Droupadi Murmu conferred the highest civilian awards to a total of 132 individuals! ( हाल ही में राष्ट्रपति द्रौपदी मुर्मू ने कुल कितने लोगों को सर्वोच्च सम्मान पुरस्कार प्रदान किया ) - Join @jaycareeronline

⚡️Award presenter: President Droupadi Murmu
⚡️Location: Rashtrapati Bhavan, New Delhi

- Bharat Ratna: 5
- Padma Vibhushan: 5
- Padma Bhushan: 17
- Padma Shri: 110

Padma Vibhushan Awardees 2024:

1. Ms. Vijayamala Bali (Arts) - Tamil Nadu
2. Mr. Konidela Chiranjeevi (Arts) - Andhra Pradesh
3. Mr. M. Venkaiah Naidu (Public Affairs) - Andhra Pradesh
4. Mr. Bindeshwar Pathak (Social Work) - Bihar
5. Ms. Padma Subramaniam (Arts) - Tamil Nadu

Bharat Ratna Awardees:

1. Karpoori Thakur
2. Lalkrishna Advani
3. Chaudhary Charan Singh
4. P.V. Narasimha Rao
5. M.S. Somnath

✔️ Join @jaycareeronline
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Jay Career Online
"મનોજ બાજપેયીઃ ધ ડેફિનેટિવ બાયોગ્રાફી" પુસ્તકના લેખક કોણ છે?
Anonymous Quiz
24%
મનોજ બાજપેયી
37%
અનુપમા ચોપરા
30%
પિયુષ પાંડે
9%
રાજીવ મસંદ
Forwarded from Jay Career Online
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રાજ્યના વડાઓની પરિષદની 24મી બેઠક ક્યાં થઈ?
Anonymous Quiz
21%
અસ્તાના
35%
મોસ્કો
37%
બેઇજિંગ
8%
નવી દિલ્હી
Forwarded from Praajasv Foundation
🔤 પ્રાજસ્વ ફાઉન્ડેશન : ગાંધીનગર 🔤

🤔 "શું આપ વર્ષ -2025માં આવનારી GPSC પરીક્ષાઓ વિશે ચિંતિત છો?            
➡️પ્રાજસ્વ  તમારા આત્મવિશ્વાસ અને જ્ઞાનને વધારવા માટે માળખાગત શિક્ષણ, નિયમિત મોકટેસ્ટ અને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડે છે.. 
   ═════════════════
🚩🚩🚩🚩➡️🚩🚩🚩🚩➡️🚩🚩🚩
   ═════════════════
   
☞ 10 જુલાઈથી બેચ શરૂ...અમારી નવી બેચમાં નોંધણી કરો અને તમારી સરકારી અધિકારી બનવાની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરો......
☞ તમારી સફળ યાત્રાની  શરૂઆત કરવા માટે આજે અમારી સંસ્થાનો સંપર્ક કરો.
🤙 ગાંધીનગર : 8980502645
    
🏆 સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઓફિસરોનું નિર્માણ
    કરતી એક માત્ર સંસ્થા • પ્રાજસ્વ ફાઉન્ડેશન🏆
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from BHAVIK MARU (Bhavik maru Official)
🔠🔠🔠🅱️🔠 🔠🔠🔠🔠🔠

🎉 ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પુસ્તક 🎉

ભારત અને ગુજરાતનો સંયુક્ત ઈતિહાસ
+
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (ભારતના સંદર્ભ સહિત.)

ઘણા સમયથી ઈતિહાસના બુકની રાહ જોઈ રહી રહ્યા હતા, આજે તે આતુરતાનો અંત આવ્યો.
મિત્રો હવે તમારે ગુજરાતના ઈતિહાસની અને ભારતના ઈતિહાસની અલગ અલગ બુક નહી લેવી પડે.
આ જ પુસ્તકમાં ભારત અને ગુજરાતનો સંયુક્ત ઈતિહાસ મળી રહેશે.

Launching Offer

📝📝 📝 🔠🔠🔠

📖 ઈતિહાસની બુક ખરીદવા માટેની લિંક 😴

https://rzp.io/l/BHEtvRhRTw


📖ઈતિહાસ +વારસો બુક ખરીદવા માટેની લિંક 😴

https://rzp.io/l/FgKBCSgCph


વધુ માહિતી માટે સંપર્ક કરો 😴

7255929292
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
https://youtu.be/G7k5SOZvZXI

મયુર સરનો જોરદાર વીડિયો અચૂક જોજો. મેથ્સમાં મજા પડી જશે... હવે ખીલી છે *મહેનતની મોસમ*
Forwarded from Praajasv Foundation
🌐  વ્યક્તિ વિશેષ,દિન વિશેષ ,અગાઉ પૂછાયેલા પ્રશ્નોના સંદર્ભ સાથે, પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાને અનુલક્ષીને સરળ સમજૂતી KING OF CURRENT AFFAIRS તરીકે જાણીતા નિષ્ણાંત ભાસ્કર સર સાથે જે તમને આવનાર દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે.......
𝐆𝐏𝐒𝐂-𝐃𝐘𝐒𝐎-𝐂𝐂𝐄-𝐏𝐒𝐈-𝐂𝐎𝐍𝐒𝐓𝐀𝐁𝐋𝐄

    10 July DAILY 07.00 AM   
  ⚜️𝐃𝐀𝐈𝐋𝐘 𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒 ⚜️ 
       •───────────────•
            👨‍🏫 By Bhaskar Sir
       •───────────────•
              😳YouTube LIVE 😮
              •───😴──😴───•

https://youtube.com/live/7-qMr8oETGg?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM