પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,
આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક!
આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક!
👍1
તરસ્યાને પાણી, ભૂખ્યાને અન્ન અને મનથી હારી ચૂકેલાને હિંમત આપવી એનાથી મોટો ધર્મ અને પુણ્ય બીજું કોઈ નથી.
👍1
હોય છતાં નથી આપવું એ માણસ, અને નથી છતાં આપી દેવું એ માણસાઈ..
👍1
સ્પષ્ટ જોવા માટે કેવળ આંખો જ નહિ, અનુભવ પણ જોઈએ.
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
👍1
🌹તુ રજા આપે તો શબ્દોનું કાજલ આજું તારી આંખમાં,
પ્રેમ નો શણગાર નિતરે તારી આંખ થી એવો પ્રેમ ભરુ તારી પાંખ મા...!
પ્રેમ નો શણગાર નિતરે તારી આંખ થી એવો પ્રેમ ભરુ તારી પાંખ મા...!
👍1
જડ જાણીને ઝાડને, મનથી મારીશ ના;
"કાગ" કાપીશ ના, એમાં બેઠો આતમો.
~ કવિ કાગ બાપુ
હે કાગ! ઝાડવાઓ તો હાલતાં, ચાલતાં કે બોલતાં નથી, એમ ધારી એમને નકામાં કાપીશ નહીં.
કારણ કે એમની અંદર પણ જીવ બેઠો છે.
"કાગ" કાપીશ ના, એમાં બેઠો આતમો.
~ કવિ કાગ બાપુ
હે કાગ! ઝાડવાઓ તો હાલતાં, ચાલતાં કે બોલતાં નથી, એમ ધારી એમને નકામાં કાપીશ નહીં.
કારણ કે એમની અંદર પણ જીવ બેઠો છે.
👍1
ભોજનની કિંમત "ભૂખ" સમયે થાય છે..!
ભગવાનની કિંમત "દુઃખ" સમયે થાય છે..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
ભગવાનની કિંમત "દુઃખ" સમયે થાય છે..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
👍1
સાચું અને સાફ-સાફ બોલવાનું ચાલુ કરશો તો તમારી જિંદગીમાંથી, તમારા જ “સાફ” થઈ જશે.
❤1
*_અભિમાન એ આવતીકાલનું પતન છે,_*
જ્યારે
*_અનુભવ એ આવતીકાલનું જતન છે._*
🌹શુભ પ્રભાત 🌹
જ્યારે
*_અનુભવ એ આવતીકાલનું જતન છે._*
🌹શુભ પ્રભાત 🌹
❤2
હાથ અમારો પકડી રાખજો ,
સમય બહુ ભારી છે,
હારી ન જાઉં સમયથી એ જવાબદારી તમારી છે ભગવાન, સૌનું કલ્યાણ કરજો,
🙏Good Morning 🙏
સમય બહુ ભારી છે,
હારી ન જાઉં સમયથી એ જવાબદારી તમારી છે ભગવાન, સૌનું કલ્યાણ કરજો,
🙏Good Morning 🙏
👍1
જિંદગીની મુસાફરીમાં ભાગ્યે જ એવા લોકો મળે છે... જેની પાસે છાંયડામાં ઉભા રહેવાનો વિકલ્પ હોવા છતાં આપણી સાથે તડકામાં ચાલતા રહે..!!
👍1
તૂટવું મને મંજૂર નથી,
હું તો માટીનો માણસ, કોઈ પણ આકારમાં ઢળી જઈશ.
હારવું મેં શીખ્યું નથી, હું તો કઠણાઈમાં ઉછરેલો માણસ, હારને પણ જીતમાં બદલી દઈશ.
હું તો માટીનો માણસ, કોઈ પણ આકારમાં ઢળી જઈશ.
હારવું મેં શીખ્યું નથી, હું તો કઠણાઈમાં ઉછરેલો માણસ, હારને પણ જીતમાં બદલી દઈશ.
👍1
કોઈ છેતરી જાય મને ,
એ તો જાણે સમજાય છે ..
પણ,
હું છેતરું રોજ મને ,
એનો ખુલાસો ક્યાં થાય છે ...
એ તો જાણે સમજાય છે ..
પણ,
હું છેતરું રોજ મને ,
એનો ખુલાસો ક્યાં થાય છે ...
👍1
લઈને આવીશું એક નવો જન્મ તમને પામવા સાહેબ...,
આ જન્મે અધૂરા લખ્યા લેખ વિધિએ આપણા...!😢
આ જન્મે અધૂરા લખ્યા લેખ વિધિએ આપણા...!😢
👍1
મુક્તિનો ચાહક છું મને બંધન નથી ગમતાં
કમળ બિડાય એ પહેલાં ભ્રમરને તું ઉડયન દેજે..
કમળ બિડાય એ પહેલાં ભ્રમરને તું ઉડયન દેજે..
❤2
વૃક્ષો છે ધરતીનો સાચો શણગાર,
એનાથી જ હર્યો-ભર્યો છે આ સંસાર;
જો નહીં બચાવીએ આજે પર્યાવરણને,
તો મુશ્કેલ બનશે માનવનો અવતાર..
એનાથી જ હર્યો-ભર્યો છે આ સંસાર;
જો નહીં બચાવીએ આજે પર્યાવરણને,
તો મુશ્કેલ બનશે માનવનો અવતાર..
👍1
જયારે પણ તારી યાદ આવે ત્યારે,
હું મારા દિલ પર હાથ મૂકી દઉં છું,
ખબર છે મને કે,
તું ક્યાંય નહિ મળે તો અહીં તો જરૂર મળી જાશે !!
હું મારા દિલ પર હાથ મૂકી દઉં છું,
ખબર છે મને કે,
તું ક્યાંય નહિ મળે તો અહીં તો જરૂર મળી જાશે !!
👍1
સમય રસ્તાની ધૂળ ઉડાવી દે છે,
પણ દિલની યાદો ક્યાં સહેલાઈથી મટે છે? ❤️🥀
પણ દિલની યાદો ક્યાં સહેલાઈથી મટે છે? ❤️🥀