Sainath Classes
199 subscribers
5.43K photos
650 videos
565 files
708 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
486. I also could see from the window but ……. that I couldn’t see.
હું પણ બારીમાંથી જોઈ શકતો હતો પણ મેં ઢોંગ કર્યો કે હું નથી જોઈ શકતો.
Anonymous Quiz
0%
A. did pretended
0%
B. pretending
100%
C. pretended
0%
D. to pretend
487. I have been here…… three years. ૩ વર્ષથી હું અહી છું.
Anonymous Quiz
0%
A. since
50%
B. for
0%
C. from
50%
D. by
488. ……….. he like his work? શું તેને તેનું કામ ગમે છે?
Anonymous Quiz
0%
A. Done
0%
B. Do
0%
C. Doing
100%
D. Does
June 3
Part : 2
06. Problem Solution Essay - સમસ્યા ઉકેલ નિબંધ
🔷 સમસ્યાનું વર્ણન કરવું, રીડરને સમસ્યા વિષે ધ્યાન રાખવા કહેવું વિ.
🔷 જેમાં કઈક આવા વિષયો હોઈ શકે છે.
🔹 Crime issues.
🔹 Cultural issues.
🔹 Economic issues.
🔹 Environment issues.
🔹 Health issues.
🔹 Interpersonal relationships.
🔹 Political issues.
🔹 Social issues.

07. Informative Essay - માહિતી પ્રકારના નિબંધ
🔶 કોઈ હકીકત એટલે કે fact ને આધાર બનાવીને માહિતી આપવી
🔶 જેમાં આ પ્રકારના નિબંધો આવી શકે.
🔸 Business ethics
🔸 Climate Change
🔸 Communication
🔸 Culture
🔸 Domestic violence
🔸 Globalization
🔸 Health
🔸 Hinduism
🔸 Technology

08. Descriptive Essay - વર્ણનાત્મક નિબંધ
🔷 કઈક વસ્તુ, વ્યક્તિ, સ્થળ, ઘટના, લાગણી વિ.નું વર્ણન કરવું
🔹 My best friend
🔹 My favorite movie. Describe its plot and your favourite episode in the movie.
🔹 My favourite movie Character
🔹 My first love.
🔹 My first memory
🔹 My first trip overseas
🔹 The book I love the most
🔹 The house of my dreams

09. Analytical Essay - વિશ્લેષણ પ્રકારના નિબંધ
🔶 કોઈ પ્રકરની દલીલ, દાવો વિ.નું વિશ્લેષણ રજુ કરવું
🔶 જેના વિષયો આવા હોઈ શકે
🔸 Analyze the basic idea of a particular book.
🔸 How to learn to “listen” to your organism?
🔸 Select and analyze the cultural context of the work.
🔸 The balance between family life and career.
🔸 The importance of art education.
🔸 Various forms of addiction.

10. Philosophical Essay - તત્વજ્ઞાન સબંધી નિબંધ
🔷 તર્કસંગત દલીલોં દ્વારા જીવન સાથે સંકળાયેલ કેટલાક મુદ્દાને સાબિત કરવાના
🔷 જેના વિષયો કઈક આવા હોઈ શકે.
🔹 Cause-and-effect thinking
🔹 Ethical issues in abortion
🔹 Human rights and their significance
🔹 Perception of a personal space
🔹 Religious beliefs and religious practice
🔹 The effect of language on humans
🔹 The meaning of war in human culture

11. Current Affairs Essay - વર્તમાન ઘટના સબંધિત નિબંધ
🔶 Impact of announcement of UCC
🔶 Controversies surrounding the Present-day NDA government in India.
🔶 New India @75.
🔶 Pro poor policies of Modi Government.
🔶 Scrapping of section 377 - progressive addition to Human rights protection.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
489. The bad man decided……..the money.
તે ખરાબ/બદમાસ માણસે પૈસા ચોરવાનું નક્કી કરી લીધું.
Anonymous Quiz
0%
A. stealing
50%
B. to steal
50%
C. steal
0%
D. steals
490. Did you…. that man at that time? તમે ત્યારે તે માણસને જોયો તો?
Anonymous Quiz
0%
A. have seen
50%
B. saw
50%
C. see
0%
D. sees
June 4
🏵 One Word Substitution - Phobia

01.  Fear of water – Aquaphobia
💠 પાણીનો ડર – એક્વાફોબિયા

02.  Fear of heights – Acrophobia
💠 ઊંચાઈનો ડર – એક્રોફોબિયા

03.  Fear of snakes – Ophiophobia
💠 સાપનો ડર - ઓફિઓફોબિયા

04.  Fear of travel – Hodophobia
💠 મુસાફરીનો ડર - હોડોફોબિયા

05.  Fear of cockroaches – Katsaridaphobia
💠 કોકરોચનો ડર - કેટસારિડાફોબિયા

06.  Fear of number 13 – Triskaidekaphobia
💠 નંબર 13 નો ડર - ટ્રિસ્કાઈડેકાફોબિયા

07.  Fear towards foreigners – Xenophobia
💠 વિદેશીઓ પ્રત્યેનો ડર - ઝેનોફોબિયા

08.  Fear of writing – GraphoPhobia
💠 લેખનનો ડર - ગ્રાફોફોબિયા

09.  Fear of women – Gynophobia
💠 સ્ત્રીઓનો ડર - ગાયનોફોબિયા

10.  Fear of gaining weight – Pocrescophobia
💠 વજન વધવાનો ડર - પોક્રેસ્કોફોબિયા

11.  Fear of childbirth – Tokophobia
💠 બાળજન્મનો ડર – ટોકોફોબિયા

12.  Fear of being robbed – Harpaxophobia
💠 લૂંટાઈ જવાનો ડર – હાર્પેક્સોફોબિયા

13.  Fear of ghosts -Phasmophobia
💠 ભૂતનો ડર – ફાસ્મોફોબિયા

14.  Fear of deaths – Thanatophobia
💠 મૃત્યુનો ભય – થનાટોફોબિયા

15.  Fear of flutes – Aulophobia
💠 વાંસળીનો ડર – ઓલોફોબિયા

16.  Fear of pleasure -Hedonophobia
💠 આનંદનો ડર – હેડોનોફોબિયા

17.  Fear of darkness – Nyctophobia
💠 અંધકારનો ભય – નિક્ટોફોબિયા

18.  An irrational fear of fresh air or drafts of air - Aerophobia
💠 તાજી હવા અથવા હવાના ડ્રાફ્ટ્સનો અતાર્કિક ભય – એરોફોબિયા

19.  Fear of being egoistical, alone or isolated - Autophobia
💠 અહંકારી, એકલા અથવા અલગ રહેવાનો ડર – ઓટોફોબિયા

20.  Phobia of pain - Algophobia
💠 પીડાનો ફોબિયા – અલ્ગોફોબિયા

👉 તમારા અંગ્રેજી વિષયના દરેક પ્રશ્નોના સોલ્યુશન માટે અત્યારે જ Sainath Classes માં જોડાવ.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
491. The children…... when the teacher was not in class.
જયારે ટીચર વર્ગમાં નહોતા ત્યારે બાળકો રમતા’તા
Anonymous Quiz
50%
A. were playing
50%
B. played
0%
C. was playing
0%
D. have played
492. It is …… honour to represent the school in this tournament.
આ ટુર્નામેન્ટમાં નિશાળને પ્રતીનીધી કરવી એ એક સન્માનની વાત છે.
Anonymous Quiz
0%
A. a
50%
B. the
50%
C. an
0%
D. few
493. Sara learnt to sing all by …….. . Sara ગાતા/ગાવાનું તેની જાતે શીખી
Anonymous Quiz
50%
A. herself
50%
B. hers
0%
C. her
0%
D. she
June 5
🏵 Who નો Use ...

🔺 Who are you? તમે કોણ છો?
🔺 Who are they? તેઓ કોણ છે?
🔺 Who is Speaking? કોણ બોલી રહ્યું છે?
🔺 Who is he? તે કોણ છે?
🔺 Who will help? કોણ મદદ કરશે?
🔺 Who can do it? તે કોણ કરી શકશે?
🔺 Who came? કોણ આવ્યું?
🔺 Who knows? કોણ જાણે છે (કોને ખબર છે)?
🔺 Who slept? કોણ સુતુ?
🔺 Who did it? તે કોણે કર્યું?
🔺 Who went? કોણ ગયું?
🔺 Who is going? કોણ જઈ રહ્યું છે?
🔺 Who tore? કોણે ફાડ્યું?
🔺 Who hit you? તને કોણે માર્યું?
🔺 Who is coming? કોણ આવી રહ્યું છે?
🔺 Who is in? કોણ અંદર છે?
🔺 Who helps me? કોણ મને મદદ કરે છે?

👉 તમારા અંગ્રેજી વિષયના દરેક પ્રશ્નોના સોલ્યુશન માટે અત્યારે જ Sainath Classes માં જોડાવ.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
494. We saw many horses at the…… . અમે તબેલામાં ઘણા ઘોડા જોયા
Anonymous Quiz
0%
A. hutch-સસલા ઘર
0%
B. den-ગુફા
0%
C. kennel-કુતરાઓનું ઘર/રહેઠાણ
100%
D. stable-ઘોડાહર