471. Our team’s performance was _ a disappointment.
અમારી ટીમનો દેખાવ કાફી નિરાશાજનક હતો.
અમારી ટીમનો દેખાવ કાફી નિરાશાજનક હતો.
Anonymous Quiz
0%
A. pretty
0%
B. fairly
0%
C. quiet
100%
D. quite
472. Most of people do not understand philosophy. (Omit proper word)
મોટા ભાગના લોકો ફિલોસોફીને સમજતા નથી.
મોટા ભાગના લોકો ફિલોસોફીને સમજતા નથી.
Anonymous Quiz
0%
A. most
0%
B. understand
0%
C. do
100%
D. of
473. The match had hardly started _ it began to rain.
જયારે વરસાદ ચાલુ થયો ત્યારે મેચ ક્યારનીયે ચાલુ થઇ ગઈ હતી.
જયારે વરસાદ ચાલુ થયો ત્યારે મેચ ક્યારનીયે ચાલુ થઇ ગઈ હતી.
Anonymous Quiz
50%
A. as
50%
B. when
0%
C. since
0%
D. that
🏵 P Q R S ને ગોઠવવાની રીત
Rearrange the following to form a meaningful sentence and find the most logical order from the given options.
અર્થપૂર્ણ વાક્ય બનાવવા, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી તર્કબદ્ધ ક્રમ શોધી ફરીથી ગોઠવો.
(01)
P: compared with a 13.3% decline
Q: private sector fixed-asset investment, which accounts
R: in the first four months of the year
S: for 60% of total investment, fell 9.6% in January-May,
A. PQRS
B. QPSR
C. QSPR
D. SRPQ
Ans: C (આપેલા વિકલ્પો મુજબ P S કે Q થી વાક્ય ચાલુ થશે. S ના for preposition થી વાક્ય ચાલુ નહી થાય, P થી ચાલુ થઇ શકે પરંતુ P પછી Q સેટ નથી થતું. તેથી વાક્ય Q થી ચાલુ થશે, હવે જોઈએ કે Q પછી P સેટ થાય છે કે S. Q ના ‘…investment’ કર્તાનું ક્રિયાપદ S નું fell છે. એટલે કે Q+S આવશે, R ના સમય દર્શક સબ્દો આમ પણ અંતમાં આવશે, અલબત આગળ પણ આવી શકે, બટ તે મુજબ વિકલ્પો નથી. આમાં QSPR ની રીતે વાક્ય બનશે. Private-sector fixed-asset investment, which accounts for 60% of total investment, fell 9.6 % in January-May, compared with a 13.3% decline in the first four months of the year. - ખાનગી ક્ષેત્રનું નિશ્ચિત-સંપત્તિ રોકાણ, જે કુલ રોકાણના 60% હિસ્સો છે, જે જાન્યુઆરી-મેમાં, વર્ષના પ્રથમ ચાર મહિનાની 13.3% ઘટાડાની સરખામણીએ 9.6% ઘટ્યું.)
(02)
P: carrier-bundled paid media services and Indians are
Q: most likely to turn to another network
R: India has one of the highest numbers of users with
S: in pursuit of attractive carrier-bundled media
A. PSRQ
B. PQRS
C. RSPQ
D. RPQS
Ans: D (આપેલા વિકલ્પો મુજબ P કે R થી વાક્ય ચાલુ થશે. R માં કર્તા અને કાળને અનુરૂપ ક્રિયાપદ છે, એટલે R પહેલા આવશે. હવે જોવાનું એ છે કે R પછી S સેટ થાય છે કે P. R ના અંતમાં with છે અને P ની શરૂઆતમાં સંજ્ઞા carrier છે જયારે S ની શરૂઆતમાં in છે, with & in બે Prepositions સાથે નહી આવે, આમ R+P ને પસંદ કરતા RPQS જવાબ બનશે/આવશે. India has one of the highest numbers of users with carrier-bundled paid media services and Indians are most likely to turn to another network in pursuit of attractive carrier-bundled media. ભારત પાસે કેરીઅર-બંડલ પેઇડ મીડિયા સેવાઓ ધરાવતા સૌથી વધુ વપરાશકર્તા સંખ્યાઓમાંથી એક છે અને ભારતીઓ આકર્ષક વાહક-બંડલ માધ્યમોની શોધમાં અન્ય નેટવર્ક તરફ વળવાની સંભાવના છે.)
(03)
P: only a platform to binge-on
Q: trending content but has also
R: OTT in today’s day and age is not
S: become a way of life
A. RSPQ
B. QRPS
C. RPQS
D. PQRS
Ans: C (આપેલા વિકલ્પો મુજબ P Q કે R થી વાક્ય ચાલુ થાય છે. કર્તા અને તેને અનુરૂપ ક્રિયાપદ હોય તેવો વિકલ્પ R એક જ છે. R પછી S અથવા P બેમાંથી એક લેવાનું છે. R ના is not પછી S નું become-મૂળરૂપ ન આવે, એટલે કે હવે RPQS એક જ વધે છે અને તેજ સાચો વિકલ્પ/જવાબ બનશે. OTT in today’s day and age is not only a platform to binge-on trending content but has also become a way of life. - આજના દિવસ અને યુગમાં ઓ.ટી.ટી. એ ફક્ત ટ્રેંડિંગ કન્ટેન્ટમાં/પર મજા માણવાનું એક મંચ નથી, પણ તે જીવનની એક રીત/રસમ બની ગઈ છે.)
(04)
P: around the Earth from
Q: space but found it quite faint
R: astronauts aboard the International Space Station (ISS)
S: have observed a green glow
A. SPRQ
B. RSPQ
C. SRPQ
D. RPQS
Ans: B (આપેલા વિકલ્પો મુજબ S કે R થી વાક્ય ચાલુ થશે. S માં આગળ have + V-3 observed છે જેનાથી વાક્ય ચાલુ ન થાય, એટલે R થી જ ચાલુ થશે તે final. PQS માં P ના from પછી Q ના space જ આવી શકે, S માં તો have ક્રિયાપદ છે, એટલે કે P પછી Q આવે. R પછી PQ લઈએ તો S અંતમાં સેટ નહી થાય, એટલે R પછી S લઈને પછી PQ સેટ થશે, આમાં RSPQ વિકલ્પ સાચો બને. Astronauts aboard the International Space Station (ISS) have observed a green glow around the Earth from space but found it quite faint. - આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ)માં સવાર અવકાશયાત્રીઓએ અવકાશમાંથી પૃથ્વીની આજુબાજુ લીલો ઝગમગાટ નિહાળ્યો છે, પરંતુ તે એકદમ ધૂંધળો/ ઝાંખો લાગ્યો.)
➡️ PQRS ને ગોઠવવાની રીતના આ પ્રશ્નો સમજી લ્યો, આવનરી કોઈ પણ પરીક્ષામાં ભૂલ નહી પડે, અને ફટાફટ આવડશે
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses

YouTube
Sainath Classes
Dear Friends,
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…

474. It _ a very hot day, I remained in my tent.
ખુબ જ ગરમ દિવસ હોવાથી, હું આખો દિવસ મારા તંબુમાં રોકાયો/રોકાઈ.
ખુબ જ ગરમ દિવસ હોવાથી, હું આખો દિવસ મારા તંબુમાં રોકાયો/રોકાઈ.
Anonymous Quiz
100%
A. was
0%
B. be
0%
C. been
0%
D. being
475. The candidates should write down their _ roll numbers.
ઉમેદવારોએ પોતાના ક્રમિક રોલ નં લખવા જોઈએ.
ઉમેદવારોએ પોતાના ક્રમિક રોલ નં લખવા જોઈએ.
Anonymous Quiz
0%
A. respective
0%
B. respectful
100%
C. respactive
0%
D. respectphul
🏵 Subject Verb Agreement
Clauses and phrase ને singular ગણવા.
1. How you buy Sainath Classes English MCQs Books doesn't concern me, but buy.
(How you buy Sainath Classes English MCQs Books- આટલું ક્લોઝ છે જે કર્તાના સ્થાને છે અને એક જ વાક્ય હોવાથી તે એકવચન ગણાય જેની સાથે do નહી પરંતુ doesn’t આવ્યું)
2. To treat them as enemies is not fair.
(To treat them as enemies-આ ફ્રેઈઝ છે, કર્તાના સ્થાને છે, એક જ છે એટલે એકવચન છે જેની સાથે is આવ્યું.)
3. Singing songs is my hobby.
(singing songs એટલે ગીતો કર્તા નથી પરંતુ ગાવાની ક્રિયા કર્તાના સ્થાને છે જે એકવચન છે એટલે is આવ્યું.)
Subject Verb Agreement-1
> Clause and phrase as singular.
> ઉપવાક્ય & શબ્દ સમૂહ એકવચન તરીકે
Ex.
1. How you achieve your goal doesn't concern me.
> તમે તમારા ગોલ/લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરો છો તેની ચિંતા મને નથી.
> અહી 'How...goal' સુધીનું આખું વાક્ય કર્તાના સ્થાને છે અને વાક્ય એકજ હોવાથી તે સળંગ એકવચનનો કર્તા કહેવાય તેથી તેની સાથે એકવચનનું ક્રિયાપદ doesn't આવ્યું.
> આને આમ પણ લખી કે બોલી શકાય..
> It doesn't concern me how you achieve your goal.
2. To treat them as VIPs is not proper.
> તેઓને VIPતરીકે ટ્રીટ કરવા/આગતા સ્વાગતા કરવી તે યોગ્ય નથી.
> અહી 'To...VIPs' સુધીનો શબ્દસમૂહ કર્તાના સ્થાને છે અને જે એકજ હોવાથી તે સળંગ એકવચનનો કર્તા કહેવાય તેથી તેની સાથે એકવચનનું ક્રિયાપદ is આવ્યું.
> આને આમ પણ લખી કે બોલી શકાય..
> It is not proper to treat them as VIPs.
3. Writing poems is my hobby.
> કાવ્યો/કવિતાઓ લખવી મારો શોખ છે.
> અહી 'Writing poems', એટલે કે કાવ્યો લખવાની ક્રિયા કર્તાના સ્થાને છે, જે એકવચન ગણાય તેથી તેની સાથે એકવચનનું ક્રિયાપદ is આવ્યું, આમાં Poems કર્તાના સ્થાને નથી. Poems કર્તા હોય તો કંઈક આવી રીતે હોય... Poems are good/nice etc.
> આને આમ પણ લખી કે બોલી શકાય..
> My hobby is writing poems.
➡️ આમાં, આખું વાક્ય કે Phrase કર્તાના સ્થાને હોય ત્યારે તેને એકવચન ગણાય છે અને તે મુજબ એકવચનનું ક્રિયાપદ તેની સાથે/તેના પછી વપરાય છે.
to be continue...
અંગ્રેજી વાક્યોનું ગુજરાતી કરીને મોકલજો
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
Clauses and phrase ને singular ગણવા.
1. How you buy Sainath Classes English MCQs Books doesn't concern me, but buy.
(How you buy Sainath Classes English MCQs Books- આટલું ક્લોઝ છે જે કર્તાના સ્થાને છે અને એક જ વાક્ય હોવાથી તે એકવચન ગણાય જેની સાથે do નહી પરંતુ doesn’t આવ્યું)
2. To treat them as enemies is not fair.
(To treat them as enemies-આ ફ્રેઈઝ છે, કર્તાના સ્થાને છે, એક જ છે એટલે એકવચન છે જેની સાથે is આવ્યું.)
3. Singing songs is my hobby.
(singing songs એટલે ગીતો કર્તા નથી પરંતુ ગાવાની ક્રિયા કર્તાના સ્થાને છે જે એકવચન છે એટલે is આવ્યું.)
Subject Verb Agreement-1
> Clause and phrase as singular.
> ઉપવાક્ય & શબ્દ સમૂહ એકવચન તરીકે
Ex.
1. How you achieve your goal doesn't concern me.
> તમે તમારા ગોલ/લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરો છો તેની ચિંતા મને નથી.
> અહી 'How...goal' સુધીનું આખું વાક્ય કર્તાના સ્થાને છે અને વાક્ય એકજ હોવાથી તે સળંગ એકવચનનો કર્તા કહેવાય તેથી તેની સાથે એકવચનનું ક્રિયાપદ doesn't આવ્યું.
> આને આમ પણ લખી કે બોલી શકાય..
> It doesn't concern me how you achieve your goal.
2. To treat them as VIPs is not proper.
> તેઓને VIPતરીકે ટ્રીટ કરવા/આગતા સ્વાગતા કરવી તે યોગ્ય નથી.
> અહી 'To...VIPs' સુધીનો શબ્દસમૂહ કર્તાના સ્થાને છે અને જે એકજ હોવાથી તે સળંગ એકવચનનો કર્તા કહેવાય તેથી તેની સાથે એકવચનનું ક્રિયાપદ is આવ્યું.
> આને આમ પણ લખી કે બોલી શકાય..
> It is not proper to treat them as VIPs.
3. Writing poems is my hobby.
> કાવ્યો/કવિતાઓ લખવી મારો શોખ છે.
> અહી 'Writing poems', એટલે કે કાવ્યો લખવાની ક્રિયા કર્તાના સ્થાને છે, જે એકવચન ગણાય તેથી તેની સાથે એકવચનનું ક્રિયાપદ is આવ્યું, આમાં Poems કર્તાના સ્થાને નથી. Poems કર્તા હોય તો કંઈક આવી રીતે હોય... Poems are good/nice etc.
> આને આમ પણ લખી કે બોલી શકાય..
> My hobby is writing poems.
➡️ આમાં, આખું વાક્ય કે Phrase કર્તાના સ્થાને હોય ત્યારે તેને એકવચન ગણાય છે અને તે મુજબ એકવચનનું ક્રિયાપદ તેની સાથે/તેના પછી વપરાય છે.
to be continue...
અંગ્રેજી વાક્યોનું ગુજરાતી કરીને મોકલજો
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
YouTube
Sainath Classes
Dear Friends,
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…
Media is too big
VIEW IN TELEGRAM
🗓️ 29 May | Current Affairs ✍️
476. Mr. Jay is ____ union leader. શ્રીમાન જય યુનિયન નેતા છે.
Anonymous Quiz
50%
A. an
0%
B. None of three mentioned here
50%
C. the
0%
D. a
477. He ____ be doctor, if he worked hard. જો તે મહેનત કરત તો દાકતર થાત.
Anonymous Quiz
0%
A. should
50%
B. will
50%
C. would
0%
D. shall
478. Substitution with the correct word. One who specialized in birds. પક્ષીઓમાં પારંગત હોય તે.
Anonymous Quiz
100%
A. Ornithologist - પક્ષીશાસ્ત્રી
0%
B. Naturalist - પ્રકૃતિવાદી
0%
C. Biologist - જીવવિજ્ઞાની
0%
D. Meteorologist - અંતરીક્ષવિજ્ઞાની
🏵 Business man વ્યવસાય
Principal - પ્રિન્સિપાલ - આચાર્ય
Post man - પોસ્ટમેન - ટપાલી
Police - પોલીસ - સિપાહી
Peon - પ્યુન - પટ્ટાવાળો
Teacher - ટીચર - શિક્ષક
Clerk - કલાર્ક - કારકુન
Potter - પોટર - કુંભાર
Shepherd - શેફર્ડ - ભરવાડ
Carpenter - કારપેન્ટર - સુથાર
Mason - મેશન - કડીયો
Shoe Maker - સુજમેકર - મોચી
Cobbler - કોબલર - મોચી
Barber - બાર્બર - વાળંદ
Ballon man - બલૂનમેન - ફુગ્ગાવાળો
Merchant - મર્ચન્ટ - વેપારી
Agent - એજન્ટ - આડતીયો
Broker - બ્રોકર - દલાલ
Driver - ડ્રાઈવર - ગાડી હાકનાર
Conductor - કંડકટર - ટીકીટ આપનાર
Black smith - બ્લેકસ્મિથ - લુહાર
Milk man - મિલ્કમેન - દુધવાળો
Maid servant - મેઇડ સર્વન્ટ - કામવાળી
Collector - કલેકટર
Manager - મેનેજર - વ્યવસ્થપાક
Accountant - એકાઉન્ટન્ટ - હિસાબનીસ
Lawyer - લૉયેર - વકીલ
Advocate - એડવોકેટ - વકીલ
Snake charmer - સ્નેક ચાર્મર - મદારી
Rope walker - રોપવોકર - દોરડા પર ચાલનાર
Engineer - એન્જિનિયર - ઈજનેર
Worker - વર્કર - કામદાર
Playler - પ્લેયર - ખેલાડી
Grocer - ગ્રોસરી - અનાજ કરિયાણા વાળો
Vendor - વેન્ડર - ફેરિયો
Vegetable vendor - વેજીટેબલ વેન્ડર - શાકભાજી કાછીયો
Hawker - હોકર - ફેરિયો
Painter - પેઈન્ટર - ચિત્રકાર
Gold smith - ગોલ્ડ સ્મિથ - સોની
Actor - એક્ટર - અભિનેતા
Artist - આર્ટિસ્ટ - કલાકાર
Actress - એક્ટ્રિસ - અભિનેત્રી
Master - માસ્ટર - શેઠ
Hunter - હન્ટર - શિકારી
Gardener - ગાર્ડનર - માળી
Dancer - ડાન્સર - નૃત્યકાર
Singer - સિંગર - ગાયક
Journalist - જર્નલિસ્ટ - પત્રકાર
Repoter - રિપોર્ટર - તંત્રી
Writer - રાઇટર - લેખક
Author - ઓથર - લેખક
Electrician - ઇલેક્ટ્રિશ્યિન - ઇલેકટ્રીક કામ કરનાર
Magician - મેજીશીયન - જાદુગર
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
Principal - પ્રિન્સિપાલ - આચાર્ય
Post man - પોસ્ટમેન - ટપાલી
Police - પોલીસ - સિપાહી
Peon - પ્યુન - પટ્ટાવાળો
Teacher - ટીચર - શિક્ષક
Clerk - કલાર્ક - કારકુન
Potter - પોટર - કુંભાર
Shepherd - શેફર્ડ - ભરવાડ
Carpenter - કારપેન્ટર - સુથાર
Mason - મેશન - કડીયો
Shoe Maker - સુજમેકર - મોચી
Cobbler - કોબલર - મોચી
Barber - બાર્બર - વાળંદ
Ballon man - બલૂનમેન - ફુગ્ગાવાળો
Merchant - મર્ચન્ટ - વેપારી
Agent - એજન્ટ - આડતીયો
Broker - બ્રોકર - દલાલ
Driver - ડ્રાઈવર - ગાડી હાકનાર
Conductor - કંડકટર - ટીકીટ આપનાર
Black smith - બ્લેકસ્મિથ - લુહાર
Milk man - મિલ્કમેન - દુધવાળો
Maid servant - મેઇડ સર્વન્ટ - કામવાળી
Collector - કલેકટર
Manager - મેનેજર - વ્યવસ્થપાક
Accountant - એકાઉન્ટન્ટ - હિસાબનીસ
Lawyer - લૉયેર - વકીલ
Advocate - એડવોકેટ - વકીલ
Snake charmer - સ્નેક ચાર્મર - મદારી
Rope walker - રોપવોકર - દોરડા પર ચાલનાર
Engineer - એન્જિનિયર - ઈજનેર
Worker - વર્કર - કામદાર
Playler - પ્લેયર - ખેલાડી
Grocer - ગ્રોસરી - અનાજ કરિયાણા વાળો
Vendor - વેન્ડર - ફેરિયો
Vegetable vendor - વેજીટેબલ વેન્ડર - શાકભાજી કાછીયો
Hawker - હોકર - ફેરિયો
Painter - પેઈન્ટર - ચિત્રકાર
Gold smith - ગોલ્ડ સ્મિથ - સોની
Actor - એક્ટર - અભિનેતા
Artist - આર્ટિસ્ટ - કલાકાર
Actress - એક્ટ્રિસ - અભિનેત્રી
Master - માસ્ટર - શેઠ
Hunter - હન્ટર - શિકારી
Gardener - ગાર્ડનર - માળી
Dancer - ડાન્સર - નૃત્યકાર
Singer - સિંગર - ગાયક
Journalist - જર્નલિસ્ટ - પત્રકાર
Repoter - રિપોર્ટર - તંત્રી
Writer - રાઇટર - લેખક
Author - ઓથર - લેખક
Electrician - ઇલેક્ટ્રિશ્યિન - ઇલેકટ્રીક કામ કરનાર
Magician - મેજીશીયન - જાદુગર
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
YouTube
Sainath Classes
Dear Friends,
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…
479. The killing of one man by another man? એક માણસ દ્વારા બીજા માણસની હત્યા?
Anonymous Quiz
100%
A. Homicide - મનુષ્યહત્યા
0%
B. Filicide - પુત્રહત્યા
0%
C. Insecticide - જંતુનાશક
0%
D. Suicide - આત્મહત્યા
480. Perhaps Jerry _ pass the exam tomorrow.
કદાચ જેરી આવતીકાલે પરીક્ષા પાસ કરશે.
કદાચ જેરી આવતીકાલે પરીક્ષા પાસ કરશે.
Anonymous Quiz
100%
A. may
0%
B. should
0%
C. must
0%
D. has to