Sainath Classes
200 subscribers
5.42K photos
645 videos
565 files
699 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
464. Oh, no way, I _ (to see) that man before!
અરે નહીં હો, મેં તે માણસને પહેલાં જોયો છે!
Anonymous Quiz
0%
A. see
0%
B. is seeing
100%
C. have seen
0%
D. has seen
465. We don't have _ time for it.
અમારી પાસે તેના માટે વધુ સમય નથી.
Anonymous Quiz
0%
A. few
0%
B. many
0%
C. a few
100%
D. much
🏵 Chatting ચેટિંગ કરતી વખતે કામ આવે એવા Sentences, Part 2

𒊹︎︎︎ મારે તમારી થોડીક મદદ જોઈએ.
I need your some help.

𒊹︎︎︎ ઓનલાઇન થાવ
Please, come online.

𒊹︎︎︎ મારું નેટ પુરું થઈ ગયું.
I have run out of my data.

𒊹︎︎︎ તું કયારે ઓનલાઈન થાઇસ?
When will you come online?

𒊹︎︎︎ હું તને ટાઇમ મેસેજ માં કઈ દઈશ.
I will text you time.

𒊹︎︎︎ ઇ તે શું લખ્યું?
What have you written it?

𒊹︎︎︎ તું કેટલીક વાર ઓનલાઈન રહીશ.
How long will you be online?

𒊹︎︎︎ હું તને હંમેશા ઓનલાઈન જોવ છું.
I see you oline all the time.

𒊹︎︎︎ તારી આજુબાજુ માં કોઇ છે?
Is anybody around you?

𒊹︎︎︎ ખાઈને મારી સાથે વાત કરજે (ખાઈને ફોન કરજે)
Talk to me after having food

𒊹︎︎︎ આ મેસેજ ને ગ્રુપ માં મોકલો
Send this message to group

𒊹︎︎︎ આ તે શું લખ્યું?
What have you written it?

To be Continued....

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
466. You haven’t said why ____ to come.
તમે કહ્યું નથી કે તમે શા માટે આવવા ઇચ્છતા નથી.
Anonymous Quiz
100%
A. don’t you want
0%
B. you don’t want
0%
C. you didn’t want
0%
D. you hadn’t wanted
467. The room was filled with the noise of his _.
વર્ગ તેના હાસ્યના અવાજથી ભરાઈ ગયો.
Anonymous Quiz
0%
A. laugh
0%
B. laught
0%
C. laugher
100%
D. laughter
468. I wondered who _.
મને નવાઈ લાગી કે કોણે દરવાજો ખુલ્લો રાખ્યો હતો.
Anonymous Quiz
100%
A. had left the door open
0%
B. the door had left open
0%
C. the door had opened left
0%
D. the door open had left
🏵 Filmy Dialogue

🔹 एक चुट्की सिंदुर कि किमत तुम क्या जानो राजेश बाबू?
➺ What a pinch of vermilion costs you know Rajesh Babu?

🔸 तेरी आंखें निकाल कर गोटियां खेलूगी
➺ I will play pieces by taking out your eyes.

🔹 मैं जहां खड़ा होता हूं, लाइन वहां से शुरू हो जाती।
➺The line starts where I stand

🔸 रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं और नाम है सहनसा
➺ In a relationship, I look like your father and my name is Sahansa.

🔹 जब लोग तुम्हारे खिलाफ बोलने लगे तो समझ जाना तरक्की कर रहे हो
➺ When people start speaking against you, then understand that you are progressing.

🔸 दिन रात लोगों के होते होंगे शेरों का तो जमाना होता है।
➺ Day and night would have belonged to people, there is a time of lions.

🔹 मेरी डिक्शनरी में इंपॉसिबल नाम का कोई शब्द नहीं।
➺ There is no word named Impossible in my dictionary.

🔸 कहां से खरीदी इतनी बकवास डिक्शनरी?
➺ Where did you buy such a rubbish dictionary?

🔹 डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन
➺ It is not only hard but impossible to catch Don.

🔸 पिक्चर अभी बाकी है मेरे दोस्त!
➺ My Friend The Film Is not Over Yet!

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses