Sainath Classes
196 subscribers
5.36K photos
637 videos
548 files
681 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
🏵 Conjunctions

વિદ્યાર્થી મિત્રો,

👉 અક્ષરો મળે એટલે શબ્દ બને, શબ્દો યોગ્ય રીતે ગોઠવાય એટલે વાક્ય બને અને હવે જયારે વાત આવે બે શબ્દો, શબ્દ-સમૂહો કે વાક્યો ને જોડવાની, ત્યારે એક એવો વિકલ્પ/શબ્દ જોઈએ કે જે યોગ્ય રીતે જોડવાનું કામ કરે.
👉 આ જોડવાનું કામ કરતો દરેક શબ્દ 'સંયોજક' છે.
👉 સામાન્ય વાતચીત માં વપરાતા અને દરેક પરીક્ષાઓમાં પુછાતા રહેતા સંયોજકો નીચે મુજબ છે.

આ સંયોજકોને સમજવામાં સરળ રહે એટલે તેના 3 વિભાગ કરી દઈએ.

🔹 A. Mostly વચ્ચે જ વપરાતા હોય તેવા સંયોજકો
1. And - અને
2. Or - અથવા/નહિતર
3. Otherwise - નહીતર
4. As - કારણ કે
5. Because - કારણ કે
6. So - તેથી તેટલા માટે

🔹 B. આગળ અને વચ્ચે બને જગ્યાએ વપરાતા હોય તેવા સંયોજકો અને જેનો ગુજરાતી અર્થ બે શબ્દો મળી ને બનતો હોય, જેમાં પ્રથમ 'જ' થી ચાલુ થાય, બીજો 'ત' થી ચાલુ થાય
1. Though - જો કે તેમ છતા પણ
2. Although - જો કે તેમ છતાં પણ, એમ છતાં પણ
3. Even though - જો કે તેમ છતાં પણ
4. Even if - જો કે તેમ છતાં પણ
5. As - જો કે તેમ છતાં પણ
6. However - જો કે તેમ છતાં પણ
7. If - જો...તો
8. Unless - જો નહિ તો
9. Till - જ્યાં સુધી...ત્યાં સુધી

🔹 C. જોડીમાં વપરાતા હોય તેવા સંયોજકો
1. Either ____ or - બે માંથી એક
2. Neither ____ nor - બે માંથી એકેય નહી
3. No sooner ____ than - જેવા કે તુરંત જ
4. Not only but also - માત્ર આ નહી તે પણ
5. Both and - બંને  અને
6. Not but - કોઈ નહી પણ

🔶 અન્ય Conjunctions

1. And
2. Both and
3. Or
4. But
5. Yet
6. Though
7. Even though
8. Although
9. Even if
10. However
11. Otherwise
12. Because
13. Since
14. As
15. So
16. Therefore
17. If
18. Whether
19. Unless
20. Either or
21. Neither nor
22. Not only but also
23. When
24. While
25. As soon as
26. Till
27. Until
28. Before
29. After
30. That
31. Too ____ to
32. So ____ that
33. So that
34. Also
35. Even
36. Too

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
446. Munich flies 530 meters ____ sea level. મુનિક સમુદ્ર સપાટીથી 530 મીટરની ઉંચાઈએ ઉડે છે.
Anonymous Quiz
100%
A. above - ઉપર/થી ઉપર
0%
B. below - ઉપર
0%
C. upon - ઉપર
0%
D. in - માં/અંદર
447. Pay attention what your teacher says.
Anonymous Quiz
100%
to
0%
for
0%
on
448. You should be satisfied what you have.
Anonymous Quiz
0%
in
100%
with
0%
by
🏵 Question Tags

👉🏻 is = isn’t & isn’t or is not = is થાય છે.
1.  Hetal is beautiful, isn't she?
2.  My wife is cooking, isn't she?

👉🏻 are = aren’t & are not or aren’t = are થાય છે.
3.  Books and pens are available here, aren't they?
4.  Boys are on the playground, aren't they?

👉🏻 am = aren’t or ain’t  & am not = am થાય છે.
5.  I am not asking anything now, am I?
6.  I am helped by my friends, ain't/aren't I?

👉🏻 was = wasn’t & was not or wasn’t = was થાય છે.
7. I was absent, wasn’t I?
8.  She was on the ground, wasn’t she?

👉🏻 were = weren’t & were not or weren’t = were થાય છે.
9.  We were not informed in advance, were we?
10.  They were on time, weren't they?

👉🏻 have = haven’t & have not or haven’t = have થાય છે.
પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય ત્યારે
11.  I have bought a new car just now, haven’t I?
12.  We have been punished, haven’t we?

👉🏻 has = hasn’t  & has not or hasn’t = has થાય છે.
પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય ત્યારે.
13.  Ashok sir has started a new batch just now, hasn’t he?
14.  Sainath Classes has been in Porbandar since 2010, hasn’t it?

👉🏻 had = hadn’t & had not or hadn’t = had થાય છે.
પૂર્ણ ભૂતકાળ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય ત્યારે.
15.  They had been running for 5 hours then, hadn’t they?
16.  I had been told to wait, hadn’t I?

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
449. We should take care _ our old parents.
Anonymous Quiz
100%
of
0%
for
0%
about