Sainath Classes
196 subscribers
5.36K photos
637 videos
548 files
681 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
Forwarded from Sainath Classes
Forwarded from Sainath Classes
Name system.pdf
33.4 KB
Name system.pdf
Forwarded from Sainath Classes
🔹 શું તમારું ઈંગ્લીશ કાચું છે?
🔸 ઈંગ્લીશને કારણે કોઈ પરીક્ષામાં મેરીટ નથી બનતું?
🔹 ઇંગ્લીશમાં નાપાસ થાવ છો?
🔸 ઈંગ્લીશ નથી આવડતું એટલે લઘુતાગ્રંથી ફીલ થાય છે?
🔹 ઈંગ્લીશ ને કારણે જોબ કે પ્રોમોશન અટકે છે?

જો હા, તો નીચેની વિગત રીડ કરો જ.

1. અંગ્રેજી એક માત્ર એવી ભાષા છે જેમાં Grammar ના સૌથી ઓછા નિયમો છે.
2. અંગ્રેજીમાં એકેય ટોપીક એવો નથી જેના પર તમે ફુલ્લી પ્રભુત્વ ન મેળવી શકો.
3. Prepositions, Vocabulary & કેટલાક અંશે Articles માં થોડી વધારે મહેનત જોઈએ.
4. તમે ઇંગ્લીશમાં જે પણ શીખો, તે શીખવામાં જેટલો સમય આપો તેનાથી 10 ગણો કે તેનાથી પણ વધારે સમય તમારે તેની પ્રેકટીસમાં આપવાનો છે. માની લ્યો કે તમને સાદોવર્તમાન કાળ 15 Minutes માં આવડી ગયો, તો 150 Minutes ની તેની પ્રેક્ટીસ જોઈએ, જોઈએ ને જોઈએ જ.
5. આપણે શું કરીએ છીએ? શીખી લઈએ છીએ, Overall બધું જ આવડતું હોય પરંતુ જયારે પરીક્ષા કે પેપર સામે આવે ત્યારે Confuse થઈએ છીએ, તેનું એક અને એક માત્ર કારણ અને તેનું Solution છે Practice.
6. Practice makes a man perfect. આ આપણે બોલીએ છીએ પરંતુ તેનું પાલન થતું નથી. અને બસ એટલે આવડતું નથી.
7. ક્યારેય એક વખત ચલાવવા થી સાઈકલ, બાઈક, ગાડી માં તમે માસ્ટર બન્યા?
8. ક્યારેય એક વખત તરતા શીખવાથી તમને કલાકો સુધી તરતા આવડ્યું?
9. ક્યારેય એક વખત ખુબ ખાવા થી, ન ખાવા થી, કસરત કરવા થી શરીરના વજનમાં કોઈ ફેર પડ્યો?
10. અને આવા તો હજુ ઘણા ઉદાહરણો આપી શકું તેમ છું.
11. ઉપર ના દરેકના જવાબો છે, ‘ના’
12. તો તમે કેમ માની લીધું કે એક વખત શીખી લઈને એક વખત પ્રેક્ટીસ કરીને તમે અંગ્રેજીમાં પાસ થઇ જશો કે તમને અંગ્રેજી આવડી જશે?
13. મિત્રો, પેલા ઈંગ્લીશનો કોઈ એક ટોપિક શીખો અને પછી તેની પુષ્કળ પુષ્કળ પુષ્કળ પ્રેક્ટીસ કરો. જ્યાંથી મળે ત્યાંથી લઈને પ્રેક્ટીસ કરો.
14. તમે આટલું કરશો, હું તમને ખાતરી આપું છું કે તમને અંગ્રેજી આવડશે આવડશે અને આવડશે જ.
15. તમે અંગ્રેજીમાં ફેઈલ નહી જ થાવ.

👉 તમારા અંગ્રેજી વિષયના દરેક પ્રશ્નોના સોલ્યુશન માટે અત્યારે જ Sainath Classes માં જોડાવ.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses

👉 Follow Us on Facebook Page:
https://www.facebook.com/Sainath-Classes-107537187573795/

👉 Follow Us on Instagram:
https://instagram.com/sainathclasses

👉 Join Telegram Channel:
https://t.me/sainathclasses

👉 Follow WhatsApp Channel:
https://whatsapp.com/channel/0029VaAPp3n7YSdAOyryrf2a

Ashok Yadav & Uji Ma'am (Ahir)
Sainath Classes

મિત્રો, આ મેસેજ અહીંથી તમારા અન્ય ગ્રુપ માં Forward / Share કરશો.

👍 🙏 ☺️ ❤️ 💐

──────⊱◈✿◈⊰──────
Forwarded from Sainath Classes
ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષય, વિડીયો લેક્ચર અને પાઠ્ય પુસ્તક આધારિત સમજૂતી માટે અને Online તમારા ફોનમાં જ, તમારા ટાઇમે તમે Study કરી શકો ABCD થી લઈ Advance level સુધીનું English શીખી શકો, તો અત્યારે જ YouTube પર જઈ ને "Sainath Classes" ચેનલને Subscribe કરો. અને Study PDF Material તેમજ પ્રેક્ટિસ, ટેસ્ટ ભરવા માટે Subscribe Our Telegram Channel - Sainath Classes https://t.me/sainathclasses

👉 Sainath Classes ની આ ચેનલ માં Grammar અને Spoken English નું બધુંજ Material મુકવામાં આવે છે જેમકે English learning posts, Lessons, Test, સમજૂતી, તેની પ્રેકટીસ, જવાબો, Taxt-images બધી જ રીતે. English Grammar ના દરેક પોઈન્ટ ને ડિટેઇલમાં સમજાવવામાં આવ્યા છે અને સાથે સાથે લોટસ ઓફ ઉદાહરણ અને Practice તો ખરીજ જેમાં પ્રશ્નોનું ગુજરાતી, તેના ચાર વિકલ્પો અને તેના જવાબો ક્યાં કારણથી આવે તેની વિગતવાર સમજુતી આપેલ છે.

👉 આધુનિક જગત અંગ્રેજીના પ્રવાહમાં ચાલી રહ્યુ છે. આજે દરેક વ્યક્તિ અંગ્રેજી બોલી શકે, અંગ્રેજી સમજી શકે તે જરૂરી બની ગયુ છે. આજના માહિતી અને ટેકનોલોજીના યુગમાં અંગ્રેજી એક જ્ઞાનની ભાષા બની ગઇ છે. આજે બાળકોને L.K.G થી શરૂ કરીને ભણે ત્યાં સુધી અંગ્રેજીના જ્ઞાનની જરૂર રહે છે. એટલે કે શાળામાં, કોલેજમાં અને યુનિવર્સિટીમાં અંગ્રેજીના જ્ઞાન વિના ચાલે તેમ નથી. તદ્દુપરાંત પ્રેક્ટીકલ લાઇફમાં પણ અંગ્રેજીનું જ્ઞાન એટલું જ જરૂરી બની ગયું છે. કોમ્યુટરમાં, મોબાઇલમાં, ઇન્ટરવ્યુમાં, વિદેશ જવા માટે, બિઝનેશડેવલપમેન્ટ માટે અને પર્સનાલિટી માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન દિવાદાંડી સમાન છે.

❇️ English શીખવામા જેટલો વધારે રસ લેશો તેટલુ વધારે ઝડપથી આવડશે. આપણે what's up પર good Morning, Happy birthday, happy diwali, ser-sayri, comedy videos અને status તો ઝડપથી upload તેમજ share કરતા હોય છે પણ જયારે education related કાય હોય ત્યારે આપણને તે બોરીઞ (કંટાળાજનક) લાગતુ હોય છે આનુ કારણ એકજ છે કે આપણને તેના પ્રત્યે ધઞસ કે ઇચ્છા હોતી નથી.

➡️ જે વિદ્યાર્થીઓ Notes બનાવે છે તેમજ અહીં રેગ્યુલર ટેસ્ટ આપે છે તેઓ અભિનંદન ને પાત્ર છે. પણ જેઓને answer type કરવામા ભય, ડર, સંકોચ કે તેઓના answer ખોટા હશે તો? તેમ માની ને કંઈપણ try નથી કરતા તેઓ પોતાને જ નુકશાન પહોંચાડી રહ્યા છે. કારણકે try કરશો તો આવડશે. જેટલી પણ હુ test upload કરૂ છુ તે બની શકે તેટલી ભરવાની try કરશો જેથી તમારૂં English સારૂ થશે.

બીજુ કે આટલુ બધુ English material મોકલવામાં મારે પણ ઘણો બધો સમય લાગતો હોય છે પણ તમારા માટે હુ સમય spent કરતો હોવ છુ.

♦️ જયારે અમારા થકી વિદ્યાર્થીઓને ઈંગ્લીશમાં ફાયદો થાય, તેઓ ખુશ થાય, તેઓને સંતોષ મળે એટલે અમને પણ મહેનત કર્યાની ખુશી, સંતોષ મળે.

🔸 અંતે અમે આપની પાસેથી આશા રાખીયે છીએ કે આજના આ ટેકનોલોજી ના યુગ માં આપ સારી રીતે English શીખો અને આપનાં સમય નો યોગ્ય અને સારી રીતે ઉપયોગ કરો.

🔸 ટ્યુશન કલાસીસ વગર પણ ઇંગ્લિશ શીખી શકાય છે. ગમે તો share કરીને મદદરુપ બની શકો છો.

👉 તમારા અંગ્રેજી વિષયના દરેક પ્રશ્નોના સોલ્યુશન માટે અત્યારે જ Sainath Classes માં જોડાવ.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses

👉 Follow Us on Facebook Page:
https://www.facebook.com/Sainath-Classes-107537187573795/

👉 Follow Us on Instagram:
https://instagram.com/sainathclasses

👉 Join Telegram Channel:
https://t.me/sainathclasses

👉 Follow WhatsApp Channel:
https://whatsapp.com/channel/0029VaAPp3n7YSdAOyryrf2a

Ashok Yadav & Uji Ma'am (Ahir)
Sainath Classes

મિત્રો, આ મેસેજ અહીંથી તમારા અન્ય ગ્રુપ માં Forward / Share કરશો.

👍 🙏 ☺️ ❤️ 💐

──────⊱◈✿◈⊰──────