Sainath Classes
198 subscribers
5.22K photos
633 videos
530 files
662 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
Forwarded from Sainath Classes (Ashok Yadav)
Std.7 Ch.14 Workbook Solution
https://youtu.be/QaoP3i9rkvw

Std.7 Ch.15 Workbook Solution
https://youtu.be/a_jyKDbvlMs

Std.7 Revision પૂર્ણ કરતાં પહેલાં
https://youtu.be/RoTHACrRZQU

Std.7 પૂરક વાચન, પાઠ 1 થી 4
https://youtu.be/nXCPrUpkJVo

👇 Std.7 Gujarati (SL) Textbook Solution

Std.7 Ch.1 Textbook Solution
https://youtu.be/yxLlmOoD0wk

Std.7 Ch.2 Textbook Solution
https://youtu.be/8zC0Nh4qb7Q

Std.7 Ch.3 Textbook Solution
https://youtu.be/EqPhByX2AII

Std.7 Ch.4 Textbook Solution
https://youtu.be/69wDlHekTE8

Std.7 Ch.5 Textbook Solution
https://youtu.be/_mJtO36iqAw

Std.7 Ch.6 Textbook Solution
https://youtu.be/I9k3qfXjcdY

Std.7 Ch.7 Textbook Solution
https://youtu.be/9M5_1FFp4Ew

Std.7 Ch.8 Textbook Solution
https://youtu.be/t0YDr5PyAHE

Std.7 Ch.9 Textbook Solution
https://youtu.be/zuT0QBdPKoo

Std.7 Ch.10 Textbook Solution
https://youtu.be/4wuaZTFL9qo

Std.7 Ch.11 Textbook Solution
https://youtu.be/C62riZ3MHwE

Std.7 Ch.12 Textbook Solution
https://youtu.be/IGN4ZwG9bEg

Std.7 Ch.13 Textbook Solution
https://youtu.be/99HRFho7SVs

Std.7 Ch.14 Textbook Solution
https://youtu.be/UhPf37icwzU

Std.7 Ch.15 Textbook Solution
https://youtu.be/r7QMmvieKGw

👇 Std.7 Gujarati (SL) Chapter Explanation

Std.7 Ch.1 કાવ્ય સમજૂતી
https://youtu.be/5CUXFgHzRq0

Std.7 Ch.2 Explanation, Part-1
https://youtu.be/DHiNBQi7-SU

Std.7 Ch.2 Explanation, Part-2
https://youtu.be/CH8wZaymg_4

Std.7 Ch.3 Explanation, Part-1
https://youtu.be/FXjGQZOd81c

Std.7 Ch.3 Explanation, Part-2
https://youtu.be/v2wcrVnOO0Y

Std.7 Ch.4 Explanation
https://youtu.be/T5dfe0jNL1s

Std.7 Ch.5 Explanation
https://youtu.be/vx5ZjTSM1lY

Std.7 Ch.6 Explanation
https://youtu.be/DNYwZAcdY6A

Std.7 Ch.7 Explanation, Part-1
https://youtu.be/QqTNuz6VDfk

Std.7 Ch.7 Explanation, Part-2
https://youtu.be/HPGlBPM80Jg

👇 Std.8 English (SL) Swa Solution

Std.8 SL English Ch.1 Swa Sol
https://youtu.be/yFNvgojbPaI

Std.8 SL English Ch.2 Swa Sol
https://youtu.be/eZYqd1x1_GU

Std.8 SL English Ch.3 Swa Sol
https://youtu.be/_56JsDLSQ74

👇 Std.10 English Shwa. Solution

Ch.1 Part-1
https://youtu.be/a9xD1sKnCZk

Ch.1 Part-2
https://youtu.be/tbCcnwVLhBE

Ch.1 Part-3
https://youtu.be/60axkF4KTXs

Ch.2 Part-1
https://youtu.be/JP3G-m8Hk8E

Ch.2 Part-2
https://youtu.be/1AC3EEO2p84

Ch.2 Part-3
https://youtu.be/jrGs4godSao

Ch 3 Part-1
https://youtu.be/VRYRovVRSYw

Ch 3 Part-2
https://youtu.be/Qhgg8q6Ct-s

Ch 3 Part-3
https://youtu.be/0LRtY6_R1Gs

Ch.4 Part-1
https://youtu.be/ypJK0Hg82Z4

Ch.4 Part-2
https://youtu.be/O8hptCkm0-E

Ch.5 Part-1
https://youtu.be/cWeZq4_e3dY

Ch.5 Part-2
https://youtu.be/BMTMWvHQoHk

Ch.5 Part-3
https://youtu.be/TEqulu4Jxls

Ch.5 Part-4
https://youtu.be/RbwYyuBAIQQ

👇 Std.10 English Explanation Solution

Ch.1 Part-1
https://youtu.be/dqbrots_1Gs

Ch.1 Part-2
https://youtu.be/SqOAqWQGwbc

Ch.1 Part-3
https://youtu.be/f_etUXM2UoI

Ch.2 Part-1
https://youtu.be/qHmrwNgTcLU

Ch.2 Part-2
https://youtu.be/s_tDWQhwvOI
🏵 Active-Passive Part-1

👉🏻 English માં ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ મહત્વનો ટોપીક એટલે Passive Voice:
🌟 English Conversation or  Any Exam માં Passive Voice વગર ચાલે જ નહી....

👍🏻 Ok તો ચાલો શીખી લઈએ..

🔴  Passive Voice-PV-કર્મણી પ્રયોગ-1

⁉️ Meaning-અર્થ
English માં કર્મણી પ્રયોગ એટલે એવા પ્રકારનો પ્રયોગ/વાક્ય કે જેમાં કર્મથી વાક્ય ચાલુ થતું હોય અથવા એમ કહો કે કર્મનું સ્થાન ક્રિયાપદની આગળ રહે/હોય છે.

💥 Importance/Necessity/Uses-મહત્વ/જરૂરિયાત/ઉપયોગ
જેના પર ક્રિયા થાય છે તે કર્મ મહત્વનું હોય/કર્તાની જાણ ન હોય/કર્તા મહત્વનો ન હોય-ત્યારે કર્મણી રચનાનો ઉપયોગ કરવો

➡️  Sentence Pattern-વાક્ય રચના
AV કર્તા + કાળમુજબ ક્રિયાપદ + કર્મ
PV કર્મ + કાળ મુજબ to be નું રૂપ + ક્રિયાપદનું ત્રીજું રૂપ + વધારો.

🔷  Active to Passive Changes Method: AV માંથી PV માં બદલવાની રીત
1️⃣  Active Voice ના કર્મને કર્તા બનાવી આગળ લખો/મુકો
2️⃣ કાળ અને કર્તા મુજબ સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રીયાપાદનું ત્રીજું રૂપ.(નીચે તેની વિગત છે)
3️⃣ Active Voice ના કર્તાનું કર્મ બનાવી by લગાડી ને કર્મના સ્થાને.

❇️  કાળમુજબ PV ની રચના
1. સા.વ.-કા. am/is/are + V-3
2. સા.ભૂ.-કા. was/were + V-3
3. સા.ભ.-કા. shall/will be + V-3
4. ચા.વ.-કા. am/is/are + being + + V-3
5. ચા.ભૂ-કા. was/were + being + + V-3
6. ચા.ભ.-કા. shall/will be + being + V-3

To be Continoued.....

🔰 Passive Voiceના સંપૂર્ણ Topicનો  અભ્યાસ, વિગતવાર સમજુતી અને પુષ્કળ પ્રમાણમાં practice માટે નો એક માત્ર વિકલ્પ એટલે Sainath Classes

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
411. The police ran fast _ caught the thief.
Anonymous Quiz
0%
A. but
100%
B. and
412. Do not talk _ you are eating.
Anonymous Quiz
100%
A. while
0%
B. till
413. I saw an accident _ I was going to school.
Anonymous Quiz
0%
A. and
100%
B. while
414. _ Mr. Desai was teaching in the class, the principal entered.
Anonymous Quiz
0%
A. Though
100%
B. When
415. _ Mr. Desai came to our house, we were watching T.V.
Anonymous Quiz
33%
A. When
67%
B. While
🏵 Active-Passive Part-2

💁🏻‍♀️ કર્તરી પ્રયોગ: Active Voice [એક્ટીવ વોઈસ]
જે વિધાન કે વાતચીતમાં કર્તાનું મહત્વ વધારે હોય તેવા પ્રકારનાં વાક્યો કર્તાથી ચાલુ કરીને લખાય કે બોલાય છે વાક્ય કર્તા [subject] થી ચાલુ,થતું હોવાથી તેને કર્તરી પ્રયોગ Active Voice કહેવાય છે.
Example:
I lean English [હું = I-કર્તા-Active Voice]
હું અંગ્રેજી શીખું છું.

💁🏻‍♀️ કર્મણી પ્રયોગ: Passive Voice [પેસીવ વોઈસ]
જે વિધાન કે વાતચીતમાં કર્મનું મહત્વ કે કર્મ ઉપર ક્રિયાની અસર થાય છે. તેનું મહત્વ વધારે હોય તેવા પ્રકારના વાક્યો કર્મથી ચાલુ કરીને લખાય કે બોલાય છે અને વાક્ય કર્મ [object] થી ચાલુ થતું હોવાથી તેને કર્મણી Passive Voice કહેવાય છે.
Example
English is learnt by me.
મારા દ્વારા અંગ્રેજી શીખાય છે.

➡️ Passive Voice નું મહત્વ અને જરૂરીયાત

🔹A. આપણે ઘણી વખત શિક્ષકો અને વિદ્યાર્થીઓના મુખે નીચે પ્રમાણેની વાતચીત સંભાળીએ છીએ.

1. Ten marks are asked from this unit.
આ યુનીટમાંથી દસ માર્કનું પુછાય છે.
2. Questions were asked in an irregular method in 10th this year.
આ વર્ષ 10માં પ્રશ્નો આડા અવળા પુછાણાતા.

🔹B. વેપારી બંધુઓની વાતચીત આ પ્રમાણે હોય છે.

3. All wheat has been sold.
બધાં ઘઉં વેચાઈ ગયા છે.
4. Goods has been sent.
માલ મોકલી દીધો છે.

🔹C. છાપાઓમાં નીચે પ્રમાણે વાંચીએ છીએ.

5. Ten Jawans were shot dead on the border.
સરહદ પર 10 જવાનોને મારી નાખવામાં આવ્યા.
6. The bus was fired.
બસને આગ લગાડાઈ.

આમ,
👉 કર્તાનું જરાય મહત્વ ન હોય અથવા
👉 કર્તાની વિષે ખબર/જાણ ન હોય ત્યારે...
👉 કર્મણી પ્રયોગ = Passive Voice વપરાય છે.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses