Sainath Classes
198 subscribers
5.2K photos
631 videos
530 files
660 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
🏵 DIFFERENCE BETWEEN WAKE UP AND GET UP

🔵 Wake up means: to stop sleeping and open your eyes.

વેક અપ એટલે ઉંઘવાનું બંધ કરી અને આંખોને ખોલવી

Ex. I wake up at 6 a.m.

🔴 Get up means: to get out of bed, usually to start your day

ગેટ અપ એટલે પથારી માંથી ઉભુ થઈ અને દિવસ ની શરૂઆત કરવી

Ex. I get up at 6 a.m.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
🏵 ગુજરાતી કર્યા વગર કાળ ને ઓળખી  ખાલી જ્ગ્યા નો સાચો જવાબ આપવાની રીત...

❇️ If સાથે આપેલ વાક્ય મા ખાલી જ્ગ્યા આપેલ હોય અને તેં સિવાય નું વાક્ય modal aux + have નું હોય તો If ની સાથેનું એટલે કે ખાલી જ્ગ્યા વાળું વાક્ય પુર્ણ ભૂતકાળ નું હોય... આવા વાક્ય નો જવાબ નીચે મુજબ લેવો...

1️⃣ Active Voice નું વાક્ય... had +V3
2️⃣ Passive Voice.... had + been + V3.

ઉદાહરણ...

1️⃣ If she __ her task, she could have got the prize.

A. finished
B. was finished
C. had finished
D. had been finished

🔴 સમજૂતી ઉપર નાં વાક્ય મા ખાલી જ્ગ્યા સિવાય નું વાક્ય could + have એટ્લે કે modal aux. + have નું છે તેથી ખાલી જ્ગ્યા વાળું વાક્ય પુર્ણ ભૂતકાળ નું થસે. ઉપર નું વાક્ય Active voice નું છે તેથી જવાબ C. had finished આવે.

2️⃣ If her task __ by her, she could have got the prize.
A. finished
B. was finished
C. had finished
D. had been finished

🔴 સમજૂતી ઉપર નાં વાક્ય મા ખાલી જ્ગ્યા સિવાય નું વાક્ય could + have એટ્લે કે modal aux. + have નું છે તેથી ખાલી જ્ગ્યા વાળું વાક્ય પુર્ણ ભૂતકાળ નું થસે.
ઉપર નું વાક્ય Passive voice નું છે તેથી જવાબ D. had been finished આવે.

વિદ્યાર્થીમિત્રો ઉપર ની trick થી તમે ગુજરાતી કર્યા વગર પુર્ણ ભૂતકાળ ને ઓળખી શકશો અને સાચો જવાબ પણ આપી શકો... હવે આવા થોડા વાક્યો ની practice કરો અને આત્મવિશ્વાસ કેળવો...

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
401. He failed in the board examination _ he did not lose courage.
Anonymous Quiz
0%
A. but
100%
B. although
402. Sweta works hard _ she doesn't get good result.
Anonymous Quiz
50%
A. although
50%
B. yet
403. _ Sweta works hard, she doesn't get good result.
Anonymous Quiz
100%
A. Although
0%
B. Yet
404. Please keep quiet _ the teacher will punish you.
Anonymous Quiz
0%
A. and
100%
B. otherwise
405. Don't waste your time _ you will repent later.
Anonymous Quiz
100%
A. and
0%
B. or