386. Give one word substitutes: The study of ancient societies
'પ્રાચીન સમાજોનો અભ્યાસ' માટે એક શબ્દ આપો.
'પ્રાચીન સમાજોનો અભ્યાસ' માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
0%
A. Anthropology-માનવવંશ શાસ્ત્ર
0%
B. Archaeology-પુરાતત્વ વિભાગ
100%
C. History-ઈતિહાસ
0%
D. Ethnology-મનુષ્યજાતિ શાસ્ત્ર
387. Entomology is the science that studies.
‘કીટ-વિજ્ઞાન’ એક વિજ્ઞાન છે જે ____ નો અભ્યાસ કરે છે.
‘કીટ-વિજ્ઞાન’ એક વિજ્ઞાન છે જે ____ નો અભ્યાસ કરે છે.
Anonymous Quiz
0%
A. Behavior વર્તન
100%
B. Insects કીટક
0%
C. The origin and history of technical and scientific terms તકનીકી અને વૈજ્ઞાનિક ટર્મ્સનું મૂળ
0%
D. the formation of rocks ખડકોની રચના
388. Choose the correct option similar to the idiom given below:
AN ARM CHAIR EXPERT
નીચેના વાક્ય સાથે સમાન અર્થ ધરાવતો વિકલ્પ પસંદ કરો
AN ARM CHAIR EXPERT
નીચેના વાક્ય સાથે સમાન અર્થ ધરાવતો વિકલ્પ પસંદ કરો
Anonymous Quiz
0%
A. Furniture expert-ઘરેલું રાચરચીલનાનિષ્ણાંત
0%
B. Sports expert-રમત-ગમતના નિષ્ણાંત
0%
C. Subject expert-વિષયના નિષ્ણાંત
100%
D. Highly experienced-ઉચ્ચ અનુભવ ધરાવતા
🏵 સામાન્ય રીતે ક્રિયાપદો જેવા કે look, watch, watch out, see, hear, listen, stop, run વગેરે થી શરુ થતાં વાક્યો ચાલુ વર્તમાન કાળ નાં હોય છે. આવા વાક્યોના ક્રિયાપદો ની ખાલી જ્ગ્યા મા જવાબ નીચે મુજબ આવે.
1️⃣ Active Voice= am / is / are + ing
2️⃣ Passive Voice = am / is /are + being + V3
❇️ See, the children _ kites.
A. flying
B. are flying
C. flew
D. none
👉 સમજ...
ઊપર નાં વાક્ય ની શરૂઆત see ક્રિયાપદથી થઈ હોવાંથી ઊપર નું વાક્ય ચાલુ વર્તમાન કાળ નું થાય, અને active voice નું છે તેથી જવાબ B. are flying આવશે.
❇️ Listen, a song __ by Jay.
A. sing
B. sang
C. is being sung
D. is singing
👉 સમજ...
ઉપર નું વાક્ય listen ક્રિયાપદ થી શરૂ થયું છે અને passiv voice નું હોવાં થી જવાબ C. is being sung આવશે.
📚 વધારાની માહિતી માટે Social Media ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe અને Follow કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses

YouTube
Sainath Classes
Dear Friends,
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…