આ રહી લિંક...
https://www.sadhanaweekly.com/Encyc/2024/7/31/Accident-or-Conspiracy-Godhra-Movie-Review-gujarati.html
https://www.sadhanaweekly.com/Encyc/2024/7/31/Accident-or-Conspiracy-Godhra-Movie-Review-gujarati.html
Sadhanaweekly
એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા - ૨૨ વર્ષ પહેલા રચાયેલા ષડ્યંત્રની હકીકતનો પર્દાફાસ કરતી ફિલ્મ!
આ ફિલ્મ ગોધરા કાંડની તપાસ માટે રચાયેલા નાણાવટી-મહેતા કમિશનના રિપોર્ટ પર આધારિત છે. ગોધરા કાંડનું સત્ય શું હતું અને ગોધરામાં ટ્રેનમાં લાગેલી આગ પાછળની કહાની શું હતી તે જાણવી હોય તો આ ફિલ્મ જોવા જેવી છે!
ચોમાસામાં એકવાર તો ત્રિશૂલ આકારની વીજળી જોવા મળે છે. ભાગ્યશાળીને જ એનાં દર્શન થાય છે.
*આ રહી લિંક...*
https://www.sadhanaweekly.com/Encyc/2024/8/5/Balaram-Temple-Palanpur-vishe-mahiti.html
*આ રહી લિંક...*
https://www.sadhanaweekly.com/Encyc/2024/8/5/Balaram-Temple-Palanpur-vishe-mahiti.html
Sadhanaweekly
બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ…
સત્ય શું હતું? ફૅક ન્યૂઝ પેડલરથી સાવધાન રહેવાની આવશ્યકતા છે.
*આ રહી લિંક*
https://www.sadhanaweekly.com/Encyc/2024/8/3/gujarat-unemployment-fake-news.html
*આ રહી લિંક*
https://www.sadhanaweekly.com/Encyc/2024/8/3/gujarat-unemployment-fake-news.html
Sadhanaweekly
ફૅક ન્યૂઝનું ઘોડાપૂર - ગુજરાતમાં આજીવિકા ઘટી ગઈ? આ ફૅક ન્યૂઝ કોણ ફેલાવી રહ્યું છે!
ગુજરાતી પત્રકારોએ ચલાવેલા સમાચારમાં કહેવાયું હતું કે, ૧૮ પદો જ ખાલી હતાં. તેના માટે દસ હજાર લોકો ઊમટી પડ્યા હતા. જોકે બાદમાં ૧૦ હજારનો આંકડો સુધારી ૧,૮૦૦ કરાયો. વેબસાઇટમાં આ થઈ શકે છે, યૂટ્યૂબમાં પણ એડિટ કરીને મથાળું કે વિડિયો વર્ણન સુધારી શકાય છે. એટલે ૧…
આ જ આપણી સાંસ્કૃતિક વિરાસત છે. આ સંસ્કૃતિનો જે આત્મા છે, તે આપણું હિન્દુ-દર્શન છે, જે વિશ્વ સમગ્રના ભલાનું વિચારતું હોઈ આપણે કહી શકીએ કે,
*આ રહી લિંક...*
https://www.sadhanaweekly.com/Encyc/2024/8/3/Hindutva-vishe-mahiti-bhag-2.html
હિન્દુ-દર્શન' એ સાચા અર્થમાં
વૈશ્વિક દર્શન' છે.*આ રહી લિંક...*
https://www.sadhanaweekly.com/Encyc/2024/8/3/Hindutva-vishe-mahiti-bhag-2.html
Sadhanaweekly
વિમર્શ । હિન્દુત્વ એ વિશ્વકલ્યાણક પ્રવાહ, જેની નિયતિમાં છે – નિરંતરતા…
હજારો વર્ષોનો સમય પસાર થતાં યજ્ઞમાં કર્મકાંડ જોડાયાં, વધ્યાં, જેથી મૂળ દર્શન ઢંકાતું ગયું, ક્યાંક ઉપેક્ષિત થયું તો ક્યાંક લોપ પણ પામ્યું. પુનઃ આધ્યાત્મિક ચિંતન શરૂ થયું. અને ઔપનિષદિક કાળનું એક નવું ચરણ શરૂ થયું.
શું છે `વિશ્વ મૂળનિવાસી દિન' પાછળનું છૂપું સત્ય?
*આ રહી લિંક...*
https://www.sadhanaweekly.com//Encyc/2023/8/5/vishva-mulnivasi-din-shadyantra-behind.html
*આ રહી લિંક...*
https://www.sadhanaweekly.com//Encyc/2023/8/5/vishva-mulnivasi-din-shadyantra-behind.html
Sadhanaweekly
૯ ઓગસ્ટ `વિશ્વ મૂળનિવાસી દિન'ના ષડયંત્રથી સાવધાન
માટે આજે જરૂર છે વિશ્વ મૂળનિવાસી દિન થકી ભારતના પુનઃ ભાગલા પડાવવા માટે રચાયેલા ષડયંત્રનો પર્દાફાશ કરવાની.
વાસ્તવમાં આ છે- `વિશ્વ શોક દિન'
વાસ્તવમાં આ છે- `વિશ્વ શોક દિન'
પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો
આ રહી લિંક...
https://www.sadhanaweekly.com/Encyc/2024/8/14/ahilyabai-holkar-jivankatha-prakaran-10.html

આખું ય માળવા એમના અંતિમ સંસ્કારમાં ઊમટ્યું હતું. રડતી-આક્રંદ કરતી વિશાળ મેદની વચ્ચે તેમની અંતિમ વિધિ સમાપ્ત થઈ. મલ્હારરાવનો દેહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયો.
શિવ આદિ છે અને અનાદિ પણ. બ્રહ્માંડ સુખી રહે એના માટે એ સતત પ્રયત્નશીલ રહે છે. સદાશિવે પોતાની જ પ્રેરણાથી પંચકોશી નગરીનું નિર્માણ કર્યું...
આ રહી લિંક...
https://www.sadhanaweekly.com/Encyc/2024/9/2/kashi-vishwanath-temple-jamnagar.html
આ રહી લિંક...
https://www.sadhanaweekly.com/Encyc/2024/9/2/kashi-vishwanath-temple-jamnagar.html
Sadhanaweekly
કાશીવિશ્વનાથ - મોક્ષનું મહાદ્વાર જીવનનો જય જયકાર...
ભારતમાં માત્ર બે-ત્રણ મંદિર જ એવાં છે, જેમાં શિવલિંગનાં દર્શન ચારેય દિશામાંથી કરી શકાય છે. એક છે- વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ અને બીજુ છે- જામનગરમાં આવેલું આ કાશી વિશ્વનાથ મંદિર. આ ઉપરાંત નેપાળમાં પણ આવું જ એક પશુપતિનાથ મહાદેવ મંદિર આવેલું છે.
જીવનમાં અજવાળું પાથરતી ભાદરવી પૂનમ
https://www.sadhanaweekly.com/Encyc/2019/9/14/bhadaravi-poonam-amabaji-no-melo.html
https://www.sadhanaweekly.com/Encyc/2019/9/14/bhadaravi-poonam-amabaji-no-melo.html
Sadhanaweekly
શક્તિની ભક્તિનું મહાપર્વ ભાદરવી પૂનમ જાણો તેનો ઇતિહાસ, મહત્વ
અરવલ્લી પહાડીઓમાં આવેલ શક્તિપીઠ અંબાજી ન માત્ર ગુજરાત જ, દેશ અને દુનિયાના માઈ-ભક્તોમાં પણ અનેરું સ્થાન ધરાવે છે અને એમાં પણ ભાદરવી પૂનમ શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ. ત્યારે ચાલો, આ વખતે શક્તિપીઠ મા અંબાનાં દર્શને...
*દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. તેમનું પૂજન નવરાત્રીના બીજા દિવસે થાય છે. જાણો બ્રહ્મચારિણી માતાની જીવનગાથા*
https://www.sadhanaweekly.com/Encyc/2024/10/4/brahmacharini-mata-katha-gujarati.html
https://www.sadhanaweekly.com/Encyc/2024/10/4/brahmacharini-mata-katha-gujarati.html
Sadhanaweekly
નવરાત્રી બીજો દિવસ : બ્રહ્મચારિણી માતાનું પૂજન | બ્રહ્મચારિણી માતાની જીવનગાથા
દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. તેમનું પૂજન નવરાત્રીના બીજા દિવસે થાય છે.