Forwarded from Gpsc materials
રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા ?
Anonymous Quiz
10%
શ્રી એમ. હિદાયતુલ્લા
28%
ડૉ. ઝાકીર હુસેન
56%
ડૉ. એસ. રાધાકૃષ્ણન્
6%
શ્રી વી.વી. ગીરી
Forwarded from Gpsc materials
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી નીચેનામાંથી કઈ સંસ્થાનો મુખ્ય હેતુ છે ?
Anonymous Quiz
16%
NATO
49%
UNO
30%
WHO
5%
WTO
Forwarded from Gpsc materials
ઓરંગ ટાઈગર રિઝર્વ ભારતમાં ક્યાં સ્થિત છે ?
Anonymous Quiz
21%
હિમાચલ પ્રદેશ
38%
તેલંગાણા
29%
મહારાષ્ટ્ર
12%
આસામ
Forwarded from Gpsc materials
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ (NABARD) ક્યારે સ્થાપિત કરવામાં આવી હતી ?
Anonymous Quiz
31%
1982
40%
1992
21%
1947
8%
1977
Forwarded from Gpsc materials
કુડનકુલમ ન્યુક્લિયર પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?
Anonymous Quiz
49%
તમિલનાડુ
24%
ગુજરાત
17%
રાજસ્થાન
11%
કર્ણાટક
Forwarded from Gpsc materials
ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ક્યા વર્ષે પસાર થયો હતો ?
Anonymous Quiz
37%
1986
33%
1988
21%
1990
10%
1991
Forwarded from Gpsc materials
જો પૃથ્વી પર કોઈ વ્યક્તિનું દળ 60 kg હોય, તો ચંદ્રની સપાટી પર તેનું દળ કેટલું થશે ?
Anonymous Quiz
17%
0 kg
37%
360 kg
18%
60 kg
28%
10 kg
Forwarded from Gpsc materials
મહાત્મા ગાંધીએ સાબરમતીથી દાંડી સુધી પ્રખ્યાત
" સોલ્ટ માર્ચ " શરૂ કરી હતી તેમાં દાંડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
" સોલ્ટ માર્ચ " શરૂ કરી હતી તેમાં દાંડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
9%
પોરબંદર
70%
નવસારી
18%
સુરત
4%
કચ્છ
Forwarded from Gpsc materials
ભારતના કયા રાજ્ય પાસે સૌથી લાંબો સમુદ્ર-કિનારો છે ?
Anonymous Quiz
6%
મહારાષ્ટ્ર
14%
કેરળ
12%
ઓડીશા
69%
ગુજરાત
Forwarded from Gpsc materials
સંધિ અંગે કયો વિકલ્પ ખોટો છે?
Anonymous Quiz
13%
A.ભગવત્ + શરણ= ભગવચ્ચરણ
10%
B.ભગવત્ + વિભૂતિ = ભગવદ્વિભૂતિ
17%
C.ભગવત્ + નિષ્ઠા = ભગવન્નિષ્ઠા
15%
D .ભગવત્ + લીલા = ભગવલ્લીલા
32%
E . ઉપરના બધા
13%
F.ઉપરમાંથી એક પણ નહીં
Forwarded from Gpsc materials
સંધિ અંગે કયો વિકલ્પ ખોટો છે ?
Anonymous Quiz
12%
A. મનઃ + તાપ = મનસ્તાપ
21%
B.મનઃ + ચક્ષુ = મનશ્ચક્ષુ
23%
C.મનઃ + સ્થિતિ = મનોસ્થિતિ
26%
D.મનઃ + કામના = મનઃકામના
14%
E.ઉપરના બધા
4%
F. ઉપરમાંથી એકેય નહીં
Forwarded from Gpsc materials
સંધિ અંગે કયો વિકલ્પ ખોટો છે?
Anonymous Quiz
11%
A.વિદ્યુત્ + લતા = વિદ્યુલ્લતા
25%
B.વિદ્યુત્ + શક્તિ = વિદ્યુચ્છક્તિ
40%
C.વિદ્યુત્ + ચુંબક = વિદ્યુચ્છુંબક
21%
D . ઉપરના બધા
4%
E . ઉપરમાંથી એકેય નહીં
Forwarded from Gpsc materials
સંધિ અંગે કયો વિકલ્પ ખોટો છે ?
Anonymous Quiz
9%
A અધ્ય + આદેશ = અધ્યાદેશ
26%
B.અધ્ય + આરૂઢ = અધ્યારૂઢ
40%
C.ઉપરના બંને
25%
D.બેમાંથી એક પણ નહીં
Forwarded from Gpsc materials
સંધિ જોડો. - સ્ત્રી + ઉપયોગી
Anonymous Quiz
30%
A. સ્ત્રીયોપયોગી
38%
B.સ્ત્રિયોપયોગી
23%
C.સ્ત્ર્યુપયોગી
9%
D.સ્ત્ર્યોપયોગી
Forwarded from Gpsc materials
નીચેનામાંથી કયું કર્મધારય સમાસનું ઉદાહરણ છે?
Anonymous Quiz
17%
A.ચરણકમળ
25%
B.બગભગત
30%
C .કાર્યવિશેષ
28%
D.ઉપરના બધા
Forwarded from Gpsc materials
નીચેનામાંથી કયું એકપદપ્રધાન સમાસનું ઉદાહરણ છે?
Anonymous Quiz
16%
A.એકનિષ્ઠ
44%
B.પવનવેગી
28%
C.કૃષ્ણપક્ષ
12%
D.કાદવકીચડ
Forwarded from Gpsc materials
તુલાદાન - કયો સમાસ છે ?
Anonymous Quiz
11%
A.કર્મધારય
45%
B.મધ્યમપદલોપી
32%
C.બહુવ્રીહિ
11%
D.તત્પુરુષ
Forwarded from Gpsc materials
સમાસની દૃષ્ટિએ અલગ પડતો શબ્દ કયો છે?
Anonymous Quiz
10%
A. નવોઢા
24%
B. નવોદય
42%
C.નવોન્મેષ
17%
D.નવરસ
7%
E.ઉપરમાંથી એક પણ નહીં
❂ ❂ સામાન્ય વિજ્ઞાન ❂ ❂
◆ " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
- એફ.ડબ્લ્યુ એસ્ટન
◆ પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
- જોહાન વિલ્હેમ રિટર- 1801
◆ સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
- સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી
◆ પ્રકાશ ની પરિભાષા જણાવો ?
- "આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ."
◆ ગ્રીક ભાષાના શબ્દ ';nano'; નો અર્થ શું થાય ?
- વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9
◆ માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
- કુલ :213
◆ સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
- સ્કંધમેખલામાં : 04,
- નિતંબમેખલા:02,
- કાનમાં :03
- (બંને કાનમાં :06 ),
- તાળવામાં:01
◆ પગમાં કેટલા હાડકા હોય છે ?
- (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01,
- ઘૂંટણનો સાંધો :01,
- ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02,
- ઘૂંટીના હાડકા :07,
- પગના તળિયાના હાડકા :05,
- આંગળીઓના હાડકા :14
◆ હાથમાં કેટલા હાડકા હોય છે ?
- (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01,
- કોણીથી કાંડા સુધી :02,
- કાંડાના હાડકા :08,
- હથેળીના હાડકા :05,
- આંગળીઓના હાડકા :14
◆ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
- 33 મણકા
◆ માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
- પાંસળીઓની બાર જોડ :24, ��પાંસળીઓ વચ્ચેનું હાડકું :01
◆ મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?
- માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14
◆ પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
- 23 કલાક અને 56 મિનીટ લાગે છે.
◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
- પ્લૂટોને (248 વર્ષ)
◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે?
- બુધને (88 દિવસ)
◆ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
- સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ��ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.
◆ સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
- સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .
◆ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
- નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%
◆ માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
- 160 -170 km
◆ માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
- 11-12 ઈંચ
◆ પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
- પદાર્થના દળમાં
◆ મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
- ભૂરો
◆ બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
- મિથેન વાયુ
◆ માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
- 60* સે.
◆ વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
- વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં ��રૂપાંતર
◆ સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
- ભૌતિક વિજ્ઞાન
◆ પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
- પાણીમાં
◆ આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
- શ્રીનિવાસ રામાનુજન
◆ શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
- ચામડી
◆ સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
- જે.એચ.ટસેલ
◆ એક્સરે ખરેખર શું ચીજ છે ?
- વીજ ચુંબકીય તરંગો
◆ ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
- લાલ , લીલો , વાદળી
◆ બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
- પિતાના રંગસૂત્ર
◆ કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ?
- સિલિકોનમાંથી
◆ જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
- કાચનું પાત્ર
◆ અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
- સિલિકોન
◆ અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
- 346 મી /સેકંડ
◆ કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે
- કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે .
◆ બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
- બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .
◆ દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ?
- રેનિન
◆ મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
- કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
◆ શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
- ત્વચા
◆ કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
- કાર્બન ડાયોકસાઇડ

*📘જનરલ કિવઝ📕*
*💥બંગાળના વિભાજન દરમિયાન ભારતના સચિવ ❓*
*👉🏻વિલિયમ જોન બ્રોડરીક*
*💥મુગલોએ કયા શીખ ગુરૂઓની હત્યા કરી❓*
*👉🏻 અર્જુન દેવ અને તેગબહાદુર*
*💥 રાષ્ટ્રીય ચળવળ દરમિયાન ગદર આંદોલન ના મુખ્ય પ્રણેતા કોને માનવામાં આવે છે❓*
*👉🏻લાલા હરદયાલ*
*💥 દિલ્હી ના કયા સુલતાનની ટપાલ પધ્ધતિ આધુનિક હતી❓*
*👉🏻 ગ્યાસુદ્દીન તુઘલક*
*💥પાલ શાસક મહિપાલને હરાવનાર ચોલ રાજવી કોણ❓*
*👉🏻 રાજેન્દ્ર ૧*
*💥 સુવિખ્યાત બેસાલિકા ઓફ ગોડ જીસસ દેવળ ક્યાં આવેલું છે❓*
*👉🏻ગોવા*
*💥ગુપ્તકાલીન ભારતમાં સર્વપ્રથમ ચાંદીના સિક્કા ચલણમાં લાવનાર કોણ❓*
*👉🏻ચંદ્રગુપ્ત ૨*
*💥મધ્ય પ્રદેશ ના જબલપુરમાં આવેલ ભૂમરા માં કયુ મંદિર આવેલું છે❓*
*👉🏻શિવ*
*💥રાજા ખારવેલે કોતરાવેલી હાથી ગુફા અને રાણી ગુફા ભારતમાં કયા રાજયમાં છે❓*
*👉🏻ઓડિશા*
*💥કયા નૃત્ય માં મોર, ખિસકોલી,ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે❓*
*👉🏻માળો નૃત્ય*