PTC Setu
2.3K subscribers
85 photos
7 files
1.09K links
For the preparation and materials of D.El.Ed., B.Ed., TET1,-2, CTET, TAT
Download Telegram
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ કયો છે? (TET 1 2018)
Anonymous Quiz
12%
તાર્કિક ચિંતન
18%
અભિવ્યક્તિ
62%
અર્થગ્રહણ
9%
સર્જનાત્મકતા
6
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
ભારતીય વિશ્વવિદ્યાલયના કયા પ્રથમ મહિલા ઉપ કુલપતિ જેના નામ સાથે વડોદરાની લાઇબ્રેરીનું નામ જોડવામાં આવેલ છે?
Anonymous Quiz
59%
હંસાબેન મહેતા
18%
દિવ્યાબેન જાની
11%
પ્રાંજલિ પ્રથમ
12%
ગૌરીબહેન ત્રિપાઠી
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
આ વિટામિન લોહીના ગઠ્ઠા બાઝવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલા આ વિટામિન દર્દીને આપવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી ન વહી જાય. (TET 2 2011)
Anonymous Quiz
35%
વિટામીન કે
34%
વિટામીન એચ
23%
વિટામીન બી
8%
વિટામીન ઈ
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
'મધુબની' લોકચિત્રનો એક પ્રકાર, ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત છે? (TAT HS 14)
Anonymous Quiz
17%
ઉત્તર પ્રદેશ
32%
રાજસ્થાન
22%
મધ્યપ્રદેશ
29%
બિહાર
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે તો તેના વર્તનને શું કહી શકાય? (TET 2 2012)
Anonymous Quiz
10%
તાદાત્મ્ય
19%
પ્રક્ષેપણ
62%
યૌક્તિકીકરણ
9%
ક્ષતિપૂર્તિ
1
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જેવા લલિત નિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે?
Anonymous Quiz
60%
કાકા સાહેબ કાલેલકર
13%
કલાપી
25%
મહાદેવભાઇ દેસાઈ
3%
મણિલાલ ત્રિવેદી
4
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
The word 'approve' is opposite in meaning to _____ .
Anonymous Quiz
49%
reject
28%
accept
11%
return
13%
confirm
1
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
પ્રથમ, બીજો, પાંચમો ક્યું વિશેષણ દર્શાવે છે? (TET 2 2011)
Anonymous Quiz
74%
ક્રમવાચક વિશેષણ
11%
સમૂહવાચક વિશેષણ
10%
વ્યક્તિવાચક વિશેષણ
5%
એક પણ નહીં
3
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
09 : 25 : 49 : ?
Anonymous Quiz
6%
36
24%
64
66%
81
4%
63
👍41
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
ગુજરાતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું જાણીતું સ્થળ ક્યાં આવેલું છે?
Anonymous Quiz
35%
બાલાસિનોર
40%
રાજપીપલા
18%
બાલારામ
8%
હાંસોટ
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે?
Anonymous Quiz
12%
વાંસદા
40%
કપરાડા
31%
ધરમપુર
17%
વઘઈ
Forwarded from Dr.Vimal Makwana
PTC Setu
વિદ્યાર્થીઓમાં સહકારની ભાવનાનો વિકાસ કરવા આપ શું કરશો? (TET 2 2013)
Anonymous Quiz
18%
સહકારની ભાવના દર્શાવતા ચિત્રો બતાવશો.
13%
રચનાત્મક કામ કરાવશો.
3%
ઉપદેશ આપશો.
66%
સમૂહમાં કાર્ય કરાવશો.
મિત્રો, થોડા સમયથી હેકર્સ વ્હોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલને હેક કરી .apk ફાઇલ મોકલી આપની વ્યક્તિગત/બેંકની માહિતી મેળવી આપને નુકસાન પહોંચાડી શકે છે.

*માટે ક્યારેય .apk વાળી ફાઇલ ક્લિક/ટચ/ડાઉનલોડ ન કરવી.*