Police sub Inspector (PSI)
31.9K subscribers
5.21K photos
117 videos
1.97K files
12.1K links
આવનારી દરેક સ્પર્ધાત્મક પરિક્ષા માટે
@wasu1234
તો એના માટે તૈયારી કરો છો તો join કરો
આ ચેનલ પર પુરી તૈયારી કરાવવામાં આવશે🙏

♻️અહિ તમને જાણવા મળશે .
📝 કરન્ટ અફેર્સ.
📝 દરોજ વોટ કવિઝ.
📝 PDF મટીરીયલ.
📝 કન્ફ્યુઝન પોઇન્ટસ.
📝 અવનવું ઘણું બધું .
Download Telegram
INCREDIBLE BATCH- 8 લક્ષ્યવેધ ....700+ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા..તમે જોડાયા કે નહિ?

Introduction session...🔥🔥🔥https://
youtu.be/XuDf9bav7ZM?si=7VIebHNpv5EvcYxn

CCE માટે એક ધારદાર મોટીવેશનલ પ્રોગ્રામ by INCREDIBLE 121...

માર્ચ 5 થી એપ્રિલ 05...એક મહિનો.

- સ્પેશિયલ મોટીવેશનલ બેચ
- કાઝી સરના મોટીવેશનલ અને સ્ટ્રેટેજીક સેશન
- વોટ્સ એપ ગ્રૂપ
- રોજના 8 કલાકનું ટોપિક પ્રમાણે રિવિઝન ટાઈમ ટેબલ

કૉર્સ લિંક

https://bfpwa.on-app.in/app/oc/468239/bfpwa?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

એક જ લક્ષ્ય *CCE* ....અને એ પણ સંપૂર્ણ ફ્રી.....

આ એક મોટીવેશનલ પ્રોગ્રામ છે . આ પ્રોગ્રામમાં વીડિયો લેક્ચર દ્વારા કોઈ વિષય ભણાવવામાં આવશે નહિ. કોઈ ટેસ્ટ પણ મળવાપાત્ર નથી.

આવો અને આ પ્રોગ્રામ માં જોડાઈને પોતાની જાતને બેસ્ટ બનાવીને એક અલગ લેવલ પર તૈયારી કરો.

- ડર, તણાવ, ચિંતા ,વિચારો ,જવાબદારી સાથે તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને topper બનાવવા એ જ આપણું લક્ષ્ય.

Incredible નો જાદુ છે દોસ્ત. 🔥

ખુદ સે વાદા, મેહનત જ્યાદા, મજબૂત ઇરાદા...

Start date : 05, march 2024

વધુ માહિતી માટે આ વીડિયો જુઓ

https://www.youtube.com/live/eY2ap1jCrIU?si=yOHgc_2a58XZmuD2
*આજના CCE ના review પર થી એક વાત ફાઇનલ છે... જેણે INCREDIBLE 121 નો આ strategic વીડિયો જોઈને પરીક્ષા આપી હશે તેમને આજના પેપર માં જબરદસ્ત ફાયદો થયો હશે...*

https://youtu.be/4xKB-4fEnx8?si=CJBBlcPW80wNWUjD
*THE GAMBIT🔥*

*CCE માં વિષય પ્રમાણે Exact કેટલા attempt કરશો તો પ્રિલિમ્ પાસ થઈ જશો?*

દરેક વિદ્યાર્થીને પોતાના તમામ સ્ટેટસ અને ગ્રુપ માં આ વીડિયો શેર કરવા વિનંતી.

https://youtu.be/wfI-DyxvBec?si=oM3V53QDsDwVhXV8
આજે એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો કે CCE માં 85+ attempt કર્યા.... incredible 121 ના આપણા એક પણ strategic સેશન જોયા નહોતા એટલે ઉતાવળમાં ઘણા પ્રશ્નોમાં રિસ્ક લઈ લીધું ...તમે ગમે તેટલી તૈયારી કરી હોય , પરંતુ strategy ફોલો નહિ કરો તો નુકસાન જ જશે.

આપણે CCE પ્રિલિમ પાસ કરવાની sure shot ટેકનિક THE GAMBIT video સેશનમાં શેર કરી છે. આ સેશન you tube પર મૂકવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થીએ આ સેશન જોઈને તેમાં જણાવેલ પદ્ધતિ પ્રમાણે જ પરીક્ષા આપવી. 100% પ્રિલિમ પાસ થઈ જ જાશો તેની ગેરંટી છે.

સેશન લિંક

https://youtu.be/wfI-DyxvBec?si=oM3V53QDsDwVhXV8
Forwarded from GSSSB 2.0 (꧁༒ 𝐕𝐚𝐝𝐡𝐞𝐫 𝐍𝐚𝐯𝐚𝐥 ༒꧂)
Forwarded from GSSSB 2.0 (꧁༒ 𝐕𝐚𝐝𝐡𝐞𝐫 𝐍𝐚𝐯𝐚𝐥 ༒꧂)