Ojas_bharti
18.8K subscribers
7.54K photos
118 videos
210 files
8.25K links
Ojas_bharti

Admin
@mehul_pandya
Download Telegram
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/OHd4SY4nIgE?feature=share
*👨🏻‍✈️ સ્વપ્ન ખાખીનું 2.0👨🏻‍✈️*

🎯પોલીસ બનવું હવે બન્યું આસાન..

💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે ખાખી સ્પેશિયલ YouTube લાઈવ...

💥 " *આ વખતે ખાખી પાક્કી* " 💥

🔖 Episode - 3

➡️PSI/CONSTABLE/lJAIL SEPOY માટે...

📆 તારીખ: 11/05/2024
સમય : 09:00 PM

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
✔️ છેલ્લી તક... જોજો હો...હવે ઍડમિશનમાં રહી ન જતા ! ✔️

👮🏻‍♂️ PSI - કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી
🎯
🎆 ICE ની જવાબદારી 📝
————————————

⭐️⭐️ PSI - કોન્સ્ટેબલ બેચ - રાજકોટ👮🏻‍♂️ 🚨
➡️ 7 દિવસ ફ્રી ટ્રાયલ લેક્ચર 👈

📅 16-5-24 ગુરુવારથી શરૂ
સવારે 8 થી 10

📅 21-5-24 મંગળવારથી શરૂ
સાંજે 6:30 થી 8:30
————————————
👨‍🏫 પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાની Expert Team દ્વારા કોચિંગ
👨‍🏫

👉 NCERT અને GCERTનો સંપૂર્ણ અભ્યાસ
👉 વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
👉 ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર
👉 Weekly, Monthly, Targetive Test
👉 નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના
————————————

✔️ ફ્રી ટ્રાયલ લેકચર દરમિયાન એડમિશન લેનાર
➡️ નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
➡️ જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT

🎁 🎁 ફ્રી... ફ્રી... ફ્રી... 🎁 🎁

🎁 ONLINE APPLICATION COURSE
🎁 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બૂક્સ

————————————
🏃‍♂️ નેશનલ રનર કોચ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ ઉપલબ્ધ 🏃‍♂️
————————————

📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📲 93280 01110

📍 ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નક્ષત્ર સભા

🔰 દરરોજ ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.
📝📝📝📝👉❤️Telegram
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🚨 PSI-Constable Update 🚨

𝐈𝐂𝐄 👮PSI - કોન્સ્ટેબલ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐆𝐫𝐨𝐮𝐩
https://chat.whatsapp.com/F6OrlibemwF6RqaxbfJHnL
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥

📌 *GPSC ના નવા વર્ગો શરૂ...*

📣  *FREE DEMO LECTURE*

➡️ વિષય :- સાંસ્કૃતિક વારસો

➡️ તારીખ :- 11-05-2024 (શનિવાર)

સમય :- 07:30 થી 9:30 (સવારે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795      
                  
વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :   
https://t.me/YuvaUpnishadFoundation

📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Forwarded from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥

📌 *PSI/CONSTABLE  ના નવા વર્ગો શરૂ...*

📣  *FREE DEMO LECTURE*

➡️ વિષય :- ગણિત

➡️ તારીખ :- 11-05-2024 (શનિવાર)

સમય :- 3:00થી 5:00 (બપોરે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795      
                  
વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :   
https://t.me/YuvaUpnishadFoundation

📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Forwarded from Mehul sir
(૧૧) જમીન પર પડછાયો ન પડતું બ્રુહ્દેશ્વર મંદિર ક્યાં આવેલ છે?
Anonymous Quiz
9%
(A) ઉત્તરકાશી
15%
(B) મથુરા
46%
(C) કાંચીપુરમ
30%
(D) તંજાવુર
Forwarded from Mehul sir
(૧૨) ‘હસ્તિનાપુર’ ક્યાં શહેરનું પ્રાચીન નામ છે?
Anonymous Quiz
31%
(A) દિલ્લી
46%
(B) વારાણસી
16%
(C) નાસિક
7%
(D) હરિદ્વાર
Forwarded from Mehul sir
(૧૩) વિશ્વનો સૌથી વધુ વરસાદ મેળવતું મોસીનરામ કે માસીનરામ નામનું સ્થળ ક્યાં રાજ્યમાં આવેલ છે ?
Anonymous Quiz
60%
(A) મેઘાલય
17%
(B) મણીપુર
21%
(C) અરુણાચલ પ્રદેશ
2%
(D) નાગાલેંડ
Forwarded from Mehul sir
(૧૪) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે?
Anonymous Quiz
25%
(A) આંધ્રપ્રદેશ
29%
(B) ઉત્તરપ્રદેશ
39%
(C) રાજસ્થાન
7%
(D) તામિલનાડુ
Forwarded from Mehul sir
કુંજર શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો?
Anonymous Quiz
33%
A. હાથી
42%
B. કોયલ
19%
C. જંગલ
6%
D. વનિતા
Forwarded from Mehul sir
ચાલતી ફરતી વિદ્યાપીઠ કયાં સાહિત્યકાર ને ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
24%
A.હરિવલ્લભ ભાયાણી
42%
B.ચુનીલાલ મડિયા
16%
C. ઘાયલ
18%
D. કે.કા.શાસ્ત્રી
Forwarded from Mehul sir
આયોજન પંચ માં સભ્ય સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી હતી.
Anonymous Quiz
17%
A.6 થી 12
45%
B. 5થી 10
28%
C. 7થી 14
10%
D. 12થી 15
Forwarded from Mehul sir
ભારત માં આયોજન પંચ ની શરૂઆત કયા દેશ માંથી કરવામાં આવી હતી?
Anonymous Quiz
37%
A.અમેરિકા
32%
B. જાપાન
28%
C. રશિયા
3%
D. ચીન
Forwarded from Bhains ki Pathshala
CCE-2024 નવા પપેરનો નવો ઘાણવો..
8 & 9 May-2024ની તમામ શિફ્ટના સ્મૃતિ આધારિત પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9:30 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવીશ..


https://youtube.com/live/gxRD0U_ITB0

CCEની બાકીની શિફ્ટ, CCE Mains, PSI અને કોન્સ્ટેબલ વાળા બધા પહોંચી જશો અને એક એક વાર લાઈક ઠોકી દેજો..

બકુલ પટેલ,

@bhainskipathshala
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/Uk5qV1LHWnE?feature=share
🎯 PSI/CONSTABLE/CCE Mains માટે મહત્વના પ્રશ્નો...

💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે સ્પેશિયલ YouTube લાઈવ...

વિષય : *ભૂગોળ (મહત્વના પ્રશ્નો)*
📆 તારીખ: 11/05/2024
સમય : 09:00 PM

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
🛡સાબરકાંઠા જિલ્લાની મુખ્યનદી કઈ છે ?

♨️ હાથમતી નદી

🛡બનાસકાંઠા અને મહેસાણા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ?

♨️ સાબરમતી

🛡હરણાવ બંધ - ૧ ક્યાં આવેલો છે ?

♨️ ખડબ્રહ્મા

🛡હરણાવ બંધ - ૨ ક્યાં આવેલો છે ?

♨️ વિજયનગર

🛡ગહાઈ ડેમ કયા આવેલો છે ?

♨️ હિંમતનગર

🛡ગર્ભસ્થ શિશુના ધબકારા પ્રતિ મિનિટ કેટલ હોય છે?

♨️ ૧૪૦

🛡બડમિન્ટનના મેદાનને શું કહેવાય?

♨️ ટનિસ કોર્ટ

🛡ગજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે

♨️ રણછોડભાઇ ઉદયરામ

🛡ગાંધીજીને અંગ્રેજોએ કયા ઇલકાબથી નવાજ્યા હતા.

♨️ કસરે હિન્દ

🛡સવિધાન માટેની પ્રથમ બેઠક ક્યારે મળી હતી

♨️ ૯ ડિસેમ્બર ૧૯૪૬

👒 તાજેતર માં બદલાયેલ નામો 👒

અલાહબાદ 🍬 પરયાગરાજ

શિમલા 🍬 શયામલા

ફૈઝા બાદ 🍬 અયોધ્યા

ન્યારાયપુર 🍬 અટલ નગર

બોગીબિલ 🍬 અટલ સેતુ

બુંદેલ ખંડ 🍬 અટલ પંથ

🛡ગજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો?

♨️ કર્ણદેવ વાઘેલા

🛡ગર્ભાધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે?

♨️ ૨૮૦ દિવસ

Join
:- @ojas_bharti💥💥💥
📝વિવિધ ઉજવણી📝
------------------------
૧o વર્ષ દશાબ્દી

૨૫વર્ષ રજત મહોત્સવ

૩૦વર્ષ મોતી મહોત્સવ

૪૦વર્ષ માહેંક મહોત્સવ

૫૦વર્ષ સુવર્ણ મહોત્સવ

૬૦વર્ષ હિરક મહોત્સવ

૭૦વર્ષ પ્લેટિનમ મહોત્સવ

૮૦વર્ષ રેડિયમ મહોત્સવ

૯૦વર્ષ બિલિયમ મહોત્સવ

૧૦૦વર્ષ શતાબ્દી મહોત્સવ

👉ટેલીગ્રામમાં જોડાવ અને મેળવો ડેઈલી અપડેટ

🎀🎀 Mehul Pandya 🎀🎀

Join:- @ojas_bharti📚📚