Ojas_bharti
18.5K subscribers
8.53K photos
170 videos
242 files
9.44K links
Ojas_bharti

Admin
@mehul_pandya
Download Telegram
📚COMBO OFFER📚

🔴PSI-કોન્સ્ટેબલ માસ્ટર સ્ટ્રોક BOOK📔
&
🔴 REASONING AND DATA INTERPRETATION BOOK📔

🎯₹750/- (કુરિયર ચાર્જ સાથે)

———————————
💥આ પુસ્તકનું Booking કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
https://bit.ly/ncert-mcq-and-reasoning-combo-book-new-edition-2024

💥આ COMBO પુસ્તકનું Booking કરવા માટે અત્યારે જ ICE ONLINE App ડાઉનલોડ કરો.
➡️ https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp

📲 Helpline Number:93773-01110 (10 AM To 06 PM)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ઉત્તર-પૂર્વ ભારતમાં નીચેના પૈકી કયું સરોવર વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન છે?
Anonymous Quiz
3%
(A) દમદમા સરોવર
30%
(B) લોનાર સરોવર
27%
(C) સાસ્થામકોટ્ટા સરોવર
41%
(D) લોકતાક સરોવર
નીચેના પૈકી ક્રોનો ઈન-સીટુ (in-situ) કન્ઝરવેશનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી ?
Anonymous Quiz
8%
(A) રાષ્ટ્રીય ઉદ્યાન
23%
(B) અભ્યારણ
52%
(C) બોટોનીકલ ગાર્ડન
17%
(D) આરક્ષિત જૈવ મંડળ
નીચેના પૈકી કઈ નદી દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશને વિભાજીત કરે છે?
Anonymous Quiz
17%
(A) ગંગા
39%
(B) નર્મદા
35%
(C) ગોદાવરી
9%
(D) ક્રિષ્ણા
હિંદુ વૃદ્ધિદર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમ્યાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિદર આ હિંદુ વૃદ્ધિ દરનો ખ્યાલ ... દ્વારા અપાયો.
Anonymous Quiz
19%
(A) જે.એન. ભગવતી
42%
(B) કે.એન. રાજ
31%
(C) રાજ કૃષ્ણ
7%
(D) સુખમોય ચક્રબોર્તી
⭐️⭐️ નવી બેચ PSI-કોન્સ્ટેબલ 🚨🚨

👮‍♂️PSI-કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી, ICE ની જવાબદારી 🚨

🎯ફ્રી ડેમો લેક્ચર 🎯
સાંજે 04:00 થી 06:00
📍OFFLINE રાજકોટ

🎁 બેચની વિશેષતા 🎁
👉GCERT અને NCERTનો સંપૂર્ણ અભ્યાસ
👉વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
👉ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર
👉Weekly, Monthly, Targetive Test

🎁નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
🎁જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT

📝ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ કોલ કરો
📞93280 01110
📍ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ. (OFFLINE)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔴પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર

𝐈𝐂𝐄 👮PSI - કોન્સ્ટેબલ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐆𝐫𝐨𝐮𝐩 𝟏𝟎3
https://chat.whatsapp.com/IYLN0v4ehjY594hoRhejoM
🔹 બંધારણ અનુચ્છેદ 🔹

🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123
🔸 રાજ્યપાલ નો 👉213


🔹 સુપ્રીમ કોર્ટ 👉 124
🔹 હાઈકોર્ટ 👉214

🔹 સંસદ 👉 79
🔹 રાજયસભા 👉 80
🔹 લોકસભા 👉 81


🔹 સંસદ નું વિસર્જન 👉85
🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108


🔹 વિધાંનનમંડળ 👉168
🔹 વિધાનપરિષદ 👉 169
🔹 વિધાનસભા 👉170

🔹 રાજ્યપાલ 👉 153
🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155

🔹એટર્ની જનરલ 👉 76
🔹 એડવોકેટ જનરલ👉 165

🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72
🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161

🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120
🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210

🔹 હાઇકોર્ટે ની રિટ 👉226
🔹 સુપ્રીમ કોર્ટ રિટ👉32

👉join:- @ojas_bharti
🏵 - ગુજરાતના મ્યુઝિયમો - 🏵

🎭મયુઝિયમ નામ 🎭 શહેર 🎭 વિશેષતા

🪀01 વડોદરા મ્યુઝિયમ અને પિકચર ગેલેરી
🛷શહેર:- વડોદરા
🛷વિશેષતા :-રાજયનું સૌથી મોટું મ્યુઝીયમ

🪀02 મહારાજા ફતેસિંહરાવ મ્યુઝિયમ
🛷શહેર:- વડોદરા
🛷વિશેષતા :-ચિત્રો અને શિલ્પો

🪀03 એમ.એસ. યુનિવર્સિટીનું પુરાતત્વવિદ્યા
🛷શહેર:- વડોદરા
🛷વિશેષતા :-વિષયક મ્યુઝિયમ-વડોદરા ભુસ્તરશાસ્ત્રી

🪀 04 હેલ્થ મ્યુઝિયમ
🛷શહેર:- વડોદરા
🛷વિશેષતા :-સ્વાથ્ય અને આરોગ્યને લગતું

🪀05 મ્યુનિસિપલ મ્યુઝિયમ સંસ્કાર કેન્દ્ર
🛷શહેર:- અમદાવાદ
🛷વિશેષતા :-લઘુચિત્રો, હસ્તપ્રતો

🪀 06 ભોગીલાલ જૈસગભાઈ વિદ્યાભવન
🛷શહેર:- અમદાવાદ
🛷વિશેષતા :-હસ્તપ્રતો, તાડપત્રો, સિક્કાઓ

🪀07 કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસટાઈલ
🛷શહેર:- અમદાવાદ
🛷વિશેષતા :-ગુજરાતનું કાપડને લગતું એકમાત્ર મ્યુઝિયમ

🪀 08 સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ
🛷શહેર:- વલ્લભ વિદ્યાનગર
🛷વિશેષતા :-પુરાતત્વવિધાને લગતું

🪀 09 વોટસન મ્યુઝિયમ
🛷શહેર:- રાજકોટ
🛷વિશેષતા :-બહુહેતુક મ્યુઝિયમ

🪀 10 દરબાર હોલ મ્યુઝિયમ
🛷શહેર:- જૂનાગઢ
🛷વિશેષતા :-બહુહેતુક મ્યુઝિયમ

🪀 11 બાર્ટન મ્યુઝિયમ
🛷શહેર:- ભાવનગર
🛷વિશેષતા :-તામ્રપત્રો, માટીકામના નમુના, તૈલચિત્રો

🪀 12 લેડી વિલ્સન મ્યુઝિયમ
🛷શહેર:- વલસાડ
🛷વિશેષતા :-માનવજાત શાસ્ત્રને લગતું

🪀13 ગિરધરભાઈ બાળ સંગ્રહાલય
🛷શહેર:- અમરેલી
🛷વિશેષતા :-બાળક પ્રકારનું મ્યુઝિયમ

🪀14 ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ,
🛷શહેર:- પોરબંદર
🛷વિશેષતા :-ગાંધીજી

🪀15 ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય
🛷શહેર:- કપડવંજ
🛷વિશેષતા :- બાળ મ્યુઝિયમ

🪀16 રજની પરીખ આર્ટસ કોલેજ
🛷શહેર:- ખંભાત
🛷વિશેષતા :- ઓર્કિયોલોજિક વિષયક

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join : @ojas_bharti
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Forwarded from Quality Button Creator - Banner Creator
દર વર્ષે મેઘાણી મહોત્સવ કયા સ્થળે ઉજવાય છે.??🦋