Forwarded from Ojas_bharti
નીચેના પૈકી કોણ બંધારણસભાની મૂળભૂત અધિકારોની પેટાસમિતિના અધ્યક્ષ હતા?
Anonymous Quiz
8%
પંડિત નહેરુ
58%
જે. બી. ક્રિપલાણી
25%
રાજેન્દ્ર પ્રસાદ
9%
પત્તભી સીતારામૈયા
Forwarded from Ojas_bharti
લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર એ ભારતમાં ............. છે.
Anonymous Quiz
29%
બંધારણીય અધિકાર
23%
વૈધાનિક અધિકાર
42%
મૂળભૂત અધિકાર
7%
નૈતિક અધિકાર
Forwarded from Ojas_bharti
કયા ભંડોળમાંથી ખર્ચ કરવા માટે પ્રથમ સંસદની મંજૂરી લેવાની જરૂર પડે છે?
Anonymous Quiz
12%
એકત્રિત ભંડોળ
36%
આકસ્મિક ભંડોળ
21%
જાહેર હિસાબ
31%
ઉપરોક્ત તમામ
Forwarded from Quality Button Creator - Banner Creator
માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે ❓
Forwarded from Yuva Upnishad Foundation
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT, GCERT અને અન્ય અધિકૃત સંદર્ભ ગ્રંથો આધારિત "ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા(વર્ગ-૩)" પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ - 2024
💥40% ડિસ્કાઉન્ટ ઓફર ફક્ત આજના દિવસ માટે 09 મે, 2024
✔️ MRP:- 580/-/
✅ Discounted price: ₹348/-
💁🏻♂️Total Discount:-₹232/-
(40% Discount)
📦 AVAILABLE ON AMAZON 👇
https://www.amazon.in/dp/B0D3DXYB54?ref=myi_title_dp
🚛FREE SHIPPING
➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇
https://t.me/YuvaUpnishadFoundation/112994
📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/j2Rdip3h3ms
📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
💥40% ડિસ્કાઉન્ટ ઓફર ફક્ત આજના દિવસ માટે 09 મે, 2024
💁🏻♂️Total Discount:-₹232/-
(40% Discount)
https://www.amazon.in/dp/B0D3DXYB54?ref=myi_title_dp
🚛FREE SHIPPING
https://t.me/YuvaUpnishadFoundation/112994
https://youtu.be/j2Rdip3h3ms
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
👮🏻♂️ PSI - કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી
————————————
————————————
👨🏫 પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાની Expert Team દ્વારા કોચિંગ
————————————
🏃♂️ નેશનલ રનર કોચ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ ઉપલબ્ધ 🏃♂️
————————————
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
📚 YUVA UPNISHAD FOUNDATION, ADAJAN, SURAT 📚
🚓 *PSI / પોલીસ કોન્સ્ટેબલ* 🚓
💥 નવી બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ નવા વર્ગો શરૂ......
➡️ તા - 13/05/2024 (સોમવાર)
➡️ સમય - 06:30 થી 08:30(સાંજે)
💥 *1 week ફ્રી ડેમો લેક્ચર* 💥
✅ એડમિશન લેનાર વિદ્યાર્થીઓને PSI & પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન રેકોર્ડેડ કોર્સ ફ્રી (Validity: 12+3 Month)
👉🏻 *નિષ્ણાતો દ્વારા ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ*
🔠 *વિશેષતા* :-
➡️ ગણિત અને રીઝનીંગ તેમજ બંધારણનીસરળ સમજૂતી સાથે.
➡️ ગુજરાતી અને અંગ્રેજી વર્ણાત્મક પર વિશેષ ભાર.
➡️ નિયમિત યુનિટ ટેસ્ટ તથા વિકલી ટેસ્ટનું આયોજન
➡️ ફ્રી મોક ટેસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે પોતાના રેંકનું મૂલ્યાંકન.
➡️ સંપૂર્ણ પરીક્ષાલક્ષી સ્ટડી મટિરિયલ.
➡️ ડિફિકલ્ટી સેશન
ℹ️ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જુના વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટ મળી રહેશે.
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો.
📞9909439795
📍 સ્થળ - બીજો માળ,અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ પાસે, અડાજણ, સુરત.

https://youtube.com/live/ymbsTccQPa0
*👨🏻✈️ સ્વપ્ન ખાખીનું 2.0👨🏻✈️*
🎯પોલીસ બનવું હવે બન્યું આસાન..
💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે ખાખી સ્પેશિયલ YouTube લાઈવ...
💥 " *આ વખતે ખાખી પાક્કી* " 💥
🔖 Episode - 3
➡️PSI/CONSTABLE/JAIL SEPOY માટે...
📆 તારીખ: 10/05/2024
⏰સમય : 09:00 PM
📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
*👨🏻✈️ સ્વપ્ન ખાખીનું 2.0👨🏻✈️*
🎯પોલીસ બનવું હવે બન્યું આસાન..
💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે ખાખી સ્પેશિયલ YouTube લાઈવ...
💥 " *આ વખતે ખાખી પાક્કી* " 💥
🔖 Episode - 3
➡️PSI/CONSTABLE/JAIL SEPOY માટે...
📆 તારીખ: 10/05/2024
⏰સમય : 09:00 PM
📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Youtube
- YouTube
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
♦️ ભરવાડ સ્ત્રી-પુરુષ ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય
:➖હુડા
♦️ બળિયા દેવ ને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે
:➖કાકડા નૃત્ય
♦️ કવિ નર્મદને "અર્વાચીનોમાં આદ્ય'' એવું કહીને કોણે બિરદાવ્યા છે
:➖ક. મા. મુનશી
♦️ કવિ નર્મદને "આજીવન યોદ્ધો" કહેનાર
:➖વિશ્વનાથ ભટ્ટ
♦️ ગુજરાતી સાહિત્યમાં "આદિ વિવેચક"તરીકે કોણે નામના મેળવી છે
:➖નવલરામ
♦️ રવિન્દ્ર નાથ ટાગોરે આનંદશંકર ધ્રુવ ને કયું બિરુદ આપ્યું હતું
:➖ઉત્તમ વ્યવહારજ્ઞ
♦️ જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે
:➖પ્રબન્ધ
♦️ લાકડીના બે દંડા વડે રમાતો રાસ
:➖લકુટા રાસ
♦️ કચ્છી ભીતચિત્રો ને ક્યાં નામે ઓળખાય છે
:➖કમાંગરી શૈલી
♦️ ગુજરાત માં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે
:➖ટિપ્પણી
Join:- @ojas_bharti🔥🔥🔥

📈અનુસ્વારવડે / અનુસ્વાર વિના શબ્દના અર્થમાં થતા ફેરફારો📈
📚આંગલું – ઝભલું
📚આગલું – આગળનું
📚અહીં – આ સ્થળે
📚અહિ – સાપ
📚આખું – ભાંગ્યા વગરનું
📚આખુ – ઉંદર
📚ઉંદર- એક પ્રાણી
📚ઉદર – પેટ
📚એકાંકી – એક એક વાળું
📚એકાકી – એકલું
📚કાંઠા –કિનારાનો વિસ્તાર
📚કાઠા – લાલાશ પડતા એક જાતના ઘઉં
📚કાંપ- માટીનો જથ્થો
📚કાપ – ધ્રુજારી
📚કુંચી – ચાવી
📚કૂચી – મહોલ્લો
📚કુશંકા – ખોટી શંકા
📚કુશકા – ડાંગરનાં છોડાં
📚ખાંડી – વીસ મણનું માપ
📚ખાડી –ખાઈ
📚ખાંડું – ખડ્ગ
📚ખાડું – ઢોરનો સમૂહ
📚ખાંધ – ખભો, પશુની ગરદન
📚ખાધ – ખોટ
📚ચિંતા –ફિકર,વિચાર
📚ચિતા – મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી
📚ચૂંક – નાની ખીલી
📚ચૂક – ચૂકવું તે
📚દારું –દેવદારનું ઝાડ
📚દારુ – મંદિરા, બંદુકમાં વપરાતું મિશ્ર
📚નિશ્ચિંત – ચિંતા વગરનું
📚નિશ્ચિત – નક્કી કરવું
📚પરું – ઉપનગર
📚પરુ – પાચ
📚પહેલાં – અગાઉ,પૂર્વ
📚પહેલા – પ્રથમ
📚પેઢું – અવાળુ
📚પેઢુ – પેટ નીચેનો
@ojas_bharti

★===★===★===★===★===★===★
🔰દેવભૂમિ દ્વારકા જિલ્લો🔰
★===★===★===★===★===★===★
📌મુખ્ય મથક :- ખંભાળિયા
📌 સ્થાપના :-આ જિલ્લાની રચના ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી.
📌જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો.
♻તાલુકા :- 4
♳ કલ્યાણપુર
♴ ભાણવડ
♵ ઓખા મંડળ
♶ ખંભાળિયા
♻સરહદ : જામનગર અને પોરબંદર સાથે
📌દ્વારકા મંદિરનું નામ : જગત મંદિર
📌દ્વારકા ચાર ધામ પૈકીનું એક તિર્થ સ્થાન છે.
📌જગદગુરુ શંકરાચાર્યે સ્થાપેલ શારદા પીઠ અહીં આવેલ છે.
📌12 જ્યોતિર્લિંગ પૈકીનું નાગેશ્વર અહીં આવેલ છે.
📌નવલખા મંદીર :- ધુમલી
📌 આ ઉપરાંત અહીં નાગેશ્વર મહાદેવ, બેટ દ્વારકા, રૂક્ષમણી મંદીર, ગોપી તળાવ વિગેરે જેવા જોવા લયાક સ્થળો આવેલા છે.
Join : @ojas_bharti

💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥
📌 *GPSC ના નવા વર્ગો શરૂ...*
📣 *FREE DEMO LECTURE*
➡️ વિષય :- વર્તમાન પ્રવાહ
➡️ તારીખ :- 10-05-2024 (શુક્રવાર)
⏰ સમય :- 07:30 થી 9:30 (સવારે)
➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795
✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :
https://t.me/YuvaUpnishadFoundation
📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi

📌 *PSI/CONSTABLE ના નવા વર્ગો શરૂ...*
📣 *FREE DEMO LECTURE*
➡️ વિષય :- ઇતિહાસ
➡️ તારીખ :- 10-05-2024 (શુક્રવાર)
⏰ સમય :- 3:00થી 5:00 (બપોરે)

ન હોય એ ભ્રમ, એ તો ગરવો ગીરનાર છે - અલંકાર જણાવો.
Anonymous Quiz
21%
(A) વિરોધાભાસ
35%
(B)અપહ્યુતિ
33%
(C) દ્રષ્ટાંત
11%
(D) અર્થાંતરન્યાસ
ગાંધીનગર મોટું શહેર છે- વાક્યમાં જાતિવાચક સંજ્ઞા જણાવો .?
Anonymous Quiz
23%
(A) ગાંધીનગર
36%
(B) મોટું
38%
(C) શહેર
2%
(D) એક પણ નહીં
ધમાલ ન કરો – જરાય નહિ નેન ભીના થશો. છંદ ઓળખાવો .
Anonymous Quiz
20%
(અ)પૃથ્વી
46%
(બ)શિખરિણી
23%
(ક)મંદાક્રાંતા
11%
(ડ)અનુષ્ટુપ
નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે ?
Anonymous Quiz
26%
(A) પુનર્કથન
34%
(B) પુનર્જન્મ
32%
(C) પુનર્લગ્ન
8%
(D) પુન:પ્રવેશ
ભિન્નમાલના વન સરોવરની મધ્યમાં આવેલા દ્વિપ નું નામ શું હતું?
Anonymous Quiz
8%
(A) લખ્ખારામ
37%
(B) લખારા
48%
(C) લક્ષ્મણદ્વીપ
7%
(D) શ્રીદ્વીપ
ભારતમાં ‘પ્રથમ ટાપુ વાળો જિલ્લો' કયા રાજ્યમાં આવેલો છે?
Anonymous Quiz
17%
(A) આસામ
40%
(B)મણીપુર
41%
(C) અરુણાચલ પ્રદેશ
2%
(D) બિહાર