Ojas_bharti
18.5K subscribers
8.51K photos
170 videos
242 files
9.42K links
Ojas_bharti

Admin
@mehul_pandya
Download Telegram
Forwarded from Yuva Upnishad Foundation
💥YUVA UPNISHAD FOUNDATION - ADAJAN💥

🎯GPSC FOUNDATION BATCH
(PRELIMS+MAINS)

GPSC Class 1/2 ની જાહેર થયેલ 164 જેટલી જગ્યા તેમજ STI ની કુલ 573 જગ્યા ની તૈયારી માટેના નવા વર્ગો શરૂ......

🗓તારીખ:- 02/05/2024 (ગુરુવાર)
સમય:- 7:30 થી 9:30(સવારે)

ફ્રી ડેમો લેક્ચર(ONE WEEK)

💥ફ્રી ડેમો લેક્ચર દરમ્યાન એડમીશન લેનાર વિધાર્થીઓને વિશેષ  ડિસ્કાઉન્ટ💥

👉🏼 *વિશેષતાઓ*
▪️ GPSC ના સફળ ઉમેદવારો દ્વારા માર્ગદર્શન
▪️પ્રિલીમ તેમજ મુખ્ય પરીક્ષા માટેની સમગ્ર વ્યૂહરચના અને પરીક્ષાલક્ષી આયોજન
▪️સંપૂર્ણ અભ્યાસક્રમનો સર્વગ્રાહી સમાવેશ
▪️ગુજરાતના જાણીતા ફેકલ્ટી અને લેખકો દ્વારા કોચિંગ
▪️પરીક્ષા ની સંપુર્ણ તૈયારી માટેના તમામ પુસ્તકોનો સેટ ફ્રી
▪️નિયમિત યુનિટ ટેસ્ટ તથા મોક ટેસ્ટનું આયોજન

📞વધુ માહિતી માટે સંપર્ક કરો:9909439795

📍સરનામું:-  બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/_V8syE6L-s4

📝 *CCE માં પુછાયેલ આ Chapter તમારે જોવાનું બાકી તો નથી ને...🤔?*

🤓 *રિબાવાનું નહીં..*

💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥

📆તારીખ : 25/04/2024 (ગુરુવાર)
🕓સમય : 09:30 PM

📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ :
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
VID-20240424-WA0001.mp4
7.8 MB
📌 બનો MATHS અને REASONINGના MASTER - G | PSI | CONSTABLE | SSC | RAILWAYS | LIVE @10:00pm
.
25/04/2024 | સમય: 10:00 PM 🔔
.
🔗 Live Lecture:https://www.youtube.com/live/nQ_-sdBWaoY?si=omV3VnKn4LMbWFAQ
.
Download GyanLive Application: https://bit.ly/gyanliveapp
.
Live Lecture: Watch Now (https://www.youtube.com/@GYANLIVE_OFFICIAL/streams) 📌
📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) 📱
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
Forwarded from Banking Academy
🚨 આવતીકાલે સવારે 08 વાગ્યે PSI - કોન્સ્ટેબલ બેચ ના ફ્રી ડેમો લેક્ચરમાં આવવાનું ભૂલતા નહીં 🚨
📍 રાજકોટ (OFFLINE)

✔️ છેલ્લા 14 વર્ષમાં PSI-ASI અને કોન્સ્ટેબલમાં ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારોને સફળતા અપાવનાર સંસ્થા...
-----------------------------------
👉GCERT અને NCERTનો સંપૂર્ણ અભ્યાસ
👉નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના
👉વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
👉ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર
👉Weekly, Monthly, Targetive Test
-----------------------------------
➡️નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
➡️જુના વિદ્યાર્થીઓને 30% DISCOUNT
-----------------------------------
ફ્રી... ફ્રી... ફ્રી...
👉 ICE ONLINE APPLICATION COURSE
👉 ફિઝિકલ ટ્રેનિંગ
👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બૂક્સ

Limited Seats 🪑 Hurry Up ✔️

🟥 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ call કરો
➡️📲 9328001110
------------------------------------------
📍 સ્થળ :- ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥 #ICE_Concept_Talk 190

➡️ WEF
════════════
🔰 દરરોજ ફ્રી મટીરીયલ, ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.
JOIN
➡️ Telegram ❤️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
VID-20240424-WA0002.mp4
10 MB
📌 Free Free Free | GPSC Webinar ▶️

📞 On GyanLive Applications

🔜 26 April 2024 | 09:00 PM

Register Now: https://forms.gle/U7xZRQAFDsFLJRMZA🔗

▶️ Live Webinar: https://courses.gyanlive.org/courses/469772
.
📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive)

🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
Forwarded from Yuva Upnishad Foundation
📌 *લાઈવ શરૂ થઈ ગયું છે મિત્રો...*
https://youtube.com/live/92116y8lVtc?feature=share
🤓 *જો બકા ! CCE માં ગણિતની ગેમ આમ જ રમાય...*

💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥

📆તારીખ : 24/04/2024 (બુધવાર)
🕓સમય : 09:00 PM

📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ :
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
ધ્યાનથી ભણો અથવા ભણવાનું છોડી દો. - આ વાક્યમાં સંયોજક દર્શાવતુ પદ કયું છે ?
Anonymous Quiz
7%
ભણવાનું
19%
છોડી દો
20%
ધ્યાનથી
54%
અથવા
શબ્દકોશના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ ક્યો આવે ?
Anonymous Quiz
17%
ભક્તિ
21%
મોક્ષ
31%
પ્રભાત
31%
જ્ઞાન
અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ?
Anonymous Quiz
7%
નભ
21%
અંબર
18%
વ્યોમ
55%
સોમ
પંખી ઉડીને ઝાડ પર બેઠું - આ વાક્યમાં 'ઉડીને' શબ્દ શું છે ?
Anonymous Quiz
4%
નામ
36%
સર્વનામ
30%
સંયોજક
30%
કૃદન્ત
Forwarded from Quality Button Creator - Banner Creator
તાજેતરમાં ભારતીય નૌકાદળનું કયું જહાજ રદ કરવામાં આવ્યું?
◼️સોના ના તાર થી ભરત ભરેલા વસ્ત્રો
👉🏻જરદોશી

◼️રૂપા ના તાર થી ભરત ભરેલ વસ્ત્રો
👉🏻તાસ્તા

◼️ભરવાડોણી નું ઉની વસ્ત્ર
👉🏻લોબડી


👉🏻શેકેલા અન્ન ને હોલક કહેછે


👉🏻લાકડા માંથી બનાવેલ રથ ને પલ્લી કહેછે

◼️મરીઝ કોનું ઉપનામ છે?
👉🏻 અબ્બાસ અબ્દુલઅલી વાસી

◼️'ગુજરાત મોરી મોરી રે' ના કવિ?
👉🏻 ઉમાશંકર જોષી

◼️'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સાદાકાલ ગુજરાત' ના કવિ?
👉🏻 અરદેશર ખબરદાર

◼️'હું માનવી માનવ થાવ તો ઘણું' ના કવિ?
👉🏻 સુન્દરમ

◼️ગુજરાતની પ્રથમ બોલતી ફિલ્મ
👉🏻 નરસિંહ મહેતા

◼️ભારતની પ્રથમ બોલતી ફિલ્મ
👉🏻 આલમ આરા

Join : @ojas_bharti
🇮🇳🐾🇮🇳🐾🇮🇳🐾🇮🇳🐾🇮🇳🐾🐾
*ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ*
🐾🇮🇳🐾🇮🇳🐾🇮🇳🐾🇮🇳🐾🇮🇳🐾

*👇👇ભૌગોલિક ઉપનામ - શહેર*

૧. રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ

૨. ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ

૩. પાંચ નદીઓની ભૂમિ – પંજાબ

૪. સાત ટાપુઓનું નગર – મુંબઈ

૫. બુનકરોનું શહેર – પાનીપત

૬. અંતરીક્ષનું શહેર – બેંગ્લોર

૭. ડાયમંડ હાર્બર – કોલકત્તા

૮. ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર

૯. ત્યોહારનું શહેર – મદુરાઈ

૧૦. સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર

૧૧. મહેલોનું શહેર – કોલકત્તા

૧૨. નવાબોનું શહેર – લખનૌ

૧૩. સ્ટીલ નગરી – જમશેદપુર

૧૪. પર્વતોની રાની – મસુરી

૧૫. રૈલિયોનું નગર – નવી દિલ્લી

૧૬. ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ

૧૭. પૂર્વનું વેનિસ – કોચ્ચિ

૧૮. ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર

૧૯. ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ

૨૦. મસાલોનો બગીચો – કેરળ

૨૧. ગુલાબી નગર – જયપુર

૨૨. ક્વીન ઓફ ડેક્કન – પુણે

૨૩. ભારતનું હોલીવુડ – મુંબઈ

૨૪. ઝીલોનું નગર – શ્રીનગર

૨૫. ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ

૨૬. પહાડોની રાણી – નેતરહાટ

૨૭. ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર

૨૮. પૂર્વનું પેરીસ – જયપુર

૨૯. મીઠાનું સીટી – ગુજરાત

૩૦. સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ

૩૧. દક્ષિણ ભારતની ગંગા – કાવેરી

૩૨. બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા

૩૩. રાજસ્થાન નું હ્રદય – અજમેર

૩૪. સૂરમાં નગરી – બરેલી

૩૫. ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ

૩૬. કાશીની બહેન – ગાજીપુર

૩૭. રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ

૩૮. કર્ણાટકનું રત્ન – મૈસુર

૩૯. અરબ સાગરની રાની – કોચ્ચી

૪૦. ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર

૪૧. મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી

૪૨. ભારતનું પેરીસ – જયપુર

૪૩. વરસાદનું ઘર – મેઘાલય

૪૪. બગીચોનું શહેર – કપૂરથલા

૪૫. પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર

૪૬. પહાડોની નગરી – ડુંગરપુર

૪૭. ગોલ્ડન સીટી – અમૃતસર

૪૮. સુતરાઉ કપડાની રાજધાની – મુંબઈ

૪૯. પવિત્ર નદી – ગંગા

૫૦. વૃદ્ધ ગંગા – ગોદાવરી

૫૧. પશ્ચિમ બંગાળનો શોક – દામોદર

૫૨. કોટ્ટાયમની દાદી – મલયાલા

૫૩. તાળા નગરી – અલીગઢ

૫૪. વન નગર – દહેરાદુન

૫૫. સૂર્ય નગરી – જોધપુર

૫૬. રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ



Join:- @ojas_bharti