Ojas_bharti
18.8K subscribers
7.71K photos
121 videos
217 files
8.48K links
Ojas_bharti

Admin
@mehul_pandya
Download Telegram
🏐 CCE મેઇન્સ માટે ફ્રી સેમિનાર રાજકોટ
➡️રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ

📝 CCEની મેઇન્સની તૈયારી કેમ કરવી?
🎯 Mainsની સંપૂર્ણ વ્યૂહરચના સમજવા થઈ જાવ તૈયાર... 🎯

👌 ONE STOP SOLUTION 💯

📍 ફ્રી સેમિનાર ઓફલાઈન ૨ાજકોટ.
📅 12-05-2024 રવિવાર
11:00 AM Το 01:00 PM
——————————-

✔️ પ્રિલિમ્સમાં 45+ સ્કોર કરનાર દરેક વિદ્યાર્થીઓ માટે અતિઉપયોગી ✔️

➡️ ક્યાં વિષયોને કેટલો સમય આપવો?
➡️ Scoring Subject?
➡️ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં શરૂઆત ક્યાંથી કરવી?
➡️કેટલા માર્ક્સ આવે તો ફાઇનલ સિલેકશન થાય?
➡️ જનરલ સ્ટડીની તૈયારીમાં કયાં-કયાં ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ?
——————————
❇️ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.👇👇👇👇👇
➡️
https://bit.ly/cce-mains-free-seminar-rajkot
——————————
📍 સ્થળ : ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ..
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
🏅જ્ઞાનપીઠ મેળવનારા ગુજરાતીઓ🏅

1️⃣ ઉમાશંકર જોશી
🎖️ સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર
ગુજરાતી સાહિત્યકાર.
વર્ષ 👉 1967
કૃતિ 👉 નિશીથ
સ્વરૂપ👉 કાવ્યસંગ્રહ

2️⃣ પન્નાલાલ પટેલ
🔸વર્ષ 👉 1985
🔸કૃતિ 👉 માનવીની ભવાઈ
🔸સ્વરૂપ👉 નવલકથા

3️⃣ રાજેન્દ્ર શાહ
🔺વર્ષ 👉 2001
🔺કૃતિ 👉 ધ્વનિ
🔺સ્વરૂપ👉 કાવ્યસંગ્રહ

4️⃣ રઘુવીર ચૌધરી
🔹 વર્ષ 👉 2015
🔹કૃતિ 👉 અમૃતા
🔹સ્વરૂપ👉 નવલકથા
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️

Join : @ojas_bharti
Forwarded from Yuva Upnishad Foundation
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત PSI Paper- 2 ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક.

📚 વર્ણનાત્મક લેખન ની સચોટ સમજૂતી સહિત GPSC વર્ગ 1/2, Dy.So, STI, PI ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલા મહત્વના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો સહિત ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક

➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇
https://t.me/YuvaUpnishadFoundation/113307

📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/L6HW0c65aEM

📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
661.સુલતાન મહંમદ બેગડાની કબર ………. ખાતે સ્થિત છે.
Anonymous Quiz
39%
ચાંપાનેર
17%
ધોળકા
36%
સરખેજ
7%
જૂનાગઢ
662.અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું?
Anonymous Quiz
14%
મહીપતરામ નીલકંઠ
50%
હરકોર શેઠાણી
26%
વિદ્યાગૌરી નીલકંઠ
10%
કરસનદાસ મૂળજી
663.કયા લોકમેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે?
Anonymous Quiz
5%
ભવનાથ
43%
તરણેતર
19%
માધવરાય
34%
વૌઠા
664.નીચેના પૈકી કયા અહેમદ એ અમદાવાદ શહેરનો પાયો નાંખવામાં સંકળાયેલ ચાર અહેમદ પૈકીના નથી?
Anonymous Quiz
13%
શેખ અહેમદ ખટ્ટ
42%
સુલતાન અહેમદશાહ - પહેલા
28%
મલિક અહેમદ
17%
કાઝી અહમદ ખાન
665.અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું?
Anonymous Quiz
7%
હજીરો
12%
અલીમપુર
68%
હોજે કુતુબ
13%
ગોપી તળાવ
Forwarded from Quality Button Creator - Banner Creator
ભારતનાં કેટલા જિલ્લાઓ છે ?
✔️ છેલ્લી તક... જોજો હો...હવે ઍડમિશનમાં રહી ન જતા ! ✔️

👮🏻‍♂️ PSI - કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી
🎯
🎆 ICE ની જવાબદારી 📝
————————————

⭐️⭐️ PSI - કોન્સ્ટેબલ બેચ - રાજકોટ👮🏻‍♂️ 🚨
➡️ 7 દિવસ ફ્રી ટ્રાયલ લેક્ચર 👈

📅 16-5-24 ગુરુવારથી શરૂ
સવારે 8 થી 10

📅 21-5-24 મંગળવારથી શરૂ
સાંજે 6:30 થી 8:30
————————————
👨‍🏫 પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાની Expert Team દ્વારા કોચિંગ
👨‍🏫

👉 NCERT અને GCERTનો સંપૂર્ણ અભ્યાસ
👉 વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
👉 ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર
👉 Weekly, Monthly, Targetive Test
👉 નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના
————————————

✔️ ફ્રી ટ્રાયલ લેકચર દરમિયાન એડમિશન લેનાર
➡️ નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
➡️ જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT

🎁 🎁 ફ્રી... ફ્રી... ફ્રી... 🎁 🎁

🎁 ONLINE APPLICATION COURSE
🎁 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બૂક્સ

————————————
🏃‍♂️ નેશનલ રનર કોચ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ ઉપલબ્ધ 🏃‍♂️
————————————

📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📲 93280 01110

📍 ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત *PSI Paper- 2 ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક* પુસ્તક.

📚 વર્ણનાત્મક લેખન ની સચોટ સમજૂતી સહિત GPSC વર્ગ 1/2, Dy.So, STI, PI ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલા મહત્વના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો સહિત ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક.

💥35% ડિસ્કાઉન્ટ ઓફર ફક્ત આજના દિવસ માટે 13 મે, 2024

*✔️ MRP:- ₹320-/*

*Discounted price: ₹208/-*

💁🏻‍♂️Total Discount:-₹112/-
(35% Discount)

*AVAILABLE ON AMAZON 👇*
https://www.amazon.in/dp/B0D3V54SYG?ref=myi_title_dp


🚛FREE SHIPPING

➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇
https://t.me/YuvaUpnishadFoundation/113307

📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/L6HW0c65aEM

વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :   
https://t.me/YuvaUpnishadFoundation
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/qsxdwtWcBYM?feature=share

🤔 *શું ધોરણ 12 પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાય ?*

🤔શું આપ મૂંઝવણમાં છો ?

💁🏻‍♂️ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની You Tube ચેનલ પર લાઈવ...

📆 તારીખ: 14/05/2024
સમય : 11:00 AM

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
એકસેલ માં આપોઆપ નબર આવી જાય, તેને માટે ક્યાં ઓપ્શન નો ઉપયોગ કરવામાં આવે છે.
Anonymous Quiz
31%
Auto fill
38%
Auto form
20%
Auto late
11%
Auto matice
એકિલ્માં બનાવેલ ટેબલની માહિતીનો એસેન્ડીગ ઓર્ડરમાં ગોઠવવા માટે ક્યાં ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.
Anonymous Quiz
21%
Index
34%
Start
40%
Sort
5%
Data
એક્સેલમાં ત્રણ વિષયના માર્કસનો કુલ સરવાળો શોધવા માટે ક્યાં ફકશન નો ઉપયોગ થાય છે.
Anonymous Quiz
34%
SUM
33%
Total
22%
Count
10%
Average