Ojas_bharti
18.5K subscribers
8.53K photos
170 videos
242 files
9.44K links
Ojas_bharti

Admin
@mehul_pandya
Download Telegram
661.સુલતાન મહંમદ બેગડાની કબર ………. ખાતે સ્થિત છે.
Anonymous Quiz
39%
ચાંપાનેર
17%
ધોળકા
37%
સરખેજ
8%
જૂનાગઢ
662.અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું?
Anonymous Quiz
14%
મહીપતરામ નીલકંઠ
51%
હરકોર શેઠાણી
26%
વિદ્યાગૌરી નીલકંઠ
9%
કરસનદાસ મૂળજી
663.કયા લોકમેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે?
Anonymous Quiz
5%
ભવનાથ
43%
તરણેતર
18%
માધવરાય
34%
વૌઠા
664.નીચેના પૈકી કયા અહેમદ એ અમદાવાદ શહેરનો પાયો નાંખવામાં સંકળાયેલ ચાર અહેમદ પૈકીના નથી?
Anonymous Quiz
13%
શેખ અહેમદ ખટ્ટ
41%
સુલતાન અહેમદશાહ - પહેલા
28%
મલિક અહેમદ
18%
કાઝી અહમદ ખાન
665.અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું?
Anonymous Quiz
7%
હજીરો
12%
અલીમપુર
68%
હોજે કુતુબ
13%
ગોપી તળાવ
Forwarded from Quality Button Creator - Banner Creator
ભારતનાં કેટલા જિલ્લાઓ છે ?
✔️ છેલ્લી તક... જોજો હો...હવે ઍડમિશનમાં રહી ન જતા ! ✔️

👮🏻‍♂️ PSI - કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી
🎯
🎆 ICE ની જવાબદારી 📝
————————————

⭐️⭐️ PSI - કોન્સ્ટેબલ બેચ - રાજકોટ👮🏻‍♂️ 🚨
➡️ 7 દિવસ ફ્રી ટ્રાયલ લેક્ચર 👈

📅 16-5-24 ગુરુવારથી શરૂ
સવારે 8 થી 10

📅 21-5-24 મંગળવારથી શરૂ
સાંજે 6:30 થી 8:30
————————————
👨‍🏫 પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાની Expert Team દ્વારા કોચિંગ
👨‍🏫

👉 NCERT અને GCERTનો સંપૂર્ણ અભ્યાસ
👉 વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
👉 ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર
👉 Weekly, Monthly, Targetive Test
👉 નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના
————————————

✔️ ફ્રી ટ્રાયલ લેકચર દરમિયાન એડમિશન લેનાર
➡️ નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
➡️ જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT

🎁 🎁 ફ્રી... ફ્રી... ફ્રી... 🎁 🎁

🎁 ONLINE APPLICATION COURSE
🎁 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બૂક્સ

————————————
🏃‍♂️ નેશનલ રનર કોચ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ ઉપલબ્ધ 🏃‍♂️
————————————

📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📲 93280 01110

📍 ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત *PSI Paper- 2 ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક* પુસ્તક.

📚 વર્ણનાત્મક લેખન ની સચોટ સમજૂતી સહિત GPSC વર્ગ 1/2, Dy.So, STI, PI ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલા મહત્વના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો સહિત ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક.

💥35% ડિસ્કાઉન્ટ ઓફર ફક્ત આજના દિવસ માટે 13 મે, 2024

*✔️ MRP:- ₹320-/*

*Discounted price: ₹208/-*

💁🏻‍♂️Total Discount:-₹112/-
(35% Discount)

*AVAILABLE ON AMAZON 👇*
https://www.amazon.in/dp/B0D3V54SYG?ref=myi_title_dp


🚛FREE SHIPPING

➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇
https://t.me/YuvaUpnishadFoundation/113307

📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/L6HW0c65aEM

વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :   
https://t.me/YuvaUpnishadFoundation
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/qsxdwtWcBYM?feature=share

🤔 *શું ધોરણ 12 પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાય ?*

🤔શું આપ મૂંઝવણમાં છો ?

💁🏻‍♂️ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની You Tube ચેનલ પર લાઈવ...

📆 તારીખ: 14/05/2024
સમય : 11:00 AM

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
એકસેલ માં આપોઆપ નબર આવી જાય, તેને માટે ક્યાં ઓપ્શન નો ઉપયોગ કરવામાં આવે છે.
Anonymous Quiz
32%
Auto fill
37%
Auto form
20%
Auto late
11%
Auto matice
એકિલ્માં બનાવેલ ટેબલની માહિતીનો એસેન્ડીગ ઓર્ડરમાં ગોઠવવા માટે ક્યાં ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.
Anonymous Quiz
22%
Index
33%
Start
40%
Sort
5%
Data
એક્સેલમાં ત્રણ વિષયના માર્કસનો કુલ સરવાળો શોધવા માટે ક્યાં ફકશન નો ઉપયોગ થાય છે.
Anonymous Quiz
35%
SUM
33%
Total
22%
Count
10%
Average
એક્સેલમાં સૌથી છેલ્લા સેલનું એડ્રેસ શું હોય છે.
Anonymous Quiz
25%
A65536
29%
IVI
42%
IV65536
5%
14
Forwarded from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥

📌 *GPSC ના નવા વર્ગો શરૂ...*

📣  *FREE DEMO LECTURE*

➡️ વિષય :- ઇતિહાસ

➡️ તારીખ :- 14-05-2024 (મંગળવાર)

સમય :- 07:30 થી 9:30 (સવારે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795      
                  
વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :   
https://t.me/YuvaUpnishadFoundation

📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
👮‍♂️ પોલીસ ભરતીમાં હરહંમેશ સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા 👮‍♂️

🚨 કોન્સ્ટેબલ સફલ Planner Course 🚨

📔 DAILY TARGET
📔 DAILY STUDY
📔 DAILY TEST

📃 Planning સાથે To The Point તૈયારી 📃


📅 140 DAYS MASTER PLAN 📅
—————————-
➡️ 14 થી વધુ Free E-Books
➡️ 4 Layer Test (Topic + Revision+ Subjective + Mock Test)
➡️ સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાંત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા અભ્યાસ
—————————
🎆 Recorded Batch 🎆

👉 2199/- (6 MONTH VALIDITY)

👉 2799/- (1 Year Validity)

આ ઓફર 19 મે, 2024 સુધી જ
—————————
📲 કોન્સ્ટેબલ સફલ Planner Course Buy Link⬇️
➡️ https://bit.ly/safal-constebal-recorded-batch

📱 અત્યારે જ iceonline App ડાઉનલોડ કરો
👉
https://bit.ly/iceonlineapp

📢 Application Helpline Number:
☎️ 93773-01110 (10 AM To 06 PM)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📚 સવાલ-જવાબ ગુજરાત નદીતંત્ર 📚

🌟 કચ્છ ના અખાત ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી

A. ભાદર
B. શેત્રુંજી
C. આજી✔️
D. મચ્છુ

🌟 ખંભાત ના અખાત ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી

A. ભાદર
B. શેત્રુંજી✔️
C. આજી
D. મચ્છુ

🌟 ચીમનભાઈ બંધ કઈ નદી પર છે

A. સુખી
B. રૂપેણ✔️
C. કરજણ
D. નાયરા

🌟 ઘોડાપુરી કઈ નદી ને કહેવાય છે

A. તાપી
B. શેઢી
C. દમણગંગા✔️
D. પૂર્ણા

🌟 સુકભાદર કિનારે નીચેના માંથી કયું સ્થળ આવેલું છે

A. ધોરાજી
B. ઉપલેટા
C. રાણપુર✔️
D. ધ્રાંગધ્રા

🌟 ભાવનગરનુ ઉમરાળાની લોકમાતા કઈ નદી ને કહેવાય છે

A.શેત્રુંજી
B. કાળુભાર
C. રંધોળી ✔️
D. ઘેલો

🌟 સંત માંડવ્ય મુનિના તપને લીધે કઈ નદી ને ઉન્મત્ત ગંગા કહેવાય છે

A. શેત્રુંજી
B. ઘેલો✔️
C. બ્રાહ્મણો
D. ઉંડ

Join : @ojas_bharti
🔥🔥 આમુખ ના પ્રશ્નો:- 🔥🔥

Q.1) નીચેનામાંથી કોણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો?

A) એમ.એન.રોય
B) ડૉ. બાબાસાહેબ આંબેડકર
C) મોતીલાલ નહેરૂ
D) ✔️જવાહરલાલ નહેરુ

Q.2) જવાહરલાલ નહેરુએ બંધારણમાં ક્યારે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો?

A) 22 જાન્યુ 1947
B) 13 ડિસેમ્બર 1947
C)✔️ 13 ડિસેમ્બર 1946
D) 22 જાન્યુ 1946

Q.3) બંધારણ સભાએ કયારે ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો?

A) 22 જાન્યુ 1950
B) 22 જાન્યુ 1946
C)✔️ 22 જાન્યુ 1947
D) 22 જાન્યુ 1948

Q.4) ઉદ્દેશ પ્રસ્તાવ કયારે બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયો?

A) 26 જાન્યુ 1950
B) 24 જાન્યુ 1950
C) ✔️22 જાન્યુ 1950
D) 22 જાન્યુ 1947

Q.5) સૌપ્રથમ કયા દેશના બંધારણમાં આમુખનો સમાવેશ કરવામાં આવ્યો હતો?

A) ભારત
B) ફ્રાંસ
C) ✔️અમેરિકા
D) કેનેડા

Q.6) આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?

A) અમેરિકા
B) કેનેડા
C) ✔️ઓસ્ટ્રેલિયા
D) બ્રિટન

Q.7) આમુખનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?

A) ઓસ્ટ્રેલિયા
B) કેનેડા
C) ✔️અમેરિકા
D) ફ્રાંસ

Q.8) આમુખની અંદર કઈ તારીખનો ઉલ્લેખ છે?

A) 26 January
B) 24 January
C)✔️ 26 November
D) 15 August

Q.9) આમુખ અને બંધારણની મૂળ સ્વરૂપના પાનાઓની ડિઝાઇન કોને કરી હતી?

A) બી.એન.રાવ
B) બાલકૃષ્ણ દોષી
C) ✔️રામમનોહર સિન્હા
D) એકપણ નહીં

Q.10 આમુખના પાનામાં નીચે જમણા ખૂણામાં કોની સહી છે?

A) ગાંધીજી
B) ડૉ. બાબાસાહેબ આંબેડકર
C) ✔️રામમનોહર સિન્હા
D) બી.એન.રાવ

Q.11) ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું સુલેખન કોણે કર્યું હતું?

A) એમ.એન.રૉય
B) રામમનોહર સિન્હા
C)✔️ પરેમબિહારી નારાયણ રાયજાદા
D) જવાહરલાલ નહેરુ

Q.12) 42 મા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં નીચેનામાંથી કયા શબ્દો ઉમેરવામાં આવ્યા નથી?

A) સમાજવાદી
B) બિનસાંપ્રદાયિકતા
C) અખંડિતતા
D) ✔️સાર્વભૌમિકતા

Q.13) કોણે આમુખને બંધારણનું પરિચય પત્ર કહ્યું છે?

A) કનૈયાલાલ મુનશી
B) ગાંધીજી
C) ✔️એન.એ. પાલખીવાલા
D) એમ.એન.રૉય

Q.14) આપણી સવૅભૌમ લોકતાંત્રિક ગણરાજયનું ભવિષ્ય છે આવું કોણે કહ્યું છે?

A) જયશંકર નારાયણ
B) ગાંધીજી
C) ✔️કનૈયાલાલ મુનશી
D) જવાહરલાલ નહેરુ

Q.15 નીચેના વાક્યો તપાસો.
1) બેરૂબારી મામલામાં સર્વોચ્ચ ન્યાયાલયે આમુખને બંધારણનું અંગ માન્યું ન હતું
2) 1973 માં કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજયના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે આમુખને બંધારણનું અંગ માન્યું.
યોગ્ય વાક્ય શોધો.
A) માત્ર 1
B) માત્ર 2
C)✔️ 1 અને 2 બંને
D) એકપણ નહીં

Q.16) નીચેનામાંથી કોણે આમુખને બંધારણનું આભૂષણ કહ્યું છે?

A) કનૈયાલાલ મુનશી
B) મોહમ્મદ હિદાયતુલ્લા
C) ✔️પડિત ઠાકુરદાસ ભાર્ગવ
D) ગાંધીજી

Q.17) કોણે બંધારણને 'key- Note કહ્યું છે?

A) ગાંધીજી
B) પંડિત જવાહરલાલ નહેરુ
C) પંડિત ઠાકુરદાસ ભાર્ગવ
D) ✔️સર અર્નેસ્ટ બાર્કર

Q.18) આમુખને બંધારણનો આત્મા કોણે કહ્યો છે?

A) ડૉ. બાબાસાહેબ આંબેડકર
B) ✔️હિદાયતુલ્લા
C) કનૈયાલાલ મુનશી
D) ગાંધીજી

Mehul pandya


Join:- @ojas_bharti
*📖વિશ્વ સંસ્કૃતિ📖*

🛖 *હડપ્પા(સિંધુ ખીણ ની સંસ્કૃતિ)*

ગટર, મકાન અને માર્ગ વ્યવસ્થા
(બધી જ સભ્યતા ઓ માં વિસ્તાર માં મોટી)
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🛖 *ઇજિપ્ત(નાઇલ નદી સંસ્કૃતિ)*

G સર્ય ઘડિયાળ અને જળ ઘડિયાળ
*સર્વપ્રથમ કેલેન્ડર*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🛖 *મેસોપોટેમિયા*

*ફળદ્રુપ ચાંદ નો પરદેશ*
*પંચાંગ ની દેન*
અણીદાર વસ્તુથી માટી ના લખાણ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🛖 *ચીન*

સીસમોગ્રાફ
હોકાયંત્ર
ચા
રશમ ના કીડા નો ઉછેર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🛖 *ગ્રીક(યુનાની)*

*ઓલમ્પિક રમતો ની જન્મભૂમિ*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🛖 *વૈદિક*

વદ, ઉપનિષદો, પુરાણો, મહાકાવ્યો, વર્ણાશ્રમ વ્યવસ્થા
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🛖 *રોમન*

*ખ્રિસ્તી ધર્મ નો પ્રચાર*
અગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ જેવી ભાષાઓની જનની
લેટિન ભાષા આપનાર
〰️〰️〰️〰️
Join :. @ojas_bharti
🔘 શબ્દસમૂહ કન્ફયુઝ પોઇન્ટ 🔘

👁‍🗨 પતિ સપ્તની ને ત્યાં જતાં મન માં બળતી સ્ત્રી
➡️ ખંડિતા

👁‍🗨 પ્રીતમ સંકેત ન સાચવ્યા થી નિરાશ થયેલી સ્ત્રી ➡️ વિપ્રલબ્ધા

👁‍🗨 પતિ ને મળવા આતુર સ્ત્રી
➡️ઉત્કંથીતા

👁‍🗨 પતિ ને સ્વાધીન રાખનારી સ્ત્રી
➡️ સ્વધીનપતિકા

👁‍🗨 પ્રેમ ના આગમન ની રાહ જોઈ તૈયાર થયેલી સ્ત્રી
➡️ વસર્શૈયા

👁‍🗨 એક જ વાર ફળનારી સ્ત્રી
➡️ કાક વંધ્યા

👁‍🗨સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી
➡️ અભિસારિકા

👁‍🗨જેનો પતિ પરદેશમાં ગયો હોય તેવી સ્ત્રી
➡️ પ્રોશિતભરતુકા

👁‍🗨પતિ સામે કલહ કરી રુસનું લઈ બેઠેલી સ્ત્રી
➡️ કલહાંતિકા

Join :. @ojas_bharti