Q.14 પ્રકાશે કહયુ હસમુખની માતા એ મારી માતા ની એકની એક પુત્રી છે, તો પ્રકાશ હસમુખ ને શુ થાય ?
Anonymous Poll
46%
મામા
19%
કાકા
25%
માસા
7%
ફુઆ
3%
E
Forwarded from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
https://youtube.com/live/WIvGzQzZNk4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
11 May 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati ICE Rajkot - Harshit sir
11 May 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati ICE Rajkot - Harshit sir
👮♂️ PSI-2 STAR - Live Batch (Without Material)
👉 https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material
👮♂️PSI-2 STAR - Live Batch (With Material)
👉 https://bit.ly/PSI…
👮♂️ PSI-2 STAR - Live Batch (Without Material)
👉 https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material
👮♂️PSI-2 STAR - Live Batch (With Material)
👉 https://bit.ly/PSI…
1. મલેશિયાના નવા રાજા તરીકે કોણ ચૂંટાયા હતા?
✍️ સલ્તાન અબ્દુલ્લા
2. કયા રાજ્ય એ એન્ટી-પીચિંગ વાઘની સુરક્ષા દળ શરૂ કરવાનું નક્કી કર્યું?
✍️તેલંગાના
3. ગુજરાતનું હૃદય કોને કહેવામાં આવે છે ?
✍️ અમદાવાદને
4. જઞાનવાળી વાવ ક્યાં આવેલી છે ?
✍️ ખંભાત
5. નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે ?
✍️ ખંભાત
🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊
Join:- @ojas_bharti

🍂ભારતમાં હાલ કેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે?
💨38✔️
🍂ગજરાતમાં ચેરનું જંગલ ક્યાં આવેલું છે?
💨કચ્છ✔️
🍂ગજરાતમાં કઈ સંસ્થા વન સરક્ષણ નું કામ કરે છે?
💨ગજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી✔️
🍂દનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે?
💨યલોસ્ટોન પાર્ક✔️
🍂વાયુ પ્રદુષણ અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો?
💨1975✔️
🍂સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે?
💨કોઇમ્બતુર✔️
🍂J.F.M નું પૂરું નામ જણાવો?
💨જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ✔️
🍂વન મહોત્સવનો પ્રારંભ સૌપ્રથમ કોના દ્વારા થયો હતો?
💨કનૈયાલાલ માણેકલાલ મુનશી✔️
🍂કન્દ્ર સરકારે નવી વનનીતિ ક્યારે જાહેર કરી?
💨1988✔️
🍂ભારતમાં ચંદનના વૃક્ષો સૌથી વધારે કયા રાજ્યમાં આવેલા છે?
💨કર્ણાટક✔️
🖇📚@ojas_bharti 💥💥

📈અનુસ્વારવડે / અનુસ્વાર વિના શબ્દના અર્થમાં થતા ફેરફારો📈
📚આંગલું – ઝભલું
📚આગલું – આગળનું
📚અહીં – આ સ્થળે
📚અહિ – સાપ
📚આખું – ભાંગ્યા વગરનું
📚આખુ – ઉંદર
📚ઉંદર- એક પ્રાણી
📚ઉદર – પેટ
📚એકાંકી – એક એક વાળું
📚એકાકી – એકલું
📚કાંઠા –કિનારાનો વિસ્તાર
📚કાઠા – લાલાશ પડતા એક જાતના ઘઉં
📚કાંપ- માટીનો જથ્થો
📚કાપ – ધ્રુજારી
📚કુંચી – ચાવી
📚કૂચી – મહોલ્લો
📚કુશંકા – ખોટી શંકા
📚કુશકા – ડાંગરનાં છોડાં
📚ખાંડી – વીસ મણનું માપ
📚ખાડી –ખાઈ
📚ખાંડું – ખડ્ગ
📚ખાડું – ઢોરનો સમૂહ
📚ખાંધ – ખભો, પશુની ગરદન
📚ખાધ – ખોટ
📚ચિંતા –ફિકર,વિચાર
📚ચિતા – મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી
📚ચૂંક – નાની ખીલી
📚ચૂક – ચૂકવું તે
📚દારું –દેવદારનું ઝાડ
📚દારુ – મંદિરા, બંદુકમાં વપરાતું મિશ્ર
📚નિશ્ચિંત – ચિંતા વગરનું
📚નિશ્ચિત – નક્કી કરવું
📚પરું – ઉપનગર
📚પરુ – પાચ
📚પહેલાં – અગાઉ,પૂર્વ
📚પહેલા – પ્રથમ
📚પેઢું – અવાળુ
📚પેઢુ – પેટ નીચેનો
@ojas_bharti

🔐🔐ગુજરાત ની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવા ની ચાવી:🔐🔐
🔎"રાજુભા અમે જાસુ ગાંવ.🔍
▪️રા= રાજકોટ
▪️જુ= જૂનાગઢ
▪️ભા= ભાવનગર
▪️અમે= અમદાવાદ
▪️જા= જામનગર
▪️સુ= સુરત
▪️ગાં= ગાંધીનગર
▪️વ= વડોદરા
▪️▫️▪️▫️▪️▫️▪️▫️▫️
☑️ Join. @ojas_bharti ☑️
▪️▫️▪️▫️▪️▫️▪️▫️▪️
🔎"રાજુભા અમે જાસુ ગાંવ.🔍
▪️રા= રાજકોટ
▪️જુ= જૂનાગઢ
▪️ભા= ભાવનગર
▪️અમે= અમદાવાદ
▪️જા= જામનગર
▪️સુ= સુરત
▪️ગાં= ગાંધીનગર
▪️વ= વડોદરા
▪️▫️▪️▫️▪️▫️▪️▫️▫️
☑️ Join. @ojas_bharti ☑️
▪️▫️▪️▫️▪️▫️▪️▫️▪️
♻️ વડનગરનું શું જાણીતું છે ?
🔍 કીર્તિતોરણ
♻️ ભારતનો સૌપ્રથમ આધારભૂત અને વિશ્વસનીય ગ્રંથ કયો છે ?
🔍 રાજતરંગિણી
♻️ અકબરનામા અને આઈને અકબરીના લેખક કોણ છે ?
🔍 અબુલ ફઝલ
♻️ સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો ?
🔍 સારંગધર
♻️ દશકુમારચરિતના લેખક કોણ હતા ?
🔍 દંડી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

Forwarded from Quality Button Creator - Banner Creator
✨જલાયાંવાલા બાગ' ક્યાં સ્થિત છે? ✨
Forwarded from Yuva Upnishad Foundation
💥75% DISCOUNT OFFER 💥
💥 *MOTHER'S DAY* નિમિત્તે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લીકેશન આપનાં માટે લાવ્યું છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર......💥
👉🏻 આ ઓફર માત્ર 12 મે, 2024 પૂરતી મર્યાદિત રહેશે...
📚યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનનાં તમામ રેકોર્ડેડ કોર્સ ઉપર 75% OFF
✅ Coupon Code: YUVA75
💥યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનના તજજ્ઞ અને અનુભવી ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ સચોટ અને પરીક્ષાલક્ષી કોર્સ
🔗 Application Link:
📞For Android users--
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju
📱For iPhone users--
https://apps.apple.com/in/app/classplus/id1324522260
Org Code 'AAIJU'
📞Application Helpline Number:- 63559 57734, 91066 55251

📝 CCEની મેઇન્સની તૈયારી કેમ કરવી?
🎯 Mainsની સંપૂર્ણ વ્યૂહરચના સમજવા થઈ જાવ તૈયાર... 🎯
👌 ONE STOP SOLUTION 💯
📍 ફ્રી સેમિનાર ઓફલાઈન ૨ાજકોટ.
📅 12-05-2024 રવિવાર
⏰ 11:00 AM Το 01:00 PM
——————————-
✔️ પ્રિલિમ્સમાં 45+ સ્કોર કરનાર દરેક વિદ્યાર્થીઓ માટે અતિઉપયોગી ✔️
➡️ ક્યાં વિષયોને કેટલો સમય આપવો?
➡️ Scoring Subject?
➡️ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં શરૂઆત ક્યાંથી કરવી?
➡️કેટલા માર્ક્સ આવે તો ફાઇનલ સિલેકશન થાય?
➡️ જનરલ સ્ટડીની તૈયારીમાં કયાં-કયાં ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ?
——————————
❇️ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.👇👇👇👇👇
➡️ https://bit.ly/cce-mains-free-seminar-rajkot
——————————
📍 સ્થળ : ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ..
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🏅જ્ઞાનપીઠ મેળવનારા ગુજરાતીઓ🏅
1️⃣ ઉમાશંકર જોશી
🎖️ સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર
ગુજરાતી સાહિત્યકાર.
◾વર્ષ 👉 1967
◾કૃતિ 👉 નિશીથ
◾ સ્વરૂપ👉 કાવ્યસંગ્રહ
2️⃣ પન્નાલાલ પટેલ
🔸વર્ષ 👉 1985
🔸કૃતિ 👉 માનવીની ભવાઈ
🔸સ્વરૂપ👉 નવલકથા
3️⃣ રાજેન્દ્ર શાહ
🔺વર્ષ 👉 2001
🔺કૃતિ 👉 ધ્વનિ
🔺સ્વરૂપ👉 કાવ્યસંગ્રહ
4️⃣ રઘુવીર ચૌધરી
🔹 વર્ષ 👉 2015
🔹કૃતિ 👉 અમૃતા
🔹સ્વરૂપ👉 નવલકથા
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
Join : @ojas_bharti
1️⃣ ઉમાશંકર જોશી
🎖️ સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર
ગુજરાતી સાહિત્યકાર.
◾વર્ષ 👉 1967
◾કૃતિ 👉 નિશીથ
◾ સ્વરૂપ👉 કાવ્યસંગ્રહ
2️⃣ પન્નાલાલ પટેલ
🔸વર્ષ 👉 1985
🔸કૃતિ 👉 માનવીની ભવાઈ
🔸સ્વરૂપ👉 નવલકથા
3️⃣ રાજેન્દ્ર શાહ
🔺વર્ષ 👉 2001
🔺કૃતિ 👉 ધ્વનિ
🔺સ્વરૂપ👉 કાવ્યસંગ્રહ
4️⃣ રઘુવીર ચૌધરી
🔹 વર્ષ 👉 2015
🔹કૃતિ 👉 અમૃતા
🔹સ્વરૂપ👉 નવલકથા
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
Join : @ojas_bharti
Forwarded from Yuva Upnishad Foundation
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત PSI Paper- 2 ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક.
📚 વર્ણનાત્મક લેખન ની સચોટ સમજૂતી સહિત GPSC વર્ગ 1/2, Dy.So, STI, PI ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલા મહત્વના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો સહિત ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક
➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇
https://t.me/YuvaUpnishadFoundation/113307
📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/L6HW0c65aEM
📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
https://t.me/YuvaUpnishadFoundation/113307
https://youtu.be/L6HW0c65aEM
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
👇👇👇👇👇👇👇👇
https://www.youtube.com/live/ExgOXxuWl9Q?si=mkqSsrIAj4O72r2o
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
PSI - કોન્સ્ટેબલની તૈયારી કેવી રીતે કરીએ તો 100% પાસ થવાય?? DAILY TARGET - DAILY STUDY - DAILY TEST
PSI - કોન્સ્ટેબલની તૈયારી કેવી રીતે કરીએ તો 100% પાસ થવાય?? DAILY TARGET - DAILY STUDY - DAILY TEST ll ICE RAJKOT
👮♂️ PSI સફલ Planner Course Link
👉https://bit.ly/safal-psi-recorded-batch
👮♂️ કોન્સ્ટેબલ સફલ Planner Course Link
👉https://bit.ly/safal-constebal…