Ojas_bharti
18.5K subscribers
8.53K photos
170 videos
242 files
9.44K links
Ojas_bharti

Admin
@mehul_pandya
Download Telegram
'ઈન્સાન મિટા દુંગા' નામનો આઠ વાર્તાઓના સમાવેશવાળો વાર્તાસંગ્રહ કોનો છે?
Anonymous Quiz
17%
હસમુખ પાઠક
34%
પન્ના નાયક
43%
કૃષ્ણલાલ શ્રીધરાણી
5%
મણિલાલ પટેલ
'મરણટીપ' , 'કમળપૂજા' અને 'ઝૂરાપાકાંડ' નામની લઘુનવલ લખનાર સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
33%
ઈશ્વર પેટલીકર
37%
જયંતીલાલ ગોહેલ
22%
પન્નાલાલ પટેલ
8%
ચુનિલાલ મડિયા
'જાહેર જીવનના સકલ પુરુષ' તરીકે બિરદાવાયેલા ચિંતનશીલ અને સમાજસુધારક સાહિત્ય સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
13%
મણિશંકર ભટ્ટ
42%
આનંદશંકર ધ્રુવ
37%
મણિલાલ દ્વિવેદી
7%
રમણભાઈ નીલકંઠ
'જનની' શીર્ષકથી લખાયેલ ઊર્મિકાવ્યના રચયિતા કોણ છે?
Anonymous Quiz
7%
ત્રાપજકર
70%
બોટાદકર
16%
ઉશનસ્
7%
સુંદરમ્
ગઝલને ગુજરાતીમાં સૌપ્રથમ માનભર્યુ સ્થાન આપનાર કવિનું નામ જણાવો.
Anonymous Quiz
18%
અમૃત ઘાયલ
34%
હરજી લવજી દામાણી
31%
બળવંતરાય ઠાકોર
18%
બાલાશંકર કંથારિયા
'ખીજડીયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો
Anonymous Quiz
11%
ચંદ્રકાંત બક્ષી
63%
ચુનિલાલ મડિયા
23%
ધીરુબહેન પટેલ
2%
પ્રફુલ્લ દવે
'બાળકોની મૂછાળી મા' કોને માટે વપરાયેલ બિરુદ છે?
Anonymous Quiz
4%
રમણલાલ સોની
80%
ગિજુભાઈ બધેકા
12%
ઝવેરચંદ મેઘાણી
4%
નાનાભાઈ ભટ્ટ
'મધુકર' ઉપનામથી સાહિત્ય સર્જનની શરુઆત કરનાર સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
8%
ન્હાનાલાલ
43%
રમણભાઈ નીલકંઠ
23%
સુરસિંહજી ગોહિલ
25%
મધુસૂદન ઠાકર
Forwarded from Quality Button Creator - Banner Creator
પાંચ સતત આવતી અયુગ્મ સંખ્યાઓ ની સરેરાશ 61 છે તો સૌથી મોટી સંખ્યા કઈ હશે ?
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/o04rkZkhPzs?feature=share
🐎 *ચાલો રજવાડાની સફરે*👲

🎯 PSI/CONSTABLE/CCE/GPSC માટે મહત્વના પ્રશ્નો...

💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે સ્પેશિયલ YouTube લાઈવ...

📆 તારીખ: 10/05/2024
સમય : 09:00 PM

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Forwarded from Yuva Upnishad Foundation
💥 *COMING SOON*💥
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/OHd4SY4nIgE?feature=share
*👨🏻‍✈️ સ્વપ્ન ખાખીનું 2.0👨🏻‍✈️*

🎯પોલીસ બનવું હવે બન્યું આસાન..

💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે ખાખી સ્પેશિયલ YouTube લાઈવ...

💥 " *આ વખતે ખાખી પાક્કી* " 💥

🔖 Episode - 3

➡️PSI/CONSTABLE/lJAIL SEPOY માટે...

📆 તારીખ: 11/05/2024
સમય : 09:00 PM

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
✔️ છેલ્લી તક... જોજો હો...હવે ઍડમિશનમાં રહી ન જતા ! ✔️

👮🏻‍♂️ PSI - કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી
🎯
🎆 ICE ની જવાબદારી 📝
————————————

⭐️⭐️ PSI - કોન્સ્ટેબલ બેચ - રાજકોટ👮🏻‍♂️ 🚨
➡️ 7 દિવસ ફ્રી ટ્રાયલ લેક્ચર 👈

📅 16-5-24 ગુરુવારથી શરૂ
સવારે 8 થી 10

📅 21-5-24 મંગળવારથી શરૂ
સાંજે 6:30 થી 8:30
————————————
👨‍🏫 પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાની Expert Team દ્વારા કોચિંગ
👨‍🏫

👉 NCERT અને GCERTનો સંપૂર્ણ અભ્યાસ
👉 વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
👉 ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર
👉 Weekly, Monthly, Targetive Test
👉 નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના
————————————

✔️ ફ્રી ટ્રાયલ લેકચર દરમિયાન એડમિશન લેનાર
➡️ નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
➡️ જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT

🎁 🎁 ફ્રી... ફ્રી... ફ્રી... 🎁 🎁

🎁 ONLINE APPLICATION COURSE
🎁 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બૂક્સ

————————————
🏃‍♂️ નેશનલ રનર કોચ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ ઉપલબ્ધ 🏃‍♂️
————————————

📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📲 93280 01110

📍 ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નક્ષત્ર સભા

🔰 દરરોજ ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.
📝📝📝📝👉❤️Telegram
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🚨 PSI-Constable Update 🚨

𝐈𝐂𝐄 👮PSI - કોન્સ્ટેબલ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐆𝐫𝐨𝐮𝐩
https://chat.whatsapp.com/F6OrlibemwF6RqaxbfJHnL
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥

📌 *GPSC ના નવા વર્ગો શરૂ...*

📣  *FREE DEMO LECTURE*

➡️ વિષય :- સાંસ્કૃતિક વારસો

➡️ તારીખ :- 11-05-2024 (શનિવાર)

સમય :- 07:30 થી 9:30 (સવારે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795      
                  
વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :   
https://t.me/YuvaUpnishadFoundation

📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Forwarded from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥

📌 *PSI/CONSTABLE  ના નવા વર્ગો શરૂ...*

📣  *FREE DEMO LECTURE*

➡️ વિષય :- ગણિત

➡️ તારીખ :- 11-05-2024 (શનિવાર)

સમય :- 3:00થી 5:00 (બપોરે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795      
                  
વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :   
https://t.me/YuvaUpnishadFoundation

📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Forwarded from Mehul sir
(૧૧) જમીન પર પડછાયો ન પડતું બ્રુહ્દેશ્વર મંદિર ક્યાં આવેલ છે?
Anonymous Quiz
9%
(A) ઉત્તરકાશી
15%
(B) મથુરા
46%
(C) કાંચીપુરમ
30%
(D) તંજાવુર
Forwarded from Mehul sir
(૧૨) ‘હસ્તિનાપુર’ ક્યાં શહેરનું પ્રાચીન નામ છે?
Anonymous Quiz
32%
(A) દિલ્લી
45%
(B) વારાણસી
16%
(C) નાસિક
7%
(D) હરિદ્વાર