Forwarded from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
https://youtube.com/live/AC9N644XLEA
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
ССЕમાં ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળના કેવા પ્રશ્નો પૂછાય છે? જોઈલો આ લેક્ચરમાં - ICE RAJKOT
ССЕમાં ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળના કેવા પ્રશ્નો પૂછાય છે? જોઈલો આ લેક્ચરમાં - ICE RAJKOT
✍️📝CCE Smart Test Series 📝✍️
📱CCE Online Mock Test (Prelims)
https://bit.ly/cce-smart-test-series-online-mock-tests
--------------------------
🚨👮♂️ PSI-કોન્સ્ટેબલ…
✍️📝CCE Smart Test Series 📝✍️
📱CCE Online Mock Test (Prelims)
https://bit.ly/cce-smart-test-series-online-mock-tests
--------------------------
🚨👮♂️ PSI-કોન્સ્ટેબલ…
Forwarded from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
—————————
—————————
—————————
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
(1) કયા યુરોપીયન સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ?
@gyaanganga
@gyaanganga
Anonymous Quiz
8%
બ્રિટીશના
21%
ડચના
68%
પોર્ટુગીઝના
2%
ફ્રાંચના
(2) આઝાદી પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
@gyaanganga
@gyaanganga
Anonymous Quiz
35%
જવાહરલાલ નેહરુ
27%
સુભાષચંદ્ર બોઝ
26%
મોતીલાલ નેહરુ
13%
માનવેન્દ્રનાથ રોય
(3) બ્રિટીશ સરકારે સૌ પ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવક્વેરોનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ?
@gyaanganga
@gyaanganga
Anonymous Quiz
25%
5%
46%
8%
17%
1%
13%
10%
(4) કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ?
@gyaanganga
@gyaanganga
Anonymous Quiz
29%
બિંબિસાર
29%
બિંદુસાર
32%
ચંદ્રગુપ્ત મૌર્ય
9%
અશોક
VID-20240427-WA0000.mp4
16.5 MB
📌 Special Webinar GPSC Descriptive | English With Unique Strategy ▶️
📞 On GyanLive Applications
🔜 27April 2024 | 05:00 PM ⏱
▶️ Live Webinar: https://courses.gyanlive.org/courses/469772
.
📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
.
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585

📌 Maths-Reasoning | Master- G | Online Batch ➕
.
💯 GPSC | PSI | ASI | Railways | SSC | And Others 10+ Exam
.
✦ Features Of The Course:
✅ 100% Syllabus - Maths-Reasoning
✅ Topic-wise Practice Sheet Topic-wise Test
✅ 10 Full Subject Test
✅ Weekly Doubt Clearing Session
.
🛍 Maths-Reasoning Both Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491297?filterId=27&sortId=7) 🛒
📎Download GyanLive Application (https://bit.ly/gyanliveapp)
.
🔠 Only Maths Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491378)
🔠 Only Reasoning Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491379?filterId=27&sortId=7)
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
.
➕ ➕➖➗✖️🟰 ➕

Forwarded from Bhains ki Pathshala
ભા.ગુ. સ.બા. ના નિયમનું પતન કોણે કર્યું...જ્ઞાન સાથે ગમ્મત કરતી જુવો મઝાની રિલ...😂😂😂...બાજુમાં જોઈને દાત કાઢી લેવા...શરમાશો નઈ પાછા...
https://www.instagram.com/reel/C6Q0eoWSolD/?igsh=NmcxY3F6bThtY2o=
https://www.instagram.com/reel/C6Q0eoWSolD/?igsh=NmcxY3F6bThtY2o=
Forwarded from Ojas_bharti
સાવજ ગરજે
વનરાવનનો રાજ ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
માં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમંદર ગરજે !
🦁🦁🦁🦁🦁🐯🦁🦁🦁
ક્યાં ક્યાં ગરજે
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
🦁🦁🐯🐯🐯🐯
થર થર કાંપે
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
🦁🦁🦁🦁🦁🦁🦁🦁
આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
🦁🦁🦁🦁🦁🦁🦁🦁
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે
🦁🦁🦁🦁🦁🦁🦁
બહાદુર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !
🦁🦁🦁🦁🦁🦁
ઊભો રે‘જે
ત્રાડ પડી કે ઊભો રે‘જે !
ગીરના કુત્તા ઊભો રે‘જે !
કાયર દુત્તા ઊભો રે‘જે !
પેટભરા ! તું ઊભો રે‘જે !
ભૂખમરા ! તું ઊભો રે‘જે !
ચોર-લૂંટારા ઊતો રે‘જે !
ગા-ગોઝારા ઊભો રે‘જે !
🦁🦁🦁🦁🦁🦁🦁
ચારણ કન્યા
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
🦁🦁🦁🦁🦁🦁🦁
ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
– ઝવેરચંદ મેઘાણી
*🦁🦁🦁૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો !*
*⚡️☄💥ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. 👁👀👁👀નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો..😳😱😳😱આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા’!*
*🤯🤔🤯🤯કવિ કાગે આ ઘટનાના સાક્ષી તરીકે લખ્યું છે, ‘‘.. એ વખતે ‘ચારણ કન્યા’ ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય કંઠોકંઠ રચીને ગાવા લાગ્યા. 😱😱એમનું શરીર જાગી ઊઠયું. આંખો લાલ ધ્રગેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ એમને પકડી રાખેલા.’’*
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Join:- @ojas_bharti

🌹🌹 ચંદ્ર શેખર આઝાદ 🌹🌹
🔶 જન્મ ૨૩ જુલાઈ ૧૯૦૬ નાં રોજ મધ્ય પ્રદેશ નાં ઝાબુઆ જિલ્લા નાં ભારવા ગામે થયેલો. તેઓ ભારત નાં એક અતી મહત્વ નાં ક્રાંતિકારી હતા, તેઓને ભગતસિંહ નાં માર્ગદર્શક માનવામાં આવતા હતા. તેમનું આખું નામ 'ચંદ્રશેખર સિતારામ તિવારી' હતું પરંતુ માતૃભૂમિની આઝાદી માટેનાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબ માં આઝાદ અને પિતા નું નામ સ્વાધીનતા જણાવ્યું હતું. ત્યાર થી આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા.ભારવા, અલિરાજપુર, સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત આઝાદ ક્રાંતિકારી, સ્વતંત્ર સેનાની, રાજકીય કાર્યકર હિંદુસ્તાન રિપબ્લિકન એશોશિએશન (પછીથી હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એશોશિએશન) ભારતીય સ્વતંત્રતા ચળવળ
🌻અવસાન 🌻
🔶 આઝાદ અવસાન પામ્યા તે વૃક્ષ, આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદ. તેઓનું અવસાન ફેબ્રુઆરી ૨૭, ૧૯૩૧ નાં રોજ ઉત્તર પ્રદેશ નાં અલ્હાબાદ ખાતે અંગ્રેજો સામેની લડાઇ દરમિયાન થયેલું
https://t.me/ojas_bharti

https://www.youtube.com/live/AkHfZS_gqiI?si=HyrpW_n5qri5ksUF
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
27 April 2024 Current affairs in gujarati l Daily current affairs gujarati ICE Rajkot - Harshit sir
27 April 2024 Current affairs in gujarati l Daily current affairs gujarati ICE Rajkot - Harshit sir
--------------------------
🚨👮♂️ PSI-કોન્સ્ટેબલ - સચોટ માર્ગદર્શન ફ્રી સેમિનાર
📅 28-04-2024, રવિવાર (સવારે 10:00 થી 12:30)
✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે…
--------------------------
🚨👮♂️ PSI-કોન્સ્ટેબલ - સચોટ માર્ગદર્શન ફ્રી સેમિનાર
📅 28-04-2024, રવિવાર (સવારે 10:00 થી 12:30)
✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે…
Forwarded from Ojas_bharti
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
🔶 કનફ્યુજન પોઇન્ટ 🔶
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
🏛 દિલ્લીનો લાલ કિલ્લો બંધાવનાર
♦️ શાહજંહા
🏛આગરાનો કિલ્લો બંધાવનાર
♦️અકબર
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
👁🗨 સોેથી વધુ વાવ
⚠️ જનાગઢ
👁🗨સોેથી વધુ પાતાળ કુવા
⚠️ સરેન્દ્વનગર
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
♠️રણ મલેશ્ર્વર તળાવ
✅ ઇડર
♠️રણમલ તળાવ
✅ જામનર
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
✍️Join : @ojas_bharti
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
🔶 કનફ્યુજન પોઇન્ટ 🔶
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
🏛 દિલ્લીનો લાલ કિલ્લો બંધાવનાર
♦️ શાહજંહા
🏛આગરાનો કિલ્લો બંધાવનાર
♦️અકબર
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
👁🗨 સોેથી વધુ વાવ
⚠️ જનાગઢ
👁🗨સોેથી વધુ પાતાળ કુવા
⚠️ સરેન્દ્વનગર
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
♠️રણ મલેશ્ર્વર તળાવ
✅ ઇડર
♠️રણમલ તળાવ
✅ જામનર
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
✍️Join : @ojas_bharti
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
Forwarded from Ojas_bharti
📚 બંધારણ imp 📚
અનુ -331 :- લોકસભામાં એંગ્લો-ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ
અનુ - 333 :- રાજ્યની વિધાન સભામાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધત્વ
અનુ - 352 :- રાષ્ટ્રીય કટોકટી
અનુ - 356 :- બંધારણીય કટોકટી (રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન )
અનુ - 360 :- નાણાકીય કટોકટી
અનુ - 368 :- સવિંધાન સુધારવાની સંસદ ની સત્તા ( બંધારણ માં સુધારો કરવાની )
અનુ - 370 :- જમ્મુ કાશ્મીર રાજ્ય અંગે જોગવાઈ
♟♟♟♟♟♟♟♟♟♟♟♟

★ સવાલ જવાબ ★
🌼સૌરાષ્ટ્રમાં 'વંદે માતરમ' નામનું દૈનિક કોણ ચલાવતું હતું ?
👉🏻 શામળદાસ ગાંધી
🌼હિતો પ્રદેશની બોધકથાઓ કોણે લખેલી ?
👉🏻 નારાયણ પંડિત
🌼ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે ?
👉🏻 બોધિગયા
🌼દાંડીકુચ દ્રારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની શરૂઆત કરી હતી ?
👉🏻 સવિનય કાનૂન ભંગ
🌼ઇ.સ. ૧૯૨૯ના ક્યાં અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
👉🏻 લાહોર
➖➖〰〰〰➖➖〰〰〰➖➖〰

🛡સાબરકાંઠા જિલ્લાની મુખ્યનદી કઈ છે ?
♨️ હાથમતી નદી
🛡બનાસકાંઠા અને મહેસાણા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ?
♨️ સાબરમતી
🛡હરણાવ બંધ - ૧ ક્યાં આવેલો છે ?
♨️ ખડબ્રહ્મા
🛡હરણાવ બંધ - ૨ ક્યાં આવેલો છે ?
♨️ વિજયનગર
🛡ગહાઈ ડેમ કયા આવેલો છે ?
♨️ હિંમતનગર
🛡ગર્ભસ્થ શિશુના ધબકારા પ્રતિ મિનિટ કેટલ હોય છે?
♨️ ૧૪૦
🛡બડમિન્ટનના મેદાનને શું કહેવાય?
♨️ ટનિસ કોર્ટ
🛡ગજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે
♨️ રણછોડભાઇ ઉદયરામ
🛡ગાંધીજીને અંગ્રેજોએ કયા ઇલકાબથી નવાજ્યા હતા.
♨️ કસરે હિન્દ
🛡સવિધાન માટેની પ્રથમ બેઠક ક્યારે મળી હતી
♨️ ૯ ડિસેમ્બર ૧૯૪૬
👒 તાજેતર માં બદલાયેલ નામો 👒
અલાહબાદ 🍬 પરયાગરાજ
શિમલા 🍬 શયામલા
ફૈઝા બાદ 🍬 અયોધ્યા
ન્યારાયપુર 🍬 અટલ નગર
બોગીબિલ 🍬 અટલ સેતુ
બુંદેલ ખંડ 🍬 અટલ પંથ
🛡ગજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો?
♨️ કર્ણદેવ વાઘેલા
🛡ગર્ભાધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે?
♨️ ૨૮૦ દિવસ
Join:- @ojas_bharti💥💥💥

🟤 સૌથી મોટી નદી ટાપુ
✨માજુલી (બ્રહ્મા પુત્ર નદી આસામ )
🟤 સૌથી મોટો કૃત્રિમ સૌરમંડળ**
✨બિરલા પ્લાનેટોરીયમ ( કોલકતા )
🟤 સૌથી મોટું ગુરૂ દ્વારા
✨ગોલ્ડ ટેમ્પલ, અમૃતસર
🟤 દક્ષિણ ભારત માં સૌથી લાંબી દરિયાકિનારો ?
✨આંધ્ર પ્રદેશ
🟤 શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ?
✨ઉપગ્રહો
🟤 મધ્ય ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
✨સાબરમતી
🟤 મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
✨મહી
Join : @ojas_bharti

Forwarded from Quality Button Creator - Banner Creator
આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે ❓