Ojas_bharti
18.8K subscribers
8.03K photos
150 videos
225 files
8.8K links
Ojas_bharti

Admin
@mehul_pandya
Download Telegram
VID-20240426-WA0003.mp4
8.6 MB
📌 Free Free Free | GPSC Webinar ▶️

📞 On GyanLive Applications

🔜 26 April 2024 | 09:00 PM

Register Now: https://forms.gle/U7xZRQAFDsFLJRMZA🔗

▶️ Live Webinar: https://courses.gyanlive.org/courses/469772
.
📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽
.
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/btqa_d4lATU?feature=share
🤓 *દરેક પરીક્ષામાં મહત્વનું 📝Chapter 📊DATA SUFFICIENCY📈*

💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥

📆તારીખ : 27/04/2024 (શનિવાર)
🕓સમય : 09:30 PM

📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ :
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
📌 Maths-Reasoning | Master- G | Online Batch
.
💯 GPSC | PSI | ASI | Railways | SSC | And Others 10+ Exam
.
✦ Features Of The Course:
100% Syllabus - Maths-Reasoning
Topic-wise Practice Sheet Topic-wise Test
10 Full Subject Test
Weekly Doubt Clearing Session
.
🛍 Maths-Reasoning Both Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491297?filterId=27&sortId=7) 🛒
📎Download GyanLive Application (https://bit.ly/gyanliveapp)
.
🔠 Only Maths Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491378)
🔠 Only Reasoning Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491379?filterId=27&sortId=7)
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/PdH3JfOTd0c?feature=share

🤓 *દરેક પરીક્ષામાં મહત્વનું chapter 📈 Data Sufficiency* 📊

💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥

📆તારીખ : 27/04/2024 (શનિવાર)
🕓સમય : 09:30 PM

📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ :
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
🚨👮‍♂️ PSI-કોન્સ્ટેબલ -સચોટ માર્ગદર્શન ફ્રી સેમિનાર
📍 Offline- ૨ાજકોટ

🎯 સફળતાની દીવાદાંડી 🎯

📅 28-04-2024, રવિવાર
સવારે 10:00 થી 12:30
——————————-
➡️ છેલ્લી પોલીસ ભરતીમાં સફળતા પ્રાપ્ત કરેલા નવનિયુક્ત પોલીસ ઓફિસરશ્રીઓ દ્વારા માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ
➡️ PSI-કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા કઈ રીતે મેળવી શકાય?
➡️ નવા વિદ્યાર્થીઓએ તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી?
➡️ નોકરી કરતા અથવા કોલેજ કરતા વિદ્યાર્થીઓએ PSI-કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરશો??
——————————
✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો⬇️
📞 93280 01110
➡️ https://bit.ly/psi-constable-free-seminar-rajkot
——————————
📍 સેમિનારનું સ્થળ : 201, નચિકેતા પ્લસ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🏵🛡 સમાનાર્થી શબ્દો 🛡🏵

🎁આકાશ આભ/ આસમાન/નભ/અનંત/અંબર/ગગન/વિહાયત/ફલક/અંતરિક્ષ

🎁વિશ્વ સૃષ્ટિ/જગ/જગત/દુનિયા /સંસાર/ લોક/આલમ/બ્રહ્માંડ/ ભુવન/ખલક/દહર

🎁પૃથ્વી પૃથિવી/ઉર્વી/અવનિ/અચલા/ઈલા/ધરણિ/ ધરતી/ધરા/ધરિત્રી/ ધારિણી/ભૂલોક/વસુંધરા/વસુધા/વસુમતી/ રત્નગર્ભા

🎁સૂર્ય સૂરજ/રવિ/સવિતા/ભાનુ/ભાસ્કર/આદિત્ય/પ્રભાકર/દિવાકર/અર્ક/અર્યમા/ આફતાબ/ખુરશદે/ચિત્રભાનુ/ ચંડાંશુ/ ઉષ્ણાંશુ/દિનેશુ /ખગેશ/વ્યોમેશ/પૂષા/ અંશુમાન/અંશુમાલી /ખદ્યોત / અરિષ્ટ/કિરણમાલી

🎁દિવસ દહાડો/દિન/દી/અહ્‌ર/ (આજ)

🎁રાત રાત્રિ/રાત્રી/નિશા/નિશ/રજની/તમિસ્ત્ર

🎁ચાંદની ચંદની/ચાંદરડું/ચાદરણું/ચંદ્રકાંતા/ચંદ્રજ્યોત /ચંદ્રપ્રભા/ચંદ્રિકા/ચાંદરમંકોડું

🎁શાળા શાલા/નિશાળ/વિદ્યાલય/વિદ્યામંદિર/શારદામંદિર/વિનયમંદિર/જ્ઞાન મંદિર/અધ્યાપન મંદિર/બાલ મંદિર/ શિશુવિહાર/પાઠશાલા/મહાશાલા / વિદ્યાનિકેતન ગુરુકુળ/ અધ્યાપનવિદ્યાલય/વિદ્યાભારતી/ઉત્તરબુનિયાદી/આશ્રમશાળા/ફૂલવાડી/ આંગણવાડી

🎁ઘર ગૃહ/આવાસ/મકાન/ધામ/સદન/નિકેત/નિકેતન/નિલય/રહેઠાણ/નિકાય/નિવાસ્થાન/ભવન/બંગલી/બંગલો/હવેલીખોરડું/ખોલી/કુટિર/ઝૂંપડી /મઢી/છાપરી/ઠામ/પ્રાસાદ/મંજિલ/મહેલાત/મહેલ/મહોલાત/ફલેટ/વિલા

🎁પર્વત પહાડ/ગિરિ/નગ/અદ્રિ/ભૂધર/શૈલ/અચલ/કોહ/તુંગ/અશ્મા/ક્ષમાધર

🎁જંગલ વન/વગડો/અરણ્ય/રાન/ઝાડી/અટવિ/વનરાઇ/કંતાર

🎁વરસાદ વૃષ્ટિ/મેઘ/મેહ/મેહુલો/મેવલો/મેવલિયો/પર્જન્ય/બલાહક

●═══════════════════●
♻️ Powerd By
@ojas_bharti 🐬
●═══════════════════●
🏝અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતુ
💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢
🖥 URL નું પૂરું નામ 👉 યુનિફોર્મ રિસોર્સ લોકેટર

🖥 CAD નું પૂરું નામ 👉 કમ્પ્યૂટર એડેડ ડિઝાઇન

🖥 CD નું પૂરું નામ 👉 કૉપેક્ટ ડિસ્ક

🖥 MODEM નું પૂરું નામ 👉 મોડ્યુલેટર ડિમોડ્યુલેટર

🖥 BPS નું પૂરું નામ 👉 બીટ પર સેકન્ડ

🖥 SLIP નું પૂરું નામ 👉 સિરિયલ લાઈન ઈન્ટરનેટ પ્રોટોકોલ

🖥 DMA નું પૂરું નામ 👉 ડાયરેક્ટ મેમરી એક્સેસ

🖥 MTBF નું પૂરું નામ 👉 મીનટાઈમ બીફોર ફેલ્યર

🖥 URL નું પૂરું નામ 👉 યુનિફોર્મ રિસોર્સ લોકેટર

🖥 CAD નું પૂરું નામ 👉 કમ્પ્યૂટર એડેડ ડિઝાઇન

🖥 CD નું પૂરું નામ 👉 કૉપેક્ટ ડિસ્ક

🖥 MODEM નું પૂરું નામ 👉 મોડ્યુલેટર ડિમોડ્યુલેટર

🖥 BPS નું પૂરું નામ 👉 બીટ પર સેકન્ડ

🖥 SLIP નું પૂરું નામ 👉 સિરિયલ લાઈન ઈન્ટરનેટ પ્રોટોકોલ

🖥 DMA નું પૂરું નામ 👉 ડાયરેક્ટ મેમરી એક્સેસ

🖥 MTBF નું પૂરું નામ 👉 મીનટાઈમ બીફોર ફેલ્યર

▪️▪️▪️▪️▪️▪️
Join:- @ojas_bharti
▪️▪️▪️▪️▪️▪️
📈અનુસ્વારવડે / અનુસ્વાર વિના શબ્દના અર્થમાં થતા ફેરફારો📈

📚આંગલું – ઝભલું
📚આગલું – આગળનું

📚અહીં – આ સ્થળે
📚અહિ – સાપ

📚આખું – ભાંગ્યા વગરનું
📚આખુ – ઉંદર

📚ઉંદર- એક પ્રાણી
📚ઉદર – પેટ

📚એકાંકી – એક એક વાળું
📚એકાકી – એકલું

📚કાંઠા –કિનારાનો વિસ્તાર
📚કાઠા – લાલાશ પડતા એક જાતના ઘઉં

📚કાંપ- માટીનો જથ્થો
📚કાપ – ધ્રુજારી

📚કુંચી – ચાવી
📚કૂચી – મહોલ્લો

📚કુશંકા – ખોટી શંકા
📚કુશકા – ડાંગરનાં છોડાં

📚ખાંડી – વીસ મણનું માપ
📚ખાડી –ખાઈ

📚ખાંડું – ખડ્ગ
📚ખાડું – ઢોરનો સમૂહ

📚ખાંધ – ખભો, પશુની ગરદન
📚ખાધ – ખોટ

📚ચિંતા –ફિકર,વિચાર
📚ચિતા – મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી

📚ચૂંક – નાની ખીલી
📚ચૂક – ચૂકવું તે

📚દારું –દેવદારનું ઝાડ
📚દારુ – મંદિરા, બંદુકમાં વપરાતું મિશ્ર

📚નિશ્ચિંત – ચિંતા વગરનું
📚નિશ્ચિત – નક્કી કરવું

📚પરું – ઉપનગર
📚પરુ – પાચ

📚પહેલાં – અગાઉ,પૂર્વ
📚પહેલા – પ્રથમ

📚પેઢું – અવાળુ
📚પેઢુ – પેટ નીચેનો

@ojas_bharti
🚨👮‍♂️ PSI-કોન્સ્ટેબલ -સચોટ માર્ગદર્શન ફ્રી સેમિનાર
📍 Offline- ૨ાજકોટ

🎯 સફળતાની દીવાદાંડી 🎯

📅 28-04-2024, રવિવાર
સવારે 10:00 થી 12:30
——————————-
➡️ છેલ્લી પોલીસ ભરતીમાં સફળતા પ્રાપ્ત કરેલા નવનિયુક્ત પોલીસ ઓફિસરશ્રીઓ દ્વારા માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ
➡️ PSI-કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા કઈ રીતે મેળવી શકાય?
➡️ નવા વિદ્યાર્થીઓએ તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી?
➡️ નોકરી કરતા અથવા કોલેજ કરતા વિદ્યાર્થીઓએ PSI-કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરશો??
——————————
✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો⬇️
📞 93280 01110
➡️ https://bit.ly/psi-constable-free-seminar-rajkot
——————————
📍 સેમિનારનું સ્થળ : 201, નચિકેતા પ્લસ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
MISSION - GOVT JOBS

Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...?
Then Why Wait...?

Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY માં આપની તૈયારી શરૂ કરો.......

F.Y/S.Y/T.Y/Final Year Can Join...

New Class (Batches) Start Soon.

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://t.me/BankingAcademy

: Contact Your Nearest Centre:

📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555
💥 છેલ્લા 14 વર્ષમાં PSI-ASI અને કોન્સ્ટેબલમાં ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારોને સફળતા અપાવનાર સંસ્થા...

👮‍♂️ PSI - કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર 👮‍♂️
📍રાજકોટ (OFFLINE)

સવારે 08 થી 10
બપોરે 01 થી 03
સાંજે 06:30 થી 08:30
—————————
🟡ફ્રી....... ફ્રી........ ફ્રી.......🟡
⚡️ ICE ONLINE APPLICATION COURSE
⚡️ફિઝિકલ ટ્રેનિંગ
⚡️ પરીક્ષાલક્ષી સંપૂર્ણમટીરીયલ્સ અને બૂક્સ
—————————
➡️નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
➡️જુના વિદ્યાર્થીઓને 30% DISCOUNT
—————————
⭕️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📲 9328001110

📍 સ્થળ :- ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
(1) કયા યુરોપીયન સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ?
@gyaanganga
Anonymous Quiz
8%
બ્રિટીશના
21%
ડચના
68%
પોર્ટુગીઝના
2%
ફ્રાંચના
(2) આઝાદી પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
@gyaanganga
Anonymous Quiz
35%
જવાહરલાલ નેહરુ
27%
સુભાષચંદ્ર બોઝ
26%
મોતીલાલ નેહરુ
13%
માનવેન્દ્રનાથ રોય
(3) બ્રિટીશ સરકારે સૌ પ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવક્વેરોનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ?
@gyaanganga
Anonymous Quiz
24%
5%
46%
8%
17%
1%
13%
10%
(4) કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ?
@gyaanganga
Anonymous Quiz
30%
બિંબિસાર
30%
બિંદુસાર
32%
ચંદ્રગુપ્ત મૌર્ય
9%
અશોક
(5) ગુપ્તવંશનું રાજકીય ચિન્હ શું હતું ?
@gyaanganga
Anonymous Quiz
16%
સિંહ
23%
મોર
59%
ગરુડ
2%
સાપ
VID-20240427-WA0000.mp4
16.5 MB
📌 Special Webinar GPSC Descriptive | English With Unique Strategy ▶️

📞 On GyanLive Applications

🔜 27April 2024 | 05:00 PM

▶️ Live Webinar: https://courses.gyanlive.org/courses/469772
.
📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
.
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585