Ojas_bharti
18.8K subscribers
7.7K photos
121 videos
216 files
8.45K links
Ojas_bharti

Admin
@mehul_pandya
Download Telegram
Forwarded from Bhains ki Pathshala
📣📣📣📣📣📣📣📣📣
જલ્દી.. છેલ્લા 4 કલાક બાકી..!!

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતીમાં શરૂ થયેલ નવી લાઈવ બેચમાં ચાલી રહેલી 50% ડિસ્કાઉન્ટ ઓફર આજે રાત્રે 10.00 વાગે પૂરી થશે..

હજી તમારે કોર્ષ લેવાનો બાકી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી જલ્દીથી જોડાઈ જાઓ.

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

કોર્ષ ખરીદવામાં કોઈ સમસ્યા આવતી હોય તો 9429360209 / 8799183308 પર ફ્કત WhatsApp કરો.

બેંક પરીક્ષાની તૈયારી માટે જૂનું અને જાણીતું એક જ નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા👌
Forwarded from WebSankul Surat
📍 હવે સુરતમાં...💥

🟨 GPSC FOUNDATION BATCH
     [PRE + MAINS + INTERVIEW]

🤘🏽 GPSC Selection vs Failure !!

✔️Choice is Yours ⬇️⬇️

Make this Year as Your Selection Year with WebSankul...🎯

═══════════════════════
📝 26th JUNE-2023 થી બેચ શરૂ
સમય : 8 AM થી 10 AM
───────────────────────
☎️ સંસ્થા સાથે જોડાવા આજે કોલ કરો.
8141774365 / 8141774356

➡️ટેલિગ્રામ  જોઈન કરવા ક્લિક કરો...
https://telegram.dog/websankul_surat

group   જોઈન કરવા ક્લિક કરો...
https://chat.whatsapp.com/IjBen6uXySv4LFzMod17jL

📍Address :- 333,3rd floor  Laxmi Anclev-1, Opp Gajera School, Katargam, Dabholi road, Surat-395004
Forwarded from WebSankul Official
WebSankul Online Bookfair

🗓 Date : 22nd June -2023 થી 30th June -2023

Class 3 - MCQ Test Series

આ Bookfair માં ક્લાસ-3 ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે MCQ Test Series ની બુક્સ પર મળશે 50 % ડિસ્કાઉન્ટ છે.

Free Delivery

☛ બુક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન
📲http://Bit.ly/WebSankulApp
અથવા
https://bit.ly/Class3MCQTestSeries પરથી બુક ખરીદી શકો છો.

👩‍❤️‍💋‍👩 જલ્દી કરો મિત્રો આ Bookfair માત્ર 30 જૂન-2023 સુધી જ રહેશે
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WebSankul Official
🟢 આવી જાવ બધા મિત્રો લાઈવ...
Forwarded from Bhains ki Pathshala
📣📣📣📣📣📣📣📣📣
આજે ઑફરનો છેલ્લો દિવસ..!!

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતીમાં શરૂ થયેલ નવી લાઈવ બેચમાં ચાલી રહેલી 50% ડિસ્કાઉન્ટ ઓફર આજે રાત્રે 10.00 વાગે પૂરી થશે..

હજી તમારે કોર્ષ લેવાનો બાકી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી જલ્દીથી જોડાઈ જાઓ.

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

કોર્ષ ખરીદવામાં કોઈ સમસ્યા આવતી હોય તો 9429360209/8799183308 પર ફ્કત WhatsApp કરો.

બેંક પરીક્ષાની તૈયારી માટે જૂનું અને જાણીતું એક જ નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા👌
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/rhu3aRo68_w?feature=share

💠LIVE LECTURE 💠

🟢SUB: BASIC ENGLISH

➡️ હવે Preposition શીખવું બન્યું સરળ....
✔️ Preposition Part-2

🗓️તારીખ : 24/06/2023
સમય  : 02: 00 PM

📹વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/WojpvVySlfg?feature=share

🟢360° Analysis 🟢

➡️GPSC Paper નું  YouTube પર લાઈવ Solution
➡️જાહેરાત ક્રમાંક 20/2022-2023

💠વિષય : બંધારણ (સંજય સર)
✔️ પરીક્ષાની તારીખ :- 08/01/2023
સમય : 07:00 વાગ્યે સાંજે

📹 વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
🔶 કનફ્યુજન પોઇન્ટ 🔶
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


🏛
દિલ્લીનો લાલ કિલ્લો બંધાવનાર
♦️ શાહજંહા

🏛
આગરાનો કિલ્લો બંધાવનાર
♦️અકબર

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲


👁‍🗨
સોેથી વધુ વાવ
⚠️ જનાગઢ

👁‍🗨
સોેથી વધુ પાતાળ કુવા
⚠️ સરેન્દ્વનગર

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲


♠️
રણ મલેશ્ર્વર તળાવ
ઇડર

♠️
રણમલ તળાવ
જામનર

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

✍️Join : @ojas_bharti

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
📚 બંધારણ imp 📚


અનુ -331 :- લોકસભામાં એંગ્લો-ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ

અનુ - 333 :- રાજ્યની વિધાન સભામાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધત્વ

અનુ - 352 :- રાષ્ટ્રીય કટોકટી

અનુ - 356 :- બંધારણીય કટોકટી (રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન )

અનુ - 360 :- નાણાકીય કટોકટી

અનુ - 368 :- સવિંધાન સુધારવાની સંસદ ની સત્તા ( બંધારણ માં સુધારો કરવાની )

અનુ - 370 :- જમ્મુ કાશ્મીર રાજ્ય અંગે જોગવાઈ

Join:- @ojas_bharti
સવાલ જવાબ

🌼સૌરાષ્ટ્રમાં 'વંદે માતરમ' નામનું દૈનિક કોણ ચલાવતું હતું ?
👉🏻 શામળદાસ ગાંધી

🌼હિતો પ્રદેશની બોધકથાઓ કોણે લખેલી ?
👉🏻 નારાયણ પંડિત

🌼ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે ?
👉🏻 બોધિગયા

🌼દાંડીકુચ દ્રારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની શરૂઆત કરી હતી ?
👉🏻 સવિનય કાનૂન ભંગ

🌼ઇ.સ. ૧૯૨૯ના ક્યાં અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
👉🏻 લાહોર

Join:- @ojas_bharti
Forwarded from maru gujarat 22k via @Qualitymovbot
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🥀બૌદ્ધ ધર્મ ના સ્થાપક ?
👆🏿ગૌતમ બુદ્ધ

🥀એમનું બાળપણ નું નામ ?
👆🏿સિદ્ધાર્થ

🥀આ સિવાય નું નામ ?
👆🏿શાકય મુનિ

🥀એ ગૌતમ કેમ કહેવાયા ?
👆🏿તમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું.

🥀એમની માતા નું નામ ?
👆🏿મહામાયા

🥀એમના પિતા નું નામ ?
👆🏿સદ્ધોદન

🥀એમના સારથી અથવા મિત્ર જેની સાથે નગરચર્ચા માં નીકળ્યા એનું નામ ?
👆🏿છદોર


🥀બૌદ્ધ ના પ્રિય ઘોડા નું નામ ?
👆🏿કથક

🥀બૌદ્ધ નો જન્મ કયાં થયો હતો ?
👆🏿આશરે ઇ.પૂ. ૫૬૩
લુંબિની(આજના નેપાળમાં)

🥀બૌદ્ધ ના પત્ની નું નામ ?
👆🏿યશોધરા

🥀કટલા વર્ષે લગ્ન થયા તા અને એમનો પુત્ર ?
👆🏿16વર્ષે & રાહુલ

🥀કટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો ?
👆🏿29 વર્ષે

🥀નગર ચર્ચા દરમિયાન પેલી કઈ ઘટના જોઈ જેમાં થી હદય પરિવર્તન થયું ?
👆🏿વદ્ધ વ્યક્તિ

🥀એમના ગૃહ ત્યાગ ને ક્યાં નામે ઓળખાય છે ?
👆🏿મહાભીનીસક્રમન - અનુમા

🥀ગહ ત્યાગ કર્યો એ રાતે તેમને રોકવા જે એક પ્રસ્તાવ લઈ ને આવ્યો હતો એનું નામ ?
👆🏿વસવતીમાર
માર શબ્દ નો અર્થ જ એવો થાય ખલેલ પહોંચાડે કાર્ય માં...

બીબીસાર એ પછી જ્યારે ભીક્ષુક બની જાય એ જોવે ત્યારે મગધ આખું આપવા ની વાત કરે.

🥀બૌદ્ધ ના પ્રથમ અને બીજા ગુરુ ?
1.આલારા કલામ
2.ઉદ્રક રમાપુત્ર

🥀 ગૌતમ બૌદ્ધ ના પિતા સુદ્ધોદન ના રાજ દરબાર માંના 7 બ્રહ્મણો એ કીધું હતું કે કાં તો બાળક સુરવીર યોદ્ધો બનશે અને કાં તો સન્યાસી બનશે પરંતુ એક સૌથી નાના બ્રહ્મણે ચોક્કસાઈ થી કીધું હતું કે આ બાળક સન્યાસી જ બનશે એ વિદ્વાન નું નામ ?
કૌડિન્ય

🥀સૌથી પહેલાં એવું કોણે કીધું કે આ બુદ્ધ બનશે ?
👆🏿અસિત મુનિ

🥀કઠોર તપસ્યા પછી એમને એક વ્યક્તિ એ ખીર પાઇ હતી તે પછી જ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી એ વ્યક્તિ નું નામ ?
👆🏿સજાતા

આ છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.

🥀બૌદ્ધ એ સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?
👆🏿સારનાથ (ઋષી પાટણ)

🥀કટલા વર્ષ ની તપસ્યા બાદ જ્ઞાન પ્રાપ્તિ થઈ & બૌદ્ધ ની ઉંમર કેટલી હતી ત્યારે ?
👆🏿6 વર્ષ ની તપસ્યા બાદ બૌદ્ધ ની ઉંમર 35 હતી

🥀જઞાન પ્રાપ્તિ થઈ એ સ્થળ ?
👆🏿પીપળ ના વૃક્ષ ની નીચે બૌદ્ધ ગયા નિરંજના નદી

🥀બૌદ્ધ ના નિર્વાણ ને શું કહેવાય છે ?
👆🏿મહાપરિનિર્વાણ

🥀અતિમ ભોજન કોના ઘરે લેવા થી બીમાર પડ્યા ?
👆🏿ચદ નામ ના લુહાર ની ઘરે

🥀મત્યુ પામ્યા એ સ્થળ & કેટલા વર્ષ ની વયે ?
👆🏿આશરે ઇ.પૂ. ૪૮૩ (ઉંમર ૮૦)
કુશીનગર, ઉત્તર પ્રદેશ

🥀"વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.." આ વાક્ય કોણે કહ્યું છે ?
👆🏿જવાહર લાલ નહેરુ એ 'બુદ્ધ જયંતી' ને દિવસે

Join:- @ojas_bharti🔥🔥🔥
Forwarded from World Inbox Academy
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🛑 વર્લ્ડ ઈનબૉક્સ એકેડમી -સુરત

📍ધોરણ-12 પાસ માટે ઉત્તમ તક

📍8,000+ પોલીસ ભરતી માટે ખાસ કોન્સ્ટેબલ બેચ

📍 👮🚨👮‍♀ખાખી હવે હકીકત બનશે 🚔

📍યોગ્ય વિદ્યાર્થીઓને સરકારી સહાયનો લાભ પણ મળવાપાત્ર થશે

🗓️ બેચ શરૂ તા. 26 જૂન, 2023 (સોમવાર)
સમયઃ સવારે 10:30 થી 12:30

✏️ પોલીસ ભરતીમાં ગુજરાતમાં શ્રેષ્ઠ પરિણામ આપતી એક માત્ર સંસ્થા

✏️રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
http://wa.me/917574060505

📍 વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો.
03, ત્રીજો માળ, બ્લોસમ એવન્યુ, અડાજણ એસ.ટી.બસસ્ટોપની બાજુમાં, અડાજણ પાટિયા, સુરત
75 74 06 05 05
Forwarded from WebSankul Official
વિજય - GPSC Foundation Batch

[PRE + MAINS + INTERVIEW]

🤘🏽 GPSC Selection vs Failure !!

🥇Class 1-2 ઓફિસર બનવાનું સપનું હવે થશે પૂરું....


*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*
📅 તારીખ : 3rd July-2023 થી બેચ શરૂ
સમય : 4:00 PM થી 7:00 PM
*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*.*

📚 Make this Year as Your Selection Year with WebSankul...🎯

☎️ Register your Seat NOW :
📞 9624943920 📞 9054906546
📞 9054903902 📞 7778898734
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Kiswa Career Academy
👮કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ #3 👮
    ༺༻༺༻༺༻༺༻༺༻

    KISWA CAREER ACADEMY
    ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
  ┈────────────────┈

➻ આજ રોજ તા. 24 જૂન, 2023,
     શનિવારના રોજ ડેમો લેક્ચરનું આયોજન...

  🕰 સમય : બપોરે - 1:00 વાગે 🕰
                વિષય : બંધારણ

➻ FREE ડેમો લેક્ચર


ADMISSION OPEN..

➻ વહેલા તે પહેલાના ધોરણે એડમિશન ઓપન

➻ કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
     CONSTABLE ની તૈયારી...

➻ તો આજે અચૂક પણે આવવાનું ભૂલાય નઈ...

📞 FOR MORE INFORMATION...
➥ મો. 7226850500 | 7228937500
     [🕰 ઓફિસ સમય: 10 થી 6]
༺━━━━━━━━━━━━━━━━━━━༻
✜ FOLLOW OUR TELEGRAM
https://telegram.dog/Kiswa_Official_Gandhinagar
Forwarded from World Inbox Academy
વર્લ્ડ ઈનબોક્સ એકેડમી સુરત । વ્યારા

🗓 તા. 24 જૂન , 2023

📣 ફ્રી સામાન્ય અભ્યાસ ટેસ્ટ

📚 કુલ ગુણ - 50

🕹લિંક:
https://online-test.classplusapp.com/?testId=6496858ddedd45364e3b61d1&defaultLanguage=en

📍 ટેસ્ટ આપવા માટે હમણાં જ  ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો.👇👇👇
🔸 link:
https://play.google.com/store/apps/details?id=co.rogers.mgvac

🎯Join Telegram channel:
https://t.me/World_inbox_Academy_Surat
Forwarded from WebSankul Official
WebSankul Online Bookfair

🗓 Date : 22nd June -2023 થી 30th June -2023

✦ WebSankul ના તમામ પુસ્તકો પર 50 % Discount

GPSC Class 1-2, ક્લાસ-3 કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે આ Online Bookfair ખૂબ જ મહત્ત્વનો છે. કેમકે અહીં તમને મળશે આ બધા જ પરીક્ષાલક્ષી પુસ્તકો મળશે અડધી કિમંતમાં....

Free Delivery on Order above ₹ 500/-

☛ બૂક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન
📲http://Bit.ly/WebSankulApp
અથવા
https://books.websankul.org/ પરથી બૂક ખરીદી શકો છો.

👩‍❤️‍💋‍👩 જલ્દી કરો મિત્રો આ Bookfair માત્ર 30 જૂન-2023 સુધી જ રહેશે
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhains ki Pathshala
આનંદો.. IBPSએ RRB(ગ્રામીણ બેંક)ના ફોર્મ ભરવાની તારીખ 28/6 સુધી લંબાવી છે જેને અનુલક્ષીને બેંક કોર્ષમાં 50% ડિસ્કાઉન્ટ ઓફર પણ લંબાવી દેવાઈ છે..

👉કોર્ષ વેલિડીટી 29/2/2024 સુધી રહેશે.. નવા લાઈવ લેક્ચર સાથે ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં વીડિયો કોર્ષ પણ મળશે.🎞

બાકી રહી ગયા હોવ તો આપેલ લિંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી કોર્ષ ખરીદી શકાશે.

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બેંક પરીક્ષાની તૈયારી માટે જૂનું અને જાણીતું એક જ નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા👌