MUKHYA SEVIKA (મુખ્ય સેવિકા) MCQ NIKUNJ RAMANA
1.17K subscribers
368 photos
3 videos
93 files
251 links
💥આ ચેનલ નો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય સેવિકા ની બેહેનો તૈયારી માટે

💥 મુખ્ય સેવિકા કામગીરી વિશે માહિતી

💥મુખ્ય સેવિકા મટીરીયલ PDF અને ભરતી વિશે માહિતી

💥મુખ્ય સેવિકા લાગતા MCQ

નિકુંજ રમણા 7016363772
Download Telegram
💥સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન 💥

👉FHW - ફિમેલ હેલ્થ વર્કર

💥 ડોક્યુમેન્ટ વેરિફિકેશન  માટે જે SMS આવ્યો છે 🤔🤔

💥 શું આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન  FHW -487 જગ્યા નું છે 🤔🤔

👉તેના વિશે માહિતી આજે રાત્રે 8 વાગે મળીયે લાઈવ 👍🔥🔥


https://www.youtube.com/live/EOl9FWdoOAg?si=tyaXlEt2FbkbY61D
OVP 2011(OPEN VIAL POLICY)

👉 Open vial policy લાગુ પડે તેવી રસી

વાયલ ઓપન કર્યા બાદ 28 દિવસ વાપરી શકાય

રસી ના નામ👉TT
👉TD
👉DPT
👉PENTA
👉OPV
👉IPV

👉Open vial policy લાગુ પડતી નથી તેવી રસી

વાયલ ઓપન કર્યા બાદ 4 કલાક વાપરી શકાય

રસી ના માં👉MR
👉BCG
👉 રોટા વાયરસ
👉JE
👉PCV
👉 કોવેકસીન
👉 કો

નોંધ👉 વિટામીન એ ઓપન કર્યા બાદ ચાર પખવાડિયા (56 DAY) સુધી વાપરી શકાય

નિકુંજ રમણા
🔥માતા અને બાળક🔥

→ બાકળનું શરીર ઠંડુ થઈ જાયઃ હાઈપોથર્મિયા

→ બાળકમાં શ્વસનતંત્રનું સંક્રમણ નિવારવા દવા : કોટ્રાઈમેસાઝોલ

→ માતા સ્તનમાંથી (100ml) માંથી : 70 કેલરી 1.1 ગ્રામ પ્રોટીન

→ બાળકની લંબાઈ માપવાનું સાધનઃ ઈન્ફેન્ટોમીટ

→ પ્રથમ વખત આવતા માસિક – મેનાર્કી

→ સગર્ભાવસ્થા સમયગાળો – 9 મહિના (280 દિવસ) (40 વીક)

નિકુંજ રમણા
ચાઈલ્ડ હેલ્થ નર્સિંગ 🔥🔥🔥
💥MPHW FHW 💥

🔥 ગર્ભ નિરોધક પદ્ધતિ વિશે માહિતી

🔥 આરોગ્યની પરીક્ષામાં એક માર્ક પાકો

https://www.instagram.com/reel/C9JuRu6tYXc/?igsh=MzRlODBiNWFlZA==
Forwarded from Lakshya Career Academy
🔰ભારતની ભૂગોળના અગત્યના પ્રશ્નો🔰

➡️આજે સાંજે 8.30 કલાકે

https://www.youtube.com/live/F0SAniM2jk0?si=GHP52-VYIx89JeMS
💥MPHW FHW &મુખ્ય સેવિકા 💥

👉રસીકરણ માટે રસી આપવા રૂટ 🔥🔥🔥

🔥આરોગ્ય ની પરીક્ષા માટે 1 માર્ક પાકો 🤔

https://www.instagram.com/reel/C9MT5rzt4wf/?igsh=MzRlODBiNWFlZA==