MKBU NEWS
2.54K subscribers
2.84K photos
5 videos
38 files
651 links
👉આ mkbunews પેજ એ News Studentsને મળી રહે તે હેતુથી બનાવમાં આવ્યું છે
@mkbunews

@bkgohildharuka

👉 Connect with WhatsApp
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://wa.me/message/HOWDYKIA4Y2RJ1

7575821312

👉We try our best
Download Telegram
🎯જાણો આજના સૌથી મહત્વના કરંટ અફેર્સ સવાલ અને આપો તમારો જવાબ. *શું તમારો જવાબ સાચો છે?*

https://youtube.com/shorts/Ga-dKHxG4_s?feature=share

👉 આજના પ્રશ્નો જવાબ આપો ?
જુઓ અને કોમેન્ટ કરો!

*Share with your Friends*
🏛️  *મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી* 🎓
(https://instagram.com/mkbunews)

01/10/2024ના રોજ બહાર પડેલ Provisional Result
*➥ 🔗*

👉🏻2001-B.A.(CBCS): જુલાઈ-2024-SEM:1

👉🏻2001-B.A.(CBCS): જુલાઈ-2024-SEM:2

👉🏻2003-B.Sc. (CBCS): JULY-2024-SEM:5

💥 *Result જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.*
🖇 https://www.mkbhavuni.edu.in/mkbhavuniweb/result.php

💥 *સીટ નંબર પ્રમાણે જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.*
🖇
https://mkbhavuni.edu.in/bhavuni_result/result.php
━──────⊱◈✿◈⊰───────━
Bhavnagar University News Update Join our Social media
➤ *Join Telegram Channel*
https://t.me/mkbunews
➤ *Follow on Instagram*
https://instagram.com/mkbunews
➤ *Follow on WhatsApp Channel*
https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28
➤ *Join WhatsApp Group*
https://www.mkbunews.com/p/join-mkbu-news-whatsapp-group.html?m=1

━──────⊱◈✿◈⊰───────━

➺ *આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી*
> 📌સ્વચ્છતા અભિયાન ચલાવવા તંત્ર જાગ્યું યુનિવર્સિટી પ્રશાસનેયુ.જી., પી.જી.ની ચારે હોસ્ટેલની રૂબરૂ મુલાકાત લીધી

- કેમ્પસની ઘણી સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં હોવાથી સાંજ ઢળતા અંધારપટ છવાય છે
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
> 📌 કોલેજ પ્રેસ નોટ
- શામળદાસ આર્ટસ કોલેજ
- સ્વામી સહજાનંદ કોલેજ
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
> 📌તળાજા સરકારી કોલેજ ખાતે સંસ્કૃત સપ્તાહોત્સવ સંપન્ન

- શાસ્ત્રીય નૃત્ય, સંસ્કૃત ગીત પર નૃત્ય, સંસ્કૃત ગીતની પ્રસ્તુતિ થઈ
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
> 📌સમય અને ખર્ચને બચાવવાના ઉદ્દેશ્ય સાથે
- નવી શિક્ષણ નીતિના ભાગરૂપે યુનિવર્સિટીમાં ડિજિટલ એસેસમેન્ટની સાહસિક શરૂઆત
- ઉત્તરવહીનું સ્કેનિંગ કરી ઓનલાઈન પેપર ચકાસણી કરી તુરંત રિઝલ્ટ આપી શકાશે
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
> 📌જેસરની દોશી કોલેજના NSS યુનિટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

- હોસ્પીટલમા સફાઈ, દર્દીઓને ફૂટ વિતરણ, વિવિધ સ્પર્ધા યોજાઈ
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
🎯જાણો આજના સૌથી મહત્વના કરંટ અફેર્સ સવાલ અને આપો તમારો જવાબ. *શું તમારો જવાબ સાચો છે?*

https://youtube.com/shorts/a0mpeWQebR8?feature=share

અને આજનો પ્રશ્ન

http://youtube.com/post/UgkxeODX2ZN_7pv_a99PpnJQYZBQfsHsCn1i?si=aEipc4h_LKORKpT9

👉 આજના પ્રશ્નો જવાબ આપો ?
જુઓ અને કોમેન્ટ કરો!

*Share with your Friends*
🎯આજનો પ્રશ્ન

http://youtube.com/post/UgkxeODX2ZN_7pv_a99PpnJQYZBQfsHsCn1i?si=aEipc4h_LKORKpT9

👉 આજના પ્રશ્નો જવાબ આપ્યો ?

*શું તમારી જવાબ સાચો છે?*

*🖇️ શેર કરો તમારા મિત્રો સાથે*
> 📌જીકાસમાં 10મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે

- એમકેબી યુનિ.માં આ વર્ષે 26 વિષયમાં પીએચડી.ની પ્રવેશ પરીક્ષા આપી શકાશે સાયન્સમાં સૌથી વધુ 9 અને આર્ટસમાં 8 વિષયનો સમાવેશ કરાયો
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
> 📌ગત જુલાઈ-ઓગસ્ટમાં લેવાયેલ એક્સટર્નલ તથા સ્પાન પીરીયડની પરીક્ષામાં ઝડપાયેલ ૩૫ કોપીકેસનું હિયરીંગ કરાશે

- આગામી ૯ ઓક્ટો.એ હિયરીંગ બાદ ગેરરીતિની સજા અંગે પરીક્ષા શુદ્ધિ સમિતિ નિર્ણય લેશે
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
> 📌નવા એક્ટમાં મંજૂરી મળતા બે વર્ષના લાંબા સમય બાદ યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓને રાહત

- એક્સટર્નલના પ્રથમ વર્ષમાં ૩૫૦૦ છાત્રોનો પ્રવેશ
- હજારો વિદ્યાર્થીઓ ઘેરબેઠા કે ચાલુ નોકરી કે ધંધા-વ્યવસાય સાથે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી શકે તેવી વ્યવસ્થા પૂર્વવત થતાં પ્રવેશ માટે પડાપડી સર્જાઈ : વિદ્યાર્થીઓના પ્રવેશને લઈ ધસારા અને ડિમાન્ડને જોતાં પ્રવેશ પ્રક્રિયાની તારીખ લંબાવવામાં આવી
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
> 📌ત્રણ દિવસના અંતે ખો-ખો સ્પર્ધા પૂર્ણ

- આંતર કોલેજ ખો-ખો : ભાઇઓમાં મારૂતિ કોલેજ, બહેનોમાં નંદકુંવરબા કોલેજ ચેમ્પિયન
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
> 📌 બાહ્ય અભ્યાસક્રમ વિભાગ માં F.Y.B.A., F.Y.B.Com., M.A.-1. M.Com.-1 માં ઓનલાઈન નવા પ્રવેશ માટે તારીખ વધારવામાં આવી.

- બાહ્ય અભ્યાસક્રમ વિભાગ માં F.Y.B.A., F.Y.B.Com., M.A.-1. M.Com.-1 માં ઓનલાઈન નવા પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તારીખ ૦૫/૧૦/૨૦૨૪ થી ૧૬/૧૦/૨૦૨૪ દરમ્યાન ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) જીકાસ પોર્ટલ https://gcas.gujgov.in પર રજીસ્ટ્રેશન ફોર્મ

- તેમજ GCAS રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તેમને જ પ્રવેશ મળવા પાત્ર રહેશે નહી.
- જે વિદ્યાર્થીઓએ અગાઉ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસક્રમ વિભાગ (એક્સટર્નલ)માં પ્રવેશ માટે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલ છે તે વિદ્યાર્થીઓએ ફરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં.
- GCAS પર રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની લીંક mkbuexternal.emli.in પર ઓનલાઇન એડમિશન ફોર્મ અને પ્રવેશ ફી ભરવાની રહેશે.
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
> 📌એમ.કે.બી. યુનિ.માં UGમાં 11,358 અને PGમાં 2,630 વિદ્યાર્થીએ એડમિશન લીધુ MKB યુનિ.13,988 વિદ્યાર્થીઓના એડમિશન સાથે રાજ્યમાં આઠમા ક્રમે.

📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
> 📌યુનિ. ઍક્સટર્નલ કોર્સની પરીક્ષામા બે વર્ષથી સતત સેકન્ડ કલાસ મેળવનારા

વિદ્યાર્થીએ નિસાસો ખાઈને કહ્યુ, ‘જિંદગીમા ક્યારેય 'O' માર્કસ આવે જ નહીં, દુઃખ થયુ'

- છાત્રોને સાંભળ્યા બાદ યુનિ.ના કર્તાહર્તાઓએ કહ્યુ : ‘થોભો અને રાહ જૂઓ! ’
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28

📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews
🏛️  *મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી* 🎓
(https://instagram.com/mkbunews)

05/10/2024ના રોજ બહાર પડેલ Provisional Result
*➥ 🔗*
👉🏻 LLB Sem-4 Winter Oct-2024
👉🏻 LLB Sem-4 Oct-2024
👉🏻 LLB Sem-2 Oct-2024
👉🏻 2104-MCA Sem-2 Oct-2024
👉🏻 2102-Diploma in Hospital Management Sem-2 Mar-2024
👉🏻 2062-MA(Gujarati) Sem-4 Oct-2024
👉🏻1137-M.Ed Sem-4 Oct-2024
👉🏻 1094-M.Com Sem-1 July-2024
👉🏻 BACHELOR OF LAW (LL.B.) SEM-2 REASSESSMENT MAR-APR-MAY-2024
👉🏻 2128- B.COM. SEM-2 [NEP] REASSESSMENT JUNE-2024
👉🏻 2125- B.C.A. SEM-2 [NEP] REASSESSMENT JUNE-2024
👉🏻 2105- PG DMLT SEM-2 REASSESSMENT MAR-APR-MAY-2024
👉🏻 2068- B.B.A. (NEW CBCS) SEM-4 REASSESSMENT MAR-APR-MAY-2024
👉🏻 2058- B.A. (NEW CBCS) SEM-4 REASSESSMENT MAR-APR-MAY-2024

💥 *Result જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.*
🖇 https://www.mkbhavuni.edu.in/mkbhavuniweb/result.php

💥 *સીટ નંબર પ્રમાણે જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.*
🖇
https://mkbhavuni.edu.in/bhavuni_result/result.php
━──────⊱◈✿◈⊰───────━
Bhavnagar University News Update Join our Social media
➤ *Join Telegram Channel*
https://t.me/mkbunews
➤ *Follow on Instagram*
https://instagram.com/mkbunews
➤ *Follow on WhatsApp Channel*
https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28
➤ *Join WhatsApp Group*
https://www.mkbunews.com/p/join-mkbu-news-whatsapp-group.html?m=1

━──────⊱◈✿◈⊰───────━

➺ *આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી*
🏛️  *મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી* 🎓
(https://instagram.com/mkbunews)

07-8-9/10/2024ના રોજ બહાર પડેલ Provisional Result
*➥ 🔗*
👉🏻 2001-B.A.(CBCS): JULY-2024 - SEM:3

👉🏻2060-B.Sc. (New CBCS): OCT-NOV-DEC-2024 - SEM:1

👉🏻2009-B.Com. (CBCS): JULY-2024 - SEM:5

👉🏻2001-B.A.(CBCS): JULY-2024-SEM:4

👉🏻2071-M.A. (Psychology): OCT-NOV-DEC-2024 - SEM:2

👉🏻2062-M.A. (Gujarati): OCT-NOV-DEC-2024-SEM:2

👉🏻2063-M.A. (Hindi): OCT-NOV-DEC-2024-SEM:2

👉🏻2066-M.A. (Economics): OCT-NOV-DEC-2024 - SEM:2

👉🏻2069-M.A. (History): OCT-NOV-DEC-2024-SEM:2

👉🏻2070-M.A. (Sociology): OCT-NOV-DEC-2024-SEM:2

👉🏻2064-M.A. (English): OCT-NOV-DEC-2024-SE m:2

👉🏻1137-M.Ed.- New: OCT-NOV-DEC-2024 - SEM:2

👉🏻2079-M.Sc. (I.T.): OCT-NOV-DEC - 2024 - SEM:2

👉🏻2079-M.Sc. (I.T.): OCT-NOV-DEC - 2024 - SEM:4

👉🏻2067-B.Sc. (I.T.) (New CBCS):OCT-NOV-DEC-2024 - SEM:1

👉🏻2068-BBA Sem-6 Press Noti Oct- 2024

👉🏻2067-B.Sc IT Sem-1 Press NotiOct-2024

👉🏻1137-M.ED Sem- 2 Press Noti Oct- 2024

💥 *Result જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.*
🖇 https://www.mkbhavuni.edu.in/mkbhavuniweb/result.php

💥 *સીટ નંબર પ્રમાણે જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.*
🖇
https://mkbhavuni.edu.in/bhavuni_result/result.php
━──────⊱◈✿◈⊰───────━
Bhavnagar University News Update Join our Social media
➤ *Join Telegram Channel*
https://t.me/mkbunews
➤ *Follow on Instagram*
https://instagram.com/mkbunews
➤ *Follow on WhatsApp Channel*
https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28
➤ *Join WhatsApp Group*
https://www.mkbunews.com/p/join-mkbu-news-whatsapp-group.html?m=1

━──────⊱◈✿◈⊰───────━

➺ *આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી*
> 📌 Maharaja Krishnakumarsinhji Bhavnagar University Updates

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થી માટે મહત્વપૂર્ણ જાણકારી! નવેમ્બર-ડિસેમ્બર 2024 ના NEP યુ.જી. અને પી.જી. સેમેસ્ટર-1 અને 3, LL.B., B.Ed પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે.
આ વિડીયોમાં, ફોર્મ ભરવાની સમયમર્યાદા, લેઇટ ફી ની માહિતી, અને પરીક્ષાના સ્થળ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

*વધુ માહિતી માટે વિડીયો પૂરો જોવો!*

https://youtu.be/kS15YzP0gYg?si=HY_6uI0_PNotkn1h

*:: વિદ્યાર્થીએ પરીક્ષાનું આવેદનપત્ર ઓનલાઈન ભરતી વખતે ધ્યાને લેવાની વિગતો ::*
https://www.mkbunews.com/2024/11/mkbu-exam-form-2024.html

━──────⊱◈✿◈⊰───────━
For Bhavnagar University and education News Update
Join our Social media
➤ *Join Telegram Channel*
https://t.me/mkbunews
➤ *Follow on Instagram*
https://instagram.com/mkbunews
➤ *Follow on WhatsApp Channel*
https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28
➤ *Join WhatsApp Group*
https://www.mkbunews.com/p/join-mkbu-news-whatsapp-group.html?m=1
➤ *Join YouTube channel*
https://youtube.com/@mkbunews
━──────⊱◈✿◈⊰───────━

➺ *આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી*