તણખલાં ભેગા કરી પંખી સમું,
મેં એક ઘર બનાવ્યું છે...
બહારથી સાવ નાનું,
પણ.. અંદરથી મોટું રાખ્યું છે.
માળિયું, ઓટલો ને ઉંબરો તો,
ગામડે જ રહી ગયાં !!
પાણીયારાની જગ્યાએ
એક R.O. લગાવ્યું છે !!
તમે જ કહો આ સાતમાં માળે
ફળિયું ક્યાંથી લાવવું ??
એટલે લિવિંગ રૂમમાં,
ફળિયાનું એક ચિત્ર ટીંગાળ્યુ છે !!
ઘરમાં ઓશરી નથી
પણ એ મારો આશરો બની જશે.
રસોડાનું કિચન,
ને વાળુનું નામ
અહીં ડિનર રાખ્યું છે !!
બાલ્કની સરસ છે,
આવી તો ગામડે પણ નો'તી !!
હિંડોળાની જગ્યાએ
ત્યાં બિન-બેગ મુકાવ્યું છે !!
હવે જિંદગી આખી જશે
સોરી ને થેંક્યું કહેવામાં !!
"જય શ્રી કૃષ્ણ" ની જગ્યાએ,
મેં ગુડ મોર્નિંગ રાખ્યું છે !!
કેમ કરી છૂટે વળગણ,
બાળપણની ગલીઓનું !!
અંતર મહીં મારું ગામડું,
મેં અડીખમ જીવાડ્યું છે !!
મેં એક ઘર બનાવ્યું છે...
બહારથી સાવ નાનું,
પણ.. અંદરથી મોટું રાખ્યું છે.
માળિયું, ઓટલો ને ઉંબરો તો,
ગામડે જ રહી ગયાં !!
પાણીયારાની જગ્યાએ
એક R.O. લગાવ્યું છે !!
તમે જ કહો આ સાતમાં માળે
ફળિયું ક્યાંથી લાવવું ??
એટલે લિવિંગ રૂમમાં,
ફળિયાનું એક ચિત્ર ટીંગાળ્યુ છે !!
ઘરમાં ઓશરી નથી
પણ એ મારો આશરો બની જશે.
રસોડાનું કિચન,
ને વાળુનું નામ
અહીં ડિનર રાખ્યું છે !!
બાલ્કની સરસ છે,
આવી તો ગામડે પણ નો'તી !!
હિંડોળાની જગ્યાએ
ત્યાં બિન-બેગ મુકાવ્યું છે !!
હવે જિંદગી આખી જશે
સોરી ને થેંક્યું કહેવામાં !!
"જય શ્રી કૃષ્ણ" ની જગ્યાએ,
મેં ગુડ મોર્નિંગ રાખ્યું છે !!
કેમ કરી છૂટે વળગણ,
બાળપણની ગલીઓનું !!
અંતર મહીં મારું ગામડું,
મેં અડીખમ જીવાડ્યું છે !!
રામચરિત માનસની કેટલીક રસપ્રદ હકીકતો *
1: ~ રામજી લંકામાં 111 દિવસ રહ્યા.
2: ~ સીતાજી લંકામાં રહ્યા હતા = 435 દિવસ.
3: માનસમાં શ્લોક સંખ્યા = 27 છે.
4: માનસમાં ચોપાઇ સંખ્યા = 4608.
5: માનસમાં દોહા સંખ્યા = 1074.
6: ~ માનસમાં સોરઠા સંખ્યા = 207.
7: માનસમાં શ્લોક સંખ્યા = 86 છે.
8: ~ સુગ્રીવ પાસે તાકાત હતી =
10000 હાથી ની..
9: ~ સીતા રાણી બની = 33 વર્ષની ઉંમરે.
10: માનસની રચના સમયે તુલસીદાસની ઉંમર = 77 વર્ષ હતી.
11: પુષ્પક વિમાનની ઝડપ = 400 માઇલ / કલાક હતી.
12: રામદલ અને રાવણની ટીમ વચ્ચે યુદ્ધ = 87 દિવસ.
13: ~ રામ રાવણ યુદ્ધ = 32 દિવસ ચાલ્યું.
14: ~ પુલ બાંધકામ = 5 દિવસમાં પૂર્ણ.
15: ~ નલનીલના પિતા = વિશ્વકર્મા જી.
16: ~ ત્રિજટા ના પિતા = વિભીષણ.
17: ~ વિશ્વામિત્ર રામને લઈગયા= 10 દિવસ માટે..
18: ~ રામ એ પ્રથમ રાવણનો વધ કર્યો હતો = 6 વર્ષની ઉંમરે.
19: ~ રાવણ પુનર્જીવિત થયો = સુષેન વૈદે નાભિમાં અમૃત રાખ્યું.
શ્રી રામના પરદાદાનું નામ શું હતું?
નહિંતર જાણો-
1 - હું બ્રહ્માજીથી મરીચ થયા,
2 - મરીચીનો પુત્ર કશ્યપ બન્યો,
3 - કશ્યપનો પુત્ર વિવસ્વાન હતો,
4 - વિવસ્વાન ના વૈવસ્વત મનુ બન્યા.વૈવસ્વત મનુ સમયે પ્રલય થયો,
5 - વૈવસ્વત્ મનુના દસ પુત્રોમાંથી એકનું નામ ઇક્ષ્વાકુ હતું, ઇક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઇક્ષ્વાકુ કુલની સ્થાપના કરી.
6 - ઇક્ષ્વાકુનો પુત્ર કુક્ષી બન્યો,
7 - કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું,
8 - વિકુક્ષીના પુત્રો બાણ બન્યા,
9 - બાણના પુત્રો અનરણ્ય બન્યા,
10- તે અરણ્યથી પૃથ્વીરાજ થયા,
11- પૃથુ થી ત્રિશંકુનો જન્મ થયો,
12- ત્રિશંકુનો પુત્ર ધુંધુમાર બન્યો,
13- ધંધુમારના પુત્રનું નામ યુવનાશ્વ હતું,
14- યુવનાશ્વના પુત્ર માંધાતા બન્યા,
15- સુસંધીનો જન્મ માંધાતામાંથી થયો હતો,
16- સુસંધિને બે પુત્રો હતા- ધ્રુવસંધિ અને પ્રસેનજિત,
17- ધ્રુવસંધિનો પુત્ર ભરત બન્યો,
18- ભરતનો પુત્ર અસિત બન્યો,
19- અસિતનો પુત્ર સગર બન્યો,
20- સગરાના પુત્રનું નામ અસમંજ હતું,
21- અસમંજનો પુત્ર અંશુમન બન્યો,
22- અંશુમનનો પુત્ર દિલીપ હતો,
23- દિલીપનો પુત્ર ભગીરથ બન્યો, ભગીરથ ગંગાને ધરતી પર ઉતાર્યા હતા.. ભગીરથનો પુત્ર કકુત્સ્થ હતો.
24- કકુત્સ્થનો પુત્ર રઘુ બન્યો, રઘુ ખૂબ જ તેજસ્વી અને શકિતશાળી રાજા હોવાને કારણે, આ રાજવંશનું નામ રઘુવંશ તેના પરથી પડ્યું, ત્યારથી શ્રી રામના પરિવારને રઘુ કુળ પણ કહેવામાં આવે છે.
25- રઘુના પુત્રો પ્રવૃદ્ધ થયા,
26- પ્રવૃદ્ધનો પુત્ર શંખણ હતો,
27- શંખણનો પુત્ર સુદર્શન હતો.
28- સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણા હતું,
29- અગ્નિવર્ણાના પુત્રોનો શિઘ્રજ થયો,
30- શિઘ્રજના પુત્ર મરુ
31- મરુનો પુત્ર પ્રસુશ્રુકા હતો,
32- પ્રસૂશ્રુકનો પુત્ર અંબરીશ હતો,
33- અંબરીશના પુત્રનું નામ નહુષ હતું,
34- નહુષનો પુત્ર યયાતી હતો,
35- યયાતિના પુત્રો નાભાગ થયા,
36- નાભાગના પુત્રનું નામ અજ હતું,
37- અજના પુત્ર દશરથ બન્યા,
38- દશરથને ચાર પુત્રો રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા.
આમ શ્રી રામનો જન્મ બ્રહ્માની ઓગણચાલીસમી (39) પેઢી માં થયો હતો. શેર કરો જેથી દરેક હિન્દુને આ માહિતી મળે ...
* આ માહિતી તમને મહિનાઓની મહેનત બાદ રજૂ કરવામાં આવી છે.
* ત્રણ મોકલીને ધર્મનો લાભ મેળવો.
#રામ_Jiચરિત_માનસ.જય શ્રી રામ રાજા રામ.*આપણી નવી પેઢી ધર્મથી દૂર થતી જાય છે... સંખ્યા થી તો હિન્દુ ધર્મ પાળતી પ્રજા ૧૦૦ કરોડ ઉપર છે...પણ આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી... તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણ વંચાવો....
*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*
1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3.સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર
*(2) હિન્દુધર્મના ઉત્સવો :*
1. નૂતન વર્ષારંભ
2. ભાઈબીજ
3. લાભપાંચમ
4. દેવદિવાળી
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
7. વસંત પંચમી
8. શિવરાત્રી
9. હોળી
10. રામનવમી
11. અખાત્રીજ
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
13. અષાઢી બીજ
14. ગુરુ પૂર્ણિમા
15. શ્રાવણી-રક્ષાબંધન
16. જન્માષ્ટમી
17. ગણેશ ચતુર્થી
18. શારદીય નવરાત્રી
19. વિજ્યા દશમી
20. શરદપૂર્ણિમા
21. ધનતેરસ
22. દીપાવલી.
*(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*
1. દ્વારિકા
2. જગન્નાથપુરી
3. બદરીનાથ
4. રામેશ્વર
*( 4 ) હિમાલ હિમાલય ના ચાર ધામ :*
1. યમુનોત્રી
2. ગંગોત્રી
3. કેદારનાથ
4. બદરીનાથ
1: ~ રામજી લંકામાં 111 દિવસ રહ્યા.
2: ~ સીતાજી લંકામાં રહ્યા હતા = 435 દિવસ.
3: માનસમાં શ્લોક સંખ્યા = 27 છે.
4: માનસમાં ચોપાઇ સંખ્યા = 4608.
5: માનસમાં દોહા સંખ્યા = 1074.
6: ~ માનસમાં સોરઠા સંખ્યા = 207.
7: માનસમાં શ્લોક સંખ્યા = 86 છે.
8: ~ સુગ્રીવ પાસે તાકાત હતી =
10000 હાથી ની..
9: ~ સીતા રાણી બની = 33 વર્ષની ઉંમરે.
10: માનસની રચના સમયે તુલસીદાસની ઉંમર = 77 વર્ષ હતી.
11: પુષ્પક વિમાનની ઝડપ = 400 માઇલ / કલાક હતી.
12: રામદલ અને રાવણની ટીમ વચ્ચે યુદ્ધ = 87 દિવસ.
13: ~ રામ રાવણ યુદ્ધ = 32 દિવસ ચાલ્યું.
14: ~ પુલ બાંધકામ = 5 દિવસમાં પૂર્ણ.
15: ~ નલનીલના પિતા = વિશ્વકર્મા જી.
16: ~ ત્રિજટા ના પિતા = વિભીષણ.
17: ~ વિશ્વામિત્ર રામને લઈગયા= 10 દિવસ માટે..
18: ~ રામ એ પ્રથમ રાવણનો વધ કર્યો હતો = 6 વર્ષની ઉંમરે.
19: ~ રાવણ પુનર્જીવિત થયો = સુષેન વૈદે નાભિમાં અમૃત રાખ્યું.
શ્રી રામના પરદાદાનું નામ શું હતું?
નહિંતર જાણો-
1 - હું બ્રહ્માજીથી મરીચ થયા,
2 - મરીચીનો પુત્ર કશ્યપ બન્યો,
3 - કશ્યપનો પુત્ર વિવસ્વાન હતો,
4 - વિવસ્વાન ના વૈવસ્વત મનુ બન્યા.વૈવસ્વત મનુ સમયે પ્રલય થયો,
5 - વૈવસ્વત્ મનુના દસ પુત્રોમાંથી એકનું નામ ઇક્ષ્વાકુ હતું, ઇક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઇક્ષ્વાકુ કુલની સ્થાપના કરી.
6 - ઇક્ષ્વાકુનો પુત્ર કુક્ષી બન્યો,
7 - કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું,
8 - વિકુક્ષીના પુત્રો બાણ બન્યા,
9 - બાણના પુત્રો અનરણ્ય બન્યા,
10- તે અરણ્યથી પૃથ્વીરાજ થયા,
11- પૃથુ થી ત્રિશંકુનો જન્મ થયો,
12- ત્રિશંકુનો પુત્ર ધુંધુમાર બન્યો,
13- ધંધુમારના પુત્રનું નામ યુવનાશ્વ હતું,
14- યુવનાશ્વના પુત્ર માંધાતા બન્યા,
15- સુસંધીનો જન્મ માંધાતામાંથી થયો હતો,
16- સુસંધિને બે પુત્રો હતા- ધ્રુવસંધિ અને પ્રસેનજિત,
17- ધ્રુવસંધિનો પુત્ર ભરત બન્યો,
18- ભરતનો પુત્ર અસિત બન્યો,
19- અસિતનો પુત્ર સગર બન્યો,
20- સગરાના પુત્રનું નામ અસમંજ હતું,
21- અસમંજનો પુત્ર અંશુમન બન્યો,
22- અંશુમનનો પુત્ર દિલીપ હતો,
23- દિલીપનો પુત્ર ભગીરથ બન્યો, ભગીરથ ગંગાને ધરતી પર ઉતાર્યા હતા.. ભગીરથનો પુત્ર કકુત્સ્થ હતો.
24- કકુત્સ્થનો પુત્ર રઘુ બન્યો, રઘુ ખૂબ જ તેજસ્વી અને શકિતશાળી રાજા હોવાને કારણે, આ રાજવંશનું નામ રઘુવંશ તેના પરથી પડ્યું, ત્યારથી શ્રી રામના પરિવારને રઘુ કુળ પણ કહેવામાં આવે છે.
25- રઘુના પુત્રો પ્રવૃદ્ધ થયા,
26- પ્રવૃદ્ધનો પુત્ર શંખણ હતો,
27- શંખણનો પુત્ર સુદર્શન હતો.
28- સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણા હતું,
29- અગ્નિવર્ણાના પુત્રોનો શિઘ્રજ થયો,
30- શિઘ્રજના પુત્ર મરુ
31- મરુનો પુત્ર પ્રસુશ્રુકા હતો,
32- પ્રસૂશ્રુકનો પુત્ર અંબરીશ હતો,
33- અંબરીશના પુત્રનું નામ નહુષ હતું,
34- નહુષનો પુત્ર યયાતી હતો,
35- યયાતિના પુત્રો નાભાગ થયા,
36- નાભાગના પુત્રનું નામ અજ હતું,
37- અજના પુત્ર દશરથ બન્યા,
38- દશરથને ચાર પુત્રો રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા.
આમ શ્રી રામનો જન્મ બ્રહ્માની ઓગણચાલીસમી (39) પેઢી માં થયો હતો. શેર કરો જેથી દરેક હિન્દુને આ માહિતી મળે ...
* આ માહિતી તમને મહિનાઓની મહેનત બાદ રજૂ કરવામાં આવી છે.
* ત્રણ મોકલીને ધર્મનો લાભ મેળવો.
#રામ_Jiચરિત_માનસ.જય શ્રી રામ રાજા રામ.*આપણી નવી પેઢી ધર્મથી દૂર થતી જાય છે... સંખ્યા થી તો હિન્દુ ધર્મ પાળતી પ્રજા ૧૦૦ કરોડ ઉપર છે...પણ આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી... તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણ વંચાવો....
*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*
1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3.સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર
*(2) હિન્દુધર્મના ઉત્સવો :*
1. નૂતન વર્ષારંભ
2. ભાઈબીજ
3. લાભપાંચમ
4. દેવદિવાળી
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
7. વસંત પંચમી
8. શિવરાત્રી
9. હોળી
10. રામનવમી
11. અખાત્રીજ
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
13. અષાઢી બીજ
14. ગુરુ પૂર્ણિમા
15. શ્રાવણી-રક્ષાબંધન
16. જન્માષ્ટમી
17. ગણેશ ચતુર્થી
18. શારદીય નવરાત્રી
19. વિજ્યા દશમી
20. શરદપૂર્ણિમા
21. ધનતેરસ
22. દીપાવલી.
*(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*
1. દ્વારિકા
2. જગન્નાથપુરી
3. બદરીનાથ
4. રામેશ્વર
*( 4 ) હિમાલ હિમાલય ના ચાર ધામ :*
1. યમુનોત્રી
2. ગંગોત્રી
3. કેદારનાથ
4. બદરીનાથ
મહાશિવરાત્રીના આ પાવન દિવસ પર ભગવાન મહાદેવ નાં ચરણોમાં પ્રાર્થના છે કે આપ અને આપના પરિવારજનો,સ્નેહીઓ સદાય તને,મને,ધને સુખી થાઓ. આપ સદાય પ્રગતિ કરો. આપ બધા માં પરસ્પર સંપ,સુહદભાવ,પ્રેમ,એકતા વધે.
🕉️મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🕉️
🕉️ નમઃ શિવાય.🕉️
🕉️મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🕉️
🕉️ નમઃ શિવાય.🕉️
વિશ્વાસનો અથૅ એ નથી કે હું જે ઇચ્છીશ તે જ ભગવાન કરશે ,
પણ વિશ્વાસ નો અથૅ એ છે કે ભગવાન એ જ કરશે જે મારા માટે સારું હશે..!!
🙏શુભસવાર 🙏
પણ વિશ્વાસ નો અથૅ એ છે કે ભગવાન એ જ કરશે જે મારા માટે સારું હશે..!!
🙏શુભસવાર 🙏
ધર્મ સંકટ
એક પતિ એ પત્ની ને કહ્યું:
આજે બજાર માં તારા જેવી જ એક છોકરી જોઈ...
પત્ની નો ટ્રેપ question : ગમી...?
હા કહે તો પણ મર્યો, ના કહે તો પણ મર્યો...! 🤕
એક પતિ એ પત્ની ને કહ્યું:
આજે બજાર માં તારા જેવી જ એક છોકરી જોઈ...
પત્ની નો ટ્રેપ question : ગમી...?
હા કહે તો પણ મર્યો, ના કહે તો પણ મર્યો...! 🤕
ફૂલ ભલે ગમે એટલી ઊંચી ડાળી પર ખીલે, પરંતુ જમીનથી જોડાયેલું રહે છે ત્યારે જ ખીલે છે.
GOOD MORNING
GOOD MORNING
થઇ જશે આ દુનિયા એક દિવસ રણ,
જવુ પડશે પર્યાવરણને પકડવા ચરણ,
વૃક્ષો વાવીને કરો પર્યાવરણનું જતન,
પર્યાવરણ જ છે આપણુ સત રક્ષણ.
વિશ્વ પર્યાવરણ દિનની શુભેચ્છાઓ.
જવુ પડશે પર્યાવરણને પકડવા ચરણ,
વૃક્ષો વાવીને કરો પર્યાવરણનું જતન,
પર્યાવરણ જ છે આપણુ સત રક્ષણ.
વિશ્વ પર્યાવરણ દિનની શુભેચ્છાઓ.
जो मिल जाता है वो आम हो जाता है ,
खास तो वो होता है जो काश मे होता है ..!!
खास तो वो होता है जो काश मे होता है ..!!
®
खुशनसीब है वो जो वतन पर मिट जाते हैं
मरकर भी वो लोग अमर हो जाते हैं
करता हूं उन्हें सलाम ऐ वतन पर मिटने वालों
तुम्हारी हर सांस में तिरंगे का नसीब बसता है l
खुशनसीब है वो जो वतन पर मिट जाते हैं
मरकर भी वो लोग अमर हो जाते हैं
करता हूं उन्हें सलाम ऐ वतन पर मिटने वालों
तुम्हारी हर सांस में तिरंगे का नसीब बसता है l
आर्थिक स्थिति चाहे कितनी
भी अच्छी हो, जीवन का
सही आनंद लेने के लिए
मानसिक स्थिति का अच्छा
होना बहुत जरूरी है l
भी अच्छी हो, जीवन का
सही आनंद लेने के लिए
मानसिक स्थिति का अच्छा
होना बहुत जरूरी है l
આ સંસારમાં જો તમે કોઈ વસ્તુ ઉપર સંપૂર્ણ પણે વિશ્વાસ મૂકી શકો તેમ હોય તો તે છે તમારું પોતાનું મન. જે લોકો પોતાના મનનો, પોતાના હૃદયનો સાદ સાંભળી ચાલે છે તે હમેશા સુખી રહે છે.
🌹સુપ્રભાત 🌹
🌹સુપ્રભાત 🌹
જીવવા માટે પૈસાની જરૂરિયાત હોય છે એવું લોકો કહે છે, પરંતુ હસવા માટે તો સારા મિત્રોની જરૂરિયાત હોય છે એવું અનુભવ કહે છે.
GOOD MORNING
GOOD MORNING
દુનિયામાં કોઈ પણ માણસને એના કદથી નહિ, પરંતુ તેના ગુણોથી પારખજો.
GOOD MORNING
GOOD MORNING
*સ્વર્ગતો અહીંયા જ છે દોસ્ત તમે ખાલી બે વાતની ગણતરી કરવાનું છોડી દયો, પોતાનું દુઃખ અને બીજાનું સુખ !!*
🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ Ⓜ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 have a nice day 🌻
🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ Ⓜ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 have a nice day 🌻
માણસે બન્નેની કિંમત ચુકવવી પડે છે ,
જરૂર વગર બોલવાની અને ખરેખર જરૂર હોય ત્યાં ન બોલવાની..!!
🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ Ⓜ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 have a nice day 🌻
જરૂર વગર બોલવાની અને ખરેખર જરૂર હોય ત્યાં ન બોલવાની..!!
🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ Ⓜ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 have a nice day 🌻
તમે કોને પોતાના માનો છો એ નહિ, પરંતુ તમને કોણ પોતાના સમજે છે એ મહત્વનું છે.
GOOD MORNING
GOOD MORNING
હશે ચડિયાતા મુજથી ઘણાય
હું ખુદમાં પૂર્ણ છું,
નથી બનવું કોઈના જેવું જરાય
હું ખુદમાં સંપૂર્ણ છું.
હું ખુદમાં પૂર્ણ છું,
નથી બનવું કોઈના જેવું જરાય
હું ખુદમાં સંપૂર્ણ છું.
કેસરી, સફેદ અને લીલો
એ રંગોથી બન્યો ત્રિરંગો
વચ્ચે અશોકચક્ર બિરાજે
મારો ત્રિરંગો છે ઝંડો.
કેસરિયો રંગ છે પહેલો,
દેશ કાજ ઊઠે જે વહેલો,
કેસરિયા કરી બતલાવો,
મારો ત્રિરંગો છે ઝંડો.
સફેદ પટ્ટો સુંદર દીસે,
વિશ્વશાંતિના પાઠજ વિશે,
સત્ય અહિંસા અપનાવો,
મારો ત્રિરંગો છે ઝંડો.
લીલા રંગની લીલા ન્યારી,
નયન રમ્ય ને ક્રાંતિ હરિયાળી,
મા ભારતનો જય ગવડાવો,
મારો ત્રિરંગો છે ઝંડો.
અશોકચક્રની આણ ઘણેરી,
ત્રિરંગામાં શોભે અનેરી,
રાષ્ટ્ર્ર ગાન ગવડાવો,
મારો ત્રિરંગો છે ઝંડો.
સ્વાતંત્ર્ય દિન નિમિત્તે,
પ્રભાતે ગુણ ગાઓ હેતે,
વીર બલિદાન બિરદાવો,
મારો ત્રિરંગો છે ઝંડો.
દરેક રાષ્ટ્રીય તહેવારે
રાષ્ટ્રગીત ગાવો ઉરે
વદે કલમ સલામ કરો
મારો ત્રિરંગો છે ઝંડો.
એ રંગોથી બન્યો ત્રિરંગો
વચ્ચે અશોકચક્ર બિરાજે
મારો ત્રિરંગો છે ઝંડો.
કેસરિયો રંગ છે પહેલો,
દેશ કાજ ઊઠે જે વહેલો,
કેસરિયા કરી બતલાવો,
મારો ત્રિરંગો છે ઝંડો.
સફેદ પટ્ટો સુંદર દીસે,
વિશ્વશાંતિના પાઠજ વિશે,
સત્ય અહિંસા અપનાવો,
મારો ત્રિરંગો છે ઝંડો.
લીલા રંગની લીલા ન્યારી,
નયન રમ્ય ને ક્રાંતિ હરિયાળી,
મા ભારતનો જય ગવડાવો,
મારો ત્રિરંગો છે ઝંડો.
અશોકચક્રની આણ ઘણેરી,
ત્રિરંગામાં શોભે અનેરી,
રાષ્ટ્ર્ર ગાન ગવડાવો,
મારો ત્રિરંગો છે ઝંડો.
સ્વાતંત્ર્ય દિન નિમિત્તે,
પ્રભાતે ગુણ ગાઓ હેતે,
વીર બલિદાન બિરદાવો,
મારો ત્રિરંગો છે ઝંડો.
દરેક રાષ્ટ્રીય તહેવારે
રાષ્ટ્રગીત ગાવો ઉરે
વદે કલમ સલામ કરો
મારો ત્રિરંગો છે ઝંડો.