Maru Material - GPSC & GSSSB
17 subscribers
7 photos
6 files
11 links
ગુજરાત સરકારની GPSC, GSSSB, CCE, પોલીસ ભરતી અને TET-TAT ની તૈયારી માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ. Free PDF, Mock Test, Syllabus અને Exam updates મેળવો.
વેબસાઈટ: www.marumaterial.com
Download Telegram
Channel photo updated
🚨 GPSC ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર?
હવે Personal Interview ના બદલે Group Discussion (GD) આવી શકે છે!
તમારા મત મુજબ કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે?

👍 Interview ❤️ Group Discussion

#GPSC #GPSC2026 #GPSCNews #GPSCUpdate #MaruMaterial #GujaratNews #GovernmentJobs
Rojgar_Samachar_Issue_24_06_2026.pdf
3.1 MB
Gujarat Rojgar Samachar 2026: આજના સૌથી મોટા Job Updates, નવી ભરતી અને Exam News!

Date: 24/06/2026

#GujaratRojgarSamachar2026
#GujaratRojgarSamachar
#RojgarSamachar
#GujaratJobs
#LatestJobUpdate
#GovernmentJobs
#MaruMaterial

📌 Gujarat ni tamam Exam preparation and materials pdf and mock test mate MaruMaterial.com ne Follow karo! 🚀
🚌 GSRTC કન્ડક્ટર પરીક્ષા 2026 | સૌથી વધુ પૂછાતા સ્કોરિંગ પ્રશ્નો | Conductor Exam Important Questions

GSRTC Conductor Bharti 2026, GSRTC Conductor Exam, GSRTC Conductor Important Questions, GSRTC Conductor Notes PDF, GSRTC Conductor Syllabus, GSRTC Conductor Preparation, GSRTC Bharti 2026, Gujarat Conductor Exam, GSRTC MCQ, GSRTC Study Material, GSRTC Practice Set, GSRTC Previous Paper, Gujarat Government Jobs, MaruMaterial

#GSRTCConductor
#GSRTCBharti2026
#GSRTCExam
#ConductorExam
#GovernmentJobs
#GujaratJobs
#CompetitiveExams
#StudyMaterial
#MaruMaterial
#GSRTCPreparation
GSRTC Conductor Mock Test 2026 | Free Online Test | Gujarat Government Jobs

🔥 GSRTC Conductor Free Mock Test 2026 LIVE!
GSRTC કંડક્ટર ભરતીની તૈયારી કરતા દરેક ઉમેદવાર માટે 100% FREE Online Mock Test શરૂ થઈ ગયો છે.
નવી Exam Pattern મુજબ પ્રશ્નો
Instant Score & Answer Key
Real Exam જેવી ટેસ્ટ
સંપૂર્ણ ગુજરાતી ભાષામાં
🎯 સરકારી નોકરીની તૈયારીને એક લેવલ ઉપર લઈ જાવ.
👉 વધુ માહિતી માટે અથવા અત્યારેજ FREE Mock Test આપવા અહીં ક્લિક કરો: 🌐
🔗https://www.marumaterial.com/2026/06/gsrtc-conductor-driver-mock-test-2026.html

#GSRTC #GSRTCConductor #GSRTCMockTest #GSRTCBharti2026 #GSRTCExam2026 #FreeMockTest #OnlineMockTest #GovernmentJobs #GujaratJobs #GujaratBharti #ConductorExam #CompetitiveExams #MCQTest #ExamPreparation #StudyInGujarati #MaruMaterial #GujaratExam #JobAlert #WhatsAppStudy #TelegramStudy
🚍 GSRTC કંડક્ટર ભરતી 2026 | સૌથી ઉપયોગી Handwritten Notes 📚
GSRTC Conductor ભરતી 2026 માટે ગુજરાતી Handwritten Notes. Motor Vehicle Act, First Aid, Conductor Duties, One Liner Questions અને Exam Study Material Free.

#GSRTCConductor2026 #GSRTCBharti #GSRTCNotes #MotorVehicleAct #FirstAid #ConductorDuties #GujaratiNotes #StudyMaterial #CompetitiveExam #GPSC #GujaratJobs #MCQ #OneLiner #ExamPreparation #MaruMaterial
PSI ના ઉમેદવારોનો ઈંતજારનો અંત...❤️

PSI 2025 ની 472 જગ્યાઓ માટેના નિમણૂક કાર્યક્રમ તા - 08/07/2026 ના રોજ રાખવામાં આવ્યો છે.

સ્થળ - નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, સેક્ટર 9, ગાંધીનગર
પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના માર્ક્સ​ જાહેર​...

https://formonline.co.in/LRDC44E2WD26/

#Police_exam_mark #mark #result #exam
*📚 ગુજરાતી ભાષા કૌશલ્યમાં 100% તૈયારી કરો! 🎯*

શું તમે અહેવાલ લેખન (Aheval Lekhan), નિબંધ લેખન (Nibandh Lekhan), પત્ર લેખન (Patra Lekhan), અરજી લેખન (Arji Lekhan) અને ચર્ચાપત્ર લેખન (Charcha Patra Lekhan) માટે સંપૂર્ણ તૈયારી શોધી રહ્યા છો?

પરીક્ષાલક્ષી ફોર્મેટ
આદર્શ (Solved) નમૂનાઓ
સરળ ભાષામાં સમજણ
મહત્વના મુદ્દા અને ટિપ્સ
TET, TAT, CCE, GSSSB, GPSC, Talati, Junior Clerk સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

🎯 પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે એક જ જગ્યાએ તમામ Gujarati Writing Skills સામગ્રી વાંચો.

📖 હમણાં જ જુઓ અને તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો.
🌐 https://www.marumaterial.com/2026/07/writing-skills-gujarati-complete-guide.html

📌 Maru Material – તમારી સફળતાનો સાથી.
Join WhatsApp - https://whatsapp.com/channel/0029VbCrZMdEVccF2MvI1n3d
🚨 TAT HS | GPSC Mains | PSI | CCE ઉમેદવારો ખાસ વાંચે! ✍️🔥

📝 પત્ર લેખન (Patra Lekhan in Gujarati) નું સાચું Format આવડે છે? 🤔

📌 પત્ર લેખન ફોર્મેટ
✍️ સરળ સમજ
📚 મહત્વપૂર્ણ ઉદાહરણ
🎯 Exam Writing માટે ઉપયોગી Tips

👉 પત્ર લેખન સંપૂર્ણ Guide વાંચો:
https://www.marumaterial.com/2026/06/patra-lekhan-in-gujarati-format-for-exam.html

🔥 Descriptive / Mains Exam માટે ખૂબ જ ઉપયોગી Topic!

📲 આવી જ Exam Material & Writing Skills Updates માટે WhatsApp Channel Join કરો 👇
https://whatsapp.com/channel/0029VbCrZMdEVccF2MvI1n3d

📚 Maru Material – તમારી સફળતાનો સાથી 💙

📢 મિત્રોને SHARE કરવાનું ભૂલશો નહીં! 🔥
#PatraLekhan #પત્રલેખન #TATHS #GPSCMains #CCEExam #GujaratiWritingSkills #MaruMaterial
✍🏻 *સંક્ષેપીકરણ સંપૂર્ણ Guide + Examples + PDF | Gujarati Grammar*

🚨 TAT HS | GPSC Mains | PSI | CCE ઉમેદવારો ખાસ ધ્યાન આપો! ✍️📚

🤔 સંક્ષેપીકરણ કેવી રીતે કરવું?
મૂળ લખાણમાંથી મુખ્ય મુદ્દા કેવી રીતે શોધવા અને ટૂંકું, સ્પષ્ટ સંક્ષેપ કેવી રીતે લખવું? 🎯

🔥 હવે સમજો Step by Step 👇

Gujarati Writing Skills આધારિત પરીક્ષાઓ માટે ઉપયોગી Topic!

👇 સંક્ષેપીકરણ સંપૂર્ણ Guide + Examples + PDF અહીં જુઓ:
https://www.marumaterial.com/2026/07/sankshepikaran-in-gujarati-examples-with-pdf.html

📌 પોસ્ટ SAVE કરો અને તૈયારી કરતા મિત્રોને SHARE કરો! 🔥

📲 આવી જ Gujarati Writing Skills, Exam Material અને મહત્વપૂર્ણ Study Updates માટે Maru Material WhatsApp Channel સાથે જોડાઓ 👇

🔔 Join WhatsApp Channel:
https://whatsapp.com/channel/0029VbCrZMdEVccF2MvI1n3d

📚 Maru Material – The Keys To Your Success 💙

🔥 #સંક્ષેપીકરણ #Sankshepikaran #GujaratiWritingSkills #TATHS #GPSCMains #PSIExam #CCEExam #MaruMaterial
Patra lekhan format in Gujarati
Gujarati Patra Lekhan
Patra lekhan example
TAT HS Main exam Patra Lekhan
Gujarati Patra lekhan pdf download free.

Download pdf
▶️https://www.marumaterial.com/2026/06/patra-lekhan-in-gujarati-format-for-exam.html

#patralekhan #pdf #download #gujarati #example
Channel name was changed to «Maru Material - GPSC & GSSSB»
Nibandh_Lekhan_Template_MaruMaterial.pdf
39.7 KB
📝 સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિબંધ લેખન - ફ્રી માર્ગદર્શન!

મુખ્ય પરીક્ષા (GPSC, CCE, TAT-HS) માં વધુ માર્ક્સ મેળવવા માટે નિબંધ લેખન કેવી રીતે કરવું (Nibandh kevi rite lakhvo) તે જાણવું ખૂબ જ જરૂરી છે.

આજે જ સમજો નિબંધ લેખનનું સાચું ફોર્મેટ અને માળખું (પ્રસ્તાવના, મુખ્ય ભાગ, અને નિષ્કર્ષ).

💡 આ મટીરીયલમાં શું છે?
આકર્ષક શરૂઆત કરવાની ટિપ્સ
Nibandh lekhan format in gujarati
વધુ માર્ક્સ લાવવા માટે ડેટા અને સુવિચારનો ઉપયોગ
Essay Format in Gujarati PDF

👇 સંપૂર્ણ માર્ગદર્શન વાંચવા અને Gujarati Nibandh Lekhan Format PDF free Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો:
🔗https://www.marumaterial.com/2026/06/nibandh-lekhan-kevi-rite-karvu-gpsc-psi-essay-writing-tips.html

📄 PDF ફાઇલ નીચે એટેચ કરેલી છે! ⬇️

Join Channel: @maru_material
#NibandhLekhan #GPSC #CCEMains #TATHS
Charchapatra_in_Gujarati_format_example.pdf
28 KB
📰 Charcha Patra in Gujarati - Mains Exam માટે ખાસ!

​મુખ્ય પરીક્ષા (GPSC, CCE, TAT-HS) ના ભાષાના પેપરમાં વધુ માર્ક્સ ખેંચવા માટે ચર્ચાપત્ર સાચા માળખામાં લખાવું ખૂબ જ જરૂરી છે.
​આજે જ સમજો અને પ્રેક્ટિસ કરો ચોક્કસ ચર્ચાપત્ર ફોર્મેટ અને ઉદાહરણ.

💡 આ મટીરીયલમાં તમને શું મળશે?
તંત્રીને સંબોધીને લખવાની સાચી અને સત્તાવાર રીત
વિષયની રજૂઆત માટે ચર્ચાપત્ર Format PDF
પ્રેક્ટિસ કરવા માટે Free pdf download

👇 સંપૂર્ણ ફોર્મેટ સમજવા અને ટોપર્સના ઉદાહરણો જોવા નીચેની લિંક પર ક્લિક કરો:
🔗 https://www.marumaterial.com/2026/07/charcha-patra-gujarati-format-pdf-download.html

📄 તમારી અનુકૂળતા માટે PDF નીચે એટેચ કરેલી છે! ⬇️
Join Channel: @maru_material
#CharchaPatra #GPSC #CCEMains #TATHS #MaruMaterial
Mahila_Sashaktikaran_Essay_Gujarati.pdf
64.7 KB
🔥 "મહિલા સશક્તિકરણ" (Women Empowerment) - શ્રેષ્ઠ નિબંધ PDF 🔥
​નમસ્કાર મિત્રો! બોર્ડની પરીક્ષા (STD 10 & 12) તેમજ GPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાતો અને સૌથી વધુ ટ્રેન્ડિંગ નિબંધ એટલે "મહિલા સશક્તિકરણ".
​આ PDF માં શું ખાસ છે? 👇
સરળ અને સચોટ ભાષા: દરેક વિદ્યાર્થીને એક જ વાર વાંચવાથી યાદ રહી જાય તેવી શૈલી.
મુદ્દાસર લખાણ (Point-wise): પ્રસ્તાવના, સ્ત્રીઓનો ઐતિહાસિક દરજ્જો, વર્તમાન સ્થિતિ, સરકારની વિવિધ યોજનાઓ અને ઉપસંહાર.
પ્રેરણાદાયક સુવિચારો (Quotes): નિબંધમાં સારા માર્ક્સ લાવવા માટે શક્તિશાળી પંક્તિઓ અને શ્લોકોનો સમાવેશ.
તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી: ધોરણ 9 થી 12 (Board Exams), કોલેજ પ્રોજેક્ટ અને GPSC/Class-3 ની મેઇન્સ પરીક્ષા માટે બેસ્ટ મટિરિયલ.
📥 PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી ફાઈલ પર ક્લિક કરો.
👇 અન્ય વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે આ મેસેજ તમારા મિત્રો અને સ્ટડી ગ્રુપમાં જરૂરથી Share કરો!
#MahilaSashaktikaran #GujaratiEssay #Nibandh #TAT #GPSC #WomenEmpowermentGujarati #મહિલાસશક્તિકરણ #ગુજરાતીનિબંધ #GujaratiGrammar #BoardExam2026 #EssayInGujarati #MahilaSashaktikaranPdf
TAT HS Main Exam Topics - Maru Material.pdf
163 KB
TAT HS Main Exam Topics - Maru Material.pdf

🔥 TAT HS Mains Exam ની તૈયારી કરતા મિત્રો માટે મોટી અપડેટ!
પરીક્ષા એકદમ નજીક છે, તો હવે છેલ્લી ઘડીના રિવિઝન માટે સૌથી વધુ પૂછાય શકે તેવા Most Imp. Topics નું ફાઇનલ લિસ્ટ આવી ગયું છે! 🎯
📌 આ PDF માં શું મળશે?
* નિબંધ લેખન (Top 10)
* અહેવાલ લેખન (Top 10)
* પત્ર લેખન (Top 10)

અત્યારે જ ફ્રી PDF ડાઉનલોડ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી કોઈનું રિવિઝન બાકી ન રહી જાય! 📥

👉 અહીંથી ડાઉનલોડ કરો (Telegram):
https://t.me/maru_material

📲 અવાજ ફ્રી મટીરીયલ અને અપડેટ્સ માટે તરત જોડઓ

* WhatsApp: https://whatsapp.com/channel/0029VbCrZMdEVccF2MvI1n3d
* Website: https://www.marumaterial.com/

— Maru Material (The Key To Your Success)

#TATHS #TATHSMains #GujaratExam #MaruMaterial #TATExam2026 #GSSSB #GPSC #EducationNews #GujaratJobs #StudyMaterial #ExamPreparation #CurrentAffairs