Mukhya sevika mission 2022
1.95K subscribers
281 photos
9 videos
201 files
83 links
આ ચેનલ નો મુખ્ય ઉદ્દેશ મુખ્ય સેવિકા છે. જેથી કરીને માત્ર મહિલા ઉમેદવાર એ જ જોડાવવું 🙏
Download Telegram
🗓 આજના દિવસનો મહિમા 🗓

🗓 11 જુલાઈ 🗓

👉 11મી જુલાઈને વિશ્વભરમાં વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

👉 આ દિવસ, જે વસ્તીના મુદ્દાઓની તાકીદ અને મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે છે, તેની સ્થાપના 1989માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની તત્કાલીન ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી.

👉 આ વર્ષની વિશ્વ વસ્તી દિવસ ની થીમ છે:-

👉"Unleashing the power of gender equality: Uplifting the voices of women and girls to unlock our world’s infinite possibilities"

🖌 વિશ્વ વસ્તી દિવસ સંદર્ભે કેટલીક વિશેષ માહિતી:-

👉 ભારતની 1947 માં આઝાદી સમયે વસ્તી લગભગ 340 મિલિયન હતી.

👉 ભારતની વસ્તી 1947 અને 1981ની વસ્તી ગણતરી વચ્ચે બમણી થઈ હતી અને 2001ની વસ્તી ગણતરી સુધીમાં તે એક અબજને વટાવી ગઈ હતી.

👉 11મી મે 2000ના રોજ, એક બાળકીના જન્મ સાથે ભારતની વસ્તી સત્તાવાર રીતે 1 અબજ લોકો સુધી પહોંચી.

👉 2011ની છેલ્લી વસ્તી ગણતરી અનુસાર ભારતની કુલ વસ્તી:- 1,21,01,93,422 હતી.

👉 યુનાઈટેડ નેશન્સ ડેટાના વર્લ્ડોમીટરના અહેવાલને આધારે સોમવાર, 10 જુલાઈ, 2023ના રોજ ભારતની વર્તમાન વસ્તી "1,420,867,001" છે.

👉 અત્યારે વિશ્વની કુલ વસ્તી લગભગ "8 અબજ" જેવી છે.
🦠 રોગ અને તેના માટેની ટેસ્ટ 🦠

🔬 ટાઇફોઇડ - વિડાલ ટેસ્ટ 🔬

🔬 FTB (ક્ષય) - મોન્ટુક્સ ટેસ્ટ 🔬

🔬 એઇડ્સ - ELISA ટેસ્ટ 🔬

🔬 કેન્સર - કેમોથેરાપી 🔬

🔬 કિડની - ડાયાલિસિસ 🔬
સગર્ભા_સ્ત્રીઓ_માટેની_સંભાળ_.pdf
3 MB
સગર્ભા સ્ત્રીઓ માટેની સંભાળ
🩻 વિવિધ રોગ અને કારણ 🩻

1). રોગ:- શીતળા.

કારણ:- વાઈરસ.

2). રોગ:- ચિકનગુનિયા
( એડીસ મચ્છર )

કારણ:- વાઈરસ.

3). રોગ:- ઈનફ્લુએન્ઝા.

કારણ:- વાઈરસ.

4). રોગ:- બાળલકવો

કારણ:- વાઈરસ.

5). રોગ:- ડીફ્થેરિયા

કારણ:- બેક્ટેરિયા

6). રોગ:- ન્યૂમોનિયા.

કારણ:- બેક્ટેરિયા.

7). રોગ:- ક્ષય.

કારણ:- બેક્ટેરિયા.

8). રોગ:- ધનુર.

કારણ:- બેક્ટેરિયા.

9). રોગ:- ટાઈફોઇડ.

કારણ:- બેક્ટેરિયા.

10). રોગ:- કોલેરા.

કારણ:- વાઈરસ.

11). રોગ:- રક્તપિત્ત.

કારણ:- બેક્ટેરિયા.

12). રોગ:- મધુપ્રમેહ (ડાયાબિટીસ).

કારણ:- આનુવંશિક.

13). રોગ:- મેલેરિયા.
( ફીમેલ એનોફીલીસ મચ્છર)

કારણ:- પ્રજીવકો.


14). રોગ:- મરડો.

કારણ:- પ્રજીવકો.
ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : PMJAY- મા યોજના અંતર્ગત ₹10 લાખની આરોગ્ય વીમા સહાયનો આજથી પ્રારંભ...
♦️જિનેટિક ઓપીડી શરૂ કરનાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ બની.
હાલમાં કંજક્ટાવાઇટીસ બીમારીના કેસ વધી રહ્યા છે,આ બીમારીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? 😊
Anonymous Quiz
68%
રેડ આઈ (Red Eye)
11%
યલો આઈ (Yellow Eye)
16%
પિંક આઈ (Pink Eye)
5%
બ્રાઉન આઈ (Brown Eye)
PCV વેક્સીનની શરૂઆત ગુજરાતના ક્યાં જિલ્લાથી કરવામાં આવી હતી ?
Anonymous Quiz
20%
અમદાવાદ
23%
રાજકોટ
20%
નર્મદા
37%
છોટાઉદેપુર
નીચેનામાંથી કયા રોગમાં યકૃત ઉપર સોજો રહેવાથી તેમાં લીવર સીરોસીસ કે લીવર કેન્સરની અસર જોવા મળે છે
Anonymous Quiz
13%
હિપેટાઇટિસ એ
27%
હિપેટાઇટિસ સી
22%
હિપેટાઇટિસ ઈ
38%
હિપેટાઇટિસ બી
નીચેનામાંથી કઈ રસી મ્રૂત છે?
Anonymous Quiz
18%
ઓરલ પોલિયો
20%
ઓરી
35%
B.C.G.
28%
સાલ્ક પોલિયો
Koplik's spots થકી કોનું નિદાન થાય છે?
Anonymous Quiz
23%
ઓરી
31%
રુબેલા
35%
ડીપ્થેરિયા
12%
મોટી ઉધરસ
WHO એ પ્રમાણિત કરેલ વ્યાખ્યા પ્રમાણે દિવસે કેટલા મીટરના અંતરેથી આંગળીઓ ગણી ન શકે તેનો અંધત્વમાં સમાવેશ કરી શકાય ?
Anonymous Quiz
20%
12
36%
9
27%
6
17%
3
સૌપ્રથમ "રોડ ટુ હેલ્થ ચાર્ટ" કોણે બનાવ્યો હતો?
Anonymous Quiz
22%
ફલોરેન્સ નાઈટેન્ગલ
38%
ડેવીડ મોરલી
32%
ડો. હર્ષવર્ધન
8%
પ્રો. સત્ય નડેલા