Mukhya sevika mission 2022
1.88K subscribers
284 photos
10 videos
205 files
93 links
આ ચેનલ નો મુખ્ય ઉદ્દેશ મુખ્ય સેવિકા છે. જેથી કરીને માત્ર મહિલા ઉમેદવાર એ જ જોડાવવું 🙏
Download Telegram
સંસ્કૃતિ મંત્રાલય અને MyGovએ કયા નામથી સિંગિંગ ટેલેન્ટ હન્ટ શરૂ કરી છે?
Anonymous Quiz
20%
યુવાન પ્રતિભા
25%
યુવાન ગાયક
24%
ગાયનનો મહિમા
30%
સુર સંગ્રામ
કયા વિટામિન ની ઉણપ થી મનુષ્ય માં પરનિશીયસ પાંડુરોગ થાય છે?
Anonymous Quiz
9%
વિટામિન B1
31%
વિટામિન B6
15%
વિટામિન b3
44%
વિટામિન B12
tat mains paper.pdf
1.4 MB
સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા બાલ સાહિત્ય પુરસ્કાર - 2023 અને યુવા પુરસ્કાર - 2023 ના ગુજરાતી ભાષાના વિજેતાઓની જાહેરાત


🟰 તાજેતરમાં ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હેઠળની સંસ્થા સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા 23 ભાષાઓ માટેના બાલ સાહિત્ય પુરસ્કાર - 2023 અને યુવા પુરસ્કાર - 2023 વિજેતાઓના નામોની જાહેરાત કરી છે

🟰 આ પુરસ્કાર માટે ₹ 50,000 ઘનરાશી અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે

✔️ યુવા પુરસ્કાર - 2023

= સાગર શાહ

કૃતિનું નામ :- ગેટ ટું ગેધર ( ટૂંકી વાર્તા )


✔️ બાળ સાહિત્ય પુરસ્કાર - 2023

= રક્ષાબેન પી દવે

= કૃતિનું નામ :- હું મ્યાન તું ચુન ચુન ( કવિતા અને વાર્તા )
✅️ 25 જુન

✔️✔️ અષાઢ સુદ સાતમ

સૂર્યપુત્રી તાપી નદીનો પ્રાગટ્ય દિવસ 🥳🎉🤗

સુરત જેના તીરે વસેલું, તાપીની વાત હો પહેલી,
સૂરજમાંથી પ્રગટેલી, ધરતી સાથે પરણેલી,
સુરતની સમૃદ્ધિને એણે જ દિશા આપેલી.....
ભારતની પ્રથમ સેનિટેશન મોબાઈલ કોર્ટ નીચેનામાંથી કોણે શતરૂ કરી હતી ? 😊 (AIF-AMC SSI)
Anonymous Quiz
14%
બોમ્બે કોર્પોરેશન
35%
ચેન્નઈ કોર્પોરેશન
39%
ગાંધીનગર કોર્પોરેશન
12%
અમદાવાદ કોર્પોરેશન
➡️High Court call letters Downloading Now💥

https://hcadmitcard.smartexams.in/
કયો દેશ એચઆઇવી નિવારણ માટે ઉપયોગમાં લેવાતી લોંગ-એક્ટિંગ કેબોટેગ્રેવિર (CAB-LA) દવાના સામાન્ય પ્રકારનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે?
Anonymous Quiz
23%
ભારત
34%
યુએસએ
34%
દક્ષિણ આફ્રિકા
8%
ઇઝરાયેલ
null-5.pdf
6.5 MB
null-5.pdf
અલંકાર ઓળખાવો : અખાડામાં જવાના મે ઘણીવાર અખાડા કર્યા.
Anonymous Quiz
15%
વર્ણાનુપ્રાસ
32%
શબ્દાનુપ્રાસ
37%
યમક
16%
શ્લેષ
Forwarded from 𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC ) (▄︻̷ ┻ ═━一ƿѧɢѧʟ ғѧȗjıı🇮🇳)
🩻 વિવિધ રોગ અને કારણ 🩻

1). રોગ:- શીતળા.

કારણ:- વાઈરસ.

2). રોગ:- સામાન્ય શરદી.

કારણ:- વાઈરસ.

3). રોગ:- ઈનફ્લુએન્ઝા.

કારણ:- વાઈરસ.

4). રોગ:- બાળલકવો

કારણ:- વાઈરસ.

5). રોગ:- ડીફ્થેરિયા

કારણ:- બેક્ટેરિયા

6). રોગ:- ન્યૂમોનિયા.

કારણ:- બેક્ટેરિયા.

7). રોગ:- ક્ષય.

કારણ:- બેક્ટેરિયા.

8). રોગ:- ધનુર.

કારણ:- બેક્ટેરિયા.

9). રોગ:- ટાઈફોઇડ.

કારણ:- બેક્ટેરિયા.

10). રોગ:- કોલેરા.

કારણ:- વાઈરસ.

11). રોગ:- રક્તપિત્ત.

કારણ:- બેક્ટેરિયા.

12). રોગ:- મધુપ્રમેહ (ડાયાબિટીસ).

કારણ:- આનુવંશિક.

13). રોગ:- મેલેરિયા.

કારણ:- પ્રજીવકો.

14). રોગ:- મરડો.

કારણ:- પ્રજીવકો.
📝 આજનુ વિશેષ આર્ટિકલ 📝

📝 શરીરનાં વિવિધ સાંધાઓ 📝

1). ખલ-દસ્ત સાંધો (કંદુક ખલિકા સાંધો):-

🖌 જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ભાગ બીજા હાડકામાં ગોઠવાયેલો હોય, જેનાથી સાંધો આગળ બધી જ દિશામાં હલન ચલન કરી શકે આવા સાંધાને ખલ-દસ્ત સાંધો કહે છે.

🖌 સ્થાન:- ખભાના બંને સાંધા ખલ-દસ્તા સાંધા છે.

2). ઉખળી સાંધો (ખીલા જેવો સાંધો):-

🖌 ડોક અને શીર્ષ (મસ્તક) ને જોડતો સાંધો છે, તેનાં દ્વારા શીર્ષને આગળ પાછળ ફેરવી શકાય છે તથા ડાબે-જમણે ફેરવી શકાય છે.

🖌 સ્થાન:- ડોક અને શીર્ષ (મસ્તક) ને જોડતો સાંધો.

3). મિજાગરો સાંધો:-

🖌 બારણાંના મિજાગરા જેવા સાંધા હોવાથી તેને મિજાગરો સાંધો કહે છે. આવા સાંધાની મદદથી એક બાજુ વાળી શકાય છે.

🖌 સ્થાન:- કોણીનો સાંધો અને ઘૂંટણનો સાંધો.

4). અચલ સાંધો:-

🖌 જે સાંધામાં હલન-ચલન થતું નથી તે સાંધાને અચલ સાંધો કહેવાય છે.

🖌સ્થાન:- ખોપરીના અસ્થિઓ વચ્ચેનો સાંધો.
🗓 આજના દિવસનો મહિમા 🗓

🗓 01/07/2023 🗓

🗓 રાષ્ટ્રીય ડોકટર દિવસ 🗓

🩺 ભારતમાં દર વર્ષે 1લી જુલાઈના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ ઉજવવામાં આવે છે.

💊 આ દિવસ દેશમાં ડોકટરો અને આરોગ્યસંભાળ વ્યવસાયિકોના મૂલ્યવાન યોગદાનની પ્રશંસા અને સન્માન કરવા માટે મનાવવામાં આવે છે.

💊 રાષ્ટ્રીય તબીબ દિવસ 2023 એ ડોકટરોને તેમની નિઃસ્વાર્થ સેવા અને ભારતમાં લોકોની સુખાકારી માટેના પ્રયાસો માટે આભાર માનવાની તક છે.

💊 રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે અને પ્રવૃત્તિઓ કરે છે.

💊 આ વર્ષે, નેશનલ ડોક્ટર્સ ડે 2023 થીમ છે "Celebrating Resilience and Healing Hands."

💊 થીમનો હેતુ COVID-19 રોગચાળાના સમયગાળા દરમિયાન અમારા તબીબી વ્યાવસાયિકોના અથાક પ્રયાસોને ઓળખવા અને પ્રશંસા કરવાનો છે.

💊 આંતરરાષ્ટ્રિય ડોકટર દિવસ "2 ઓકટોબર" નાં રોજ ઉજવવામાં આવે છે.
#ગુજરાતનુંગૌરવ

📔 ભાવનગરના ડો. રક્ષાબેન દવેને "દિલ્હી સાહિત્ય અકાદમી" તેમના પુસ્તક "હું મ્યાઉ, તું ચૂંચૂં" માટે "બાલ સાહિત્ય પુરસ્કાર 2023" આપી રહી છે.
મનુષ્યમાં રંગસૂત્રો

23 જોડ ( કુલ :- 46 )
✔️ પ્રથમ જોડ :- સૌથી મોટી જોડ
✔️ 21 મી જોડ :- સૌથી નાની જોડ
✔️ 23 મી જોડ :- લિંગી જોડ
✔️ 1 થી 22 જોડ :- સમાન જોડ એટલે કે દૈહિક જોડ