https://youtu.be/aO2GY49Bd8k
ખેતીની સમસ્યાઓ ના સમાધાન માટે..9824432969 પર ફોન કરી માહિતી મેળવીએ...
ખેડુત સુખી તો બધા સુખી.
કિસાન સફર પરિવાર...
ખેતીની સમસ્યાઓ ના સમાધાન માટે..9824432969 પર ફોન કરી માહિતી મેળવીએ...
ખેડુત સુખી તો બધા સુખી.
કિસાન સફર પરિવાર...
YouTube
ખેતીમાં સમસ્યાઓનું નિવારણ....!
લોકડાઉન ના કારણે....ખેતીમાં સમસ્યાઓ ના નિવારણ માટે બપોરના 2 થી 3 ના સમયે ફોન કરી શકો.. છો. પોતાના વોટ્સએપ પરથી પાકના ફોટા મૂકી ને માહિતી મેળવી ચકાશે...30 .4 ...
Forwarded from Khedut ni vaat
ખેડૂત ભાઈઓ ને ખાસ નમ્રવિનંતી કે માર્કેટયાર્ડ ચાલુ થઈ ગયા છે ત્યારે બીજા લોકો થઈ દુરી જાળવી અને માસ્ક મો પરથી નીચે ના ઉતારવું અને પોતાના હાથ ને મો પર ના અડવું અને સેનેટાઈઝર ના મળતું હોય તો કોઈ પણ આલ્કોહોલ વાળું લિકવિડ વાપરી પોતાના હાથ સાફ કરતા રહેજો 25 દિવસ પછી બહાર નીકળવાની ખુશી માં ને ખુશી માં જો ક્યાંક પણ નાની ભૂલ કરશો તો એ આખા પરિવારને ભોગવવી પડશે માટે સાવચેત રેહવું.બીજી વાત કરું તો જે લોકો માં રોગપ્રતિકારક શક્તિ સારી હોય તે કોરોના પોઝીટીવ હોય તો પણ તેના માં તેના લક્ષણો નથી દેખાતા અને બીજામાં કોરોના ફેલાય છે તો સામે વાળા વ્યક્તિને પણ ખબર નથી હોતી કે તે પોઝિટીવ છે માટે ખાસ ધ્યાન રાખવું.માસ્ક ને સરખું પહેરવું ઘણા લોકો નાક ખુલ્લું રાખે છે અને હોઠ સુધીજ માસ્ક પહેરે છે તો આવી નાની નાની બાબતો નું ખાસ ધ્યાન રાખવું જય કિસના પ્રભુ આપ સૌને સાજા નરવા રાખે એજ પ્રાર્થના
Forwarded from Kisan safar
https://www.youtube.com/channel/UCLWOnGhx3xQPnvodwCSreVg
🌱Agri-ખેતીવાડી🌽
🐃Dairy-પશુપાલન🐄
🌺Horti-બાગાયત🍓
🛰wether-હવામાન⛈
👨🏻💻Govt.-સરકારી યોજનાઓ😎
🛠engi-યાંત્રિકરણ⚙
ખેતીમાં મૂંઝવતા પ્રશ્નો, પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ,આધુનિક ખેતી પદ્ધતિ,ખેડૂતોની કોઠાસૂઝ,અવનવા પાકોની ખેતીની જાણકારી તેમજ ખેતી વિષયક માહિતી માટે you tube પર
kisan safar ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ 🔔બટન દબાવી નવા નવા વિડીયો મેળવી ખેતી સમૃદ્ધ કરીએ...
"ખેડુત સુખી તો બધા સુખી"

Kisan Safar
નમસ્તે ખેડુત મિત્રો...
કિસાન સફર પરીવારમાં આપ સૌ મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌ અમારા સાથે આત્મીયતાથી જોડાઈને અમારો ઉત્સાહ વધારી અમોને પ્રેરકબળ પૂરું પાડો છો, અમે આપના સુધી સરળતાથી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ કિસાન સફરના માધ્યમથી…

Forwarded from Deleted Account
હાલમાં *Marketyard App* ખેડૂતો માટે મોટી મદદ કરી શકે છે.
લોકડાઉન દરમિયાન, ખેડૂત મિત્રો તેમનો કૃષિ ઉત્પાદન *Marketyard App* પર ઓનલાઇન વેચાણ માટે મૂકી શકે છે.
એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો👇🏻
https://marketyard.page.link/7xCE
આ માહિતી વધુને વધુ ખેડૂતો સાથે શેર કરો.

ખેડુત સુખી તો બધા સુખી
https://t.me/kishansafar
ખેતીમાં મુંઝવતા પ્રશ્નો.પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ.આધુનિક ખેતી પદ્ધતિ.ખેડૂતોની કોઠાસૂઝ.અવનવા પાકોમાં ખેતીની જાણકારી તેમજ ખેતી વિષયક નિષ્ણાંતો સાથે મળીને માહિતી મેળવવા માટે...ટેલિગ્રામ ગ્રુપમાં જોડાય શકોછો..
નોંધ.. ખેતી સિવાયની કોઈ ચર્ચા કરીશું નહિ...🙏🏻
ખેડુત સુખી તો બધા સુખી.
કિસાન સફર પરિવાર.

Telegram
Kisan safar
ખેડુત સુખી તો બધા સુખી
https://youtu.be/LE6GLjWB7lI
SPNF માં પંસ્તરીય ખેતી નું મહત્વ...!
મોરીભાઈ ...પીંગળી વાળા પાસેથી...
ખેડુત સુખી તો બધા સુખી.
કિસાન સફર..
SPNF માં પંસ્તરીય ખેતી નું મહત્વ...!
મોરીભાઈ ...પીંગળી વાળા પાસેથી...
ખેડુત સુખી તો બધા સુખી.
કિસાન સફર..
YouTube
પંચસ્તરીય ખેતી પદ્ધતિ...👌
https://youtu.be/sI6OQ-gmUH0
બીજ માવજત (બિયારણને પટ) વગર વાવણી ન કરવી જોઈએ...
"ખેડુત સુખી તો બધા સુખી"
*કિસાન સફર*
બીજ માવજત (બિયારણને પટ) વગર વાવણી ન કરવી જોઈએ...
"ખેડુત સુખી તો બધા સુખી"
*કિસાન સફર*
YouTube
બીજ માવજત (બિયારણને પટ) આપ્યા વગર વાવણી ન કરશો.
#વાવણી #fungicide #insectiside #બીજામૃત #મગફળી #કપાસ #ચોમાસું_પાકો #બીજ_માવજતPlease follow us on bellow media
Instagram : https://www.instagram.com/kisansafar.in/
Facebook : https://www.facebook.com/kisansafar
Youtube : https://m.youtube.com/c/KisanSafar…
Instagram : https://www.instagram.com/kisansafar.in/
Facebook : https://www.facebook.com/kisansafar
Youtube : https://m.youtube.com/c/KisanSafar…
https://youtu.be/j2gTYifHaGQ
ખેડુતની કોઠાસૂઝની કમાલ જુઓ વિસ્તૃત વર્ણન વિડીયો દ્વારા...
"ખેડુત સુખી તો બધા સુખી"
*કિસાન સફર*
ખેડુતની કોઠાસૂઝની કમાલ જુઓ વિસ્તૃત વર્ણન વિડીયો દ્વારા...
"ખેડુત સુખી તો બધા સુખી"
*કિસાન સફર*
YouTube
કોઠાસૂઝથી ખેડૂતો અવનવા પ્રયોગો કરી સફળતા મેળવે છે... એક એવા જ ખેડુતની મુલાકત
Call now 9725745971
#યાંત્રિકરણ #કોઠાસૂઝ #પ્રગતિશીલ_ખેડુત
#KISAN_SAFR
Please follow us on bellow media
Instagram : https://www.instagram.com/kisansafar.in/
Facebook : https://www.facebook.com/kisansafar
Youtube : https://m.youtube.com/c/KisanSafar
Blogspot…

https://youtu.be/Tzn8RpJy5Sg
ઈઝરાયેલ ખારેકની પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી સફળ રીતે ખેતી કરતા સોમૈયા સાહેબ
વેરાવળ (ભાડલા)
તાલુકો જસદણ જી- રાજકોટ (સૌરાષ્ટ્ર)
"ખેડુત સુખી તો બધા સુખી"
*કિસાન સફર*
ઈઝરાયેલ ખારેકની પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી સફળ રીતે ખેતી કરતા સોમૈયા સાહેબ
વેરાવળ (ભાડલા)
તાલુકો જસદણ જી- રાજકોટ (સૌરાષ્ટ્ર)
"ખેડુત સુખી તો બધા સુખી"
*કિસાન સફર*
YouTube
ઈઝરાયેલ ખારેકની સફળ ખેતી હવે સૌરાષ્ટ્રમાં એ પણ ગાય આધારિત
#ખારેક #બાગાયતી_પાકો #પ્રાકૃતિક_ખેતી #ગાય_આધારિત_ખેતી
#farm #farmer #farmlife #nature
#Kisan_Safar #Khedut #Dharti_Putra
Please follow us on bellow media
Instagram : https://www.instagram.com/kisansafar.in/
Facebook : https://www.facebook.com/kisansafar…
#farm #farmer #farmlife #nature
#Kisan_Safar #Khedut #Dharti_Putra
Please follow us on bellow media
Instagram : https://www.instagram.com/kisansafar.in/
Facebook : https://www.facebook.com/kisansafar…
ત્રિશુલ એગ્રો એજન્સી & ખેતીવાડી કન્સલન્ટ્સ (સલાહકાર)
શુ આપે મગફળીનું વાવેતર કર્યુ છે...? તો પાક પીળો પડવો .સુકારો..મુંડા.. ઈયળ..સફેદ ફૂગ..પાનના ટીક્કા..ચુચિયા જીવાતો.. વગેરે મુશ્કેલીઓ આવેતો.... અમને ફોન કરો... અમે તમારા પાકનું સચોટ નિદાન કરી અને તેના માટે નું માર્ગદર્શન આપીશું....
તો એકવાર અવશ્ય ફોન કરી માહિતી મેળવો...
મો.9725745971
રૂબરૂ મળવા માટે..
ત્રિશુલ એગ્રો એજન્સી..કમલાપુર રોડ આનંદ કૉમ્પ્લેસ.જકાતનાકા જસદણ

https://youtu.be/mOq4HQio_F8
થોડીક કાળજી મોટો ફાયફો કરાવી શકે...
"ખેડુત સુખી તો બધા સુખી"
*કિસાન સફર*
થોડીક કાળજી મોટો ફાયફો કરાવી શકે...
"ખેડુત સુખી તો બધા સુખી"
*કિસાન સફર*
YouTube
જામફળની ખેતીમાં પ્રુનિંગથી થતા ફાયદાઓ અને હવે શું કાળજી રાખવી જાણો વિગતે..
#બાગાયતી_ખેતી #જામફળની_ખેતી #પ્રુનિંગ #જીવામૃત #પ્રાકૃતિક_ખેતી #મલ્ચિંગ(આચ્છાદન)
https://youtu.be/1UK-RZzvOlc
પપૈયાંની ખેતી કરવી છે...?
પપૈયાના પાકના પશ્નો છે..?
પપૈયામાં કેટલી કમાણી કરી શકાય..?
આવા સવાલોના જવાબ મેળવવા માટે 40 વર્ષથી પપૈયાની ખેતી કરતા ખેડુત સાથેની સફળ વાત..
"ખેડુત સુખી તો બધા સુખી"
*કિસાન સફર*
પપૈયાંની ખેતી કરવી છે...?
પપૈયાના પાકના પશ્નો છે..?
પપૈયામાં કેટલી કમાણી કરી શકાય..?
આવા સવાલોના જવાબ મેળવવા માટે 40 વર્ષથી પપૈયાની ખેતી કરતા ખેડુત સાથેની સફળ વાત..
"ખેડુત સુખી તો બધા સુખી"
*કિસાન સફર*
YouTube
40 વર્ષથી પપૈયાંની ખેતીના અનુભવી સાથેની મુલાકાત.How to grow The success story of papaya farming..👌
માધાભાઈ ખોડાભાઈ ગોહિલગામ સાગવાડી તા.સિહોર.જી ભાવનગર મો 9374207912#papaya farming #पपीता की खेतीપપૈયાના 40 વર્ષના અનુભવી ખેડુત પોતે બિયારણ ખાતર દવા પિયત રોગો ...
The account of the user that owns this channel has been inactive for the last 5 months. If it remains inactive in the next 9 days, that account will self-destruct and this channel may no longer have an owner.