KD SONAGARA
794 subscribers
138 photos
7 videos
48 files
915 links
Kd sonagara
Download Telegram
યોજનાઓ


♦️ સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય કેટલા હેતુઓ છે ?
- પાંચ

♦️ ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જયોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ?
ઉજાલા યોજના

♦️ બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ?
- બાલ દિવસ

♦️ કસ્તૂરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?
- બી.પી.એલ.સગર્ભા

♦️ માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય ?
- મમતા કાર્ડ

♦️ જવાહર રોજગાર યોજના કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવી ?
- સાતમી

♦️ કિસાન કોલ સેન્ટર માટે નીચેના પૈકી ક્યા નંબર ઉપર સંપર્ક થઈ શકે છે ?
- 1551

♦️ ‘ ઉન્નત ચૂલા અભિયાન ' માટે કયું મંત્રાલય સંબંધિત છે ?
- નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રાલય

♦️ ICPS એટલે શું ?
ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ પ્રોટેક્શન સ્કીમ ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ

♦️( ICDS ) ભારતમાં સૌથી પહેલા ક્યા રાજયમાં શરૂ કરવામાં આવી ?
- આંધ્ર પ્રદેશ
💥 ખેડૂત સહાયના રૂપિયા જમા થયા

➾ ખેડૂતોના ખાતામાં પાક સહાયના 20000 રૂપિયા જમા થઈ ગયેલા છે

➾ તમારા ખાતામાં સહાયની રકમ જમા થઈ કે નહીં તે ચેક કરો ઓનલાઈન 👇🏽

https://bit.ly/3kYqMqN

જોઇન Telegram Channel : https://t.me/Gujarat_all_Yojana

Join Whats app Group : https://chat.whatsapp.com/F3PtJ58DFAx2sDh5nvjhA6


==========================
તમામ ખેડૂત મિત્રોને શેર કરો
KD SONAGARA pinned «💥 ખેડૂત સહાયના રૂપિયા જમા થયા ➾ ખેડૂતોના ખાતામાં પાક સહાયના 20000 રૂપિયા જમા થઈ ગયેલા છે ➾ તમારા ખાતામાં સહાયની રકમ જમા થઈ કે નહીં તે ચેક કરો ઓનલાઈન 👇🏽 https://bit.ly/3kYqMqN જોઇન Telegram Channel : https://t.me/Gujarat_all_Yojana Join Whats app Group…»
*#ઇલેક્ટ્રીક બાઇક સહયા ફોર્મ ભરવાન શરૂ : Rs. 12000 સહાય#*
👉શું છે બાઇકની કિમત? : https://bit.ly/364qrfY
👉👉👉ક્યાથી મળશે બાઈક અને : https://bit.ly/364qrfY
👉તે માટેનું ફોર્મ? : https://bit.ly/364qrfY
👉છેલ્લી તારીખ કઈ છે? : https://bit.ly/364qrfY

👉જોઇન ટેલેગ્રામ ચેનલ : https://t.me/Gujarat_all_Yojana

👉Whats App Group ; https://chat.whatsapp.com/F3PtJ58DFAx2sDh5nvjhA6

*#તમારે જરૂરના હોય તો બિજા વિદ્યાર્થીઓને શેર કરજો#*
KD SONAGARA pinned «*#ઇલેક્ટ્રીક બાઇક સહયા ફોર્મ ભરવાન શરૂ : Rs. 12000 સહાય#* 👉શું છે બાઇકની કિમત? : https://bit.ly/364qrfY 👉👉👉ક્યાથી મળશે બાઈક અને : https://bit.ly/364qrfY 👉તે માટેનું ફોર્મ? : https://bit.ly/364qrfY 👉છેલ્લી તારીખ કઈ છે? : https://bit.ly/364qrfY 👉જોઇન ટેલેગ્રામ…»
*#Police Bharati માટે Big News ગૃહ વિભાગ જ 12,988 જગ્યાની ભરતી કરશે#*

ક્યા - ક્યા વિભાગમા ભરતી આવશે?
કેટલો સમયમા ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે?
પરીક્ષા કઇ પધ્ધતિથી લેવાશે?
ભરતી પ્રક્રિયામા મૌખિક ઇન્ટરવ્યુ કે પછી રૂબરૂ મુલાકાત લઈ શકાશે?

જાણો સંપૂર્ણ વિગત 👇
✍🏻https://bit.ly/32aZZQK

👉જોઇન ટેલેગ્રામ ચેનલ : https://t.me/kdsonagara

👉Whats App Group ; https://chat.whatsapp.com/F3PtJ58DFAx2sDh5nvjhA6
________
👏પોલીસ ભરતીની રાહ જોતા તમામ વિધાર્થી સુધી પહોચાડો
💥 ખેડૂત સહાયના રૂપિયા જમા થયા

➾ ખેડૂતોના ખાતામાં પાક સહાયના 20000 રૂપિયા જમા થઈ ગયેલા છે

➾ તમારા ખાતામાં સહાયની રકમ જમા થઈ કે નહીં તે ચેક કરો ઓનલાઈન 👇🏽

https://bit.ly/3kYqMqN

જોઇન Telegram Channel : https://t.me/Gujarat_all_Yojana

Join Whats app Group : https://chat.whatsapp.com/F3PtJ58DFAx2sDh5nvjhA6


==========================
તમામ ખેડૂત મિત્રોને શેર કરો
💥 ખેડૂત સહાયના રૂપિયા જમા થયા

➾ ખેડૂતોના ખાતામાં પાક સહાયના 20000 રૂપિયા જમા થઈ ગયેલા છે

➾ તમારા ખાતામાં સહાયની રકમ જમા થઈ કે નહીં તે ચેક કરો ઓનલાઈન 👇🏽

https://bit.ly/3kYqMqN

જોઇન Telegram Channel : https://t.me/Gujarat_all_Yojana

Join Whats app Group : https://chat.whatsapp.com/F3PtJ58DFAx2sDh5nvjhA6


==========================
તમામ ખેડૂત મિત્રોને શેર કરો
*#Gujarat Ni Asmita Test-21#*

👉https://kalpeshsonagara.blogspot.com/2020/11/gujarat-ni-asmita-test-21.html?m=1

👉દરરોજ સવારે 8 વાગ્યે

👉Join Telegram channel:t.me/kdsonagara

*#તમારા બધા મિત્રો ને શેર કરો#*
*#ઇલેક્ટ્રીક થ્રી વિલ યોજના સંપુર્ણ માહિતી#*
👉સરકાર દ્વાર સહાય : ૪૮૦૦૦/-
👉મોડેલ અને કિમત શું છે?
👉ફોર્મ ક્યાથી મળશે?
👉ક્યા જમા કરાવવાનું?

👉વધારે માહિતી માટે : https://bit.ly/2I9Kyl5

👉Join Telegram Channel : t.me/Gujarat_all_yojana

👉છેલ્લી તારીખ : ૩૧/૧૨/૨૦૨૦

*#👉તમારે જરૂર ના હોય તો તમારા મિત્રોને શરે કરો, અને જરૂરીયાત મંદ સુધી પહોચાડો#*
KD SONAGARA pinned «*#ઇલેક્ટ્રીક થ્રી વિલ યોજના સંપુર્ણ માહિતી#* 👉સરકાર દ્વાર સહાય : ૪૮૦૦૦/- 👉મોડેલ અને કિમત શું છે? 👉ફોર્મ ક્યાથી મળશે? 👉ક્યા જમા કરાવવાનું? 👉વધારે માહિતી માટે : https://bit.ly/2I9Kyl5 👉Join Telegram Channel : t.me/Gujarat_all_yojana 👉છેલ્લી તારીખ : ૩૧/૧૨/૨૦૨૦…»
🎈ગિલગિટ-બાલ્તિસ્તાનમાં દર વર્ષે 1લી નવેમ્બરના રોજ “સ્વતંત્રતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે તેમની સરકાર આ ક્ષેત્રને “કામચલાઉ પ્રાંતિય દરજ્જો” આપશે.

🎈ગિલગિટ-બાલ્તીસ્તાન ડે-ફેક્ટો પ્રાંત જેવો દરજ્જો છે.

🎈હાલમાં, ગિલગીટ-બાલ્ટિસ્તાન ન તો કોઈ પ્રાંત છે કે રાજ્ય નથી.તેને અર્ધ-પ્રાંતીય દરજ્જો છે

🎈જી-બીની પશ્ચિમમાં અફઘાનિસ્તાન છે, તેની દક્ષિણમાં પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર છે, અને પૂર્વમાં જમ્મુ-કાશ્મીર છે.
Gujarat Ni Asmita Test-23
*#Gujarat Ni asmita Test-23#*

દરરોજ સવારે ૮ વાગ્યે આ બ્લોગ પર મુકવામા આવે છે https://kalpeshsonagara.blogspot.com/
Gujarat ni Asmita Test- 23 : https://kalpeshsonagara.blogspot.com/2020/11/gujarat-ni-asmita-test-23.html
Join Telegram CHannel : t.me/kdsonagara
બધા મિત્રોને શરે કરશો.
*#Big News Big News#*
👉જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો
👉લોકોએ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે
👉શું છે ગાઇડ લાઇન?નિચેની લિંક પર ક્લિક કરો

ક્લિક : https://bit.ly/3n3lnQ0
👉જોઇન Whatsapp Group : https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe
👉Join Telegram channel : t.me/Gujarat_all_Yojana

👉તમારા બધી મિત્રોને શેર કરશો
*#ગુજરાત સરકારની નવી યોજના#*

👉રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના)

👉રૂા. ૨૦,૦૦૦/- સહાય

👉વધારે માહિતી માટે : https://bit.ly/3leys8I

👉જોઇન Whatsapp Group ; https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe

👉Join Telegram Channel : t.me/Gujarat_all_Yojana

*#તમાર બધા મિત્રોને શરે કરજો#*
🏫 *રાષ્ટ્રપતિ Confusion* 🏫


પ્રથમ રાષ્ટ્રપતિ - *ડૉ રાજેન્દ્ર પ્રસાદ*

એવા પ્રથમ રાષ્ટ્રપતિ જે ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા હોય - *ડો સર્વપલ્લી રાધાકૃષ્ણ*

ભારત ના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્પતિ - *ડો ઝાકીર હુસેન*

પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ - *વી.વી.ગિરિ*

રાષ્ટ્રપતિ પદ ધારણ કરનાર એકમાત્ર સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયધીશ - *એમ હિદયુતુલ્લાહ*

સૌથી વધુ વખત વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ - *ફકરુદ્દીનન અલી અહમદ*

સૌથી લાંબા સમય કાર્યકારી રાષ્ટ્રપતિ પદે રહેનાર - *બી.ડી.જતી*

સૌથી નાની ઉંમરે રાષ્ટ્રપતિ બનનાર - *નીલમ સંજીવ રેડ્ડી*

પ્રથમ શીખ રાષ્ટ્રપતિ - *જ્ઞાની ઝૈલસિંહ*

ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ કે જેઓ વિજ્ઞાનિક હતા - *ડો એ પી જે અબ્દુલ કલામ*

પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ - *પ્રતિભા દેવિસિહ પાટીલ*
*#RMC-Rajkot Municipal Corporation#*
👉Laboratory Technician Question Paper
👉Exam Date : 08/11/2020
👉Download Paper : https://bit.ly/35bKTwq

👉Join Telegram Channel : https://t.me/kdsonagara

👉Join Whatsapp Group ; https://chat.whatsapp.com/F3PtJ58DFAx2sDh5nvjhA6

*#તમારા બધા મિત્રોને શેર કરજો#*