KD SONAGARA
794 subscribers
138 photos
7 videos
48 files
915 links
Kd sonagara
Download Telegram
GSERC Shikshan Sahayak Govt. Higher Secondary Final Merit List 2020
Download PDf : https://bit.ly/38myGXv
Join Telegram Channel : https://t.me/kdsonagara *#તમારા બધા મિત્રોને શેર કરજો#*
*#GSERC Shikshan Sahayak Govt. Higher Secondary Final Merit List 2020#*


👉Download PDf : https://bit.ly/38myGXv


👉Join Telegram Channel : https://t.me/kdsonagara




👉Join Whatsapp Group ; https://chat.whatsapp.com/F3PtJ58DFAx2sDh5nvjhA6


*#તમારા બધા મિત્રોને શેર કરજો#*
*#Big News Big News#*

👉પૈસા ડબલ કરવાની સરકારી યોજના

👉કેટલા મહિના મા થશે ડબલ

👉વધારે માહિતી માટે : https://kalpeshsonagara.blogspot.com/2020/11/guarantee-double-money-special.html?m=1


👉Join Telegram Channel : https://t.me/gujarat_all_yojana




👉Join Whatsapp Group ; https://chat.whatsapp.com/F3PtJ58DFAx2sDh5nvjhA6


*#તમારા બધા મિત્રોને શેર કરજો#*
KDSONAGARA

ISRO દ્વારા હાલમાં કયો સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો?
✔️ EOS-01અને ૯ અન્ય

♦️ સતિષ ધવન સ્પેસ સેન્ટર PSLV C 49 થી લોંચ કરાયો
♦️ લિથુનીયા (1), લક્ઝમબર્ગ (4) અને યુએસએ (4) આમ નવ લોંચ કરવામાં આવ્યા હતા.
♦️ ઈસરો વિશે - ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
♦️ સ્થાપના - ૧૫ ઓગસ્ટ ૧૯૬૯
♦️ ૧૯ એપ્રિલ ૧૯૭૫ ના પ્રથમ સેટેલાઈટ આર્યભટ લોંચ કરેલ.
♦️ હાલ ના અધ્યક્ષ - કે. શિવન
♦️ અત્યાર સુધીમાં ૩૩ દેશના ના ૩૨૮ સેટેલાઈટ ઈસરો લોન્ચ કરી ચૂક્યું છે.

👉 અવકાશ સંશોધનની જરૂરિયાતને માન્યતા આપતા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની વિનંતી સાથે, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) ની સ્થાપના જવાહરલાલ નહેરુ દ્વારા 1962 માં અણુ ઊંર્જા વિભાગ (DAE) હેઠળ કરવામાં આવી હતી.

👉 INCOSPAR વધ્યું અને 1969 માં ઇસરો બન્યું, તે પણ DAE હેઠળ. 1972 માં, ભારત સરકારે સ્પેસ કમિશન અને સ્પેસ ડિપાર્ટમેન્ટ (ડીઓએસ) ની સ્થાપના કરી હતી, ઈસરોને ડોસ હેઠળ લાવ્યા હતા. ઇસરોની સ્થાપનાએ ભારતમાં અંતરિક્ષ સંશોધન પ્રવૃત્તિઓને સંસ્થાગત બનાવી. તેનું સંચાલન ડોસ દ્વારા કરવામાં આવે છે, જે ભારતના વડા પ્રધાનને રિપોર્ટ કરે છે.

👉 1980 માં રોહિણી ભારતીય બનાવટનાં લોન્ચ વાહન એસએલવી -3 દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલું પ્રથમ ઉપગ્રહ.

👉 ઇસરોએ 22 October, 2008 ના રોજ ચંદ્રયાન -1 ચંદ્ર ભ્રમણકક્ષા મોકલ્યો હતો.


👉 દરરોજ તમારા મોબાઈલ મા આ કરંટ અફેર અને મહત્વના મુદ્દાઓ જે પરીક્ષામાં ચોક્કસ કામ લાગે તેના માટે નીચે આપેલી લીંક પર થી

TELEGRAM - @t.me/kdsonagara
:KDSONAGARA:
💠 નવી યોજનાઓના પૂર્ણ નામો 💠

🔮(1) UDAY : Ujwal Discom Assurance Yojana

🔮(2) PMMY : Pradhan Mantri Mudra Yojana

🔮(3) PMJDY: Pradhan Mantri Jan Dhan Yojana

🔮(4) PMJJBY : Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

🔮(5) PMSBY : Pradhan Mantri Suraksha Bima Yojana

🔮(6) APY : Atal Pension Yojana

🔮(7) KVP : Kisan Vikas Patra

🔮(8) SBA : Swachh Bharat Abhiyan

🔮(9) PMSAGY : Pradhan Mantri Sansad Adarsh Gram Yojana

🔮(10) AMRUT : Atal Mission For Rejuvenation & Urban Transformation

🔮(11) NGM : Namami Ganga Yojana

🔮(12) HRIDAY : Heritage City Development & Augmentation Yojana

🔮13) MUDRA : Micro Units Development & Refinance Agency

🔮(14) SETU : Self Employment & Talent Utilization

🔮(15) NPS : National Pension Scheme

🔮(16) PMKVY : Pradhan Mantri Kaushal Vikas Yojana

🔮(17) PMKSY : Pradhan Mantri Krishi Sinchai Yojana

🔮(18) BBBP YOJANA : Beti Bachao, Beti Padhao Yojana

🔮(19) SSY : Sukanya Samriddhi Yojana

🔮(20) PMFBY : Pradhan Mantri Fasal Bima Yojana

🔮(21) PMGSY : Pradhan Mantri Gram Sadak Yojana

🔮22) PMUY: Pradhan Mantri Ujjwala Yojana

🔮(23) PMGKY : Pradhan Mantri Garib Kalyan Yojana

🔮(24) DICGC : Deposit Insurance and Credit Guarantee Corporation

🔮(25) TEC INDIA : Transform Energise And Clean India

🔮(26) PACS : Primary Agriculture Credit Societies

🔮(27) CPI : Consumer Price Index

🔮(28) WPI : Wholesale Price Index

🔮(29) CAD : Current Account Deficit

🔮(30) KVKs : Krishi Vigyan Kendras

🔮(31) MSMEs : Micro, Small and Medium Enterprises

🔮(32) CBS : Core Banking Solution

🔮(33) CORE : Centralized Online Real Time Exchange

🔮(34) LTIG : Long Term Irrigation Fund

🔮(35) MIF : Micro Irrigation Fund

🔮(36) NAM : National Agricultural Market

🔮(37) DIDF : Dairy Processing and Infrastructure Development Fund

🔮(38) MGNREGA : Mahatma Gandhi National Rural Employment Guarantee Act

🔮(39) PMAY : Pradhan Mantri Awaas Yojana

🔮(40) NRDWP : National Rural Drinking Water Programme

🔮(41) SWAYAM : Study Webs of Active Learning for Young Aspiring Minds

🔮(42) PMKK : Pradhan Mantri Kaushal Kendra

🔮(43) SANKALP : Skill Acquisition and Knowledge Awareness For Livelihood
Promotion Programme

🔮(44) STRIVE : Skill Strengthening for Industrial Value Enhancement

🔮(45) MSK : Mahila Shakti Kendra

🔮46) NHB : NATIONAL HOUSING BANK

🔮(47) RRSK : Rashtriya Rail Sanraksha Kosh

🔮(48) M-SIPS : Modified Special Incentive Package Scheme

🔮(49) EDF : Electronic Development Fund

🔮(50) TIES : Trade Infrastructure for Export Scheme

● ગુજરાતના સૌપ્રથમ ટાઉન પ્લાનર જમનાદાસ પટેલનું અવસાન

● સવાયા ગુજરાતી 95 વર્ષીય ફાધર વાલેસનો દેહવિલય, ગુજરાતી ભાષાની કરી અજોડ સેવા
*#શિષ્યવૃત્તિ યોજના શરૂ થઈ ગઈ છે#*

👉ધોરણ – ૧૦ થી ૧૨ ના વિધ્યાર્થી તથા કોલેજના વિદ્યાર્થી માટે
👉ધોરણ – ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીને ટ્યુસન સહાય રૂપિયા : ૩૦૦૦૦ શહાય
👉મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓનેસાધન સહાય :
👉મેડીકલ, -- ૧૦૦૦૦ સહાય
👉એન્જીનીયરીંગ, - ૫૦૦૦ સહાય
👉ડીપ્લોમાના - ૩૦૦૦ સહાય
👉સરકારી આઇ.ટી.આઇ. માવસક રૂા.૪૦૦/- - વર્ષે – ૪૮૦૦ સહાય
👉ટેબ્લેટ સહાય યોજના ,બિજી ઘણી સહાય યોજના

👉વધારે માહિતી માટે : https://bit.ly/3kiz9w4

👉Join Telegram Channel : t.me/Gujarat_all_Yojana

👉Join Whatsapp Group ; https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe


*#તમારે જરૂરના હોય તો બધા મિત્રો અને વાલીને શેર કરશો*
KD SONAGARA pinned «*#શિષ્યવૃત્તિ યોજના શરૂ થઈ ગઈ છે#* 👉ધોરણ – ૧૦ થી ૧૨ ના વિધ્યાર્થી તથા કોલેજના વિદ્યાર્થી માટે 👉ધોરણ – ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીને ટ્યુસન સહાય રૂપિયા : ૩૦૦૦૦ શહાય 👉મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓનેસાધન સહાય : 👉મેડીકલ, -- ૧૦૦૦૦ સહાય 👉એન્જીનીયરીંગ…»
*#શિષ્યવૃત્તિ યોજના શરૂ થઈ ગઈ છે#*

👉ધોરણ – ૧૦ થી ૧૨ ના વિધ્યાર્થી તથા કોલેજના વિદ્યાર્થી માટે
👉ધોરણ – ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીને ટ્યુસન સહાય રૂપિયા : ૩૦૦૦૦ શહાય
👉મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓનેસાધન સહાય :
👉મેડીકલ, -- ૧૦૦૦૦ સહાય
👉એન્જીનીયરીંગ, - ૫૦૦૦ સહાય
👉ડીપ્લોમાના - ૩૦૦૦ સહાય
👉સરકારી આઇ.ટી.આઇ. માવસક રૂા.૪૦૦/- - વર્ષે – ૪૮૦૦ સહાય
👉ટેબ્લેટ સહાય યોજના ,બિજી ઘણી સહાય યોજના

👉વધારે માહિતી માટે : https://bit.ly/3kiz9w4

👉Join Telegram Channel : t.me/Gujarat_all_Yojana

👉Join Whatsapp Group ; https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe


*#તમારે જરૂરના હોય તો બધા મિત્રો અને વાલીને શેર કરશો*
#💥💥Big News * Big News * Big News#

👉ગુજરાતમાં સ્કૂલો ક્યારે ખુલશે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની જાહેરાત

👉જાણો ક્યારથી ખૂલશે સ્કૂલ
👉જાણો ક્યાં ક્યાં ધોરણની સ્કૂલો ખુલશે
👉જાણો ક્યાં ક્યાં નિયમોનું કરવું પડશે પાલન

👉🏻 https://bit.ly/2K0QoG9

👉🏻 Join Telegram Channel : t.me/Gujarat_all_Yojana

👉Join Whatsapp Group ; https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe


*#તમારે જરૂરના હોય તો બધા મિત્રો અને વાલીને શેર કરશો#*
🎯ગુજરાતના લોકમેળા 🎯

🔸તરણેતરનો મેળો🔸

➡️ગુજરાત અને ભારતનો સૌથી પ્રખ્યાત મેળો છે

➡️ સુરેન્દ્રનગર જીલ્લામાં થાનગઢ તાલુકાના તરણેતર ( ત્રણ – નેતર ( આખો ) ) ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાતો મેળો છે

➡️આ મેળો ભાદરવા સુદ ૪-૫-૬ એમ ત્રણ દિવસ ભરાય છે . એ સમયે વિદેશીઓ પણ આ મેળો જોવા આવે છે

➡️ઋષિ પંચમનો દિવસ સૌથી વધુ મહત્વનો છે . દર વર્ષે પાળીયાદના મહંતના હસ્તે ધજાજીની શાસ્ત્રોક્તવિધિ કરીને ધજારોહણ થાય છે

➡️ ત્રીનેત્રેશ્વર શબ્દ લોકબોલીમાં તરણેતર થઈ ગયો.

➡️ તરણેતર એટલે લોકજીવનનો રંગમેળો ઉમંગળો.

➡️ તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે તારકાસુરનો નાશ કરવા માટે ભગવાન શિવથી પુત્રની ઉત્પત્તિ જરૂર હતી , તેથી ઇન્દ્રની આજ્ઞાથી કામદેવ શિવને પ્રસન્ન કરવા , શિવની સેવા કરવાના બહાને લાગ જોઈને તેમની ઉપર મોહાસ્ત્રનો ઉપયોગ કરે છે . આવા પ્રયોગથી દુભાયેલા મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને સન્મુખ ઊભેલા કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો . આથી કામદેવની પત્ની રતિ વિલાપ કરતી મહાદેવની કક્ષમાયાચના કરે છે .
રતિવિલાપથી આર્દ્ર બનેલા ભગવાન શિવ રતિને દ્વાપર યુગ સુધી રાહ જોવાનું કહે છે.
દ્વાપરમાં કામદેવ કૃષ્ણને ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે અને રતિને પ્રાપ્ત થશે એવું વરદાન આપે છે . આથી રતિએ ભગવાન - શિવનું ત્રીજું નેત્ર એટલે કે ત્રિનેત્રેશ્વરનું મંદિર બનાવી , દ્વાપરયુગ સુધી ભગવાનની પૂજા અર્ચના કરીને તપશ્ચર્યા કરી .

➡️તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિઃસંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો . તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો . જેનું નામ મંધાતા હતુ.આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું .

➡️ આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે , તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી , મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો .
તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે. તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને મા રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રસંગ જોડાયેલો છે.

➡️ તરણેતરનું મંદિર દસમી સદીનું હોવાની શક્યતા છે . કારણ કે આ સમયના ગુર્જર પ્રતિહારો શિવાલયો બાંધવાના શોખીન હતા , જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય તેવી શક્યતા છે . આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે . ત્યારનું જે મંદીર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો .
મંદીરનો ધાટ જુનો છે . તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે . આ મંદીરથી થોડે દુર તરણેતર ગામ આવેલું છે .
ઓગણીસમી સદીમાં વડોદરાના ગાયકવાડ દ્વારા તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો .
મંદીરની સામેની બાજુએ તળાવ છે .

➡️ તરણેતરનાં આ મંદીરમાં બે શિવલીંગ સ્થાપિત છે .
જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલીંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની પ્રતિષ્ઠા કરણસિંહજીને મંદીરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે .
આ મંદીરની કોતરણી અને શિલ્પ અદભુત , મોહક અને મનોહર છે .

➡️ મંદીરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ , શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે .

➡️ તરણેતરના મેળાનો એક બહુપ્રસિધ્ધ કિસ્સો છે કે , વિમાસણ બાપુ કરીને પાળીયાદના એક મહંત થઇ ગયા , એ એમની જુવાનીયા પોતે બહુ તોફાની હતા . ઘોડુ લઇને નીકળતા . એમનું સોનગઢના આપા ગોરપ્પા અને ચલાલાના આપા દાના નામના બેસંતો તરણેતર નજીકના જંગલમાં હદય પરિવર્તન કર્યું અને તરણેતરના મંદિરમાં ખાખરીયા હનુમાનની જ જગ્યા છે ત્યાં લાવી અને ગોળ , ચોખા રાંધી આખા મેળાને ખવડાવવાનો આદેશ આપ્યો .
વધેલા ગોળ ચોખા પાળીયાદ લઇ જઇ સદાવ્રત આપવાનો આદેશ કયૌ હતો.એ વખતે બન્ને સંતોએ આપા વિહામણની બાવન ગજની જે પાધડી હતી એ પાઘડીને ભગવા રંગમાં બોળી અનેઆપા વિહામણ આદેશ કરેલો કે તેમ ધજા ચડાવી દો , ભગવાન મહાદેવના મંદિર ઉપર એમણે ધજા ચડાવી ત્યારથી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર પાળીયાદની ધજા ચડે છે , એનું એક અનેરું ધાર્મિક આકર્ષણ છે .
રૂપાળા છોગલાં ઉડાડતા , કેડિયાં ઘુમાવતા મુછાળા યુવાનો અને ભાતીગળ ચણિયાના ઘેર લહેરાવતી યુવતીઓ અહીં ગરબા . ગાય છે , દાંડિયા- રાસ પણ ચગાવે છે , પુરુષો છત્રીનૃત્ય કરે છે અને સોરઠી યુવતીઓ પોતાના ભાવી જીવનસાથીની શોધમાં ફરે છે . મેળામાં સુંદર ભરત ભરેલી છત્રીઓ મેળાની વિશિષ્ટતા છે .

➡️ રાજયના પશુપાલન વિભાગ દ્વારા ૨૦૦૮ ના વર્ષોથી મેળામાં પશુપ્રદર્શન હરિફાઇનો પ્રારંભ કરવામાં આવ્યો છે .

➡️ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અહીંયા પશ્ચિમી ગ્રામિણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે .

➡️ તરણેતરના મેળાની ત્રણ વિશેષતાઓ છે.સામસામા બોલાતા દુહા ,વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર ૨૦૦-૨૦
🔹ગુજરાત માં કુલ નદીઓ - 185
🔹કચ્છમાં કુલ નદીઓ - 97
🔹સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71
🔹તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17
🔹ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા
🔹ગુજરાતની સૌથી લાંબી નદી - સાબરમતી
🔹ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ
🔹મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી
🔹દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા
🔹સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર
🔹કચ્છની સૌથી મોટી નદી - ખારી
*#ગુજરાત સરકારની નવી યોજના#*

👉રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના)

👉રૂા. ૨૦,૦૦૦/- સહાય

👉વધારે માહિતી માટે : https://bit.ly/3leys8I

👉જોઇન Whatsapp Group ; https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe

👉Join Telegram Channel : t.me/Gujarat_all_Yojana

*#તમાર બધા મિત્રોને શરે કરજો#*
*#GSSSB દ્વારા અલગ અલગ પોસ્ટ માટેના રિઝલ્ટ જાહેર કરવામા આવેલ છે#*

👉વધારે માહિતી માટે : https://bit.ly/3nn7XOK

👉જોઇન Telegram Channel : https://t.me/kdsonagara

👉CPT Preparation Join Telegram Channel : https://t.me/kdsonagaracpt

*#તમારે જરૂર ના હોય તો બિજા મિત્રોને શેર કરજો#*
KD SONAGARA pinned «*#GSSSB દ્વારા અલગ અલગ પોસ્ટ માટેના રિઝલ્ટ જાહેર કરવામા આવેલ છે#* 👉વધારે માહિતી માટે : https://bit.ly/3nn7XOK 👉જોઇન Telegram Channel : https://t.me/kdsonagara 👉CPT Preparation Join Telegram Channel : https://t.me/kdsonagaracpt *#તમારે જરૂર ના હોય તો બિજા…»
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

અલગ અલગ પોસ્ટ માટેની પરિક્ષાની તારિખ જાહેર કરવામા આવી છે

વધારે માહિતી માટે: https://bit.ly/3fqSHMK

જોઇન Telegram Channel : https://t.me/kdsonagara

CPT Preparation Join Telegram Channel : https://t.me/kdsonagaracpt

તમારે જરૂર ના હોય તો બિજા મિત્રોને શેર કરજો
1. હેવી વોટરનું બીજું નામ શું છે?
- ડયુટેરીયમ

2. પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે?
- અંતર

3. એકસ-રેની શોધ કોણે કરી હતી?
- રોન્ટેઝન

4. સુકો બરફ કોને કહે છે?
- ઘન કાર્બોડાયોકસાઈડ

5. ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે?
- આર્કીમિડીઝ

6. એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે?
- એલીસા

7. લીફટની શોધ કોણે કરી છે?
- એલિસા ઓટીસ