KD SONAGARA
794 subscribers
138 photos
7 videos
48 files
915 links
Kd sonagara
Download Telegram
[27/10, 4:26 pm] +91 90996 91064: 🔴 કન્ફયુજન પોઇન્ટ🔴

🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹

🖥 કોમ્પ્યુટર ના પિતા કોણ છે
🗳ચાલ્સૅ બેબેજ

🖥કોમ્પ્યુટર સાયન્સના પિતા કોણ
🗳અેલન ટયુરિંગ

🖥વિશ્ર્વનું પ્રથમ કોમ્પ્યુટર
🗳ENIAC

🖥વિશ્ર્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર
🗳CREY ૧૯૬૦

🖥ભારતનું બનાવેલુ પ્રથમ કોમ્પ્યુટર
🗳સિધ્ધાથૅ

🖥ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર
🗳પરમ
[27/10, 4:27 pm] +91 90996 91064:
💥🎯 અખા ભગત 🎯💥


અખા નું મૂળ નામ ?
👉🏿 અક્ષયદાસ સોની

અક્ષયદાસ સોની ના પિતા નું નામ ?
👉🏿 રહિયાદાસ સોની

અખો કઈ સદી માં થઇ ગયો ?
👉🏿17મી સદી માં (1591-1656)

અખા ના ગુરુ નું નામ ?
👉🏿ગોકુલના ગોસ્વામી

અખા નો જન્મ કયાં થયો હતો ?
👉🏿જેતલપુર

અખો નું રહેઠાણ ?
👉🏿 દેસાઈ ની પોળમાં

અમદાવાદ ની પહેલી પોળ ?
👉🏿 મુહુર્ત પોળ

અમદાવાદ કયા રાજવી એ બંધાવ્યું ?
👉🏿 અહેમદશાહ

અખા નો વ્યવસાય ?
👉🏿 સોની

અખા નું વખણાતુ સાહિત્ય ?
👉🏿 છપ્પા

અખા ની ગણના ક્યા કાળ માં થયેલ ત્રણ મોટા સાહિત્યકાર માં થાય છે ?
👉🏿સલતનત કાળ માં

અમદાવાદ ની ખાડીયા ની દેસાઈ પોળ નું એક મકાન કયા કવિ ના નામે ઓળખાય છે ?
👉🏿અખા ના ઓરડા તરીકે

કયા કવિ સાથે ધર્મ ની બહેન અને ગુરુ બંને એ વિશ્વાસઘાત કર્યો ?
👉🏿અખા

અમદાવાદ માં ટંકશાળા કોણે સ્થાપી ?
👉🏿બાદશાહ જહાંગીરે (1674 માં)

કયો કવિ ટંક શાળા માં ઊંચી પદવી ધરાવતો હતો ?
👉🏿 અખો

કયા સાહિત્યકાર ને સોના ના સિકકા સાથે બીજી મિશ્ર ધાતુ ભેળવવા ના ગુના થી કેદ કર્યા હતા પણ નિર્દોશ સાબિત થયા ?
👉🏿અખા ને

અખા ના છપ્પા માં કેનો તિરસ્કાર જોવા મળે છે ?
👉🏿સમાજ માં રહેલ આડંબર નો
(ધર્મ વિરુદ્ધ)

અખા એ કુલ કેટલા છપ્પા લખેલા છે ?
👉🏿૭૪૬

અખા ના છપ્પા ને કેટલા અંગ અને અંગવર્ગ માં વિભાજીત કર્યા છે ?
👉🏿૪૪ અંગ
👉🏿૪ અંગવર્ગ
(i) ફલપ્રતિપાદક
(ii) સિદ્ધાંતપ્રતિપાદક
(iii) ગુણ ગ્રાહક
(iv) દોષનિવારક અંગવર્ગ

(આ વર્ગીકરણ અખા એ નહીં પરંતુ વિદ્વાનો એ કર્યું છે)

અખા ની કઈ બે કૃતિ તેની યશસ્વી કૃતિ ગણાય છે ?
👉🏿અખેગીતા (અખા ના તત્વ ચિંતન અને સિદ્ધાંત)
👉🏿 અનુભવ બિંદુ (ગંભીર રમણીય ખંડ કાવ્ય)

“અખેગીતા એ ગુજરાતી તત્વજ્ઞાન કવિતા નું ઉચ્ચ શૃંગ છે” આવુ કોણે કહ્યું ?
👉🏿 ઉમાશંકર જોશી એ

અખા ની પ્રથમ કૃતિ કઈ ?
👉🏿 પંચીકરણ

અનુભવ બિંદુ ને “પ્રાકૃત ઉપનિષદ” કોણે કહી ?
👉🏿 પંડિત કેશવલાલ ધ્રુવ

જ્ઞાન નો વડલો ક્યા કવિ નું નામ છે અને તે કોના દ્વારા અપાયું છે ?
👉🏿અખા નું
👉🏿ઉમાશંકર દ્વારા

“અખા એ તત્વવિચારક કવિતા ને શિખરે પલાંઠી વાળી છે”
આવું કોણે કહ્યું ?
👉🏿ઉમાશંકર જોષી એ

હસતો ફિલસૂફ, સમાજ સુધારક,ઉત્તમ છપ્પાકાર,તત્વજ્ઞ કવિ આ બધા ઉપનામ ક્યા કવિ ના છે અને કોણે આપ્યા ?
👉🏿અખા ના
👉🏿ઉમાશંકરે

ક્રાંતદ્રષ્ટા કવિ કોનું ઉપનામ છે અને કોના દ્વારા આપવા માં આવ્યું છે ?
👉🏿અખા નું
👉🏿ઉમાશંકર દ્વારા

ગુજરાતી સાહિત્ય નો વેદાંત કવિ કોને કહેવાય છે ?
👉🏿અખા ને

નર્મ મર્મ નો કવિ કોને કહેવાય ?
👉🏿અખા
🧮યાદી લાંબી છે, પણ મજાની છે. 🧮

કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)
કાન્ત - મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ચકોર - બંસીલાલ વર્મા
ચંદામામા - ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
જિપ્સી -કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
દર્શક - મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ - મગનલાલ પટેલ
પારાર્શય - મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ
પુનર્વસુ - લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
ફિલસુફ - ચીનુભઈ પટવા
બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મકરંદ - રમણભાઈ નીલકંઠ
પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી
અઝિઝ - ધનશંકર ત્રિપાઠી
અદલ - અરદેશર ખબરદાર
અનામી - રણજિતભાઈ પટેલ
અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી - ભોગીલાલ ગાંધી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા
મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર - રસિકલાલ પરીખ
લલિત - જમનાશંકર બૂચ
વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
વાસુકિ - ઉમાશંકર જોષી
વૈશંપાયન - કરસનદાસ માણેક
શયદા - હરજી દામાણી
શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
શૂન્ય - અલીખાન બલોચ
શૌનિક - અનંતરાય રાવળ
સત્યમ્ - શાંતિલાલ શાહ
સરોદ - મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
સેહેની - બળવંતરાય ઠાકોર
સુધાંશુ - દામોદર ભટ્ટ
સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
સોપાન - મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
સહજ - વિવેક કાણ

➲ તખલ્લુસ

1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ – ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી – ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ –”કાન્ત’
17. બાલારામ દેસાઈ –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની –’અખો’
20. લાલજીભાઈ સુથાર –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ –‘ લલિત’
33. હરાજી લવજી દામજી –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર –’મધુર

ભરૂચ પાસે નર્મદા નદી પર) લંબાઈ ૧૪૩૦ મીટર
ગુજરાત માં સહુથી મોટો પ્રાણીબાગ – કમલા નેહરુ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો મહેલ – લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
ગુજરાત માં સહુથી મોટો મેળો – વોઠાનો મેળો (કાર્તિક પુર્ણિમા).જિ. અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો વનસ્પતિ ઉદ્યાન – વઘઇ (જિ.ડાંગ), ક્ષેત્રફળ ૨.૪૧ ચો.કિમી
ગુજરાત માં સહુથી મોટો ઓદ્યોગિક વસાહત – અંકલેશ્વર
ગુજરાત માં સહુથી મોટી ઓદ્યોગિક સંસ્થાઓ – રિલાયન્સ, નિરમા
ગુજરાત માં સહુથી મોટી સહકારી ડેરી – અમૂલ ડેરી આણંત
ગુજરાત માં સહુથી મોટી નદી – નર્મદા
ગુજરાત માં સહુથી મોટી યુનિવર્સિટી – ગુજરાત યુનિર્વિસટી, અમદાવાદ
ગુજરાત માં સહુથીમોટી સિંચાઈ યોજના – સરદાર સરોવર યોજના, નવા ગામ ખાતે નર્મદા નદિ પર
ગુજરાત માં સહુથી મોટી હોસ્પિટલ – સિવિલ હોસ્પિટલ અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું ખાતરનું કારખાનું – ગુજરાત નર્મદા વેલી ર્ફિટલાઈઝર, ચાવજ (ચિ.ભરુચ)
ગુજરાત માં સહુથી મોટું ખેત ઉત્પાદન બજાર – ઊંઝા (જિ.મહેસાણા)
ગુજરાત માં સહુથીમોટું બંદર – કંડલા (જિ. કચ્છ)
ગુજરાત માં સહુથી મોટું રેલવે સ્ટેશન – અમદાવાદ
📨 *પંચાયત રાજ* 📨

📮પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે.

*📮અહીં ત્રણ સ્તરો છે: *
ગામ,
તાલુકો અને
જિલ્લો

📮પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે.

📮મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.

📮કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી.

📮 *૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.*

📮૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો:
આંધ્ર પ્રદેશ,
ગુજરાત,
હિમાચલ પ્રદેશ,
મહારાષ્ટ્ર,
મધ્ય પ્રદેશ,
ઓરિસ્સા અને
રાજસ્થાન.

📮 હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ
નાગાલેન્ડ,
મેઘાલય,
મિઝોરમ અને,
બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.

📮દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામા આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં છે.

📮 પંચાયતી રાજમાં ત્રી સ્તરીય રચના થાય છે:
(૧) ગ્રામ પંચાયત,
(૨) તાલુકા પંચાયત, અને
(૩) જિલ્લા પંચાયત.


🏵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🏵
*ગ્રામ પંચાયત*

📮ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે.

📮અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે.

📮ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

માળખું

📮સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.

📮 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે.

📮 ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

કાર્યો

📮ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે.

📮ઓ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે.

📮જેવી કે:
સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
ખાસ રોજગાર યોજના
ઇન્દિરા આવાસ યોજના
ગ્રામીણ સ્વચ્છતા યોજના
ગોકુળ ગ્રામ યોજના
સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના

📮ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.

📮ગ્રામસભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે.
💥 *મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2020-21.😊*

*💥 જે તે ગામમાં આ સુધારો થઇ શકશે* દરેક નાગરિક સુધી પહોંચાડો અને મદદરૂપ બનો 💥

🛄 *દરેક વ્યક્તિ માટે સરકારે મતદારો માટે ખાસ વ્યવસ્થા કરી.*

નવું ચૂંટણી કાર્ડ કઢાવવું
નામ સુધારો
એડ્રેસ ચેન્જ
લગ્ન થતા અન્ય જગ્યાએ ફેરવવું

આ બધી જ સેવાઓ માટે સરકારે સ્પેશિયલ તારીખ બહાર પાડી છે.

*👌વાંચો ઓફિશિયલ પરિપત્ર* ⤵️

👉 https://bit.ly/3mEwRJi


Join : t.me/kdsonagara

આ ઉપયોગી મેસેજ તમામને મોકલવા વિનંતી. 🙏
😱 IOCL દ્વારા 482 જગ્યાઓ માટે ભરતી
➥ લાયકાત : 12 પાસ અથવા ITI
➥લાયકાત: Mechanical ,
Electrical ,T&I,
Human Resource ,
Accounts/Finance ,
Data Entry Operator ,
Domestic
Data Entry Operator
Other Post For Gujarat

➥ કુલ જગ્યાઓ : 482
➥ છેલ્લી તારીખ : 22/11/2020

➜ ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ લીંક પર જાઓ : http://is.gd/QqxGsm


Join Telegram Channel : t.me/kdsonagara


Join Whatsapp Group : https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe

👏🏼 આ મેસેજ બધા જ મિત્રો ને મોકલો 👏🏼
KD SONAGARA pinned «😱 IOCL દ્વારા 482 જગ્યાઓ માટે ભરતી ➥ લાયકાત : 12 પાસ અથવા ITI ➥લાયકાત: Mechanical , Electrical ,T&I, Human Resource , Accounts/Finance , Data Entry Operator , Domestic Data Entry Operator Other Post For Gujarat ➥ કુલ જગ્યાઓ : 482 ➥ છેલ્લી તારીખ : 22/11/2020…»
Gujarat ni Asmita TEST 19

https://kalpeshsonagara.blogspot.com/2020/11/gujarat-ni-asmita-test-19.html?m=1

Join: t.me/kdsonagara

બીજા મિત્રો સાથે પણ શેર કરો
KD SONAGARA pinned «Gujarat ni Asmita TEST 19 https://kalpeshsonagara.blogspot.com/2020/11/gujarat-ni-asmita-test-19.html?m=1 Join: t.me/kdsonagara બીજા મિત્રો સાથે પણ શેર કરો»
*#NPCIL (ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇંડિયા લિમિટેડ) દ્વારા ભરતી#*

👉શરૂ થવાની તારીખ : ૦૩/૧૧/૨૦૨૦

👉છેલ્લી તારીખ : ૨૪/11/2020

👉નોટિફિકેશન માટે : https://bit.ly/2JwN6Kq

👉Join Telegram Channel : t.me/kdsonagara

👉Join Whatsapp Group : https://chat.whatsapp.com/LpUZr2LllB8HYkU0IimIAe

*#તમારે જરૂરના હોય તો બિજા ને શેર કરજો#*