● Gujarat sarkar ni Latest yojana explained in very simple and interesting way by Sanket Raghuvanshi
● આવનારી exams માટે ખૂબ ઉપયોગી
video link:
https://youtu.be/cEyzg0fA6iI
● આવનારી exams માટે ખૂબ ઉપયોગી
video link:
https://youtu.be/cEyzg0fA6iI
YouTube
Gujarat Budget 2021-22 ગુજરાત બજેટ। Sanket Raghuvanshi Lecture for GPSC Class 1 2 PSI STI DYSO GSSSB
Gujarat Budget 2021 explained by Sanket Raghuvanshi. Lecture for GPSC Class 1 2 PSI STI DYSO GSSSB.
What is the GDP of Gujarat? What is fiscal deficit and surplus? What is the effect of corona on Gujarat's economy? Yojana of Gujarat Government.
Union Budget…

● OMR sheet ભરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
✓ કોઇપણ exam આપતા પહેલા જોયા જેવો video
● Aa 15 minute નો video તમારા 10-15 marks વધારી શકે છે
● How to fill OMR sheet?
● How is your answer sheet checked?
JJ Tutorials
Subscribe and Share karvanu bhulsho nahi
video link:
https://t.co/hLJ0Dr8KAV
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980

How to fill OMR Sheet? Toppers Trick. Checking process. GPSC Class 1/2/3 exam Strategy lecture 2
OMR Sheet માં Answer કઈ રીતે mark કરશો? Circle કઈ રીતે darken કરવા? શું કરવા થી negative mark આવી શકે કે આખી Answer Sheet રદ્દ થઇ શકે? Answer check કઈ રીતે થતા હોય છે? જાણો તમામ પ્રશ્નો ના જવાબ. આ video તમારા 10 થી 15 mark વધારી શકે છે.
OMR SHEET medavva…
OMR SHEET medavva…
પાળિયા ના પ્રકાર
GPSC 2021 માં પૂછાયેલ પ્રશ્ન
૧) ખાંભી :- કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક.
૨) થેસા :- પાળિયા નજીકના નાનાં પથ્થરો,
૩) ચાગીયો :- પત્થરોના ઢગલા,
૪) સુરાપુરા :- અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ.
૫) સુરધન :- આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે.
૬) યોદ્ધાઓના પાળિયા :- આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.
તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.
આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે.
૭) સતીના પાળિયા :- આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.
આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.
૮) ખલાસીઓના પાળિયા :- ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.
૯) લોકસાહિત્યના પાળિયા :- અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે.આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.
૧૦) પ્રાણીઓના પાળિયા :- પ્રાણીઓ જેવા કે અશ્વ, શ્વાન અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.
૧૧) ક્ષેત્રપાળના પાળિયા :- આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે..
રંજાડેલા નો હુ રખેવાળ હતો, રખેવાળો એ રંજાડ્યો છે મને..
'નામચીન' એક સમયે હતો, હવે નામષેશ કર્યો છે મને..
"બિસ્માર છુ બળવાન માંથી"
એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિ એ રંજાડેલી ગાયો, અબડા ની આબરૂ તથા ધરતી ની રક્ષા કરવા ખાતર નિષ્ઠા પૂર્વક પોતાના પ્રાણ ની આહુતિ આપેલી હતી એવા મહાન રખેવાળ યોદ્ધા ની ખાંભીઓ ની કેવી દશા છે એ ઉપરોક્ત ચિત્ર મા જોઇ શકાય છે.. આજે ઘણી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામા આવી છે ચપટી સિંદુર પણ એમને નસીબ નથી. આવા મહાન પ્રતાપી પૂર્વજો ના પાળીયા ને આપણે પાષાણ સમજી બેઠા છીએ. એમના ઇતિહાસ ની આપણે ખબર નથી..
આપણી telegram channel join કરો
@jjtutorials
Building careers since 1980

અરે જેમને પોતાના વંશ વારસ ની જમીન ઝાયદાદ ની પરવા કર્યા વગર નિષ્ઠુર ભાવે આપણી સંસ્કૃતિ ની રક્ષા કરી છે એવા પાળીયા ની આવી હાલત એ આપણી નબળાઇ છે..
તમારા ગામ અથવા આજુબાજુ વિસ્તાર મા આવા બિસ્માર પાળીયા હોય તો તેના સાચા ઇતિહાસ ને જાણી ઇતિહાસ ની જાળવણી કરજો તેને ઉભા કરી સિંદુર જરૂર ચળાવજો બની શકે તો વરસાદ ને તાપથી રક્ષણાત્મક થોડો છાંયડો કરજો બનતા પ્રયાસો કરજો.
*સંસ્કૃતિ સાચવજો*📜💐

પાટણ ના પટોડા નો ઇતિહાસ
◆ History of patan patola
◆ સાંસ્કૃતિક વારસો History, art and culture
● શું કામ કહેવાય છે પાટણ ના પટોળા ને સૌથી મોંઘુ કપડું?
● રાજાઓ તેને યુદ્ધ માં અને માંદગી માં શું કામ પહેરતા?
● જાણો પ્રાચીન ગુજરાત નો ગર્વ થાય તેવો ભવ્ય ઈતિહાસ
> GPSC Class 1 Mains 2019 માં પૂછાયેલો પ્રશ્ન
Subscribe and Share करना ना भूलें
video link:
https://youtu.be/4dqQEoVWAX0
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
◆ History of patan patola
◆ સાંસ્કૃતિક વારસો History, art and culture
● શું કામ કહેવાય છે પાટણ ના પટોળા ને સૌથી મોંઘુ કપડું?
● રાજાઓ તેને યુદ્ધ માં અને માંદગી માં શું કામ પહેરતા?
● જાણો પ્રાચીન ગુજરાત નો ગર્વ થાય તેવો ભવ્ય ઈતિહાસ
> GPSC Class 1 Mains 2019 માં પૂછાયેલો પ્રશ્ન
Subscribe and Share करना ना भूलें
video link:
https://youtu.be/4dqQEoVWAX0
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
YouTube
પાટણ ના પટોળા નો ઈતિહાસ History of patan patola GPSC Mains paper solution itihas sanskrutik varso
History of patan na patola.
પાટણ ના પટોળા નો ઈતિહાસ.
શું કામ કહેવાય છે પાટણ ના પટોળા ને સૌથી મોંઘુ કપડું?
રાજાઓ તેને યુદ્ધ માં અને માંદગી માં શું કામ પહેરતા?
જાણો પ્રાચીન ગુજરાત નો ગર્વ થાય તેવો ભવ્ય ઈતિહાસ
GPSC Class 1 Mains 2019 માં પૂછાયેલો પ્રશ્ન…

● શું આજના યુવાનો આળસુ અને self-centred થઈ ગયા છે?
● Had a wonderful talk with students of Christ College on role of youth in Social betterment.
● આ ચર્ચા જોઈને નજરીયો બદલાઈ જશે...
● જે યુવાનો ને પરિવાર માં થી મહેણાં સાંભળવા મળતા હોય તે ખાસ જોવે અને પરિવાર ને પણ બતાવે
◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં
video link:
https://youtu.be/rHQTm5PjiAc
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● Had a wonderful talk with students of Christ College on role of youth in Social betterment.
● આ ચર્ચા જોઈને નજરીયો બદલાઈ જશે...
● જે યુવાનો ને પરિવાર માં થી મહેણાં સાંભળવા મળતા હોય તે ખાસ જોવે અને પરિવાર ને પણ બતાવે
◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં
video link:
https://youtu.be/rHQTm5PjiAc
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
YouTube
Role of youth in soiety | Sanket Raghuvanshi's Motivation Talk with students of Christ College
0:00 Trailer & intro
06:45 reason of less involvement of youth
18:15 effect of technology on youth
26:10 inspire the laziest
30:40 difficulties faced by youth
40:55 if youth is more involved
54:38 Sattva, Rajas, Tamas
Had a very nice chat with some students…

● ગુજરાત નો ડેરી ઉદ્યોગ આટલો વિકસિત હોવાના કારણો શું છે?
● ગુજરાતમાં ગાય ભેંસ ની કઈ ઓલાદો (breed) પ્રખ્યાત છે?
■ Economics GPSC
■ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot
video link:
https://youtu.be/5Yd1CaK_KO8
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● ગુજરાતમાં ગાય ભેંસ ની કઈ ઓલાદો (breed) પ્રખ્યાત છે?
■ Economics GPSC
■ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot
video link:
https://youtu.be/5Yd1CaK_KO8
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
YouTube
Features of dairy development in Gujarat| breeds of Cow buffalo| GPSC Class 1 Mains paper solution
ગુજરાત નો ડેરી ઉદ્યોગ એટલો વિકસિત હોવાના કારણો કયા છે? તેની લક્ષ્નીક્તાઓ કઈ? ગુજરાત માં ગાય ભેંસ ની કઈ ઓલાદો (breed) હોય છે?
GPSC Class 1 Mains 2019 માં પુચાયેલો પ્રશ્ન
આખું paper solution જોવા માટે link
GPSC Mains paper solution 2019 GS 1 Section A
htt…

● જળવાયુ પરિવર્તન થી ખેતી ને શું નુકસાન થાય?
Geography ભૂગોળ
(તાજેતરમાં આવેલ Heat Wave ને ધ્યાન માં રાખીને)
● What are the ill effects of Climate change/global warming on agriculture?
● જે પર્યાવરણ ને આપણે સાવ ભૂલી ગયા છે તેનાથી આપણા ભવિષ્ય ના રોટલા ને પણ નુકસાન થાય છે?
◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં...
Video link
https://youtu.be/LJVHsjnXfNk
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
Geography ભૂગોળ
(તાજેતરમાં આવેલ Heat Wave ને ધ્યાન માં રાખીને)
● What are the ill effects of Climate change/global warming on agriculture?
● જે પર્યાવરણ ને આપણે સાવ ભૂલી ગયા છે તેનાથી આપણા ભવિષ્ય ના રોટલા ને પણ નુકસાન થાય છે?
◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં...
Video link
https://youtu.be/LJVHsjnXfNk
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
YouTube
Effects of climate change on agriculture | GPSC DYSO Mains 2019 Paper Solution | Sanket Raghuvanshi
What is the effect of climate change or global warming on agriculture of Gujarat? જળવાયુ પરિવર્તન ની ગુજરાત ની ખેતી ઉપર થયેલી અસરો જણાવો. GPSC DYSO 2019 Mains માં પૂછાયેલો પ્રશ્ન
આખું paper solution જોવા માટે
GPSC Mains Series
DYSO 2019 સામાન્ય અભ્યાસ…
આખું paper solution જોવા માટે
GPSC Mains Series
DYSO 2019 સામાન્ય અભ્યાસ…
● 👑 વિક્રમ સંવત અને શક સંવત શું છે?
ભારતનો સાંસ્કૃતિક વારસો
● ભારતીય calendar કઈ રીતે કામ કરે છે?
● 🌚🌕 સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ માં શું ફર્ક હોય?
● અધિક માસ / પુરુષોત્તમ મહિનો શુંકામ આવે?
◆ ભારતીય પંચાંગ નું Scientific explanation by Sanket Raghuvanshi
Video link:
https://youtu.be/PAr73zIS8H0
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
ભારતનો સાંસ્કૃતિક વારસો
● ભારતીય calendar કઈ રીતે કામ કરે છે?
● 🌚🌕 સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ માં શું ફર્ક હોય?
● અધિક માસ / પુરુષોત્તમ મહિનો શુંકામ આવે?
◆ ભારતીય પંચાંગ નું Scientific explanation by Sanket Raghuvanshi
Video link:
https://youtu.be/PAr73zIS8H0
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
YouTube
What is Vikram Samvat & Saka Calendar? Hindu New Year & Calendar Explained Sanket Raghuvanshi
● 👑 વિક્રમ સંવત અને શક સંવત શું છે?
ભારતનો સાંસ્કૃતિક વારસો Indian History, Art and Culture
● ભારતીય calendar કઈ રીતે કામ કરે છે?
● સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ માં શું ફર્ક હોય?
● ભારતીય નવ વર્ષ દિવાળી થી શરૂ થાય કે ચૈત્ર નવરાત્રિ થી?
● અલગ અલગ રાજ્યો…

👍1
વિક્રમ સંવત અને શક સંવત શું છે?
ભારતીય calendar કઈ રીતે કામ કરે છે?
સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ માં શું ફર્ક હોય?
ભારતીય નવ વર્ષ દિવાળી થી શરૂ થાય કે ચૈત્ર નવરાત્રિ થી?
અલગ અલગ રાજ્યો માં ક્યારે નવું વરસ મનાવાય છે?
ભારતીય પંચાંગ નું Scientific explanation by Sanket Raghuvanshi
On our youtube channel

● ડૉ બાબાસાહેબ આંબેડકર ને legal genius શું કામ ગણાય છે?
● ભારત ના બંધારણ ની તુલના દુનિયા ના best constitution માં કેમ થાય છે?
◆ ભારતની system પર ગર્વ થાય તેવો બંધારણ દિવસ special video
video link:
https://youtu.be/K1NaT_e58iw
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
● ભારત ના બંધારણ ની તુલના દુનિયા ના best constitution માં કેમ થાય છે?
◆ ભારતની system પર ગર્વ થાય તેવો બંધારણ દિવસ special video
video link:
https://youtu.be/K1NaT_e58iw
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
YouTube
Why is Babasaheb Ambedkar considered a legal genius? Why is Indian Constitution the best in world?
ડૉ. બાબાસાહેબ આંબેડકર ને શું કામ કાયદા ના ક્ષેત્ર ના genius ગણાય છે?
શું કામ ભારત ના બંધારણ ની તુલના દુનિયા ના શ્રેષ્ઠ બંધારણો માં થાય છે?
ભારત ની system પર ગર્વ થાય તેવો video
#ConstitutionDay #ConstitutionOfIndia #ભારતનુંબંધારણ
JJ Tutorials
Building…

Media is too big
VIEW IN TELEGRAM
● UPSC GPSC ના વિદ્યાર્થી નું શું mindset હોવું જોઈએ?
● પરીક્ષા કે interview માં જવાબ આપતી વખતે કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ?
● તેનો ટૂંક માં સાર આપતો એક video.
આ પ્રકાર ના video જોવા માટે આપણી youtube channel Subscribe karo
www.youtube.com/jjtutorials
Join our telegram channel
t.me/jjtutorials
JJ Tutorials Rajkot

Indian Economy ભારતીય અર્થતંત્ર
● एक चम्मच चीनी की कीमत तुम क्या जानो रमेश बाबु...
● શેરડી ના ખેતર થી લઈ ખાંડ ની મિલ માં થઈને તમારા ચા ના કપ માં અવતરણ પામતી એક ચમચી ખાંડ નો ઉદ્યોગ કઈ મુસીબતો નો સામનો કરી રહ્યો છે?
● જાણો 5 min ના નાનકડા video માં
◆ GPSC DYSO MAINS માં પૂછાયેલો પ્રશ્ન
◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં...
video link:
https://youtu.be/UTdJ6Z5mYII

ખાંડ ઉદ્યોગની સમસ્યા Problems of sugar industry GPSC DYSO Mains Paper Solution 2019 Economy Geograph
ખાંડ ઉદ્યોગ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે? તેના કારણે શેરડી ના ખેડૂત ને શું સમસ્યા થાય છે? GPSC DYSO 2019 Mains માં પૂછાયેલો પ્રશ્ન આખું paper solution જોવા માટે GPSC Mains Series
DYSO 2019 સામાન્ય અભ્યાસ પેપર 1 solution નો ભાગ 1 Section A
https://yout…

JJ Tutorials GPSC #Mains Series lecture 4
કારણ કે mains ની season આવી ગઈ છે...
◆ GPSC Mains 2021 Paper Solution GS 1
● Previous Year Paper Solution થી શું ફાયદો થાય ?
● શું જૂના paper માં પૂછાયેલા પ્રશ્નો ફરી પૂછાય ખરા?
● આ વર્ષ નું paper analysis
● કોઈ પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તેવી સ્થિતિ માં શું કરવું, કેટલા શબ્દો લખવા
◆ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ History, Art and Culture, Geography Paper 1
● રૈયતવારી જમીનદારી
● આદિવાસી તહેવારો
● બંગાળની નવજાગૃતિ (Renaissance)
● Vulnerable tribal groups
✓ જેવા પ્રશ્નો નું ફક્ત solution નહિ પણ ખૂબજ રસપ્રદ શૈલી માં સમજૂતી.
◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહિ....
Video link:
https://youtu.be/wQT9v2AQa7I
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
કારણ કે mains ની season આવી ગઈ છે...
◆ GPSC Mains 2021 Paper Solution GS 1
● Previous Year Paper Solution થી શું ફાયદો થાય ?
● શું જૂના paper માં પૂછાયેલા પ્રશ્નો ફરી પૂછાય ખરા?
● આ વર્ષ નું paper analysis
● કોઈ પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તેવી સ્થિતિ માં શું કરવું, કેટલા શબ્દો લખવા
◆ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ History, Art and Culture, Geography Paper 1
● રૈયતવારી જમીનદારી
● આદિવાસી તહેવારો
● બંગાળની નવજાગૃતિ (Renaissance)
● Vulnerable tribal groups
✓ જેવા પ્રશ્નો નું ફક્ત solution નહિ પણ ખૂબજ રસપ્રદ શૈલી માં સમજૂતી.
◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહિ....
Video link:
https://youtu.be/wQT9v2AQa7I
Join our telegram channel
t.me/jjtutorials
Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980
YouTube
GPSC Class 1 2 Mains paper solution 2021 GS 1 History, Art & Culture, Geography Sanket Raghuvanshi
GPSC Class 1 2 Mains 2021 paper solution and analysis General Studies 1 in Gujarati in a very simple and interesting way by Sanket Raghuvanshi.
Paper 1 માં GPSC એ ઈતિહાસ, સંસ્કૃતિક વારસો અને ભૂગોળ ના પ્રશ્નો પૂછ્યા હતા.
previous year paper solution થી શું…