Raghushala by JJ Tutorials
2.12K subscribers
166 photos
71 videos
114 files
780 links
Building Careers Since 1980. Providing quality education for Competitive and Entrance exams like UPSC GPSC IBPS SSC CMAT
Download Telegram
A sample of our book on Indian Constitution
Book available on amazon. Link given on the first page of sample
https://youtu.be/xoKFj1EAPZk

अगर आपको Ecnomics बिल्कुल समझ नहीं आती तो ज़रूर देखें. इससे आसान भाषा में budget का analysis, explanation नहीं देखा होगा...
Subscribe and Share करना ना भूलें...
◆ Science and Technology

☁️🖥 Cloud computing શું છે?
● Job, Office, Business માટે revolutionary technology કેમ ગણાય છે?
● Explained in a small 5 minute video

√ GPSC DYSO Mains માં પૂછાયેલો પ્રશ્ન
Subscribe & Share કરવાનું ભૂલશો નહિં

Video link:
https://youtu.be/4VdxM45UlrA

Join our telegram channel t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Building Careers Since 1980
Gaun seva board Mega bharti
Fill the forms today
Chella divas ni raah no jovi website hang thay chella divse
Population Control law in Gujarat

■ Indian Polity ભારતનું બંધારણ

● ગુજરાત માં પણ એક Population Control law અમલ માં છે.

● જો 2 થી વધુ બાળકો થયા તો આ અધિકાર નહિ મળે...
● પણ કોઈના છુટ્ટા છેડા થયા હોય તો???
જોડિયા એટલે કે twins બાળકો આવે તો???
● બાળક દત્તક adopt લીધેલું હોય તો??!!!

◆ જાણો આવા તમામ પ્રશ્નો ના જવાબ અને ખૂબ રસપ્રદ ચર્ચા by
Sanket Raghuvanshi

Video link:
https://youtu.be/XXMl9VboNzg

◆ Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Building Careers Since 1980
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Population Control Law in Gujarat

Join our Telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Since 1980
Channel name was changed to «JJ Tutorials 4 Competitive Exams»
Channel photo updated
●Cyber Crime ની શરૂઆત કેવી રીતે થઇ?

Science and Technology GPSC UPSC
● What is NIC CERT National Informatics Centre Computer Emergency Response Team?

●તેને Control કરવા સરકાર શું કદમ ઉઠાવે છે?

●CERT IN સાથે તે કઈ રીતે સંકલન કરે છે?

Video link:
https://youtu.be/f7RpY_gW0As
◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહિ...

Join our telegram channel
t.me/jjtutorials
JJ Tutorials, Rajkot
Since 1980
√ International Relations UPSC GPSC
● What is CDRI? Coalition for Disaster Resilient Infrastructure.
● ભારત દ્વારા શરુ કરાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા
ભારત સરકાર કઈ રીતે પોતાનો soft power દુનિયા ભર માં ફેલાવી રહી છે...

Video link
https://youtu.be/XnhYL6XBo3Y
◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહિ

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Since 1980
JJ Tutorials GPSC #Mains Series lecture 1
કારણ કે mains ની season આવી ગઈ છે...

● UPSC GPSC ના વિદ્યાર્થી નું શું mindset હોવું જોઈએ?
પરીક્ષા કે interview માં જવાબ આપતી વખતે કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ?
● તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખાસ જોવે. ગંભીર ભૂલ કરતા બચી જશો
● પરીક્ષા માં શું લખવું, શું ન લખવું, શું લખવાથી બહુ negative impression પડે તેની માહિતી આપતું lecture

Explained by Sanket Raghuvanshi

Video link:
https://youtu.be/cYBP0jVjLZ0

આપણી telegram channel join કરો
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Building careers since 1980
Forwarded from Dinesh Dasa
શુભેચ્છાઓ......

આવતીકાલથી GPSC કલાસ ૧ & ૨ (જા.ક્ર.૧૦/૨૦૧૯-૨૦) ની મુખ્ય લેખિત પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે કેટલાક બિંદુઓ ઉમેદવારો સમક્ષ મૂકવાનું મન થાય છે:

(૧) ઉમેદવારોએ ધ્યાન રાખવાનુ છે કે, તેઓને આપવામાં આવેલ જવાબવહીમાં માંગેલ જરૂરી વિગતો નિયત જગ્યામાં અચૂક દર્શાવવાની રહે છે અને વર્ગખંડ નિરીક્ષક દ્વારા તમારા પ્રવેશ પત્રમાં દર્શાવેલ રોલ નંબર/ ટીકીટ નંબર મુજબના જ બારકોડ સ્ટીકર તમને આપેલ જવાબવહી પર નિયત કરેલ જગ્યામાં જ યોગ્ય રીતે લગાવવામાં આવેલ છે કે કેમ અને પેપર પૂર્ણ થાય ત્યારે રોલ નંબર અને ટીકીટ નંબર દર્શાવતી વિગતો ઢંકાઇ જાય તથા બારકોડ દ્રશ્યમાન રહે તે રીતે બ્લેક સ્ટીકર યોગ્ય રીતે લગાવવામાં આવેલ છે કે કેમ તે બાબતની પણ ચકાસણી કરે.

(૨) ઉમેદવારો એ બાબતનું ધ્યાન રાખે કે, જ્યારે ઉમેદવારોને જવાબવહી આપવામાં આવે ત્યારે પ્રશ્નો આ જવાબવહીમાં જ છપાયેલા હશે અને તેની નીચે તે પ્રશ્નના જવાબ લખવા માટે જરૂરી જગ્યા ફાળવવામાં આવેલ હશે. ઉમેદવારોએ જવાબવહી હાથમાં આવે એટલે તુરંત જ આખી જવાબવહી જોઇ લેવી, જેથી ભૂલથી કોઇક ખામી રહી ગઇ હોય તો તેનું નિવારણ કરી શકાય.

(૩) આ પરીક્ષામાં કુલ ૦૬ પ્રશ્નપત્ર છે. પ્રશ્નપત્ર-૧ : ગુજરાતી; પ્રશ્નપત્ર-૨ : અંગ્રેજી, પ્રશ્નપત્ર-૩ : નિબંધ; પ્રશ્નપત્ર-૪ : સામાન્ય અભ્યાસ-૧; પ્રશ્નપત્ર-૫ : સામાન્ય અભ્યાસ-૨ અને પ્રશ્નપત્ર-૬ : સામાન્ય અભ્યાસ-૩.

(૪) ગુજરાતી અને અંગ્રેજી ભાષા સિવાયના પ્રશ્નપત્રોમાં ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં જવાબ લખી શકશે. એટલે કે કોઇ એક પ્રશ્નપત્રમાં એક પ્રશ્નનો જવાબ ગુજરાતીમાં તો બીજા પ્રશ્નનો જવાબ અંગ્રેજીમાં પણ લખી શકશે.

(૫) ભાષાના પ્રશ્નપત્રો છે તેમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે જે-તે ભાષાની કસોટી તો છે જ, તદુપરાંત તેમાં પણ ઉમેદવારોના સામાન્ય જ્ઞાનની ચકાસણી થતી હોય છે તે બાબત પણ ઉમેદવારો ધ્યાનમાં રાખે.

(૬) પ્રશ્નપત્ર-૩ માં નિબંધ લખવાનો હોય છે. આ નિબંધ ૮૦૦ થી ૯૦૦ શબ્દોમાં લખવાનો હોય છે. આપણે સ્કૂલથી કોલેજ સુધી ૩૦૦ શબ્દોમાં નિબંધ લખવા ટેવાયેલા છીએ, તેનાથી ત્રણ ગણા વધુ શબ્દોમાં આ નિબંધ લખવાનો છે ત્યારે ઘણા ઉમેદવારો આ ૩૦૦ શબ્દોને ખેંચીને ૯૦૦ શબ્દો સુધી પહોંચાડે છે. આ પ્રશ્ન ૫૦ ગુણનો છે ત્યારે આ પ્રશ્નનો જવાબ યોગ્ય માહિતી, ઉદાહરણ અને પૃથક્કરણ સાથે લખાય તે અત્યંત મહત્વનું છે.

(૭) સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રોમાં ૧૦ ગુણનો ૧ એવા કુલ-૧૫ પ્રશ્નો હોય છે, જેનો જવાબ ૨૦૦ શબ્દોમાં લખવાનો રહેશે. અહીં પ્રશ્ન ટ્વીસ્ટ કરીને પણ પૂછાયો હોઇ શકે, ઉદાહરણ તરીકે, The emergence of artificial intelligence (AI) could be the "worst event in the history of our civilization" - પ્રશ્ન પૂછાયો હોય કે સ્ટીફન હોકીંગના આ વિધાન પર ચર્ચા કરો, ત્યારે ઉમેદવારોએ આ વિધાનમાં લખ્યા મુજબ worst event એ દિશામાં ચર્ચા કરવી જરૂરી નથી. મોટા ભાગના ઉમેદવારો ચાલુ ગાડીએ ચડી જાય છે, અને જે વિધાન આપેલ છે તેમાં જ રમે છે અને પોતે સહમત હોય કે ન હોય AI ખરાબ ઘટના છે તે દિશામાં ચર્ચા કરે છે અને પછી બિનતાર્કિક દલીલો સાથે જવાબ લખે છે. ઉમેદવાર પાસેથી અપેક્ષા એ છે કે જે વિધાન આપેલ છે તે વિધાનની સાથે સહમતી કે અસહમતી, જે હોય તે સ્પષ્ટ કરવું. આયોગનો સહેજ પણ આશય વિધાનની તરફેણમાં જ જવાબ હોય તેવો નથી. એક જ પ્રશ્નનો જવાબ જુદી જુદી રીતે પણ લખી શકાય - ચર્ચા આપેલ વિધાનની તરફેણ કે વિરૂદ્ધમાં કરી શકાય. પોતાના જવાબમાં ઉમેદવારે કરેલી દલીલોમાં કેટલું વજૂદ છે; દલીલો કેટલી વ્યાપક, તર્કસંગત, સચોટ અને વિશ્લેષણાત્મક છે તેને આધારે ગુણપ્રદાન કરવામાં આવે છે. અહીં આશય ઉમેદવારનું વિશ્લેષણાત્મક કૌશલ્ય ( Analytical Skill ) તપાસવાનો છે.

(૮) આ પરીક્ષામાં “Facial Recognition System” દાખલ કરવામાં આવેલ છે. આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) ટેકનોલોજીના માધ્યમથી ઉમેદવારે અરજી કરતી વખતે અપલોડ કરેલ ફોટોગ્રાફ તેમજ અન્ય પ્લેટફોર્મ જેવા કે ડીજીલોકર પરથી ખૂબ જ ઝડપથી ઉમેદવારની સાચી ઓળખ મેળવી શકાશે. જો કોઇ ઉમેદવાર આમાં માસ્કના ઓથા હેઠળ ગરબડ કરતો માલૂમ પડશે તો તેને આ તથા ભવિષ્યમાં યોજાનાર આયોગની તમામ પરીક્ષાઓમાંથી કાયમી ધોરણે ડીબાર કરવામાં આવશે અને સાથે સાથે તેની વિરૂદ્ધ પોલીસ ફરીયાદ / કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આયોગ ભરતી પ્રક્રિયામાં કોઇપણ પ્રકારના અનૈતિક / ગેરકાનૂની કૃત્યો સામે Zero Tolerance ધરાવે છે. ભૂતકાળમાં ગરબડ કરનાર ઉમેદવારોને આયોગે કાયમી ધોરણે અપાત્ર તો કર્યા જ છે અને તેઓ આજે કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા થાય છે. કોઇપણ ઉમેદવાર આવી પ્રવૃત્તિમાં ન સંડોવાય અને કોઈને આવી પ્રવૃત્તિમાં મદદરૂપ પણ ન થાય તેની કાળજી રાખે.

આયોગ સૌ ઉમેદવારોને શુભેચ્છા પાઠવે છે.

દિનેશ દાસા
ચેરમેન
STI Question paper with provisional answer key
🔭 Science and technology

● ISRO ની અત્યાર સુધી ની સૌથી અનોખી ઉપલબ્ધી.
● Multi orbit launch કર્યું ઉપરાંત
● rocket નો ઉપયોગ satellite તરીકે પણ કર્યો.
◆ જાણો ભારત કઈ રીતે Space Power બની રહ્યું છે અને ગર્વ કરો
◆ Subscribe અને share કરવાનું ભૂલશો નહીં


Video link:
https://youtu.be/0IqrL1CHxgU

Join our telegram channel
t.me/jjtutorials

Raghushala by
JJ Tutorials, Rajkot
Since 1980