Jain Online Pathshala
792 subscribers
88 photos
2 videos
1 file
312 links
Gher betha Online Pathshala

2 & 5 Pratikraman Sutra & Arth,
Jeev Vichar,
9 Tatva,
Shraddh vidhi granth,
Karma Granth, etc...
Only WhatsApp msg +91 9909866145
Download Telegram
*જીવ-વિચાર અર્થનો class શરુ થાય છે.*
*Jain Online Pathshala*
🌴🌴🌴🌴🌴🌴🌴
*ચાલો ઘેર બેઠા સમ્યગ્જ્ઞાન 📚📕પ્રાપ્ત કરીએ.*
🖊🖊🖊🖊🖊🖊
👉 *zoom App દ્વારા Live Class. જેમાં Video, Audio, PPT, Pictures, Maps, White Board દ્વારા સમજાવાય છે.*
*Classમાં વિદ્યાર્થી પ્રશ્નો પૂછી શકે છે.*

👉 *Live અને રેકોર્ડેડ બંને ક્લાસની ખાસ વ્યવસ્થા*
🌱🌱🌱🌱🌱🌱

*વિષય :- જીવવિચાર અર્થ*
(🐛🕷🐞🐜🐍🐢🦇🦅🦆🐘🙎‍♀🙎‍♂)
આ જગતમાં કેવા પ્રકારના જીવો હોય છે.
શું પત્થર 💎,માટી, પાણી 💧, અગ્નિ,🔥 વાયુ🌪 પોતે જીવ છે ???
આપણા જીવનમાં એ જીવોની હિંસા ક્યાં ક્યાં થાય છે.
અને એ જીવ હિંસાથી કેવી રીતે બચી🙏 શકાય એ જાણવા ......

🖍️ *॥જીવવિચાર અર્થ॥* 🖍️
📆 *Date:-16/02/23 થી*
🗣️ *પંડિતવર્ય શ્રી પ્રિયંકભાઈ શાહ*
📝 *દર મંગળ, ગુરુ, અને શનિવાર*
*08.00PM to 08.55PM(IST)*
🗣️ *ભાષા ગુજરાતી*
🙏 *લાભાર્થી Jain Online Pathshalaના જિજ્ઞાસુ P*
🔸 *અંદાજીત 25 થી 35 ક્લાસ*
💰 *Fees- 185 INR Full Course One Time*

*જ્ઞાનનું મૂલ્ય અમૂલ્ય છે. Fees એક વ્યવસ્થા છે*
*Fees pay link*
https://rzp.io/l/JeevVicharArth or
Paytm, G-Pay, PhonePe 9909866145
upi- jainonlinepathshala@upi
Out of India
3$
paypal.me/jainEpathshala

Fees pay કર્યા પછી Fees paid નો photo whatsapp message દ્વારા +91 9909866145 પર મોકલવો. ફોન ન કરવો.

શરુ થતા નવા ક્લાસના મેસેજ મેળવવા અમને આપનું પૂરું નામ અને શહેર ટાઇપ કરી WhatsApp મેસેજ કરશોજી.
+919909866145
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Telegram channel
https://t.me/jainonlinepathshala

📨📧Please forward this message to maximum people... So everyone can learn from home 🌿🍁🍂
Forwarded from Jain Online Pathshala
Forwarded from Jain Online Pathshala
*The Real Universe(સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ)ભાગ-3નો class શરુ થાય છે.*
🌱🌱🌱🌱🌱🌱
*Jain Online Pathshala*
🌴🌴🌴🌴🌴🌴🌴
*ચાલો ઘેર બેઠા સમ્યગ્જ્ઞાન 📚📕પ્રાપ્ત કરીએ.*
🖊🖊🖊🖊🖊🖊🖊🖊
👉 *zoom App દ્વારા Live Class. જેમાં Video, Audio, PPT, Pictures, Maps, White Board દ્વારા સમજાવાય છે.*
*Classમાં વિદ્યાર્થી પ્રશ્નો પૂછી શકે છે.*

👉 *Live અને રેકોર્ડેડ બંને ક્લાસની ખાસ વ્યવસ્થા*
🌱🌱🌱🌱🌱🌱🌱🌱

📔 *વિષય :- ॥The Real Universe(સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ)ભાગ-3॥*
ઉર્ધ્વલોક
શરીર-5
સિદ્ધ સ્વરૂપ
6 આરાનું સ્વરૂપ
વગેરે ઘણું બધું જાણવા .....

🖍️ *॥The Real Universe(સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ)ભાગ-3॥* 🖍️
📝 *Date:-08/06/23 થી*
🗣️ *પંડિતવર્ય શ્રી પ્રિયંકભાઈ શાહ*
📝 *દર મંગળ, ગુરુ, શનિવાર*
*09:00PM to 09:55PM(IST)*
🗣️ *ભાષા ગુજરાતી*
🙏 *લાભાર્થી Jain Online Pathshalaના જિજ્ઞાસુ N અને બીજા જિજ્ઞાસુ*
💧 *અંદાજીત 35 થી 50 ક્લાસ*
💰 *Fees- Free(અમૂલ્ય)*
ક્લાસમાં જોડવા માટે આપેલ group માં join થાઓ.
https://chat.whatsapp.com/HjPGHbXu1HX5TSt0w7ESus

+919909866145
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Telegram channel
https://t.me/jainonlinepathshala

📨📧Please forward this message to maximum people... So everyone can learn from home 🌿🍁🍂
*દંડક પ્રકરણ અર્થનો class શરુ થાય છે.*
*Jain Online Pathshala*
🌴🌴🌴🌴🌴🌴🌴
*ચાલો ઘેર બેઠા સમ્યગ્જ્ઞાન 📚📕પ્રાપ્ત કરીએ.*
🖊🖊🖊🖊🖊🖊
👉 *zoom App દ્વારા Live Class. જેમાં Video, Audio, PPT, Pictures, Maps, White Board દ્વારા સમજાવાય છે.*
*Classમાં વિદ્યાર્થી પ્રશ્નો પૂછી શકે છે.*

👉 *Live અને રેકોર્ડેડ બંને ક્લાસની ખાસ વ્યવસ્થા*
🌱🌱🌱🌱🌱🌱

*વિષય :- દંડક પ્રકરણ અર્થ*
દંડક કોને કહેવાય ?
જીવ કઈ કઈ ગતિ માંથી કઈ કઈ ગતિમાં જઈ શકે ?
વિવિધ પ્રકારના જીવોની સંજ્ઞા, આયુષ્ય,સંઘયણ, સંસ્થાન, સમુદ્ઘાત, યોગ વગેરે જાણવા ......

🖍️ *॥દંડક પ્રકરણ અર્થ॥* 🖍️
📆 *Date:-01/08/23 થી*
🗣️ *પંડિતવર્ય શ્રી પ્રિયંકભાઈ શાહ*
📝 *દર મંગળ, ગુરુ, અને શનિવાર*
*08.00PM to 08.55PM(IST)*
🗣️ *ભાષા ગુજરાતી*
🙏 *લાભાર્થી ઉર્મિલાબેન અને વિનયભાઈ નાણાવટીના આત્મશ્રેયાર્થે શ્રેયાબેન કમલેશભાઈ શાહ*
🔸 *અંદાજીત 25 થી 35 ક્લાસ*
💰 *Fees- 195 INR Full Course One Time*

*જ્ઞાનનું મૂલ્ય અમૂલ્ય છે. Fees એક વ્યવસ્થા છે*
*Fees pay link*
https://rzp.io/l/dandakarth or
Paytm, G-Pay, PhonePe 9909866145
upi- jainonlinepathshala@upi
Out of India
3$
paypal.me/jainEpathshala

Fees pay કર્યા પછી Fees paid નો photo whatsapp message દ્વારા +91 9909866145 પર મોકલવો. ફોન ન કરવો.

શરુ થતા નવા ક્લાસના મેસેજ મેળવવા અમને આપનું પૂરું નામ અને શહેર ટાઇપ કરી WhatsApp મેસેજ કરશોજી.
+919909866145
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Telegram channel
https://t.me/jainonlinepathshala

📨📧Please forward this message to maximum people... So everyone can learn from home 🌿🍁🍂
*પચ્ચક્ખાણ સમજણ*

*01 નવકારશી પચ્ચક્ખાણ*
https://youtu.be/T6_uW19TQck

*ભાગ -2 મુઠ્ઠિસહિઅં પચ્ચક્ખાણ ધારણા પચ્ચક્ખાણ, દુવિહાર, તિવિહાર,ચઉવિહાર વગેરે*
https://youtu.be/CtY9ceDRvPw

*ભાગ -3 પોરિસી, સાઢ્ઢપોરિસી, પુરીમઢ્ઢ, અવઢ્ઢ પચ્ચક્ખાણ*
https://youtu.be/ybcrlUzHvR4

*ભાગ -4 એકાસણુ અને બિયાસણુ*
https://youtu.be/vIyx4blR7Uk

*05 એકાસણુ, બિયાસણુ અને આયંબિલ*
https://youtu.be/O_vIfIIawHY

*06-01 પચ્ચક્ખાણની શુદ્ધિ અને તિવિહાર અને ચઉવિહાર ઉપવાસ*
https://youtu.be/6IGc__4mbu4

*06-02 પચ્ચક્ખાણની શુદ્ધિ અને તિવિહાર અને ચઉવિહાર ઉપવાસ*
https://youtu.be/9lNdZl7nbbU

*07 પચ્ચક્ખાણ પ્રશ્નોત્તરી*
https://youtu.be/FZeCqqGqr7U

*Subscribe channel*
https://www.youtube.com/jainonlinepathshala?sub_confirmation=1

*આપના કલ્યાણ મિત્રોને મોકલશોજી*
📚 *Jain Online Pathshala* 📚
*આયોજિત*
*ઘર ઘર પાઠશાળા*
*(Zoom Live) 1 to 1*

🔖 *જે જિજ્ઞાસુઓને પૂ. સાધુ-સાઘ્વીજી ભગવંતનો અને સંઘની પાઠશાળાનો યોગ નથી. તેઓ માટે આયોજન છે.*

🔖 *આ પાઠશાળામાં 5 વર્ષથી વધુ કોઈપણ ઉંમરના લોકો જોડાઇ શકે છે.*

🔖 *બે પ્રતિક્રમણ, પંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ વગરે સૂત્ર શીખવા*

*સમય*
08:00AM to 09:00AM(IST)
02:00PM to 03:00PM(IST)
07:00PM to 09:00PM(IST)

🔖 *ગાથા લેવા અને આપવા માટે દર સોમ થી શનિવાર ઉપર જણાવેલ સમયે ગમે ત્યારે આવી શકો છો. 5 થી 10 મિનિટનો સમય મળશે. Zoom પર live આવી raise hand કરવો. અનુક્રમે ગાથા પંડિતજી લેશે.*

🔖 *આ પાઠશાળાના મુખ્ય પંડિતવર્ય શ્રી પ્રિયંકભાઇ શાહના દેખરેખ હેઠળ પંડિતવર્ય શ્રી વિકાસભાઇ ગાથા લેશે.*

🔖 *ભાગ લેવા માટે આપનું પૂરું નામ અને Gatha Class લખીને +91 9909866145 પર whatsapp msg કરશોજી*

✍️ *Jain Online Pathshala*
+91 9909866145
*ગુરુવંદન ભાષ્ય અર્થનો class શરુ થાય છે.*
*Jain Online Pathshala*
🌴🌴🌴🌴🌴🌴🌴
*ચાલો ઘેર બેઠા સમ્યગ્જ્ઞાન 📚📕પ્રાપ્ત કરીએ.*
🖊🖊🖊🖊🖊🖊
👉 *zoom App દ્વારા Live Class. જેમાં Video, Audio, PPT, Pictures, Maps, White Board દ્વારા સમજાવાય છે.*
*Classમાં વિદ્યાર્થી પ્રશ્નો પૂછી શકે છે.*

👉 *Live અને રેકોર્ડેડ બંને ક્લાસની ખાસ વ્યવસ્થા*
🌱🌱🌱🌱🌱🌱

*વિષય :- ગુરુવંદન ભાષ્ય અર્થ*
ગુરુનું મહત્વ
સુપાત્રદાન વિધિ
ગુરૂવંદન વિધિ
સુગુરુ કોને કહેવાય ?
આશાતના
વંદન દોષ વગેરે જાણવા

🖍️ *॥ગુરુવંદન ભાષ્ય અર્થ॥* 🖍️
📆 *Date:-11/04/24 થી*
🗣️ *પંડિતવર્ય શ્રી પ્રિયંકભાઈ શાહ*
📝 *દર મંગળ, ગુરુ, અને શનિવાર*
*08.00PM to 08.55PM(IST)*
🗣️ *ભાષા ગુજરાતી*
🔸 *અંદાજીત 30 થી 40 ક્લાસ*
🙏 *લાભાર્થી સ્વ. મંજુલાબેન ઇન્દુલાલભાઈ મેહતા*
💰 *Fees- 201 INR Full Course One Time*

*જ્ઞાનનું મૂલ્ય અમૂલ્ય છે. Fees એક વ્યવસ્થા છે*
*Fees pay link*
https://rzp.io/l/bhashy2 or
G-Pay, PhonePe 9909866145
upi- jainonlinepathshala@upi
Out of India
4$
paypal.me/jainEpathshala

Fees pay કર્યા પછી Fees paid નો photo whatsapp message દ્વારા +91 9909866145 પર મોકલવો. ફોન ન કરવો.

શરુ થતા નવા ક્લાસના મેસેજ મેળવવા અમને આપનું પૂરું નામ અને શહેર ટાઇપ કરી WhatsApp મેસેજ કરશોજી.
+919909866145
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Telegram channel
https://t.me/jainonlinepathshala

📨📧Please forward this message to maximum people... So everyone can learn from home 🌿🍁🍂
*01 ઓળીનો પહેલો દિવસ અરિહંત પદ અને શ્રી પાલ રાજાનો રાસ*
https://youtu.be/j3R9ujVvGPk
*02 ઓળીનો બીજો દિવસ સિદ્ધ પદ અને શ્રીપાલ રાજાનો રાસ*
https://youtu.be/WIKELobCBxU
*03 ઓળીનો ત્રીજો દિવસ આચાર્ય પદ અને શ્રીપાલ રાજાનો રાસ*
https://youtu.be/BnbHn8YcG30
*04 ઓળીનો ચોથો દિવસ ઉપાધ્યાય પદ અને શ્રીપાલ રાજાનો રાસ*
https://youtu.be/TY8DxYoAxqw
*05 ઓળીનો પાંચમો દિવસ સાધુ પદ અને શ્રીપાલ રાજાનો રાસ*
https://youtu.be/OjG4gdTrlTk
*06 ઓળીનો છટ્ઠો દિવસ સમ્યગ્દર્શન પદ અને શ્રીપાલ રાજાનો રાસ*
https://youtu.be/3LXf0I9Rf58
*07 ઓળીનો સાતમો દિવસ સમ્યગ્જ્ઞાન પદ અને શ્રીપાલ રાજાનો રાસ*
https://youtu.be/3LXf0I9Rf58
*08 ઓળીનો આઠમો દિવસ સમ્યગ્ચારિત્ર પદ અને શ્રીપાલ રાજાનો રાસ*
https://youtu.be/1hGpmd5fXkw
*09 ઓળીનો નવમો દિવસ સમ્યક્તપ અને શ્રીપાલ રાજાનો રાસ*
https://youtu.be/aPGm_CHakqk

✍️ *Jain Online Pathshala*
+91 9909866145
*24 ભગવાનના ચૈત્યવંદન, થોય સ્તવનના અર્થનો class શરુ થાય છે.*
🌱🌱🌱
*Jain Online Pathshala*
🌴🌴🌴
👉 *Zoom App દ્વારા Live Classમાં Video, Audio દ્વારા સમજાવાય છે. Classમાં વિદ્યાર્થી પ્રશ્નો પૂછી શકે છે.*

👉 *Live અને રેકોર્ડેડ બંને ક્લાસની ખાસ વ્યવસ્થા*
🌱🌱

🖍️ *॥24 ભગવાનના ચૈત્યવંદન, થોય સ્તવનના અર્થ (ચોમાસી દેવ વંદન અર્થ)॥* 🖍️
📝 *Date:-17/05/24 થી*
🗣️ *પંડિતવર્ય શ્રી પ્રિયંકભાઈ શાહ*
📝 *દર સોમ, બુધ, અને શુક્રવાર*
*08:00PM to 08:55PM(IST)*
🗣️ *ભાષા ગુજરાતી*
🙏 *લાભાર્થી Jain Online Pathshalaના એક જિજ્ઞાસુ પરિવાર S*
💧 *અંદાજીત 35 થી 40 ક્લાસ*
💰 *Fees- Free અમૂલ્ય*

*ભાગ લેવા માટે*👇
*આપનું પૂરું નામ શહેર અને વિષય :- 24 ભગવાન*
*લખીને +91 9909866145 પર whatsapp msg કરવો. ફોન ન કરવો.*
*24 ભગવાનના ચૈત્યવંદન, થોય સ્તવનના અર્થ (ચોમાસી દેવ વંદન અર્થ)*

*_Jain Online Pathshala_*

👤 *પંડિતવર્ય પ્રિયંકભાઈ શાહ*

*01 વિમલ કેવલજ્ઞાન કમલા શ્રી આદિનાથ ભગવાન ચૈત્યવંદન અર્થ*
https://youtu.be/IGl1Xte5pnA

*Subscribe channel*
https://www.youtube.com/jainonlinepathshala?sub_confirmation=1

*આપના કલ્યાણ મિત્રોને મોકલશોજી*
*પર્યુષણ પર્વ*

*પુણ્યનું પોષણ ► पुण्यनुं पोषण ► Punyanu Poshan | Paryushan Thoy*
https://youtu.be/PTG1XJdlwHc

*મણિરચિત સિંહાસન ► मणिरचित सिंहासन ► ManiRachit Sinhasan | Paryushan Thoy*
https://youtu.be/71AK6YA1IdM

*સુણજો સાજન સંત પજુસણ ► सुणजो साजन संत पजुसण ◄ Sunjo Sajan Sant Pajusan*
https://youtu.be/IyJvvxL6pZQ

*રીઝો રીઝો શ્રી વીર દેખી ► रीझो रीझो श्री वीर देखी ► Rizo Rizo Shree Veer Dekhi*
https://youtu.be/zmSV-DMumHs

*પર્વ પર્યુષણ ગુણ નીલો ► पर्व पर्युषण गुण नीलो ► Parva Paryushan Gun Neelo*
https://youtu.be/Lffq5M75uuM

*Subscribe channel*
https://www.youtube.com/jainonlinepathshala?sub_confirmation=1

*આપના કલ્યાણ મિત્રોને મોકલશોજી*
📕 *જ્ઞાન પંચમી અમૂલ્ય (ફ્રી) પાઠશાળા* 📕
📚 *Jain Online Pathshala* 📚
*(Zoom Live) 1 to 1*

🔖 *જે જિજ્ઞાસુઓને પૂ. સાધુ-સાઘ્વીજી ભગવંતનો અને સંઘની પાઠશાળાનો યોગ નથી. તેઓ માટે આયોજન છે.*

🔖 *બે & પંચ પ્રતિક્રમણ, ચૈત્યવંદન, થોય, સ્તવન, સજ્ઝાય, નવ સ્મરણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ વગેરે સૂત્ર શીખવા*

*સવારે 06:00 થી રાત્રિ 10:00 સુધી ભારત પ્રમાણે*

🔖 *ઉપરના સમયમાં ગમે ત્યારે 5 થી 10 મિનિટ ગાથા આપી અને લઇ શકાય. Zoom પર live આવી raise hand કરવો. અનુક્રમે ગાથા પંડિતજી લેશે.*

🔖 *આ પાઠશાળાના મુખ્ય પંડિતવર્ય શ્રી પ્રિયંકભાઇ શાહના દેખરેખ હેઠળ પંડિતવર્ય શ્રી વનરાજભાઈ અને વિકાસભાઇ ગાથા લેશે અને આપશે*

🔖 *ભાગ લેવા ગ્રુપમાં જોડાઓ*
https://chat.whatsapp.com/HvzRce1TPht1plbu0qz1O2

✍️ *Jain Online Pathshala*
+91 9909866145
*દરેક ગ્રુપમાં આ મેસેજ મોકલશોજી*
📕 *ज्ञान पंचमी (फ्री) पाठशाला* 📕
📚 *Jain Online Pathshala* 📚
*(Zoom Live) 1 to 1*

*🔖जो जिज्ञासु को पू. साधु-साघ्वीजी भगवंत और संघ की पाठशालाका योग नहीं है। उनके लिए यह योजना बनाई गई है।*

*🔖 बे & पंच प्रतिक्रमण, नव स्मरण, प्रकरण, भाष्य, कर्मग्रंथ, चैत्यवंदन, थोय, स्तवन आदि सीखने के लिए*

*सुबह 06:00 से रात्रि 10:00 तक भारत अनुसार*

*🔖आप ऊपर बताए गए समय पर आकर 5 से 10 मिनिट गाथा ले और दे शकते है । Zoom पे live आकर raise hand करना। क्रमशः गाथा पंडितजी लेंगे*

*🔖इस पाठशाला के मुख्य पंडितवर्य श्री प्रियंकभाई शाह की देखरेख में पंडितवर्य श्री विकासभाई और वनराजभाई गाथा लेगे*

🔖 *भाग लेने क लिए ग्रुपमें जुड़े*
https://chat.whatsapp.com/ItJtCECelMRAjDhXXy4j1r

✍️ *Jain Online Pathshala*
+91 9909866145