https://www.youtube.com/live/89p6Ieddeps?si=qOvPSg_AOIvhB8Qc
અગર તમારી ઈચ્છા હોય 1600+ છો..
10 વાગ્યા સુધીમાં 100 like પૂર્ણ કરો...
કંડકટર માટે એક્ઝામ + તમારા આયોજન માટે લાઈવ થાશુ...
આજે ફુલ નાઇટ જાગી ને આવતીકાલ ના લાઇવ માટે કન્ટેન્ટ તૈયાર કરવાનુ થાય છે..
જો 10 વાગ્યા સુધીમાં 100 like પૂર્ણ કરો છો તો કંડક્ટર માટે લાઇવ થઈશું
બાકી TAT(S) ગણિત SUBJECT માટે લાઇવ થઈશ...
inshort તમને બતાવવાનું થાય છે. કે HPLUS પણ કંઈક છે.👏👏👍👍👍👍

YouTube
GSRTC કંડકટર એક્ઝામ ક્યારે? | GSRTC Conductor Exam Date Update! 🚌 | 15th August | સવારે 10:00 વાગે
GSRTC કંડકટર ભરતી અંગે 15 ઓગસ્ટ પર મોટી અપડેટ!
શું તમે GSRTC કંડકટર પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? કંડકટર પરીક્ષા ક્યારે લેવાશે તે અંગેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન માટે જુઓ આ ખાસ સ્વતંત્રતા દિન વિશેષ વિડીયો!
📲 મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)
🔹 પરીક્ષાની…

🎲 Quiz 'કંડકટર ડેઇલી ટેસ્ટ 1 by HPLUS ACADEMY ટોપિક: GK QUIZ જનરલ નોલેજ'
અમારી TELEGRAM ચેનલ મા JOIN થવા નીચેની લિંક પર ટચ કરો: https://t.me/hplus1
🖊 26 questions · ⏱ 30 sec

❤1
THANK YOU SO MUCH ALL MY ભાવી કંડકટર 👍👍👍👍🚌🚌 ૧૦૦ likes ની નજીક પહોંચી ગયા 👍👍👍👍🙏🙏
શું શીખવા મળ્યું... ????
મહેનત કરો...
વાંચો.....
દિવસે વાંચવાથી પૂરું ના થતું હોય તો રાત્રે વાંચો...
ટાર્ગેટ સેટ કરો... કે આટલું થવું જ જોઈએ...
જો હું આખી રાત જાગી શકતો હોવ તો તમે પણ માણસ જ છો... તમે પણ જાગી જ શકો છો .. વાંચી જ શકો છો...
ગઈ કાલે તમને લાગતું હશે આ ભાઈ એ બધું શું માંડયું છે.. પણ તમને original વસ્તુ નો પ્રેક્ટિકલી અનુભવ બતાવું છું..
મહેનત કરો ... મહેનત ટાર્ગેટ ની નજીક ૧૦૦% પહોંચી જશો👍👍👍👍👍👍👍👍👍
બોલો મઝા આવી ????

🚌🎁GSRTC કંડકટર સફળતા ની બસ 🎁🚌
" કંડકટર સફળતાની બસ "
કંડકટર મા સફળ થવા માટે ખુબ જ important બાબતો નું ડીપ analysis લખવાની શરૂઆત થઈ ગઈ છે.
one by one ... તમારી સમક્ષ મુકીશ...
જોડાયેલા રહેજો મારી સાથે તૈયારી તેમજ પરીક્ષા માટે , ઘણો બધો ફાયદો થશે તમને આ બસમાં મુસાફરી કરવાથી.
DATE : 16 AUG 2026
1⃣0⃣0⃣
👍👍👍👍

👍8
આજ FREE TOPIC ટેસ્ટ : કમ્પ્યૂટર પ્રોસેસીંગ યુનિટ
હવે ઓપન થશે 👍👍👍👍👍
application link :
https://play.google.com/store/apps/details?id=com.yapopg.qgtybx
FREE ટેસ્ટ ફોલ્ડર મા
કમ્પ્યૂટર FREE ટેસ્ટ 6
આજે આપવી

❤2
Test portal technical error aave che so test hmna uplod થતી નથી
રેગ્યુલરભરતી વાળા હવે તૈયારી માટે
4 મહિના જ હો....
GSRTC કંડકટર ભરતી
સાડા સાત લાખ ફોર્મ
4318 જગ્યા ...
હું ચોક્કસ થી કહીશ 3 મંથ માં તમારે સિલેબસ તૈયાર કરી દેવો જોઈએ
👍👍👍👍🚌🚌🚌🚌
21 AUG 2026
HPLUS 👍👍👍👍👍👍

❤4