H PLUS ACADEMY (એચ.પ્લસ)
1.62K subscribers
678 photos
37 videos
268 files
533 links
GSRTC કંડકટર પરીક્ષા ની તૈયારી માટે આપ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
Download Telegram
રેગ્યુલરભરતી  વાળા હવે તૈયારી માટે 
4 મહિના જ હો....
GSRTC કંડકટર ભરતી
સાડા સાત લાખ ફોર્મ
4318 જગ્યા ...

હું ચોક્કસ થી કહીશ 3 મંથ માં તમારે સિલેબસ તૈયાર કરી દેવો જોઈએ
👍👍👍👍🚌🚌🚌🚌

21 AUG 2026
HPLUS 👍👍👍👍👍👍
4
આવુ હતું aapdi પાસે... પણ તમે લોકો સપોર્ટ જ નથી કરતા... તો 👍👍
નથી like મા તમે માનતા, નથી સપોર્ટ મા તમે માનતા 👍👍👍👍
અમુક વખતે શેર કરવામાં પણ તમારા થી ડર લાગે😉😉😜
10 AUG 2026
2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
દિવ્યાંગ કંડકટર પરીક્ષા તારીખ ... એડવાન્સ માહિતી
HPLUS બંકો બંકો👍👍👍

GSRTC કંડકટર ભરતી માટે
HPLUS માં થી જે બોલાય એને કોરા કાગળ પર લખી દિવાલ પર ચોંટાડી દેવાનું 👍👍👍👍👍👍

અલ્યા હજુય કવ છું મારી વાતો ને ગમે તેમ ના લેતા... 👍👍👍
3
H PLUS ACADEMY (એચ.પ્લસ)
Video
દિવ્યાંગ કંડકટર ભરતી જાહેરાત તારીખ : 16/09/2025

પરીક્ષા તારીખ : 20/09/2026

એકઝેટ 1 વર્ષ 4 દિવસ..👍👍👍👍👍👍

🔥🔥🔥🔥🔥HPLUS એચ.પ્લસ બૂમ બૂમ 🔥🔥🔥🔥🔥🔥
1
H PLUS ACADEMY (એચ.પ્લસ)
Video
કાકાઓ

વિડિઓ જોઈ લેજો હો આ બધું પ્રૂફ.. હવે આગળ લાઈક કરવા માટે મારે તમને કેવું ના પડે...
અને મારી વાત પર ભરોસો મૂકવા માં તમારે રાહ જોવી ના પડે👍👍👍👍
H PLUS ACADEMY (એચ.પ્લસ)
🚌🎁GSRTC કંડકટર સફળતા ની બસ 🎁🚌 " કંડકટર સફળતાની બસ " કંડકટર મા સફળ થવા માટે ખુબ જ important બાબતો નું ડીપ analysis લખવાની શરૂઆત થઈ ગઈ છે. one by one ... તમારી સમક્ષ મુકીશ... જોડાયેલા રહેજો મારી સાથે તૈયારી તેમજ પરીક્ષા માટે , ઘણો બધો ફાયદો થશે…
શું કે ??? કાકાઓ ... 😁😁

100 કૉમેન્ટ્સ પૂરી કરો અહીં 👍👍👍

આ ડીપ એનાલિસિસ વિડિઓ લેક્ચર કાલ થી જ શરૂ કરી દઈએ...

હાલો 100 કૉમેન્ટ્સ પૂરી કરો...
"સફળતા ની બસ" ડીપ એનાલિસિસ વિડિઓ લેક્ચર માટે..

થમ્બ મોકલો, હાર્ટ મોકલો, વગેરે વગેરે 100 કૉમેન્ટ્સ પૂરી કરો તો આ લેક્ચર ચાલુ કરી દઈએ
5
👍👍👍👍 પહેલે સે હિ હમ પર ભરોસા રાખો ના 💐💐💐💐
😁1
🚌🚌🚌GSRTC 4318 ભરતી એક્ઝામ UPDATE 🚌🚌🚌👍👍👍👍👍👍
@hplus1
Comming soon પોલીસ ભરતી 👍👍👍
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍1
GSRTC દ્વારા હાલ માં મુસાફર પાસ અંતર્ગત કેટલા દિવસ ના ભાડા માં રાહત આપવામાં આવે છે.

M.I.M.P
Anonymous Quiz
10%
18
76%
15
12%
30
1%
12
GSRTC દ્વારા હાલ માં રોજિંદા મુસાફરો ને મુસાફર પાસ અંતર્ગત ભાડા માં કેટલા ટકા રાહત આપવામાં આવે છે.

M.I.M.P
Anonymous Quiz
18%
85%
73%
50%
4%
20%
5%
30%
GSRTC બસ માં મુસાફર પાસ યોજના અંતર્ગત હવે થી કેટલા દિવસ નું ભાડું ચૂકવવાનું થશે નહીં. ?

M.I.M.P BY HPLUS ACADEMY
Anonymous Quiz
33%
18
4%
12
57%
15
5%
30
GSRTC બસ માં મુસાફર પાસ યોજના અંતર્ગત 90 દિવસ ની મુસાફરી માટે હવે થી કેટલા દિવસ નું ભાડું ચૂકવવાનું થશે.??

M.I.M.P BY HPLUS ACADEMY
Anonymous Quiz
1%
90
85%
45
11%
54
3%
60
1
GSRTC દ્વારા વિધાર્થી પાસ માં હાલ કેટલી રાહત આપવામાં આવે છે ??

કૉમેન્ટ્સ 👇👇👇👇👇
1
5_6109638910395032599.pdf
1.1 MB
હેલ્પર ભરતી જાહેર🚌🚌🚌
DOC-20260909-WA0029.pdf
1.1 MB
ડ્રાઈવર પરીક્ષા લાયક ઉમેદવાર લિસ્ટ.