H PLUS ACADEMY (એચ.પ્લસ)
1.62K subscribers
679 photos
37 videos
268 files
533 links
GSRTC કંડકટર પરીક્ષા ની તૈયારી માટે આપ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
Download Telegram
9 વાગ્યા સુંધી માં 100 કોમેન્ટ આવે તો કાલ ની જેમ ફરી થી 10 પ્રશ્નો ની ટેસ્ટ રાખીએ ટેલીગ્રામ માં

એક જ નિયમ વિધાર્થી ની ઇચ્છા હોય તો જ આપવું 👍👍👍

નાખો કોમેન્ટ : #HPLUS_ACADEMY YES SIR
આજ નું ટેસ્ટ result 👍👍👍👍
2
આવતીકાલે
ટોપીક : GSRTC ઓનલાઈન બુકિંગ પાર્ટ 1

ની ટેસ્ટ મુકીશું..

એપ્લિકેશન માં 👍👍👍👍🚌🚌🚌
આજ ની ટેસ્ટ

ટોપીક : GSRTC ઓનલાઈન બુકિંગ પાર્ટ 1

ની ટેસ્ટ એપ્લિકેશન નિગમ ની માહિતી વાળા ફોલ્ડર માં મુકાઈ ગઈ છે.
👍👍👍👍🚌🚌🚌
👍1
આજ નું ટેસ્ટ result 👍👍👍
આજ ની ટેસ્ટ

ટોપીક : GSRTC ઓનલાઈન બુકિંગ પાર્ટ 2

ની ટેસ્ટ એપ્લિકેશન નિગમ ની માહિતી વાળા ફોલ્ડર માં મુકાઈ ગઈ છે.
👍👍👍👍🚌🚌🚌
👍1
https://www.youtube.com/live/89p6Ieddeps?si=KgUTOtzrkne0eJri


યુ ટ્યુબ માં ૧૦૦ કૉમેન્ટ્સ કરો ...

Yes sir  માહિતી આપો...
# HA MARE GSRTC CONDUCTOR BANVU CHE

આ બંને માંથી તમને જે ગમે એ કોમેન્ટ યુ ટ્યુબ માં વિડિઓ ની નીચે કરો..

૧૦૦ કૉમેન્ટ્સ આજે જ પૂરી થશે તો કાલે સવારે 10 વાગે  લાઇવ આવી તમામ અપડેટ આપીશ...

AS PER RULE વિદ્યાર્થી ની ઇચ્છા હશે તો  જ લાઇવ થઇશું...

જો અપડેટ ની જરૂર હોય .. તો નાખોં કોમેન્ટ્સ

"હા મારે કંડકટર બનવું છે"

જો જો હો ૧૦૦ કૉમેન્ટ્સ પૂરી થવામાં આજે સમય ના લગાવો જોઈએ👍👍👍
કૉમેન્ટ્સ you tube video link open કરી ને કરવી..
👍31
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
https://www.youtube.com/live/89p6Ieddeps?si=qOvPSg_AOIvhB8Qc

અગર તમારી ઈચ્છા હોય 1600+ છો..
10 વાગ્યા સુધીમાં 100 like પૂર્ણ કરો...

કંડકટર માટે એક્ઝામ + તમારા આયોજન માટે લાઈવ થાશુ...


આજે ફુલ નાઇટ જાગી ને આવતીકાલ ના લાઇવ માટે કન્ટેન્ટ તૈયાર કરવાનુ થાય છે..

જો 10 વાગ્યા સુધીમાં 100 like પૂર્ણ કરો છો તો કંડક્ટર માટે લાઇવ થઈશું

બાકી TAT(S) ગણિત SUBJECT માટે લાઇવ થઈશ...

inshort તમને બતાવવાનું થાય છે. કે HPLUS પણ કંઈક છે.👏👏👍👍👍👍
🎊🎊સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎊🎊🎊
ઉઠો ભાવી કંડકટર નકર તમારી બસ બીજું કોઈક લઈ જશે 🚌🚌🚌🚌🚌👍👍

4:00 જાગરણ 👍👍
11:30 Live 😍😍👍👍👍👍👍👍👍👍👍
🎲 Quiz 'કંડકટર ડેઇલી ટેસ્ટ 1 by HPLUS ACADEMY ટોપિક: GK QUIZ જનરલ નોલેજ'
અમારી TELEGRAM ચેનલ મા JOIN થવા નીચેની લિંક પર ટચ કરો: https://t.me/hplus1
🖊 26 questions · 30 sec
1
THANK YOU SO MUCH ALL MY ભાવી કંડકટર 👍👍👍👍🚌🚌 ૧૦૦ likes ની નજીક પહોંચી ગયા 👍👍👍👍🙏🙏

શું શીખવા મળ્યું... ????

મહેનત કરો...
વાંચો.....
દિવસે વાંચવાથી પૂરું ના થતું હોય તો રાત્રે વાંચો...
ટાર્ગેટ સેટ કરો... કે આટલું થવું જ જોઈએ...

જો હું આખી રાત જાગી શકતો હોવ તો તમે પણ માણસ જ છો... તમે પણ જાગી જ શકો છો .. વાંચી જ શકો છો...

ગઈ કાલે તમને લાગતું હશે આ ભાઈ એ બધું શું માંડયું છે.. પણ તમને original વસ્તુ નો પ્રેક્ટિકલી અનુભવ બતાવું છું..

મહેનત કરો ... મહેનત ટાર્ગેટ ની નજીક ૧૦૦% પહોંચી જશો👍👍👍👍👍👍👍👍👍

બોલો મઝા આવી ????
4040.... 😍😍😍😍👍👍

સોમવારે કઈ રીતે વાંચવું એનો એક લાઇવ સેશન / વિડિઓ મૂકીશું 👍👍
4
👍👍👍 SET TARGETS, STRUGGLE & WORK ON TARGETS, GET RESULT 👍👍👍🚌🚌🎁
🚌🎁GSRTC કંડકટર સફળતા ની બસ 🎁🚌

" કંડકટર સફળતાની બસ "
કંડકટર મા સફળ થવા માટે ખુબ જ important બાબતો નું ડીપ analysis લખવાની શરૂઆત થઈ ગઈ છે.
one by one ... તમારી સમક્ષ મુકીશ...
જોડાયેલા રહેજો મારી સાથે તૈયારી તેમજ પરીક્ષા માટે , ઘણો બધો ફાયદો થશે તમને આ બસમાં મુસાફરી કરવાથી.


DATE : 16 AUG 2026
1⃣0⃣0⃣
👍👍👍👍
👍8
મેમરી ટેસ્ટ part 1.pdf
77.5 KB
મેમરી ટેસ્ટ part 1.pdf
આવતીકાલે કમ્પ્યુટર નોં ટેસ્ટ
topic : પ્રોસેસીંગ યુનિટ