H PLUS ACADEMY (એચ.પ્લસ)
1.62K subscribers
678 photos
37 videos
268 files
533 links
GSRTC કંડકટર પરીક્ષા ની તૈયારી માટે આપ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
Download Telegram
એપ્લિકેશન અંડર મેન્ટેન્સ હોવાથી આજે open કરવામાં પ્રોબ્લેમ થઈ શકે છે..👍👍👍👍
#CCE એક્ઝામ UPDATE👍👍👍
આજ ના ટેસ્ટ નું રિઝલ્ટ 👍👍👍👍🚌🚌🚌🚌
જોરદાર... 50 માંથી 50 👍👍👍👍

1st જનક ભાઈ
2nd સાગર ભાઈ
3rd મેહુલ ભાઈ
4th INZAMAM
5th Gautam sinh

🎁🎁🎁🎁💐💐🚌🚌🚌🚌

GSRTC કંડકટર ફ્રી ટોપિક ટેસ્ટ
BY HPLUS ACADEMY 👍👍👍🚌🚌🚌🚌🚌🚌🚌🚌
આવતી કાલ ની ટેસ્ટ ટેલીગ્રામ માં રાખીશું... 👍👍👍👍
10 M.I.M.P પ્રશ્નો નિગમ ની માહિતી ના 👍👍👍👍👍👍👍

સાંજે 8 વાગે 👍👍👍
👍21
કંડકટર ભરતી બાબતે લાઇવ ચર્ચા કરવી છે.. ???

50 કોમેન્ટ થાય તો લાઇવ કરીએ...

તમારા તમામ પ્રશ્નો અને જવાબ મારા...

10 વાગ્યા સુધી માં 50 કોમેન્ટ આવવા દો... તો બધું ગોઠવીએ...
👍5
H PLUS ACADEMY (એચ.પ્લસ) pinned «કંડકટર ભરતી બાબતે લાઇવ ચર્ચા કરવી છે.. ??? 50 કોમેન્ટ થાય તો લાઇવ કરીએ... તમારા તમામ પ્રશ્નો અને જવાબ મારા... 10 વાગ્યા સુધી માં 50 કોમેન્ટ આવવા દો... તો બધું ગોઠવીએ...»
ગુજરાતના તાજેતરના RTO કોડ ફેરફારોના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
A.GJ-40 કોડ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ તાલુકાના અધિકારક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યો છે.
B.અગાઉ વાવ અને થરાદ વિસ્તારો GJ-08 (બનાસકાંઠા)કોડ હેઠળ નોંધણી કરાવતા હતા. @hplus1
Anonymous Quiz
65%
A અને B બન્ને સાચા
10%
A સાચું B ખોટું
17%
A ખોટું B સાચું
8%
આપેલ બંને ખોટા
2
કંડકટર ને ઇમ્પ્રેસ્ડ કેશ કેટલા આપવામાં આવે છે
@HPLUS ACADEMY
Anonymous Quiz
5%
૨૨ રૂપિયા
6%
૫૦ રૂપિયા
6%
૫૫ રૂપિયા
83%
૨૫ રૂપિયા
મુસાફર ટિકિટ વગર મુસાફરી કરવા માટે પ્રતિબંધ મૂકેલ છે. કંડકટર ને કઈ કલમ હેઠળ સજા નુ કારણ બનશે. @HPLUS ACADEMY
Anonymous Quiz
30%
કલમ ૧૨૪
10%
કલમ ૧૨૮
54%
કલમ ૧૭૮
5%
કલમ ૧૫૪
રોડ સેફ્ટી માટે ની પ્રથમ ગ્લોબલ મિનિસ્ટ્રિયલ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી. @HPLUS ACADEMY
Anonymous Quiz
13%
અમેરિકા
39%
બ્રાઝિલ
19%
રશિયા
29%
સ્વીડન
કયા મંથ ને રોડ સેફ્ટી મંથ તરીકે ઉજવવામાં આવે છે. @HPLUS ACADEMY
Anonymous Quiz
52%
જાન્યુઆરી
12%
જૂન
22%
જુલાઈ
14%
માર્ચ
1
નીચેના માંથી કયો નંબર એમ્બ્યુલન્સ સેવા માટે છે. @HPLUS ACADEMY
Anonymous Quiz
18%
૧૦૪
68%
૧૦૨
8%
૧૦૭
5%
૧૦૬
1
સિસ્ટોલિક બ્લ્ડ પ્રેશર નું માપ જણાવો ??
@HPLUS ACADEMY
Anonymous Quiz
9%
80 mm/hg
21%
120 mm/hg
69%
80 to 120 mm/hg
1%
40 mm/hg
ગુજરાત મા હાલ કેટલા ડેપો છે.? (GSRTC કંડકટર)

મોસ્ટ મોસ્ટ મોસ્ટ I.M.P પ્રશ્ન.. પુછાશે જ એક્ઝામ માં 👍👍👍 HPLUS ACADEMY
Anonymous Quiz
28%
૧૨૫
26%
૧૨૬
43%
૧૨૭
3%
૧૨૯
👍👍👍👍
👍4
આવતી કાલે એપ માં
કમ્પ્યુટર ફ્રી ટેસ્ટ 5
આઉટ પુટ સાધનો ની ટેસ્ટ રાખીશું
👍👍👍🚌🚌
👍2
HPLUS ACADEMY FREE TEST
કમ્પ્યુટર ટેસ્ટ 5
ટોપીક : આઉટપુટ સાધનો

કોમ્પ્યુટર વાળા ફોલ્ડર માં મુકાઈ ગઈ છે.👍👍👍🚌🚌🚌
👍2
હવે ખુશ ??? જોઈલો 127 ડેપો 👍👍👍
આ 125 અને 126 વાળા ને ઓનલાઇન
ધોકા વાળી કરવી પડશે લાગે...😁

તમે લોકો સરખી તૈયારી જ નઈ કરતા એનો મતલબ એવો થયો...

કહીએ છીએ કે રેગ્યુલર ટેસ્ટ આપો ફાયદો થશે.. પણ ના અમે તો મોજ મા જ છીએ સાહેબ...
જોયું જશે એક્ઝામ વખતે..
તો ટિક કરજો એક્ઝામ વખતે 125, 126 😁😁😁😁
આ પ્રશ્ન પુછાશે જ આ વખતે 👍👍👍👍
પેપર ફોડ પ્રશ્ન by HPLUS ACADEMY 😝😝👍