H PLUS ACADEMY (એચ.પ્લસ)
1.62K subscribers
679 photos
37 videos
268 files
533 links
GSRTC કંડકટર પરીક્ષા ની તૈયારી માટે આપ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
Download Telegram
બાકીના 35 + વાળા નું લિસ્ટ 👍👍👍
આજ ની ટેસ્ટ 3
કમ્પ્યૂટર ના પ્રકાર ...

ફ્રી ટેસ્ટ વાળા BATCH FOLDER મા મુકાઈ ગઈ છે.

આવતીકાલે કમ્પ્યૂટર ઇનપુટ સાધનો ની ટેસ્ટ રહેશે 👍👍👍👍
1
આજ નું ટેસ્ટ RESULT

1st rank : inzamam
2nd janak baria
3rd bc thakor👍👍👍👍👍👍


પોસ્ટર બનાવવાનો સમય નથી આજે.. માફ કરશો 👍👏
👍1
આવતીકાલે કમ્પ્યૂટર ઇનપુટ સાધનો નોં ટેસ્ટ રાખેલ છે.
👍2
👍👍👍👍👍
*"દિવ્યાંગ બસ પાસ" ને DigiLocker સાથે જોડવાના નવતર પ્રયોગ બદલ ગુજરાતને ભારત સરકાર દ્વારા ‘Excellence in Citizen-Centric Digital Governance’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું...*
aaje અઠવાડિયા ની બધી ટેસ્ટ આપી દો...

શકય હોય તો એક ચોપડામાં બધા પ્રશ્નો લખી દો...👍👍👍👍👍
2
🚌🚌🚌TEST 4 RESULT ...🚌🚌🚌

🎁🎁🎁🎁GSRTC CONDUCTOR 🎁🎁🎁
આવતીકાલે RTO CODE અને રાજ્ય ના કોડ ની ટેસ્ટ રાખેલ છે..👍👍👍🎁🎁🎁FREE FREE FREE🎁🎁🎁

GSRTC CONDUCTOR TOPIC TEST

https://t.me/hplus1
👍2
ટેસ્ટ મુકાઈ ગઈ છે app મા
2
શું લાગે કંડકટર એક્ઝામ ક્યારે આવશે ???


3- મહિના માં આવી જાય તો યોગ્ય કે અયોગ્ય ????
એપ્લિકેશન અંડર મેન્ટેન્સ હોવાથી આજે open કરવામાં પ્રોબ્લેમ થઈ શકે છે..👍👍👍👍
#CCE એક્ઝામ UPDATE👍👍👍
આજ ના ટેસ્ટ નું રિઝલ્ટ 👍👍👍👍🚌🚌🚌🚌
જોરદાર... 50 માંથી 50 👍👍👍👍

1st જનક ભાઈ
2nd સાગર ભાઈ
3rd મેહુલ ભાઈ
4th INZAMAM
5th Gautam sinh

🎁🎁🎁🎁💐💐🚌🚌🚌🚌

GSRTC કંડકટર ફ્રી ટોપિક ટેસ્ટ
BY HPLUS ACADEMY 👍👍👍🚌🚌🚌🚌🚌🚌🚌🚌
આવતી કાલ ની ટેસ્ટ ટેલીગ્રામ માં રાખીશું... 👍👍👍👍
10 M.I.M.P પ્રશ્નો નિગમ ની માહિતી ના 👍👍👍👍👍👍👍

સાંજે 8 વાગે 👍👍👍
👍21
કંડકટર ભરતી બાબતે લાઇવ ચર્ચા કરવી છે.. ???

50 કોમેન્ટ થાય તો લાઇવ કરીએ...

તમારા તમામ પ્રશ્નો અને જવાબ મારા...

10 વાગ્યા સુધી માં 50 કોમેન્ટ આવવા દો... તો બધું ગોઠવીએ...
👍5
H PLUS ACADEMY (એચ.પ્લસ) pinned «કંડકટર ભરતી બાબતે લાઇવ ચર્ચા કરવી છે.. ??? 50 કોમેન્ટ થાય તો લાઇવ કરીએ... તમારા તમામ પ્રશ્નો અને જવાબ મારા... 10 વાગ્યા સુધી માં 50 કોમેન્ટ આવવા દો... તો બધું ગોઠવીએ...»
ગુજરાતના તાજેતરના RTO કોડ ફેરફારોના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
A.GJ-40 કોડ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ તાલુકાના અધિકારક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યો છે.
B.અગાઉ વાવ અને થરાદ વિસ્તારો GJ-08 (બનાસકાંઠા)કોડ હેઠળ નોંધણી કરાવતા હતા. @hplus1
Anonymous Quiz
65%
A અને B બન્ને સાચા
10%
A સાચું B ખોટું
17%
A ખોટું B સાચું
8%
આપેલ બંને ખોટા
2