Forwarded from MAULIK PRAJAPATI
ART થેરાપી કયા રોગમાં અપાય છે?,
Anonymous Quiz
9%
ટીબી
15%
લેપ્રસી
62%
Aids/ hiv
14%
ઉપરના તમામ માટે
Forwarded from MAULIK PRAJAPATI
એડ્સની શરૂઆતમાં સૌપ્રથમ કયો રોગ થાય છે?
Anonymous Quiz
48%
ટીબી
10%
ડાયાબિટીસ
8%
કમળો
34%
ઉપરના તમામ
સમુદાય આરોગ્ય કાર્યકરો (Community Health Workers) ની ભલામણ કઈ કમિટીએ કરી?
Anonymous Quiz
15%
જંગલવાલા કમિટી
46%
કર્તારસિંહ કમિટી
28%
શ્રીવાસ્તવ કમિટી
11%
ચઢ્ઢા કમિટી
health Smartwork
સમુદાય આરોગ્ય કાર્યકરો (Community Health Workers) ની ભલામણ કઈ કમિટીએ કરી?
મુખ્ય ભલામણો:
ગામડાં સ્તરે સમુદાય આરોગ્ય કાર્યકરો (Community Health Workers) રાખવા.
રેફરલ સિસ્ટમ (Referral System) વિકસાવવી જેથી દર્દીઓને જરૂર મુજબ PHC → CHC → Hospital સુધી મોકલી શકાય.
આરોગ્ય સેવાઓમાં સમુદાયની ભાગીદારી વધારવી.
આ ભલામણના આધારે બાદમાં આશા વર્કર (ASHA Worker) જેવી વ્યવસ્થા વિકસિત થઈ.
ગામડાં સ્તરે સમુદાય આરોગ્ય કાર્યકરો (Community Health Workers) રાખવા.
રેફરલ સિસ્ટમ (Referral System) વિકસાવવી જેથી દર્દીઓને જરૂર મુજબ PHC → CHC → Hospital સુધી મોકલી શકાય.
આરોગ્ય સેવાઓમાં સમુદાયની ભાગીદારી વધારવી.
આ ભલામણના આધારે બાદમાં આશા વર્કર (ASHA Worker) જેવી વ્યવસ્થા વિકસિત થઈ.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ કયા '4D' ની તપાસ થાય છે?
Anonymous Quiz
72%
(A) Defects, Deficiencies, Diseases, Developmental delays
14%
(B) Diet, Drugs, Dose, Disease
7%
(C) Dance, Drama, Drawing, Diet
7%
(D) Development, Diet, Discipline, Dose
જન્મ સમયે બાળકના માથાનો ઘેરાવો અને છાતીનો ઘેરાવો (Chest Circumference) માં શું તફાવત હોય છે?
Anonymous Quiz
57%
(A) માથું છાતી કરતા મોટું હોય છે
23%
(B) છાતી માથા કરતા મોટી હોય છે
18%
(C) બંને સરખા હોય છે
1%
(D) છાતી હોતી જ નથી
રુગ્ણતા (Morbidity) એટલે શું?
Anonymous Quiz
24%
(A) મૃત્યુ દર
60%
(B) રોગ દર (Disease rate)
12%
(C) જન્મ દર
5%
(D) વસ્તી દર
પાણીમાં કયા તત્વનું પ્રમાણ વધી જવાથી 'ફ્લોરોસિસ' નામનો રોગ થાય છે?
Anonymous Quiz
5%
A. નાઇટ્રેટ
13%
B. આર્સેનિક
80%
C. ફલોરાઈડ
2%
D. બેન્ઝીન
પાણીમાં આર્સેનિકનું વધુ પ્રમાણ હોવાથી કયો રોગ થાય છે?
Anonymous Quiz
31%
ફલોરોસિસ
22%
કેરેટોસિસ
42%
પાઈરોલીસીસ
5%
ન્યૂમોનિયા
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
Anonymous Quiz
14%
તાંબુ – કોમા
15%
બેન્ઝીન – કેન્સર
37%
મેંગેનીઝ – કેન્સર
34%
પારો – હિમ્પેલાઈટીસ
નીચેનામાંથી કયું જોડાણ અસત્ય છે?
Anonymous Quiz
20%
કેડમિયમ – ઇટાઇ-ઇટાઇ
46%
સીસું – ન્યૂમોનિયા
23%
શેરડીના રજકણો – બેગાસોસિસ
11%
કપાસના રજકણો – બ્રિસનોસિસ
બાળકના ઉછેરમાં 'સકારાત્મક પ્રોત્સાહન' (Positive Reinforcement) નું ઉદાહરણ કયું છે?
Anonymous Quiz
8%
બાળકને તેની પસંદગીનું કામ કરવા ન દેવું
11%
ભૂલ કરવા પર બાળકને રૂમમાં બંધ કરી દેવું
17%
બાળકની બીજા બાળકો સાથે સરખામણી કરવી
64%
બાળકે કરેલા સારા કામના વખાણ કરવા
કાલા-આઝાર (Kala-azar) રોગના નિદાન માટે કયો ટેસ્ટ પ્રચલિત છે?
Anonymous Quiz
16%
વિડાલ ટેસ્ટ
39%
VDRL ટેસ્ટ
21%
સિક ટેસ્ટ
25%
RK-39 ટેસ્ટ
નીચેના પૈકી કયો ખોરાક શરીરનું બંધારણ (Body building food) કરે છે? (SMC - FHW- 2026)
Anonymous Quiz
54%
(A) પ્રોટીન
33%
(B) કાર્બોહાઈડ્રેટ
9%
(C) ફેટ
4%
(D) વિટામીન
4 થી 8 અઠવાડિયાના ગર્ભના વિકાસને શું કહે છે? (SMC - FHW- 2026)
Anonymous Quiz
13%
(A) ઓવમ
55%
(B) એમ્બ્રીયો
22%
(C) ફીટસ
10%
(D) ઝાઈગોટ
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના સૂચન મુજબ, પુખ્ત વયના લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછી કેટલી મિનિટ 'મધ્યમ તીવ્રતા' વાળી એરોબિક કસરત કરવી જોઈએ?
Anonymous Quiz
37%
60 મિનિટ
41%
150 મિનિટ
19%
75 મિનિટ
3%
300 મિનિટ
દારૂ કે માદક દ્રવ્યોનો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય પર કેવી રીતે નકારાત્મક અસર કરે છે?
Anonymous Quiz
17%
શારીરિક સ્ફૂર્તિ
39%
લાંબા ગાળાનો આરામ
5%
સ્મૃતિમાં સુધારો
39%
નિર્ભરતાનું ચક્ર
નીચેનામાંથી કયો સંકેત માનસિક સ્વાસ્થ્ય સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે?
Anonymous Quiz
17%
વધારે પડતી ખુશી
19%
દરરોજ કસરત કરવી
8%
નવી ભાષા શીખવી
56%
રસ રુચિમાં ધટાડો
માનસિક આરોગ્ય સમસ્યાનો સામનો કરી રહેલા વ્યક્તિને સહાય કરતી વખતે કઈ બાબતથી ખાસ દૂર રહેવું જોઈએ?
Anonymous Quiz
45%
ભેદભાવ અને લાંછન (Stigma) લગાવવાથી
33%
તેમને વ્યાવસાયિક સંસ્થાઓની માહિતી આપવાથી
13%
તેમને વિશ્વાસ આપવાથી
9%
તેમની વાતો ધ્યાનથી સાંભળવાથી