કાલે સવારે 8:00 વાગે આવી જજો લાઇવ રેવન્યુ તલાટી લાઇવ બેચ ડેમો રિઝનિંગ પાસો રવિ સર
.
.
.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
.
.
.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
શિમલા કરાર ક્યારે અને કયા દેશો વચ્ચે થયો હતો? આ કરાર પર હસ્તાક્ષર કોણે કર્યા હતા?
Anonymous Quiz
14%
1971, ભારત અને ચીન, ઈન્દિરા ગાંધી અને ચાઉ એન લાઈ
57%
1972, ભારત અને પાકિસ્તાન, ઈન્દિરા ગાંધી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો
22%
1965, ભારત અને પાકિસ્તાન, લાલ બહાદુર શાસ્ત્રી અને અયુબ ખાન
7%
1975, ભારત અને બાંગ્લાદેશ, ઈન્દિરા ગાંધી અને શેખ મુજીબુર રહેમાન
.
.
.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
.
.
.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
શિમલા કરારના મુખ્ય ઉદ્દેશ્યો શું હતા? આ કરાર દ્વારા કયા વિવાદોનું સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો?
Anonymous Quiz
6%
ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર સંબંધો સુધારવા
79%
ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સહિતના તમામ મુદ્દાઓ પર શાંતિપૂર્ણ સમાધાન લાવવું
11%
ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સહયોગ વધારવો
4%
ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવો
શિમલા કરારની મુખ્ય જોગવાઈઓ શું હતી? તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા મુદ્દાઓ પર સહમતિ સધાઈ હતી?
Anonymous Quiz
18%
સરહદ પરથી સૈનિકો પાછા ખેંચવા અને પરસ્પર રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા
62%
કાશ્મીરને બે ભાગોમાં વહેંચીને નિયંત્રણ રેખા (LoC) ને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકારવી
11%
બંને દેશો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરે
9%
બંને દેશો એકબીજાના આંતરિક મામલામાં દખલ નહીં કરે
Forwarded from GYANLIVE GPSC
YouTube
CULTURE તિથી અને તહેવાઓ | DEMO SESSION 3 | GPSC CLASS 1-2 | STI | DYSO | DYMAMLATDAR | LIVE@11AM
🆕 ACHIEVERS INFINITY 3.0 2025-26 | P2I BATCH : https://www.gyanlive.org/courses/660015
.
🚀 GPSC Live Classes & GPSC Free Classes By GyanLive GPSC
.
🛒 Buy Now 🛒
🆕 ACHIEVERS INFINITY 3.0 2025-26 | P2I BATCH : https://www.gyanlive.org/courses/660015
🆕 નાયબ…
.
🚀 GPSC Live Classes & GPSC Free Classes By GyanLive GPSC
.
🛒 Buy Now 🛒
🆕 ACHIEVERS INFINITY 3.0 2025-26 | P2I BATCH : https://www.gyanlive.org/courses/660015
🆕 નાયબ…
પંચ સિદ્ધાંતિકા પુસ્તક કોણે લખ્યું હતું ?
Anonymous Quiz
52%
વરાહમિહિર
19%
આર્યભટ્ટ
26%
બ્રહ્મગુપ્ત
3%
કાલિદાસ
🔍 PSI PAPER ANALYSIS પણ થશે
📚 100% SYLLABUS પૂર્ણ
📦 TEST BOOK + MOCK TEST (HARD COPY)
📱 IOS App Link: Click Here | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here
📢 Join Telegram: Click Here ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from CHETAN PATEL
જ્યારે સમગ્ર ગુજરાતમાં ઘણાબધા એવું કહેતા કે રેવન્યુ તલાટી કેડર રદ થઈ ગઈ ભરતી નહીં આવે ત્યારે એક અવાજ સૂર્ય સમાન ઊગ્યો હતો —"હા, ભરતી જરૂર આવશે!" —એ અવાજ હતો આપણા ચેતન સર નો અને જ્ઞાનલાઈવ પરિવારનો!
🚀 ચેતન સરે વિશ્વાસપૂર્વક કહ્યું કે
"રેવન્યુ તલાટીની 2400 આસપાસ જગ્યા આવશે, તૈયાર રહો!"
અને આજે, એ વિશ્વાસની જીત થઈ છે — ૨૩૯૬ જગ્યાઓ આવી ગઈ છે!
હવે રેવન્યુ તલાટી બનવાનું જ છે.
જ્ઞાન લાઈવ લઈને આવ્યુ છે —🚀 "Revenue Talati - Revolution Batch" 🚀
જ્ઞાન લાઈવ નું વચન છે — 🔵 અહીંથી શરૂ થશે તમારું સોનેરું ભવિષ્ય!
🔵 અહીંથી મળશે સાચું માર્ગદર્શન અને સફળ તૈયારી!
💥 હવે સમય છે નવા ઇતિહાસ લખવાનો...
💥 હવે સમય છે આપનો Revenue Talati બનવાનો! જ્ઞાનલાઈવ ટીમ આપની સાથે છે જે આશાની એક કિરણ છે — એક એવો વિશ્વાસ છે, જે આપના સ્વપ્નને હકીકતમાં બદલવા આપની સાથે છે!
હવે થઈ જાવ તૈયાર કારણ કે તલાટી માટે વર્ષોથી મહેનત કરી છે,
એ હવે લડી લેજો લડો, સફળતા દૂર નથી —
"રેવન્યુ તલાટી બનવાનું જ છે...
વઘુ માહિતી માટે મો. 8980677555

મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ અને પ્રશ્ન ઉપનિષદ નીચેનામાંથી કયા વેદ સાથે સંકળાયેલા છે?
Anonymous Quiz
21%
અથર્વવેદ
56%
ઋગ્વેદ
14%
સામવેદ
10%
યજુર્વેદ