3 MAIN BOARD IPO સાથે, સાચી માહિતી ક્યાં મળશે એ પણ આપણી ગુજરાતી ભાષા મા?? 👇👇👇
https://www.instagram.com/reel/DQWkZavDOzj/?igsh=MWF0eGhocHFwMmJnYw==

❤7👍1
  🤝આવતીકાલ થી પ્રારંભ થશે STUDDS ACCESSORIES LIMITED નો IPO:
IPO વિશે તથા કંપની વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇
https://youtu.be/2A3e51483W0?si=EPoBNmkp_jep94t1
👆વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
  
YouTube
  
  STUDDS ACCESSORIES LIMITED IPO DETAILS | IPO વિશે તથા કંપની વિશે તમામ વિગતવાર માહિતી ગુજરાતી ભાષા મા
  STUDDS ACCESSORIES LIMITED ના IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:
વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:

❤15
  🙏એક વાત ખાસ યાદ રાખજો કે દુનિયા મા કયાંય પણ 30 મિનિટ મા એક ના ડબલ પૈસા થતાં નથી, ગુજરાતી ટ્રેડર અને જીગ્નેશ સાહેબ ના નામ પર અનેક લોકો આવા SCAM અને ફ્રોડ કરે છે, 🛑તો તમે તમારૂ લોજિક લગાવી ને પણ સમજી શકો છો કે જો 30 મિનિટ મા એક ના ડબલ કે ત્રણ ગણા પૈસા થઈ જતાં હોય તો, અમે ખુદ શું કામ 8-9 કલાક સ્ક્રીન સામે બેસી આંખો ખેંચી ને મહેનત કરીએ, અમે ખુદ ના કરી લઈએ એક ના ડબલ:!!!!!!? 🙄
🙏મહેનત થી કમાયેલા એક હજાર હોય કે દસ હજાર, મહેરબાની કરીને ખોટી લાલચ રાખ્યા વિના અજાણ્યા લોકો ને આપવાનું ટાળો❌❌અને જીગ્નેશ ભાઈ કે ગુજરાતી ટ્રેડર ના નામે કોઈ પણ ખોટી એડ કે પ્રોફાઇલ જોવા મળે તો તરત જ રિપોર્ટ અને બ્લોક કરો:🙏
🙏અને ખાસ નોંધ લેવી કે જીગ્નેશ ભાઈ પોતે કે ગુજરાતી ટ્રેડર ના સ્ટાફ માંથી કોઈ પણ વ્યક્તિ હિન્દી બોલતા નથી કે એકાઉન્ટ હેન્ડલિંગ પણ કરતા નથી,તો કોઈ પણ પ્રકારની લાલચ ના રાખશો અને જીગ્નેશ ભાઈ કે ગુજરાતી ટ્રેડર ના નામ પર કોઈ પણ પેમેન્ટ કર્યા પહેલા ખરાઈ કરવા ખાસ વિનંતી:🙏🙏

❤89👍17👏10🫡5🔥2💯1
  🕉શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:
❌❌જીગા ભાઈ ACCOUNT HANDLING કરતા નથી:
❌❌જીગા ભાઈ એક ના ડબલ કરતા નથી:
❌❌જીગા ભાઈ ACCOUNT HANDLING કરતા નથી:
❌❌જીગા ભાઈ એક ના ડબલ કરતા નથી:
👍38😁33🙏5❤4👏4
  ⛑આજ થી શરૂ થયો છે STUDDS ACCESSORIES LIMITED નો MAIN BOARD IPO:
IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા ફક્ત 7 મિનિટ મા:👇👇👇
https://youtu.be/2A3e51483W0?si=0yaOtjviBkovDU7F
👆વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, 101% આવી માહિતી હજુ સુધી તમને કોઈ અન્ય ચેનલ પરથી નહીં મળી હોય:
  
  IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા ફક્ત 7 મિનિટ મા:👇👇👇
https://youtu.be/2A3e51483W0?si=0yaOtjviBkovDU7F
👆વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, 101% આવી માહિતી હજુ સુધી તમને કોઈ અન્ય ચેનલ પરથી નહીં મળી હોય:
YouTube
  
  STUDDS ACCESSORIES LIMITED IPO DETAILS | IPO વિશે તથા કંપની વિશે તમામ વિગતવાર માહિતી ગુજરાતી ભાષા મા
  STUDDS ACCESSORIES LIMITED ના IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:
વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
❤25🤯1
  ❤10👍2😁1
  👇VODAFONE IDEA ના આજે બપોરે આવેલ સમાચાર વિશે આઘિકારીક અપડેટ:
https://www.instagram.com/reel/DQb9nO9jAjy/?igsh=NzVwNXJsZW15cXhv

❤17👍2😱1
  આવતીકાલે  LENSKART ના ઘમાકેદાર રિવ્યુ/અપડેટ માટે તૈયાર રહેજો.....એ પણ તમારા લોકલાડીલા જીગાભાઇ દ્વારા🤝🤝🎉
https://www.instagram.com/reel/DQcV7-VDbVs/?igsh=MTN1ZjEzOW9ydjZwNA==

👍22❤13👏2🤔2😱2
  🎉આવી ગયો આતુરતા નો અંત....
LENSKART SOLUTIONS LIMITED ના IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇👇
https://youtu.be/qtakywJy47E?si=U0Y-Zk9zB1SFAZVI
👆વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:🤝

❤17👍15🙏2
  🕉શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:
❌❌જીગા ભાઈ ACCOUNT HANDLING કરતા નથી:
❌❌જીગા ભાઈ એક ના ડબલ કરતા નથી:
❌❌જીગા ભાઈ હિન્દી બોલતા નથી:
❌❌જીગા ભાઈ ACCOUNT HANDLING કરતા નથી:
❌❌જીગા ભાઈ એક ના ડબલ કરતા નથી:
❌❌જીગા ભાઈ હિન્દી બોલતા નથી:
👏20❤10😁3🤯3
  આજે છે રવિવાર આપના કિંમતી સમય માંથી ફક્ત 10-12 મિનિટ આપી આ બન્ને વિડિયો ખાસ નિહાળી લેવા વિનંતી, આ વિડિયો જોયા બાદ આપને ખ્યાલ આવી જશે કે કયા IPO મા અરજી કરવી કે SKIP કરવો??????
(1)LENSKART SOLUTIONS LIMITED:👇
https://youtu.be/qtakywJy47E?si=U0Y-Zk9zB1SFAZVI
(2)STUDDS ACCESSORIES LIMITED:👇
https://youtu.be/2A3e51483W0?si=0yaOtjviBkovDU7F
🤝વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
  
  LENSKART SOLUTIONS LIMITED IPO DETAILS | IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:
  LENSKART ના IPO વિશે જાણવા લાયક મહત્વની માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:
અરજી કરવી કે નહીં તેના વિશે પણ મંતવ્ય:
વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
@lenskart
#LENSKARTIPO
#ipodetails
#news

❤27👍4
  
  Gujrati_trader
દિવાળી મુહૂર્ત સ્પેશ્યલ સ્ટોક  (આ દિવાળી થી આવતી દિવાળી સુધી રાખવા માટે) 🌈 ✨ 📣 ✔️   SBIN (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)   BUY : ENTRY 1 : 900-905  ENTRY 2 : 810-815 (ભાવ નીચે મળે તો અહીંયા બીજી વાર એન્ટ્રી કરવી)  SL : 759 (Closing ભાવ ધ્યાન માં લેવો)  TARGET : 970  …
SBI (દિવાળી મુહૂર્ત સ્પેશ્યલ સ્ટોક) 📣 ✔️ 
902 To 950+
5% Up From Diwali🎉 ✨  
નફો બૂક કરવો હોય તો કરી શકો અથવા આપેલા ટાર્ગેટ / SL ની રાહ જોઈ શકો છો…..!!🔖 💎 ⭐️ 👍 
902 To 950+
5% Up From Diwali
નફો બૂક કરવો હોય તો કરી શકો અથવા આપેલા ટાર્ગેટ / SL ની રાહ જોઈ શકો છો…..!!
Please open Telegram to view this post
    VIEW IN TELEGRAM
  ❤34🔥5👍4
  
  Gujrati_trader
દિવાળી મુહૂર્ત સ્પેશ્યલ સ્ટોક : 📣 ✔️  SOBHA (Script Code 13826)   BUY : ૨ ભાગ માં એન્ટ્રી કરવી.  પહેલી એન્ટ્રી : 1530-1550  બીજી એન્ટ્રી : 1290-1320  SL : 1040 (Closing Based)  Target : 1740   1980   2360+   Holding : 2 Years 🌈 ✨ 
SOBHA (દિવાળી મુહૂર્ત સ્પેશ્યલ સ્ટોક) 📣 ✔️ 
1530 To 1640+
નફો બૂક કરવો હોય તો કરી શકો અથવા આપેલા ટાર્ગેટ / SL ની રાહ જોઈ શકો છો…..!!🔖 💎 ⭐️ 👍 
1530 To 1640+
6% Up From Diwali🎉 ✨ 
નફો બૂક કરવો હોય તો કરી શકો અથવા આપેલા ટાર્ગેટ / SL ની રાહ જોઈ શકો છો…..!!
Please open Telegram to view this post
    VIEW IN TELEGRAM
  ❤49🔥6🙏2🤯1
  🖥માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
✨ ભારતીય શેરબજારમાં રજાની જાહેરાત (5 નવેમ્બર, 2025) ✨
ભારતીય શેરબજારમાં આવતીકાલે એટલે કે બુધવાર, 5 નવેમ્બર, 2025 ના રોજ રજા છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) દ્વારા આ દિવસે 'પ્રકાશ ગુરુપર્વ શ્રી ગુરુ નાનક દેવજી' (ગુરુ નાનક જયંતિ) નિમિત્તે સંપૂર્ણ ટ્રેડિંગ રજા જાહેર કરવામાં આવેલી છે.
આ રજાને કારણે, ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ થશે નહીં.
જોકે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારનું સત્ર બંધ રહેશે, પરંતુ સાંજનું સત્ર ટ્રેડિંગ માટે ખુલ્લું રહી શકે છે.
રોકાણકારો અને ટ્રેડરો માટે હવે પછીનું સામાન્ય ટ્રેડિંગ સત્ર ગુરુવાર, 6 નવેમ્બર, 2025 ના રોજ નિયમિત સમયે શરૂ થશે.

👍34❤16🙏7