Gujrati_trader
126K subscribers
893 photos
6 videos
14 files
666 links
SEBI REGISTERED RA -
Disclaimer : Kindly consult your financial advisor before taking any trade or Investment. We are not responsible for any P&L.

ઓફલાઇન ટ્રેનિંગ
કોર્ષ રેકોર્ડીંગ
ઓપશન્સ પ્રીમિયમ સર્વિસ
પોર્ટફોલિયો મેનેજમેન્ટ
એકાઉન્ટ હેન્ડલિંગ
Download Telegram
➡️કાલે જ કીધું હતું કે TATA CAPITAL ના IPO નું LISTING DISCOUNT મા નહીં થાય કદાચ 1-2₹ PREMIUM થી થઇ શકે, અને આજે પરિણામ તમારી સામે છે 326₹ મા આપેલ ભાવ ની સામે 330₹ પર LISTING એટલે કે 4₹ PREMIUM પર.....

આવા તો અનેક અપડેટ હજુ પોસ્ટ કરવાના બાકી છે જોડાયેલા રહેજો અને FOLLOW કરી લેજો:👇

https://www.instagram.com/reel/DPtXRoejDiT/?igsh=eHZhd3hwMWQ0dnI=
29👍27🙏4🔥2
ક્યા ભાવ પર થશે LG નું લિસ્ટિંગ?????👇

RUBICON RESEARCH માં શું છે એલોટમેન્ટ ની શક્યતાઓ?????👇

LG HOLD કરવો કે SELL?????👇

તમામ પ્રશ્નો ના જવાબ 2 મિનિટ મા:👇

https://www.instagram.com/reel/DPv8NVgDDYK/?igsh=dWp4NzBkczhzZmZu
20👍6
🔥 આવતીકાલનો ઐતિહાસિક દિવસ! ભારતીય રોકાણકારોની શક્તિનો વિજય! 🔥

આવતીકાલ, ઓક્ટોબર ૧૪મી, મંગળવાર, પ્રત્યેક ભારતીય રોકાણકાર માટે ગૌરવ અને ઇતિહાસ રચનારો દિવસ બનવા જઈ રહ્યો છે!

LG Electronics India Limitedના IPO દ્વારા, ભારતીય રોકાણકારોએ વિશ્વને તેમની અદમ્ય શક્તિનો સાચો પરિચય કરાવ્યો છે. આ સાબિત કરે છે કે IPO ભલે ગમે તેટલો મોટો હોય, જો તેનું મૂલ્યાંકન (Valuation) યોગ્ય હોય, તો ભારતીય રોકાણકારો તેને માંગના પૂરથી છલકાવી દેવા તૈયાર છે!

LG Electronics India Limitedના IPOમાં 8132 કરોડની માંગ સામે, સબસ્ક્રિપ્શન એક વિશાળ આંક 4.39 લાખ કરોડ સુધી પહોંચ્યું—એટલે કે જબરદસ્ત ૫૪ ગણું ઓવરસબસ્ક્રિપ્શન! વળી, રિટેલ રોકાણકારો તરફથી વિક્રમી 57.38 લાખ અરજીઓ પ્રાપ્ત થઈ છે.

માર્કેટ બુલેટિન અને ગુજરાતી ટ્રેડર ટીમ તરફથી જે મિત્રોને એલોટમેન્ટ મળ્યું છે, તે તમામને હાર્દિક અભિનંદન અને દીપાવલીની આગોતરી ખૂબ ખૂબ શુભકામનાઓ!

🤝તો, આવતીકાલની ધમાકેદાર લિસ્ટિંગ અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તૈયાર થઈ જાઓ!
152👍37🔥16👏8🙏5
🕉શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:
22👍8😍3👏1
આજે છે CANRA HSBC LIFE INSURANCE COMPANY LIMITED ના IPO નો છેલ્લો દિવસ....👇

અરજી કરવી કે નહીં તેના વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇

https://youtu.be/bGI5VPlPSD0?si=eifbEEQj_Jw-Bg04

વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
16
🔥4217🤯1
🎉આજ ના LG ELECTRONICS INDIA LIMITED ના ઘમાકેદાર LISTING ની તમામ મિત્રો ને ખુબ ખુબ શુભકામનાઓ.

1140₹ મા આપેલ ભાવ ની સામે 1710.10₹ પર એટલે કે 50% પ્રિમિયમ સાથે  ઘમાકેદાર લિસ્ટિંગ.

🎉🎉💰ભારતીય રોકાણકારો માટે આજે જ દિવાળી....

તમામ મિત્રો ને આજે જ ગુજરાતી ટ્રેડર પરિવાર તથા માર્કેટ બુલેટિન તરફથી દિવાળી ની આજે જ હાર્દિક શુભકામનાઓ:
94🔥22👍10👏5
🔥LG ELECTRONICS INDIA LIMITED નું RHP આવ્યું ત્યારથી જ NEWS UPDATE ગ્રુપ ના મિત્રો ને એક જ સલાહ હતી કે આ IPO મા તક ચુકવવાની નથી, પુરી તૈયારી રાખજો અને ફંડ ની વ્યવસ્થા રાખજો.

🤝અને આજે પરિણામ તમારી સામે છે, કોઈ ના કહેવાથી કોઈ ને ALLOTMENT નથી મળતું, પણ યોગ્ય સમયે સાચી માહિતી હોવી જરૂરી છે, 😄પણ હજુ અનેક મિત્રો એમ કહે છે કે NEWS UPDATE ગ્રુપ ના થોડા પૈસા કે ફી હોય પણ જે મિત્રો જોડાયા છે તેમને ખ્યાલ છે અને કદર છે આપણી માહિતી ની......

માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ ગ્રુપ માં જોડાવવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો.

7490923288
52👏5💯1
15👏1
👇👇TATA MOTORS ના STOCK મા આજે આવેલ ઘટાડો ડી મર્જર ના કારણે છે, તમામ વિગતવાર માહિતી 2 મિનિટ મા:👇👇

https://www.instagram.com/reel/DPyCo8CEtYo/?igsh=MTFxNWo4emNteW50Ng==
25👍1
Happy diwali in advance ready for new trading journey???
18
ક્યા ભાવ પર થશે RUBICON RESEARCH LIMITED ના IPO નું LISTING???👇

MIDWEST LIMITED ના IPO મા શું કરવું???👇👇👇

https://www.instagram.com/reel/DP1N3DwktVG/?igsh=NHpiejBvNHpwaWFn
18👍7👌2
MIDWEST LIMITED ના IPO નો પ્રથમ દિવસ પુર્ણ.👇

અરજી કરવી કે નહીં, અને અન્ય સરસ જાણવા લાયક મહત્વની માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા ફક્ત 7 મિનિટ મા:👇

https://youtu.be/L_k--LdACMA?si=dDyxCXOU_4KqMbzi

👆વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
15👍8
🕉શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:

🟥દિવાળી પહેલા સાવચેતી રાખવી જરૂરી છે, ખોટી લાલચ માં આવી ને કોઈ ને પણ ગુજરાતી ટ્રેડર ના નામ પર પૈસા આપવા નહીં......


દુનિયા માં કોઈ પણ જગ્યાએ અડઘી કલાક માં એક ના ડબલ પૈસા થતાં નથી:

ગુજરાતી ટ્રેડર નામ પર બનતા ફેક એકાઉન્ટ અને ફેક પ્રોફાઈલ થી સાવધાન રહેવા વિનંતી:

ગુજરાતી ટ્રેડર નામ પર કોઈ પણ PAYMENT કરતા પહેલા ખરાઈ કરી લેવા વિનંતી:

જીગા ભાઈ હિન્દી બોલતા નથી, અને ગુજરાતી ટ્રેડર ટીમ માં પણ કોઈ હિન્દી બોલતું નથી:
👍1713👏3
દિવાળી બાદ આવી રહી છે IPO ની દિવાળી..... 👇👇👇

MIDWEST LIMITED નો એલોટમેન્ટ રેશિયો:👇👇


https://www.instagram.com/reel/DP6vv4tkgO0/?igsh=aGpxZ2Zhb2FxeHhm

👆2 મિનિટ મા સરસ જાણવા લાયક માહિતી:👆

**🤝FOLLOW કરવાનું ના ભૂલતા:*
27
આવતા અઠવાડીયે ક્યા દિવસે બજાર છે ખુલ્લું અને કયા દિવસે છે બંધ?????👇👇👇

તમામ વિગતવાર માહિતી:👇👇👇

https://www.instagram.com/reel/DP8_yxikk6u/?igsh=MWMxd3o2MzZpcXlvcg==
🙏146
ભારત ની પ્રથમ ઈ-કોમર્સ કંપની લાવી રહી છે IPO:👇

સરસ જાણવા લાયક મહત્વની માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇

https://www.instagram.com/reel/DP-yhZvEiwu/?igsh=MXY4a3gzOThlazA5OQ==
27👏3