Gujrati_trader
125K subscribers
904 photos
7 videos
14 files
693 links
SEBI REGISTERED RA -
Disclaimer : Kindly consult your financial advisor before taking any trade or Investment. We are not responsible for any P&L.

ઓફલાઇન ટ્રેનિંગ
કોર્ષ રેકોર્ડીંગ
ઓપશન્સ પ્રીમિયમ સર્વિસ
પોર્ટફોલિયો મેનેજમેન્ટ
એકાઉન્ટ હેન્ડલિંગ
Download Telegram
GIFT NIFTY મા આગઝરતી તેજી નું શું કારણ????👇

આવી રહ્યો છે MAIN BOARD IPO:👇

તમામ વિગતવાર માહિતી ફક્ત 2 મિનિટ મા👇

https://www.instagram.com/reel/DQHN0hbDKU_/?igsh=cnh5a3hsZWc1eTgy
32👏5🔥1
બચી ને રહેજો ભાઈ આવા Fake અને ફ્રોડ લોકો થી...
👍449
સ્ટોક સ્ટડી કેવી રીતે થાય અથવા તો રિસર્ચ કેવી રીતે થાય??
29
ORKLA INDIA LIMITED ના IPO વિશે ટૂંકી માહિતી:

https://www.instagram.com/reel/DQPDJCIDD8r/?igsh=M2ZtcnR5YmY5MHVq
👍103
🕉શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:
🎉આજે છે રવિવાર, આપના કિંમતી સમય માંથી ફક્ત 7 મિનિટ આપી આ વિડિયો ખાસ નિહાળો.👇

➡️ORKLA INDIA LIMITED ના IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇👇👇

https://youtu.be/zBB7qz803MI?si=XCKwEHfwCmJWP8CM

👆IPO મા અરજી કરવી કે નહીં તેનું પણ મંતવ્ય આપેલ છે.

🤝101% આવી માહિતી હજુ સુધી તમને કોઈ YOUTUBE ચેનલ કે TV ચેનલ પર પણ નહીં મળી હોય, વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:🤝
24👍2
61👍16👏10
શુભ લાભ પાંચમ🎉🎇
આવતા વર્ષ ની દિવાળી હજુ વધારે સફળતા સાથે ઉજવીએ તેવી પ્રભુ પ્રાર્થના…..!! 🧿🍫🛕🚩
79👏16🙏15💯6👍2
🕉શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:
13👍3🙏2
🎉આવતીકાલ થી પ્રારંભ થશે ORKLA INDIA LIMITED નો IPO:


🤝કોઈ ખોટી INSTAGRAM મા અધુરી માહિતી વાળી રીલ જોવાની જરૂર નથી, 7 મિનિટ મા IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા અને અરજી કરવી કે નહીં તેનું પણ મંતવ્ય:👇👇👇

https://youtu.be/zBB7qz803MI?si=QhRu3X_hWAtv-9aw

👆👆👆વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આજે STUDDS ACCESSORIES LIMITED ના IPO નો વિડિયો પણ પોસ્ટ કરવામાં આવશે:🤝
40👍3
3 MAIN BOARD IPO સાથે, સાચી માહિતી ક્યાં મળશે એ પણ આપણી ગુજરાતી ભાષા મા?? 👇👇👇

https://www.instagram.com/reel/DQWkZavDOzj/?igsh=MWF0eGhocHFwMmJnYw==
7👍1
🕉શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:
11👏4🙏3
🤝આવતીકાલ થી પ્રારંભ થશે STUDDS ACCESSORIES LIMITED નો IPO:

IPO વિશે તથા કંપની વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા:👇

https://youtu.be/2A3e51483W0?si=EPoBNmkp_jep94t1

👆વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
15
🙏એક વાત ખાસ યાદ રાખજો કે દુનિયા મા કયાંય પણ 30 મિનિટ મા એક ના ડબલ પૈસા થતાં નથી, ગુજરાતી ટ્રેડર અને જીગ્નેશ સાહેબ ના નામ પર અનેક લોકો આવા SCAM અને ફ્રોડ કરે છે, 🛑તો તમે તમારૂ લોજિક લગાવી ને પણ સમજી શકો છો કે જો 30 મિનિટ મા એક ના ડબલ કે ત્રણ ગણા પૈસા થઈ જતાં હોય તો, અમે ખુદ શું કામ 8-9 કલાક સ્ક્રીન સામે બેસી આંખો ખેંચી ને મહેનત કરીએ, અમે ખુદ ના કરી લઈએ એક ના ડબલ:!!!!!!? 🙄

🙏મહેનત થી કમાયેલા એક હજાર હોય કે દસ હજાર, મહેરબાની કરીને ખોટી લાલચ રાખ્યા વિના અજાણ્યા લોકો ને આપવાનું ટાળોઅને જીગ્નેશ ભાઈ કે ગુજરાતી ટ્રેડર ના નામે કોઈ પણ ખોટી એડ કે પ્રોફાઇલ જોવા મળે તો તરત જ રિપોર્ટ અને બ્લોક કરો:🙏

🙏અને ખાસ નોંધ લેવી કે જીગ્નેશ ભાઈ પોતે કે ગુજરાતી ટ્રેડર ના સ્ટાફ માંથી કોઈ પણ વ્યક્તિ હિન્દી બોલતા નથી કે એકાઉન્ટ હેન્ડલિંગ પણ કરતા નથી,તો કોઈ પણ પ્રકારની લાલચ ના રાખશો અને જીગ્નેશ ભાઈ કે ગુજરાતી ટ્રેડર ના નામ પર કોઈ પણ પેમેન્ટ કર્યા પહેલા ખરાઈ કરવા ખાસ વિનંતી:🙏🙏
89👍17👏10🫡5🔥2💯1
🕉શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:

જીગા ભાઈ ACCOUNT HANDLING કરતા નથી:

જીગા ભાઈ એક ના ડબલ કરતા નથી:
👍39😁33🙏54👏4
આજ થી શરૂ થયો છે STUDDS ACCESSORIES LIMITED નો MAIN BOARD IPO:

IPO વિશે તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મા ફક્ત 7 મિનિટ મા:👇👇👇

https://youtu.be/2A3e51483W0?si=0yaOtjviBkovDU7F

👆વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, 101% આવી માહિતી હજુ સુધી તમને કોઈ અન્ય ચેનલ પરથી નહીં મળી હોય:
26🤯1